Radhasthmi Celebration at Ratnal by Ahir Community

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • Radhasthmi Celebration at Ratnal by Ahir Community #રતનાલ #કચ્છ #આહીર #રાધાષ્ટમી Kutch Vlog Riona
    #kutch #culture #SanatanDharma #sanatan #કચ્છ #ભુજ #ratnal #Ahirpatti #આહીરપટ્ટી #ઇતિહાસ #tradition #rituals , ગોર માં પૂજન , આહીર પારંપરિક પરિવેશ , રાસ , રાધા જન્મ , રાધે કૃષ્ણ , સચ્ચિદાનંદ સંપ્રદાય મહંત ત્રિકમ દાસ મહારાજ
    Namashkar , Jay Shree Raam 🚩 This is Soniya From Bhuj - Kutch ( Gujarat ). I am a movie maker and a vlogger from Bhuj Kutch. (Gujarat)
    Today I am presenting you a vlog of Radhashtami Celebration of Ahir caste of Ratnal village of Kutch.
    Special Thanks to @kutchhitravellervijay @horseofkutchgujarat9416
    Radha janmotsav ( Radhashtami celebration) at Ratnal Kutch. જન્માષ્ટમી ના કચ્છ ના આહીરપટ્ટી વિસ્તાર જેવા કે રતનાલ, ધાણેટી માં પારંપરિક આહીર સમાજ ના રીત રિવાજ પ્રમાણે કૃષ્ણ જન્મોત્સવ ની જેમ રાધા જન્મોત્સવ પણ ઉજવાય છે. જેમાં આહીર સમાજ ના લોકો પોતાના પારંપરિક પરિવેશ માં સજ્જ થઈને આવે છે. સર્વે ઠાકર મંદિર માં દર્શન અને રાધા કૃષ્ણ ના ભજન ગાય છે. ત્યાર બાદ નાની છોકરીઓ માથે ઈંઢોણી રાખીને ગામ ના સૌ સચ્ચિદાનંદ સંપ્રદાય ના મંદિર માં એકત્રિત થઈ, મહંત ત્રિકમ દસ મહારાજ નું સામૈયું કરવા વાજતે ગાજતે જાય છે. ત્રિકમ દસ મહારાજ ના આગમન પછી સચ્ચિદાનંદ મંદિર માં ગુરુ વાણી, ભજન અને બપોરે ૧૨ વાગે રાધા જન્મ ઉજવાય છે. ગામ ની બાલિકાઓ રાધા બને છે. પંજુરી ના પ્રસાદ સાથે સર્વ આહીર સમાજ ના લોકો રાધા જી નો જન્મોત્સવ ઉજવે છે. અને પછી આખું રતનાલ ગામ સમૂહ માં લાપસી પ્રસાદ લે છે. જય શ્રી રાધે 🚩
    My Movie Channel- @Riona :
    / rionamovies
    Vlog Channel- @Riona'SKingdom :
    / rionaskingdom
    Instagram:
    / rionas_kingdom
    Movie's made by me 🎥-
    • "Riona" All Videos
    Vlogs made by me 🎥-
    Bhuj Kutch Vlogs:
    • Kutch Bhuj Vlogs
    United Kingdom Vlogs:
    • UK Vlogs
    BGM credit: (Jay Ramdevpir Bhalka) જય બજરંગ ગો શાળા ધૂન મંડળ
    • દ્વારિકા નો નાથ મારો ર...
    Iskcon Bhajan:
    • Radhe Radhe Ho - Shank...
    Bhuj , ભુજ કચ્છ #viral #bhujvlogger , first time on youtube #kutchvlogger #kutchvlog , ઇતિહાસ , કચ્છ ના ઐતિહાસિક સ્થળો અને મંદિરો , ધાનેટી, ધ્રંગ , હબાય ,
    #MiniDocumentary #VloggerLife #kutchtourism , કચ્છ માં જોવાલાયક સ્થળો , શ્રાવણ માસ special video #bhuj #કચ્છ
    #VloggersOfTH-cam ,
    ભુજ ની famous જગ્યાઓ , ભુજ ના જોવાયાલક સ્થળો
    places to visit in kutch , bhuj mandir

ความคิดเห็น • 58

  • @RionaSKingdom
    @RionaSKingdom  ปีที่แล้ว +10

    A Short Film made by me on NO SMOKING - "I DON'T CARE" 👇👇
    th-cam.com/video/7IpuGOTpaG4/w-d-xo.htmlsi=Mbb18uUzf4A3cSap
    Today's Video is about Radhashtami Celebration by Ahir Community of Kutch at Ratnal Village.

  • @rameshpomal32
    @rameshpomal32 ปีที่แล้ว +2

    Best cinematography, best editing, and nice culture of ahir Community of ratnal kutch , radhashtami ki badhai

  • @rkahir5613
    @rkahir5613 ปีที่แล้ว +1

    રાધે રાધે

  • @JayshreeKrishna-p2l
    @JayshreeKrishna-p2l 5 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ

    • @RionaSKingdom
      @RionaSKingdom  5 หลายเดือนก่อน

      Jay Shree Krishna

  • @rupalsoni4591
    @rupalsoni4591 ปีที่แล้ว

    Awesome photographh and cinematography of ahir community rituals at kutch

  • @P-Link
    @P-Link 27 วันที่ผ่านมา +1

    Jay shree Krishna

  • @Marukutch
    @Marukutch ปีที่แล้ว

    राधा-कृष्णा ही प्रेम की सबसे अच्छी परिभाषा है,
    बिना कहे जो समझ में आ जाए, प्रेम ऐसी भाषा है।
    राधे राधे

  • @hardiikrajgor
    @hardiikrajgor 28 วันที่ผ่านมา +1

    Radhe radhe 🙏🙏

  • @jankithacker8706
    @jankithacker8706 ปีที่แล้ว

    Jai Shri radhe,
    Amazing traditions of ahir community kachchh

  • @kiwigames1890
    @kiwigames1890 ปีที่แล้ว

    Best cinematography
    Best kutch vlog

  • @JayeshPomal-fy7nk
    @JayeshPomal-fy7nk ปีที่แล้ว

    Jay Radhe
    Best kutch cultural vlog

  • @jinamentarpraishvaljiahir3493
    @jinamentarpraishvaljiahir3493 ปีที่แล้ว

    જય શ્રી રાધે કૃષ્ણ 🙏

  • @SagarPatel-xu6jy
    @SagarPatel-xu6jy ปีที่แล้ว

    Best radhashtami in kutch

  • @sukhpreetsingh4426
    @sukhpreetsingh4426 ปีที่แล้ว

    Beautiful cinematography and editing you give in vlog mam...
    Jai shree Radha Krishna

    • @RionaSKingdom
      @RionaSKingdom  ปีที่แล้ว

      Thnx a lot 😇😇
      Jay Shree Krishna

  • @Yt_bot89
    @Yt_bot89 ปีที่แล้ว

    Rich Culture , Proud Sanatani

  • @niyatipomal8646
    @niyatipomal8646 ปีที่แล้ว

    What a beautiful rituals of kutch ratnal ahir samaj people and best vlogging as always

  • @Ahirani9999
    @Ahirani9999 ปีที่แล้ว

    Radhe Radhe 🙏🤩

  • @meeraahir6372
    @meeraahir6372 ปีที่แล้ว

    Radhe Radhe

  • @vishalmodi6882
    @vishalmodi6882 ปีที่แล้ว

    Shree radhe

  • @Marukutch
    @Marukutch ปีที่แล้ว

  • @mepabala7194
    @mepabala7194 ปีที่แล้ว

    Jay shree Krishna 🙏🙏

  • @gdkiwi
    @gdkiwi ปีที่แล้ว

    Amazing ahir

  • @jayeshpomal8664
    @jayeshpomal8664 ปีที่แล้ว

    Kutch vlog matlab Riona

  • @Niraxr4547
    @Niraxr4547 ปีที่แล้ว

    રાધે રાધે

  • @kankubenahir2954
    @kankubenahir2954 ปีที่แล้ว

    Radhe radhe

  • @asworld2217
    @asworld2217 ปีที่แล้ว

    Radhe radhe 🙏

  • @movielovers4144
    @movielovers4144 ปีที่แล้ว

    Radhe radhe

  • @rajivpunj9870
    @rajivpunj9870 ปีที่แล้ว

    Radhe radhe

  • @nandlalyadav9789
    @nandlalyadav9789 ปีที่แล้ว

    Radhe radhe