Ba आप na દરેક પ્રશ્ન સાચા છે પરંતુ ચાવડા સાહેબ & કંપની (मिनी કોંગ્રેસ) પાસે કોઈ સાચા જવાબ નથી, આપનો વિર સમાજ અને હિન્દુ સમાજ આવા લોકો ને ક્યારેય માફ નહીં કરે
હું પણ ક્ષ્યત્રિય છું ધર્મ જ નહિ રહે તો સુ કરશો માન સમ્માનનુ અત્યારે સમય છે કે આપડે સનાતન ધર્મ ની રક્ષ્યા કરી શકીએ પછી સમય નહિ રહે પછી આપડા જ ઘરનો દીકરો આપડોને ગારો કાઢસે ,જે સનાતન સંસ્કૃતિ માટે કામ કરે છે તેને જ વોટ કરો ,કારણ હવે. માથા ઉતારવાના નથી.માથા ભેગા કરવાના છે ,મોદીજી ને જોઈ વોટ કરો,કોંગ્રેસ વારા ખૂલે આમ બોલે છે મુસ્લિમ આરક્ષણ આપવામાં આવસે , જય શ્રી રામ 🚩
અમુક લોકો ટીપણી કરે છે ગાળો સાથેની હા એક વાત ચોક્કસ છે કે તમારા મંતવ્ય રજુ કરી શકો છો કોકને ઠેસ પહોંચે તેવી ટિપ્પણી પોસ્ટ મત કરો હિંદુ ધર્મ માટે બહુ નુકસાન થાય છે આવનાર સમયમાં આપણે બધા એક સાથે રહિને રહેવું પડશે
Hardik ne vache na lay Hardik na lidhe patidar aandolan thayu pan anamat to lidhi ane aema tamane pan EWS no fayado thayo 6e Jyare aamana andola ma to aemana samaj na loko ne j nuksan thayu 6e ane fayado kae nae
Sachi vat che ben ni rupala nu Kai ukhadi na sakya Congress ne koi bhav natu aaptu Rajput samaj no sath malyo aetle bichara ni kyay to sheet aavse bija koi nu Kai nai Congress na aashirwad malse tamne
Bjp e ketla aapya Santos thay etla rupiya mali gya lage che media pn navru che aamno interview leva nu bandh kari do chatki gyu lage che cassate choti gai che
Pet ma dukhe ne mathu kute tevu a Ben ba nu nivedan che, badhi Ben ba o a mafi nathi api , a Matra ne Matra tame a badhu rajkia rotla sekava j Karo cho
આ બેન પહેલેથીજ સાચા હતા...અને આજે પણ સાચું જ બોલે છે....
નારી શક્તિ જય હો
નારી શક્તિ ને વંદન
બા આપ આગળ વધો
બેન ભાજપ માં જોડાઈ જાવ કશું જ વિચાર શો નહીં સરકાર માં રહીને સત્તા મળે સમાજ થી કશું જ ના મળે
બા ખોટો સમય બગાડ્યો ક્ષત્રિયો એ.
બેન બહુજ શાંભળીયા તમને હવે આ નાટક બંધ કરો
આ ને પૈસા મળી ગયા લાગે છે એટલે રૂપાલા ને માફ કરેછે
Ba आप na દરેક પ્રશ્ન સાચા છે પરંતુ ચાવડા સાહેબ & કંપની (मिनी કોંગ્રેસ) પાસે કોઈ સાચા જવાબ નથી, આપનો વિર સમાજ અને હિન્દુ સમાજ આવા લોકો ને ક્યારેય માફ નહીં કરે
Ben ba tame 100% chacha so ,.Jay mataji.
૧૫૦ ટકા સાચા છે, પણ .........
જાન મા કોઈ જાણતું નથી.. છતાં જાનમાં જવું....છે.
હું પણ ક્ષ્યત્રિય છું ધર્મ જ નહિ રહે તો સુ કરશો માન સમ્માનનુ અત્યારે સમય છે કે આપડે સનાતન ધર્મ ની રક્ષ્યા કરી શકીએ પછી સમય નહિ રહે પછી આપડા જ ઘરનો દીકરો આપડોને ગારો કાઢસે ,જે સનાતન સંસ્કૃતિ માટે કામ કરે છે તેને જ વોટ કરો ,કારણ હવે. માથા ઉતારવાના નથી.માથા ભેગા કરવાના છે ,મોદીજી ને જોઈ વોટ કરો,કોંગ્રેસ વારા ખૂલે આમ બોલે છે મુસ્લિમ આરક્ષણ આપવામાં આવસે , જય શ્રી રામ 🚩
Sacho Rajputo 60
તમારી વાત સો ટકા સાચી છે ભાઈ
હાચી વાતછે ભાઈ પેલાબધુ બ ફાઈગયુ હવે સુયુ આ બેનનામાટે ગણાય વૉટ કપિઈગયા મોદીજીના
Aa ben phelethi j sacha hta🙏🙏🙏
બધાંની ભવિષ્યવાણી સાચી પડી, હોદ્દો કયો છે જણાવશો જી
જાહેર મા ચર્ચા કરો એના કરતા રૂબરૂ મળી વાર્તાલાપ કરી લ્યો
આવ્યા ભાઈ આ બહેનને વરની ફોઈ બનવું છે પણ મગજ ફેઈલ લાગે છે.
એક ઘેટું કૂવા માં પડે ઍટલે પાછડ બીજા ઘેટાં પડે.
Ba sacha chhe
More power to Padminiba❤
આને..રૂપાલા.સાભળાછે.લો
राष्ट्रीय हित सर्वोपरि हिंद केशरी जय हो ❤❤❤
અમુક લોકો ટીપણી કરે છે ગાળો સાથેની હા એક વાત ચોક્કસ છે કે તમારા મંતવ્ય રજુ કરી શકો છો કોકને ઠેસ પહોંચે તેવી ટિપ્પણી પોસ્ટ મત કરો હિંદુ ધર્મ માટે બહુ નુકસાન થાય છે આવનાર સમયમાં આપણે બધા એક સાથે રહિને રહેવું પડશે
બેન.તમે.દીવાસઙી.મુકીતી
JEWA SATHHE TEWA 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
સામ,દામ,દંડ ભેદ નું આ એક વધારે ઉદાહરણ છે
બા તમે સાચા છો
Simity congresh chhe
Padminibaa you should create the Sankal samaj of kshatriya samaj of Saurashtra only😊
આ બાઈ દલિત વિરોધી છે અને પછી એમ કે અમારા ભાઈઓને બધાને બાપુ કહેવાના
ગદાર
ઉપવાસ કેમ છોડી દીધા? ચાલુ રાખવા હતા ને! ખોટાં નાટકો કરો છો
સમાજ ની વિરુધ નો બોલો મહેરબાની કરીને
ઘરે બેસો તો સારું છે
Ben 100% right
બેન જોડાઈ જ ગયા છે !!
ગુમરાહ તમે પણ બહુજ કર્યા છે
Ben, tame atyare sacha cho
You are right now you understand
Ba true chhe
Congresh put😅😅😅😅😅
Tame.b j p.majsho.badhayne.khabarshe
પરિણામ આવવા દો
આ મેસેજ બાકી હતા ખાલી ક્યારે જોડાય સરસ સમાજ સમાજ કરી છેલ્લે ........ બોલો શું
Happy kio to you later
પહેલા તો તમે જ કહેતા હતા કે રૂપાલાને આજેય માફ નહિ કરીએ અને kaleyy માફ નહિ કરીએ આજે કેમ તમારા સુર બદલાઈ ગયા છે સાલું કંઈ સમજાતું નથી ?😂
Hardik alpesh have padminiba
Hardik ne vache na lay
Hardik na lidhe patidar aandolan thayu pan anamat to lidhi ane aema tamane pan EWS no fayado thayo 6e
Jyare aamana andola ma to aemana samaj na loko ne j nuksan thayu 6e ane fayado kae nae
ઘર ભાંગે ઘર જાય, હાથ પછાડી ને વાત કરતા હતા તે સમય ક્યાં ગયો?
ચુંટણી પરિણામ પછી જ જોઈન્ટ કરશો ને
P.t.sar.samajnahiroshe
તમસરમસે.
આ ને પૈસા મળી ગયા લાગે
Pagal che magaj na screw dhila thai gya che
તો તમે જોહર કરો
B J P Ajant nikaryah
Natak karvani jarur Nathi
Padani ba.b.j.p.joeta
BJP no Virodh
કાંઈ કામનથી ભા જ પ માં................ ઘરે જોડાવ ભાજપ માં નથી જોડાવુ,,,,
આ બેન તો મગજ ફરી ગયું છે તમે કોઈ
Padminiben my pattu Japan gayu.
Rupala Tamara Bhai hoy avulagi se
AP nabolo to saru ben
Aakbar ni roond😂😂😂😂
Padmini ba tame to kheladi nikdya
આ પદની ખોટી છે
Samiti wrong chhe
Darbru.na.sskar.nathi
SAMAJ ne congressi banvvanu congress NU KAVATRU CHHE AA ANDOLAN
બજાજ થી વધારે તમે ટાઈમ વેસ્ટ કર્યો છે
Sachi vat che ben ni rupala nu Kai ukhadi na sakya Congress ne koi bhav natu aaptu Rajput samaj no sath malyo aetle bichara ni kyay to sheet aavse bija koi nu Kai nai Congress na aashirwad malse tamne
Jayrajbhai e saru Kam karyu to atla badha upada sukam lidha ghare betha hot to saru lagat
Sankalan samiti ne congress na aashirwad malse baki Rahul Gandhi ne koi dhotiya dhova pan na rakhe sheet aava nu to dur ni vat che
Bjp paisa bole chhe
😊
Tame to ketata ke jayrajsinh samaj na baap nathi ane have su thayu tena vakhan Karo cho
Pehla thi bjp ma chhe have su jodase bjp ni j chhe
તમે સુ કરવા માંગો છો એ ખુલાસો કરો ને
Bjp e ketla aapya Santos thay etla rupiya mali gya lage che media pn navru che aamno interview leva nu bandh kari do chatki gyu lage che cassate choti gai che
Alya samajni aabru nu to vicharo su karva nikdya ta ane su karo chho
Aap.ne.je.yogay. Lage.ye.karo.biji.chinta.chhodo..
Modhama lo rupala no😂😂😂
You are not asking questions…… you do what you want
🙄
Ben & Modiji psychology Doctor ni visit karo
A..A...benba.khotubolirhyase.
Sanklan samiti sivay bijo koi visai badalo ben na akani akaj vat kan pakigays
Mamjmajmo nahi
Andro Andarni ladaiy chdo Shbka shth sabka vikash.
Slow pado bahu thayu
KALKIYO KARAJMA DAITYO NO HUKAM CHALE NE 4 JUNE 2024ME GUJRATMA SHU THHASE WAIT & WATCH????????■■■■■■■■■■■■■■■■■■■■
Aa Benne Koy Samajma Samjava Varu Lagtu Nathi Rupalane Kyare MAF Nathi
ક
Ben.shantithi.gharr.brsho.samajne.bafhu.aavi.gsyu
RAJPUTSAMAJNU.A.JAICHANDANIAE.PATHARI.FERVINALHIA.ASAL.RAJPUTANI.NATHI.ANE.RAJPUTSAMAJMATHI.BAHAR.FEKO.HAVE.JI.JOTUHATU.E..JADIGAYUCHHE.
Jokar Jawab No Diye
PAISO TEJ PARMESWER CHHE 😅 BHAY 😅 BHUKH 😂BHRASTACHARIYO NU CHALE KALIYUGMA WAIT ✋️ AND WATCH ⌚️ 4RTH JUNE 2024ME GUJRATMA HAVE JAIBHAWANI🎉😢🎉😢🎉😢🎉😢🎉😢🎉😢🎉
Ben tame to bov upada leta ame aam ame aam to karo ne bija ni kem vat karo cho
Kehvat 6 baira ni budhi pag ni penia...a tame sachi kevdavi....rajput ni asmita tmara j lidhe khovani
Rupala ni vakilat Kem Karo Cho, tamane kaik labh malyo Lage che samaj nu tame bolvanu bandh Karo samaj ne tamari salah ni jarur nathi
SAMAJNE MARO GOLI ??? TELPIWAGAYO SAMAJ SAMAYNE MAN AAPO JEWA SATHHE TEWA 1 2 3 1/2 HALF SAMAJ ?????}}}}}}}}}}}}}}}}■
Tamare satta ma aavu tu atle j aa badhu karyu m ne
Samaj nu name na liyo tamara jeva se tiya sudhi kai nhi thai tame bjp join kare lo
Have.tamaro.virodh.karoso.tame.ghare.bhega.thav
Aa.ben.rna.pstina.kayama.nathi.lagata
Pet ma dukhe ne mathu kute tevu a Ben ba nu nivedan che, badhi Ben ba o a mafi nathi api , a Matra ne Matra tame a badhu rajkia rotla sekava j Karo cho
Ben tamre javu hatu to pehla javu tu drama na karo