Ghanshyam Rajpara Murder Case | વીંછિયા પથ્થરમારો કેસ, હવે ગુજરાત બંધની જાહેરાત

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • જસદણ પંથકમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાની હત્યા કરવામાં આવી છે. ગેરકાયદે બાંધકામ અંગે અરજીઓ કરનાર ઘનશ્યામ રાજપરા ઉપર જસદણ પંથકના 7 લોકોએ કુહાડી-ધોકા લઇને ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘાયલ થયેલા ઘનશ્યામ રાજપરાને વીંછિયા અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ઘનશ્યામ રાજપરાનું મોત થયું હતું. ઘટનાના પડઘા સમગ્ર વિંછિયામાં પડ્યા હતા. વિંછીયાના મેન ચોક ખાતેથી સેવાસદન સુધી મૌન રેલી યોજાઈ હતી. વિંછિયા બંધ પાળવામાં આવ્યું હતું. આરોપી ફરાર છે જ્યારે પરિવારજનોએ મૃતદેહ સ્વિકારવાનો ઈનકાર કર્યો હતો. જે બાદ પથ્થરમારો થયો જેને લઈ 80 થી વધુ લોકોને જેલમાં નાખવામાં આવ્યા. હવે કોળી ઠાકોર સેનાના પ્રમુખ જયેશ ઠાકોરે ગુજરાત બંધની જાહેરાત કરી છે. સાંભળો...
    Ghanshyam Rajpara, who complained about land grabbing in Jasdan Panthak, has been killed. Ghanshyam Rajpara, who filed petitions regarding illegal construction, was brutally attacked by 7 people of Jasdan Panthak with axes and hammers. Ghanshyam Rajpara, who was injured in the attack, was admitted to Vinchiya and later to Rajkot Civil Hospital for further treatment. Where Ghanshyam Rajpara died during treatment. The incident reverberated throughout Vinchiya.A silent rally was held from Main Chowk in Vinchiya to Sewasadan. The scorpion was domesticated. The accused is absconding while the family refused to accept the dead body. After which stone pelting took place due to which more than 80 people were jailed.Now Koli Thakor Sena President Jayesh Thakor has announced Gujarat Bandh. listen...
    #kolisamaj #vinchiya #jasdan #gujarattak #GUT047
    ------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Website: m.gujarattak.in/
    Watsapp: Watsapp: surl.li/pkeoj
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: www.instagram....
    LinkedIn: / gujarat-tak

ความคิดเห็น • 45

  • @યુવાયુથ
    @યુવાયુથ 19 วันที่ผ่านมา +5

    ફૂલ સપોર્ટ મહુવા કોળી સમાજ ❤ ભાવનગર જિલ્લાના તળાજા બોટાદ જિલ્લામાં આખો ગુજરાત કોળી સપોર્ટ ફુલ ❤

  • @BharatKherala-yj5ez
    @BharatKherala-yj5ez 19 วันที่ผ่านมา +2

    ખૂબ ખૂબ આભાર જયશ ભાઈ જય કોળી સમાજ જય માંધાતા ગઢડા સોમીના

  • @hiteshtaviya-ge1it
    @hiteshtaviya-ge1it 19 วันที่ผ่านมา +9

    ગુજરાત Tak વાહ

  • @bharatraksiya5272
    @bharatraksiya5272 19 วันที่ผ่านมา +1

    ખુબ ખુબ અભિનંદન ભાઈ સ્પોટ

  • @AsvinKoliRangapara
    @AsvinKoliRangapara 19 วันที่ผ่านมา +4

    જય માંધાતા જય વેલનાથ 💯 ટકા મેદાનમાં ઉતરસુ

  • @MeramanbhaiChauhan
    @MeramanbhaiChauhan 19 วันที่ผ่านมา +2

    હુ રાજપૂત છુ તમારી શાથે વિજય ભવ

  • @ashokbhalala9514
    @ashokbhalala9514 19 วันที่ผ่านมา +4

    જય કૉળી ઠાકૉર સમાજ એકતા

  • @devrajbhaitaviya687
    @devrajbhaitaviya687 19 วันที่ผ่านมา +4

    તમામ કોળી સાથ આપજો

  • @vijayparmar2785
    @vijayparmar2785 19 วันที่ผ่านมา +2

    જય કોળી સમાજ 🌹🌹🌹🌹🌹👍👍👍👍

  • @jentibavliya3867
    @jentibavliya3867 19 วันที่ผ่านมา +1

    Good jayeshbhai

  • @Official_gamer_101
    @Official_gamer_101 19 วันที่ผ่านมา +1

    Barobar se

  • @gujaratisamachar5661
    @gujaratisamachar5661 19 วันที่ผ่านมา

    વાહ જમાવટ વાહ

  • @ashishzapadiya3616
    @ashishzapadiya3616 19 วันที่ผ่านมา

    💯 right 👍

  • @pragnaramanandi7173
    @pragnaramanandi7173 19 วันที่ผ่านมา

    💯 right

  • @pravinzapdiya6446
    @pravinzapdiya6446 19 วันที่ผ่านมา +2

    જય કોળી સમાજ
    જય માંધાતા 🙏

  • @RajpraLaljibhai
    @RajpraLaljibhai 19 วันที่ผ่านมา +2

    Ha jayesh bhai

  • @maaaayurvedikbotad
    @maaaayurvedikbotad 19 วันที่ผ่านมา +3

    દરેક સમાજ ના લોકો ને નમ્ર વિનંતી કે આ કેસ માં સાથ સહકાર આપવા વિનંતી

  • @a.r.solanki2428
    @a.r.solanki2428 19 วันที่ผ่านมา +1

    L c b tpas kravo

  • @jerambhaisalsra8538
    @jerambhaisalsra8538 19 วันที่ผ่านมา +2

    કોળી સમાજ એક સાથે ઉભા છીએ

  • @bhaveshshekh
    @bhaveshshekh 19 วันที่ผ่านมา

    જય કોળી સમાજ

  • @ratilalsarvaiya761
    @ratilalsarvaiya761 19 วันที่ผ่านมา

    Right

  • @patelbhailal529
    @patelbhailal529 19 วันที่ผ่านมา +1

    સસ્પેન્ડ નહીં ડિસમિસ કરો કાયમી

  • @mahadev_status4k
    @mahadev_status4k 18 วันที่ผ่านมา

    Thakor ❤

  • @Jaymataji-e5v
    @Jaymataji-e5v 19 วันที่ผ่านมา

    Ha barobar 6e

  • @ManubhaiMakvana-q1i
    @ManubhaiMakvana-q1i 19 วันที่ผ่านมา

    જય કોળી સમાજ જય વેલનાથ વેલનાથ

  • @amarshidhapa7216
    @amarshidhapa7216 19 วันที่ผ่านมา +1

    સસ્પેન્ડ નય..કાયમી ધોરણે નોકરી માથી કાઢી મુકો. છુટા કરો

  • @maheshmakvana3750
    @maheshmakvana3750 19 วันที่ผ่านมา

    કોળી સમાજ ઠાકોર સમાજ એકસાથે મળીને ન્યાય માટે હંમેશની માટે એક છે

  • @MeramanVadoliya-p8l
    @MeramanVadoliya-p8l 19 วันที่ผ่านมา

    જય માંધાતા

  • @bikemechanicalworld
    @bikemechanicalworld 19 วันที่ผ่านมา

    Jay Koli samaj

  • @shaileshvanthala8535
    @shaileshvanthala8535 19 วันที่ผ่านมา

    જય માંધાતા જય વેલનાથ

  • @vasantbhaidevajibhai5834
    @vasantbhaidevajibhai5834 19 วันที่ผ่านมา +1

    બરાબર છે ન્યાય મેળવવો જ પડે

  • @KaliyanbhaiVasveliya-ru3lf
    @KaliyanbhaiVasveliya-ru3lf 19 วันที่ผ่านมา +1

    ભાઈભાઈઆવસૂ

  • @dabhidhirubhai8198
    @dabhidhirubhai8198 19 วันที่ผ่านมา +1

    Suspend thavaj Jove

  • @BholenathBholenath-x5m
    @BholenathBholenath-x5m 19 วันที่ผ่านมา

    Bhai dishmiss ni mang karo ane kaidesar ni ladat aapi police ne jel bhega karo suspend karva thi kai no thai 3 mahi betha betha pagar lese khoto

  • @rahulelectrick2655
    @rahulelectrick2655 19 วันที่ผ่านมา

    ગુજરાતમાં કોળી ઠાકોર 2, 75 કરોડ સે વસ્તી ગણતરી કરવામાં આવે તો ખબર પડે

  • @ratilalsarvaiya761
    @ratilalsarvaiya761 19 วันที่ผ่านมา

    Jay mandhata

  • @BhaliyaHardik-d8t
    @BhaliyaHardik-d8t 19 วันที่ผ่านมา

    Koli is king

  • @ishabhailerkhadiya7083
    @ishabhailerkhadiya7083 19 วันที่ผ่านมา

    Limdi,taluko,avse,koli

  • @BharatKherala-yj5ez
    @BharatKherala-yj5ez 19 วันที่ผ่านมา

    જય કોળી સમાજ