Ho Pran Pyara Shri Ghanshyam Pad 5 | SMVS Prayer | Gujarati Prarthana | Audio Jukebox

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • હો પ્રાણપ્યારા શ્રી ઘનશ્યામ, પ્રાર્થના સ્વીકારો હો સુખધામ;
    મૂર્તિ તમારી છે ઠરવાનું ઠામ, અનાદિમુક્તોને રહેવાનું ધામ... ૦૧
    સર્વે ક્રિયામાં રહે એક તાન, મૂર્તિમાં રહીએ બની ગુલતાન;
    હરતા ફરતા સર્વે ક્રિયામાં, જાણપણે રહુ મૂર્તિ માળામાં... ૦૨
    મૂર્તિ જ લક્ષ્ય, મૂર્તિ આધાર, બને કૃપા કરો અનરાધાર;
    મૂર્તિ સંબંધે ટાઢુ ટાઢુ થાય, કરુણા કરો હરિ દુઃખમાત્ર જાય...૦૩
    #prayer #prarthna #dailyprayer #प्रार्थना
    #prarthna #prayer #dailyprayer #પ્રાર્થના
    Top Prayers in Gujarati

ความคิดเห็น • 16