કચ્છ નુ મધુર સંગીત જોડીયા પાવા વગાડનાર એક ગરીબ કલાકાર કેવું જીવન જીવી રહયા છે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ม.ค. 2025

ความคิดเห็น • 143

  • @ahirgopaldangar8986
    @ahirgopaldangar8986 2 หลายเดือนก่อน +6

    વાહ વાહ જય હો જોડીયા પાવા વગાડનાર ઈ પાવાના સુર મેળામાં વર્ષ દાણા દેઠા

  • @bapasitaram234
    @bapasitaram234 2 หลายเดือนก่อน +6

    અદ્ભુત, આવા કલાકારો હવે લુપ્ત થઈ ગયા છે. આવા કલાકારો ને પ્રોત્સાહન આપવું જોઈએ. અને આ સંગીત શીખવા બહુ મહેનત માગી લે છે. પણ શીખવું જોઈએ. મળવા જેવા માણસ છે. ધન્યવાદ

    • @bijalbhai5067
      @bijalbhai5067  2 หลายเดือนก่อน +1

      આભાર ધન્યવાદ ભાઈ

  • @mangeshvaghela7999
    @mangeshvaghela7999 2 หลายเดือนก่อน +7

    અદ્ભૂત સાહેબ સો સલામ ભાઈ ને, કપડાં મેચિંગ ને તો આપણું કળાઓનું નખ્ખોદ કાઢ્યું છે

  • @kanuDanSura
    @kanuDanSura 2 หลายเดือนก่อน +5

    मधूर से मधूर वाह भाई

  • @jayantilalpatel2568
    @jayantilalpatel2568 3 หลายเดือนก่อน +20

    જોડીયા પાવા નવી પેઢીને શીખવજો આપણી સંસ્કૃતિ જળવાઇ રહે ખુબ જ મધુરં સંભળાય છે

    • @bijalbhai5067
      @bijalbhai5067  2 หลายเดือนก่อน +1

      આપની વાત સાચી છે સાહેબ

  • @shahdipakbhai6527
    @shahdipakbhai6527 23 วันที่ผ่านมา +2

    बहुत अच्छा है Nice sir 👍 👌 👏

  • @thakordasharath3093
    @thakordasharath3093 หลายเดือนก่อน +3

    बोहोत ही सुन्दर

  • @MavjibhaiPatel-nr5kj
    @MavjibhaiPatel-nr5kj 3 หลายเดือนก่อน +8

    વાહ અદભુત કળા છે જોડાયા પાવા

  • @Deepakparmar01174
    @Deepakparmar01174 3 หลายเดือนก่อน +4

    અદભુત આવા કલાકારો નો પરિચય કરાવવા બદલ આપનો ધન્યવાદ❤❤❤🙏🙏🙏🙏🙏👌👌👌👌

    • @bijalbhai5067
      @bijalbhai5067  3 หลายเดือนก่อน

      આપનો ખુબ ખુબ આભાર ❤️❤️🙏🙏👌👌

  • @khimoiaudioumrala
    @khimoiaudioumrala 3 หลายเดือนก่อน +6

    વા પાવા ના સુર સુપર છે વા ભાઈ વા

  • @rameshparmar3758
    @rameshparmar3758 2 หลายเดือนก่อน +3

    જગતમાં સાધારણ ગણાતા માણસ ભલે ને સામાન્ય જીવન જીવે, મોટા કહેવાતા માણસ કરતા ખૂબ સારા હોય છે. પોતાની મહેનતથી જીવે છે, કોઇનુ લઇ લેતા નથી.

  • @PrajapatiBhatukbhai
    @PrajapatiBhatukbhai 2 หลายเดือนก่อน +6

    🎉વાહ..ભાઈ.વાહ..

  • @kanjikanji6455
    @kanjikanji6455 16 วันที่ผ่านมา +2

    હા ભોમજી ભાઈ મોજ હો

  • @JbKhalifa
    @JbKhalifa 3 หลายเดือนก่อน +11

    બીજલ ભાઇ તમને સાંભળવા કે આ જોડીયા પાવા ને તમે નક્કી કરો બન્ને સંગાથે ક્યારેય ના ચાલે બીજલ ભાઇ તમેતો સમજુ માણસ છો સાહેબ તમે જ્યારે માહિતી આપતા હો ત્યારે સિર્ફ તમારો જ અવાજ આવવો જોઇએ ભલા માણસ

    • @bijalbhai5067
      @bijalbhai5067  3 หลายเดือนก่อน +3

      માફ કરજો 🙏

  • @rathodkamabha8936
    @rathodkamabha8936 16 วันที่ผ่านมา +1

    0:56 🎉 1:01
    1:05 સતગૂરૂ કૃપા હિ કેવલમ 🙏🌹🙏 જોડીયા પાવા વાગે જોબન તારાં જોડીયા પાવા વાગે,

  • @NareshJagrala
    @NareshJagrala 2 หลายเดือนก่อน +2

    વાહ અદભુત કલા ભાઇ 500. પાટણ વાળના જય મોરલીધર મહારાજ ભાઇ 🙏

  • @bhudevbipin3241
    @bhudevbipin3241 3 หลายเดือนก่อน +2

    વાહ ભાઈ પાવો સરસ વગાડે છે ખરેખર અદ્ભુત છે આ કલા હવે લુપ્ત થતી જાય છે

  • @RssutharJaisalmer
    @RssutharJaisalmer 2 หลายเดือนก่อน +3

    अरे वाह बावजी 😊

  • @JbKhalifa
    @JbKhalifa 3 หลายเดือนก่อน +6

    વાહ બીજલ ભાઇ મોજ કરાવી આ જોડીયા પાવા યે તો અદભુત કલાકાર ધન્યવાદ એ ભાઇ ને

  • @naranchavod
    @naranchavod 2 หลายเดือนก่อน +3

    વાહ બીજલભાઈ
    જય હિન્દ

    • @bijalbhai5067
      @bijalbhai5067  2 หลายเดือนก่อน

      જય હિન્દ ભાઈ

  • @mrsanjurathva2652
    @mrsanjurathva2652 3 หลายเดือนก่อน +3

    ખુશ સરશ છે હો કલેજાં બેવફા વિડિયો એડિટ સંજુ રાઠવા જન્મ ભુમી બોરકંડા... જીલ્લો છોટાઉદેપુર તાલુકો પાવી જેતપુર.‌.તરફથી. ફુલ સ્પોટ છે

    • @bijalbhai5067
      @bijalbhai5067  3 หลายเดือนก่อน

      આપનો ખુબ ખુબ આભાર 🙏

  • @shahharshadkumar3863
    @shahharshadkumar3863 16 วันที่ผ่านมา +1

    Wonderful bhai,tamari pava ni tune tap kari rakhjo ane koine shikhvjo pan khara

  • @hiteshakoli6404
    @hiteshakoli6404 หลายเดือนก่อน +2

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ramilabengameti6824
    @ramilabengameti6824 2 หลายเดือนก่อน +2

    જૂના જમાનામાં બહેનો પણ વગાડતા હતા જેમાં મારી બા નો પણ સમાવેશ થતો બહુજ સરસ લાગે સુનના

  • @rajeshsolankiingorala4313
    @rajeshsolankiingorala4313 2 หลายเดือนก่อน +2

    વાહ! સાહેબ 🙏

  • @SindhaMahipatsinh-y4o
    @SindhaMahipatsinh-y4o 2 หลายเดือนก่อน +1

    Vah bijalbhai.....Prabhu tamari kala agalvafhare...Shakti appe...tevi maatajine prathana sah khub khub abhinandan.....kalamsar...khambhat....jaymataji🎉🎉🎉🎉🎉

    • @bijalbhai5067
      @bijalbhai5067  2 หลายเดือนก่อน

      apno khub khub abhar manu chu jay mataji 🙏

  • @dilipsinhjadeja7986
    @dilipsinhjadeja7986 2 หลายเดือนก่อน +2

    લોકો કપડાં મેચિંગ માં પડ્યા છે ખરે ખર આ કળા જોરદર ❤

  • @ValabapuValabapu
    @ValabapuValabapu 3 หลายเดือนก่อน +4

    ખુબ જ સરસ છે 😅 આજના યુગમાં આ સંગિત હવે સાંભળવા નહિ મળે

  • @laxmanchauhan3925
    @laxmanchauhan3925 2 หลายเดือนก่อน +2

    જય જય ગરવી ગુજરાત જય હો જોડીયા પાવા વાળા❤❤❤❤❤

  • @NeetSingh-se9zc
    @NeetSingh-se9zc 2 หลายเดือนก่อน +1

    ખૂબ જ સુખદ અલગોઝા હું નાંગરપાકર પાકિસ્તાની પાસેથી સાંભળી રહ્યો છું પણ તમારી ભાષા પણ સમજું છું

    • @bijalbhai5067
      @bijalbhai5067  2 หลายเดือนก่อน

      આપનો ખૂબ ખૂબ આભાર ભાઈ આપનું એડ્રેસ સુ છે સાહેબ 🙏

  • @KeshavBaleja
    @KeshavBaleja 3 หลายเดือนก่อน +1

    ખુબ.સરસ.વગાડે.છે.ભાઇ.તમે.ખૂબ.આગળ.વધો.એવી.પ્રાથના

    • @bijalbhai5067
      @bijalbhai5067  3 หลายเดือนก่อน

      આપનો આભાર 🙏

  • @govindbhainayka6817
    @govindbhainayka6817 2 หลายเดือนก่อน +2

    કાનુડા ની જેમ પાવા વગાડવા બદલ અભિનંદન..

  • @ravjimakwana512
    @ravjimakwana512 3 หลายเดือนก่อน +1

    વાહ બિજલ ભાઈ જોરદાર ક્લાસે એક વાર વિજય ભાઈ જોટવા ને કહો એકવાર બિજલ ભાઈ નું ઈટરીયુ લે કરે ભગવાન દ્વારકાધીશ તો તમારો પણ જીવન સુધરી જાય જય દ્વારકાધીશ

    • @bijalbhai5067
      @bijalbhai5067  3 หลายเดือนก่อน

      આપનો આભાર 🙏

  • @JayramShekhani-po3xv
    @JayramShekhani-po3xv 2 หลายเดือนก่อน +1

    વાહ ભીમજીભાઈ ખૂબ સરસ....આવું અદભુત સંગીત ખરેખર મનને મોહી લે છે..ભીમજીભાઈ ને હું પણ ઓળખું છું.એકદમ સાદા સ્વભાવ ના છે ભાઈ..kankhoi થી જયરામભાઈ ષેખાણી ના જય માતાજી..

    • @bijalbhai5067
      @bijalbhai5067  2 หลายเดือนก่อน

      જય માતાજી 🙏

  • @Pravinbhaipatel855
    @Pravinbhaipatel855 2 หลายเดือนก่อน +2

    ખુબ જ સરસ છે

  • @rekhaambaramo6718
    @rekhaambaramo6718 2 หลายเดือนก่อน +1

    Incredible talent. Salute to this great great artist.

    • @bijalbhai5067
      @bijalbhai5067  2 หลายเดือนก่อน

      આપનો આભાર સાહેબ 🙏

  • @shravanbodana
    @shravanbodana 2 หลายเดือนก่อน +1

    ધન્ય છે મારાં ભરતના ગુજરાતી કલાકારને

  • @dhananikrish4379
    @dhananikrish4379 2 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤❤❤❤ super

  • @AbhajirGohil
    @AbhajirGohil 2 หลายเดือนก่อน

    અદભુત કલા વંદન છે

  • @Yes.B.positive
    @Yes.B.positive 2 หลายเดือนก่อน +1

    Yes,, good, 🎉Ghanshyam Engineers Bhuj.Kutch

  • @jayantilaldesai4196
    @jayantilaldesai4196 2 หลายเดือนก่อน +1

    Pawa vishe sambhalu hatu Aaje kharekhar Aa bhaine Abhinandan , video banawo joiye.

  • @madevrabari5448
    @madevrabari5448 3 หลายเดือนก่อน +2

    વાહ.....અદ્ભુત 🙏

  • @Rocket_gujju_vlogs
    @Rocket_gujju_vlogs 3 หลายเดือนก่อน +3

    Nice 👍

  • @KaiyumNohri.j5cs3p
    @KaiyumNohri.j5cs3p 2 หลายเดือนก่อน +1

    Very good ❤

  • @ParbatThakor-g9q
    @ParbatThakor-g9q 3 หลายเดือนก่อน +2

    Jay shree ram bhai

  • @thakordasharath3093
    @thakordasharath3093 หลายเดือนก่อน +1

    सुपर

  • @savdasbhaipiprotar9279
    @savdasbhaipiprotar9279 2 หลายเดือนก่อน +3

    ધન્યવાદ જય શ્રી રામ સીતા રામ

  • @keshavsolanki1057
    @keshavsolanki1057 2 หลายเดือนก่อน +1

    જરૂર આગળ વધારો,,, પ્રચાર કરો,,, અમે બનતી કોશિશ કરશું

  • @shahharshadkumar3863
    @shahharshadkumar3863 16 วันที่ผ่านมา +1

    Gito ane picture ma sangit aapo

  • @DineshKoli-y4r
    @DineshKoli-y4r 3 หลายเดือนก่อน +1

    જોડિયા પાવા નો શુર ખુબ સારો છે જાણે સાભળયા જ કરીયે

    • @bijalbhai5067
      @bijalbhai5067  3 หลายเดือนก่อน +1

      ખુબ ખુબ આભાર ભાઈ 👌🙏🙌

  • @PrakashHathila-oc7ny
    @PrakashHathila-oc7ny 3 หลายเดือนก่อน +1

    Congratulations ❤❤❤👍✍️

  • @rameshladumor715
    @rameshladumor715 2 หลายเดือนก่อน +1

    જોરદાર, જબરદસ્ત,જિંદાબાદ

  • @gohilpariwarmarvadi99254
    @gohilpariwarmarvadi99254 3 หลายเดือนก่อน +3

    જય ગરવી ગુજરાત

    • @gohilpariwarmarvadi99254
      @gohilpariwarmarvadi99254 3 หลายเดือนก่อน

      अपना ब्लॉक अच्छा लगा मेरे को

  • @Karmshibhai-t6r
    @Karmshibhai-t6r 2 หลายเดือนก่อน +1

    Sundar ❤👌👍

  • @krutiambhire2563
    @krutiambhire2563 2 หลายเดือนก่อน +1

    Vahabhai vah

  • @surendrakumarkatara1152
    @surendrakumarkatara1152 2 หลายเดือนก่อน +2

    Very nice

  • @nathabhairojasara1348
    @nathabhairojasara1348 2 หลายเดือนก่อน +1

    તળપદા કોળી તળપદી ભાષા મેઘાણી ની સૌરાષ્ટ્ર રસધાર ગુજરાતી ભાષા માં ઉપયોગ ડાયરા માં ઉપયોગ લોકસંગીત જે તળપદા કોળી સમાજ ગૌરવ છે હાલ આ કોઈ ભાષા નો સમાજ નુ વર્ણન કોઈ એ કર્યું જ નથી

  • @KaiyumNohri.j5cs3p
    @KaiyumNohri.j5cs3p 2 หลายเดือนก่อน +1

    Wah Kutchi ❤

  • @vinitpatel7073
    @vinitpatel7073 2 หลายเดือนก่อน +1

    👌👌👍👋👋👋👋👋

  • @AjayBariya-gf6eu
    @AjayBariya-gf6eu 2 หลายเดือนก่อน +2

    Bahut saras

  • @vishnurana4172
    @vishnurana4172 3 หลายเดือนก่อน +1

    ❤❤.....❤❤ વાહ વાહ ભાઈ વાહ..,..❤❤.....❤❤

  • @jatesmailmahmd2716
    @jatesmailmahmd2716 หลายเดือนก่อน +1

    Ok

  • @shashikantverma8803
    @shashikantverma8803 3 หลายเดือนก่อน +1

    Vah vah bhai vah jodiya Pawan ye man khush Kari Sidhu bijalbhai tamari chenaldwara available Malakar ne agadlavi protsahit karo

    • @bijalbhai5067
      @bijalbhai5067  3 หลายเดือนก่อน

      આપની વાત મા હું સહમત છું આપે સૌએ કલાકાર ની કદર કરી એ બદલ આપ સૌ નો આભારી છું ❤️🙏દીલ થી 🙌

  • @kamleshbhaipavar4974
    @kamleshbhaipavar4974 3 หลายเดือนก่อน +1

    Vah vah bhai vah Moj karavi didhi

  • @dineshbhalani5002
    @dineshbhalani5002 2 หลายเดือนก่อน +1

    ખુબ સરસ

  • @mansukhbhaiparmar4404
    @mansukhbhaiparmar4404 2 หลายเดือนก่อน +1

    ❤👌👌❤

  • @Trader_Doodhwala9586
    @Trader_Doodhwala9586 2 หลายเดือนก่อน +1

    ભાઈ એ કલાકાર ને ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી આપજો.

    • @bijalbhai5067
      @bijalbhai5067  2 หลายเดือนก่อน

      આપની વાત સાચી છે સાહેબ 🙏

  • @dhirenpainter111
    @dhirenpainter111 หลายเดือนก่อน +1

    Tamaro abhar ke tame mul kala ne goti ne vidio batao chho 🎧

  • @RatnabhaiPagi-i7v
    @RatnabhaiPagi-i7v 3 หลายเดือนก่อน +1

    Vah Bijal bhai vah show tomorrow Zodiac power

    • @bijalbhai5067
      @bijalbhai5067  3 หลายเดือนก่อน

      આપનો આભાર 🙏👌

  • @MayurDanidhariya-cs4lf
    @MayurDanidhariya-cs4lf 2 หลายเดือนก่อน +1

    Wah

  • @laxmanchauhan3925
    @laxmanchauhan3925 2 หลายเดือนก่อน +1

    Jay 🌹🌹🌹🦚🦚🦚ho jodiya pava vada

  • @kundanbentrivedi5817
    @kundanbentrivedi5817 2 หลายเดือนก่อน +1

    Super

  • @JaswantPanchal-ih4mg
    @JaswantPanchal-ih4mg 2 หลายเดือนก่อน +1

    Sunder...sunder...Mane..bav...gamiyou

  • @avanivyas1141
    @avanivyas1141 หลายเดือนก่อน +1

    ❤❤❤🎉

  • @PratapbhaiVala-b4r
    @PratapbhaiVala-b4r 3 หลายเดือนก่อน +2

    જય ઠાકર

  • @kutchimadoo1994
    @kutchimadoo1994 2 หลายเดือนก่อน +2

    ભાઈ ને સોખ કેમ્ જાગ્યો તેનો જવાબ નાં આપ્યો તે નાં જ આપ્યો... તમે પણ ભૂલી ગયા તમારો સવાલ....

    • @bijalbhai5067
      @bijalbhai5067  2 หลายเดือนก่อน

      હા ભાઈ ને બીજાના જોડિયા પાવા સભાડી શોખ થઈ ગયો

    • @bijalbhai5067
      @bijalbhai5067  2 หลายเดือนก่อน

      હા ભાઈ ને બીજાના જોડિયા પાવા સભાડી શોખ થઈ ગયો

    • @bijalbhai5067
      @bijalbhai5067  2 หลายเดือนก่อน

      હા ભાઈ ને બીજાના જોડિયા પાવા સભાડી શોખ થઈ ગયો

    • @bijalbhai5067
      @bijalbhai5067  2 หลายเดือนก่อน

      હા ભાઈ ને બીજાના જોડિયા પાવા સભાડી શોખ થઈ ગયો છે

    • @bijalbhai5067
      @bijalbhai5067  2 หลายเดือนก่อน

      હા ભાઈ ને બીજાના જોડિયા પાવા સભાડી શોખ થઈ ગયો છે

  • @ZalaBhagvanbhai
    @ZalaBhagvanbhai 3 หลายเดือนก่อน +2

    🙏🙏❤️🚩🚩

  • @ParmarAlkaben-e7g
    @ParmarAlkaben-e7g 2 หลายเดือนก่อน +1

    Sars

  • @KanajiThakor-pu8mo
    @KanajiThakor-pu8mo 2 หลายเดือนก่อน +1

    Jordar

  • @mahenbarjadeja7348
    @mahenbarjadeja7348 3 หลายเดือนก่อน +1

    Jaymataji

  • @jivrajahir7560
    @jivrajahir7560 3 หลายเดือนก่อน +1

    Saras kala.

  • @chaturkhatana50
    @chaturkhatana50 3 หลายเดือนก่อน +1

    તમારો અવાજ ઓછો આવે છે.

  • @sureshbhaimeda4842
    @sureshbhaimeda4842 2 หลายเดือนก่อน +1

    Good song

  • @PramarPavin
    @PramarPavin หลายเดือนก่อน +1

  • @RajuRavalofficial
    @RajuRavalofficial 2 หลายเดือนก่อน

    Kya bat hai

  • @AJAMAL.BHAI.COMDEY
    @AJAMAL.BHAI.COMDEY 3 หลายเดือนก่อน +1

    વાવા શરશ

  • @purushottambhaikpatel2086
    @purushottambhaikpatel2086 2 หลายเดือนก่อน +1

    Verry.gpod

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 3 หลายเดือนก่อน +2

    ❤❤

  • @SukhdevJadeja-l9h
    @SukhdevJadeja-l9h 3 หลายเดือนก่อน +1

    જીયો હજારો શલ

  • @dineshthakker5001
    @dineshthakker5001 หลายเดือนก่อน +1

    Khare khar ava kalakaro ne protsahan male te samay ni mang je ava kalakaro kutch na gamda ma khune khune jova male pan temne koi ek palet form upar bhega kari jaruri margdarshan ane protsaahn malavu joiye

    • @bijalbhai5067
      @bijalbhai5067  หลายเดือนก่อน

      apno khub khub abhar manuchu bhai 🙏👌❤️dilthi

  • @SamirDjJangi
    @SamirDjJangi 3 หลายเดือนก่อน +1

    આવા કલાકાર નો ને સ્પોટ કરો

  • @TheLifestyleLearnings2024
    @TheLifestyleLearnings2024 2 หลายเดือนก่อน +1

    અમે સાડ્સત ના સાહેબ જાડેજા આવી મધુર ધુંન સાંભળી અને પૂર્વ જન્મ માં જાણે પોતાની ભોમકા હોય એવું લાગે....વાહ માજીરાણા

    • @bijalbhai5067
      @bijalbhai5067  2 หลายเดือนก่อน +1

      આપનો ખુબ ખુબ આભાર ભાઈ દિલ થી 🙏

    • @TheLifestyleLearnings2024
      @TheLifestyleLearnings2024 2 หลายเดือนก่อน

      @@bijalbhai5067 સોનેથ ગામ થી સરપંચ રણજીતસિંહ જાડેજા ભાઈ શ્રી ને મારા ધ્યાને કોઈપણ જગ્યાએ પ્રોગ્રામ હસે તો અપાવા પ્રયત્ન કરી....ખાસ કરીને નડાબેટ ઉપર જો હોય તો બહાર ના ટુરિસ્ટ સો માં વિસ્તાર નું નામ પણ ઉજળું લાગે

  • @AmitPatel-em3jz
    @AmitPatel-em3jz 3 หลายเดือนก่อน +1

    Kach Pakistan border batavo

  • @vishnudangadhavi51
    @vishnudangadhavi51 3 หลายเดือนก่อน +4

    આ કલાકાર અમારા ખડિર વિસ્તાર ના ચાંપાર ગામના વતની
    મારા ગામ ની બાજુ માં
    ભોમજી ભીલ જોડિયા પાવા ના એક માત્ર કલાકાર છે અમારા વિસ્તાર માં
    બહુ સારા કલાકાર છે જ
    પણ આ કળા ને આગળ વધારવા માટે કોઈ સંસ્થા અથવા કોઈ સારા વ્યક્તિ ના પ્રોતસાન અત્યંત જરૂર છે
    આ આપડું પ્રાચીન વાદ્ય અને એના સુર કળા બધું જ લુપ્ત થવા ના કિનારે છે
    કોઈ વિરલા હોય કળા ના રશિક
    અને આ કળા ને આગળ વધારી સકે તો
    એક તો એ મધુર સ્વર પ્રાચીન વાદ્ય અને નાના માણસ ને રોજી રોટી મળે રહે
    અસ્તુ જય માતાજી 🙏🏻

    • @bijalbhai5067
      @bijalbhai5067  3 หลายเดือนก่อน +1

      મારું પણ એવુજ માનવું છે હું આપની વાત મા સહમત છું 🙏👌

    • @KamaleshDangar
      @KamaleshDangar 3 หลายเดือนก่อน

      આનેતોસંગીતનાસોખીનજસમજેભાઇ

  • @RamaChohan-h4k
    @RamaChohan-h4k 3 หลายเดือนก่อน +2

    RAMA,RAJPT

  • @NarshiBhaGadhvi-un7cw
    @NarshiBhaGadhvi-un7cw 2 หลายเดือนก่อน +1

    બીજલભાઈ આ ભાઈ ના નંબર મોકલો

  • @makwanamahavir5468
    @makwanamahavir5468 3 หลายเดือนก่อน +1

    સંગીત મા પણ ખુમારી હોય.... એવી આજે ખબર પડી....

  • @jayshreeparmar6388
    @jayshreeparmar6388 3 หลายเดือนก่อน +1

    Bija koi ne sikhvadjo.aapnu sangit chhe.

    • @bijalbhai5067
      @bijalbhai5067  3 หลายเดือนก่อน

      પૂછી લેવાનું એડ્રેશ ને મો આપેલ છે

  • @HareshTHAKOR-tx4dk
    @HareshTHAKOR-tx4dk 3 หลายเดือนก่อน +1

    प|व|,,कय|,,मलेसे,,जोडिय|,,,,भ|इ

    • @bijalbhai5067
      @bijalbhai5067  3 หลายเดือนก่อน

      પૂછો નબર દીયા હે

  • @iimpressyoubytellingthetru1010
    @iimpressyoubytellingthetru1010 2 หลายเดือนก่อน +1

    واھ سائين واھ مزو اچي ويو 😊😊😊 تمام ڏاڍو سٺو لگو😊❤