માત્ર 2 મહિના તૈયારી કરી બન્યા પોલીસ કોન્સ્ટબલ | POLICE CONSTABLE EXAM | CONSTABLE | THINK MORE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • પૂનમ બેન ડોડીયા જેઓ ગીર સોમનાથ જિલ્લાના વતની છે તેમણે માત્ર 2 મહિનાની તૈયારી કરી પોલીસ કોન્સ્ટેબલ બની મહિલાઓ માટે આદર્શ બન્યા . તેમણે 2 મહિના માં કેવી રીતે તૈયારી કરી તેની વિગત વાર વાત કરી છે .
    More Detail Join our Telegram Channel :
    t.me/thinkmoretm
    #talkwithtoppers
    #twit
    #psi
    #asi
    #constable
    #constableexam2022
    #talati
    #police
    #policebharti
    #policeconstable
    #motivation
    #motivational
    #motivationalvideo
    #gandhinagar_toppers_talk
    #sucessstory
    #struggle
    #gpsc
    #prelims
    #mains

ความคิดเห็น • 415

  • @MohitRabari-ef2gx
    @MohitRabari-ef2gx ปีที่แล้ว +125

    વાહ‌ બેન તમારી જેવા જ અધીકારીઓ નો આપણાં દેશમાં જરૂર છે અને તમે હજુ આગળ વધો એવી ઈશ્વરને પ્રાર્થના....

    • @Gujarati_masalakitchen.
      @Gujarati_masalakitchen. 23 วันที่ผ่านมา

      ઇચ્છા તો મને બોવ છે પણ સાચી માહીતી નથી મળતી

  • @motivationaldesai1875
    @motivationaldesai1875 ปีที่แล้ว +101

    ધન્યવાદ બહેન ખુંબ સારી જાણકારી આપવા બદલ...
    જય વડવાળા
    જય ઠાકર

    • @rahulvanda6993
      @rahulvanda6993 8 หลายเดือนก่อน +1

      Take kya teyari Karo che

    • @shayamaal7716
      @shayamaal7716 4 หลายเดือนก่อน +2

      Jay vadval dev

    • @shayamaal7716
      @shayamaal7716 4 หลายเดือนก่อน

      @@rahulvanda6993 ha constable ni tayari classes ma

  • @shravanthakor4308
    @shravanthakor4308 11 หลายเดือนก่อน +16

    વાહ..બહેનશ્રી ખૂબ સારી સમજૂતી આપી
    .આપ બહેન જીવનમાં ખુબ પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ

  • @THINKMORE-TM
    @THINKMORE-TM  ปีที่แล้ว +19

    Talk With Toppers TWIT
    એ ગુજરાત ના એવા વિદ્યાર્થીઓની સંઘર્ષ ગાથા રજૂ કરે છે જેમને પોતાની સફળતા પાછળ ઘણો સંઘર્ષ કર્યો છે એટલે જ અમારી ટેગ લાઈન છે
    Struggle Behind The Success
    TWIT ના પ્લેટફોર્મ પર કોઈ પણ વિદ્યાર્થી સફળ થયા તે કેવી રીતે સફળ થયા અને એવું તો બીજા બધા થી શું અલગ કર્યું કે તેમણે લાખો સ્પર્ધકો સાથે ની હરીફાઈ માં સફળ થયા .. તો આપના ધ્યાન માં કોઈ પણ એવા વિદ્યાર્થી હોય કે જેમણે ક્લાસ -૩ ( PSI -ASI ) થી લઈને GPSC - UPSC સુધી ની પરીક્ષા પાસ કરી હોય અને તે પોતાની રણનીતિ (Strategy) શેર કરી ને ગુજરાત ના વિદ્યાર્થીઓ ને પ્રેરણા સ્રોત અને મદદ થવા ઇન્ટરવ્યૂ આપવા માગતા હોય તો નીચેના નંબર પર સંપર્ક કરાવવા વિનંતી .
    Contact on What’s app :
    9099497855

  • @makawanavijay7656
    @makawanavijay7656 ปีที่แล้ว +75

    congratulations ben 🙏🙏 તમારો સંઘર્ષ જીવન માં ઉતારવા જેવો છે

  • @parmarjaysukh5093
    @parmarjaysukh5093 ปีที่แล้ว +22

    ખુબ સરસ લાગિયું તમારી કહાની સાંભળી
    Motivetional

  • @m.h.kalsariya4254
    @m.h.kalsariya4254 ปีที่แล้ว +10

    વાહહહ... પૂનમબેન , આપ હજી પણ તૈયારી ચાલુ રાખી IPS ક્રેક કરો તેવી શુભેચ્છાઓ

  • @parbatbhaidodiya4076
    @parbatbhaidodiya4076 ปีที่แล้ว +14

    ખૂબ ખૂબ શુભેશાઓ સાથે અભિનંદન બેટા. જય માતાજી 🌹🌹🌹🙏🙏🙏

  • @GujaratPoliceOfficial120
    @GujaratPoliceOfficial120 6 หลายเดือนก่อน +24

    Hu Haju 11th ma chu & Atyar thi jj Police ni Tyari karu chu.............

  • @ashvinrathvaoffciall1089
    @ashvinrathvaoffciall1089 ปีที่แล้ว +14

    વાહ બહેન મારું પણ એ સપનું છૅ અને હું એને અવશ્ય પૂરું કરીશ.

    • @dilipbk5948
      @dilipbk5948 10 หลายเดือนก่อน

      ભાઇ રેવાદયે કોઇ ના રવાડે ન ચઢ

    • @sanjaydamor072
      @sanjaydamor072 หลายเดือนก่อน

      😂​@@dilipbk5948

  • @sumit_ka_system
    @sumit_ka_system 8 หลายเดือนก่อน +29

    Paanipuri was epic and unexpected 😂😂

  • @Might-w4l
    @Might-w4l 11 หลายเดือนก่อน +7

    આવી જ રીતે પ્રેરણા આપો અને જીવન માં પ્રગતિ કરો 🙏

  • @editormrnitesh...8752
    @editormrnitesh...8752 11 หลายเดือนก่อน +4

    Salute karu che ben.. તમારી આ દ્રઢતા જોઈ ને..

  • @gondaliyanikhil8586
    @gondaliyanikhil8586 ปีที่แล้ว +14

    વાહ શુ confidence છે yarr shu speech api Jay ho

  • @BhautiksamjiBhajgotar
    @BhautiksamjiBhajgotar 2 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ અભિનંદન માહીતી આપવા બદલ 👍👍મારું ગામ છે અરી બાજુનું અજોથા

  • @sanjayzala1115
    @sanjayzala1115 ปีที่แล้ว +4

    તમારા જૂનૂન ને ખૂબ ખૂબ અભિનંદન બહેન

  • @mayurprajapati231
    @mayurprajapati231 ปีที่แล้ว +12

    many many congratulations ben and thank you for giving us best motivation and true words very inspirational video

  • @krunalahir7220
    @krunalahir7220 ปีที่แล้ว +7

    અમે અમારી આંખે મેહનત જોયેલી congressional ma'am

    • @divyeshbhola6214
      @divyeshbhola6214 ปีที่แล้ว +1

      Ha ha ame pn joy congrestation medam

  • @dipexabavaghela2465
    @dipexabavaghela2465 ปีที่แล้ว +8

    Atyar sudhi nu bahu saras ..... Interview

  • @editingmaster1435
    @editingmaster1435 หลายเดือนก่อน +1

    Je aavi rite intervyu aapva aave temna varthi vala sara 2-4 phota rakho saru motivation mle

  • @aparnathikapil932
    @aparnathikapil932 ปีที่แล้ว +22

    Wow very interesting story and nice inspiration to all girls salute poonam mem 🤝👏😊

  • @vijayrathva9506
    @vijayrathva9506 ปีที่แล้ว +5

    ખુબ ખુબ શુભેચ્છા પાઠવી છે બહેન 💐🎉

  • @ashokbaria7815
    @ashokbaria7815 ปีที่แล้ว +14

    Very nice motivation sister 🙏 my derm constebal ❤️ thanks you so much 🙏

  • @payalprajapati4866
    @payalprajapati4866 ปีที่แล้ว +3

    khub j decision power Jordar chhe maru pan avu j dedication hatu job pan mali pan koi police ni barabar nathi em kahi n karava didhi

  • @KachanVala
    @KachanVala 4 หลายเดือนก่อน +2

    Thank you didi tamari vato mane khu himmat mali se congratulations didi 🎉

  • @mansukhchavda7724
    @mansukhchavda7724 ปีที่แล้ว +136

    હા બેન મારો પન આજ જુનુજ હતું દોડી તો લીધુ હતું પન પરીક્ષા ના પાસ કરી શક્યો

    • @utkarshpalas
      @utkarshpalas ปีที่แล้ว +4

      😂😂

    • @thakorvijay2659
      @thakorvijay2659 ปีที่แล้ว +8

      Next time create a history brother...

    • @user-pj1pt8xs3w
      @user-pj1pt8xs3w 11 หลายเดือนก่อน

      ટોટલ વેકેનસી ની 33% સીટો આ બાઈ માણસ ખાઈ ગયા હોય , ત્રીજા ભાગ ની સીટો રોકી ને બેસી જાય 6 આ બધી નારી શક્તિ , પછી 67% વધેલી સીટો મા પાસ થાવું કેટલું મુશ્કેલ છે ઇ તો બધા જાણે જ 6 .

    • @harrydamor3435
      @harrydamor3435 8 หลายเดือนก่อน +4

      😂😂

    • @vasavaajay1198
      @vasavaajay1198 8 หลายเดือนก่อน +4

      Marey bhai Dodvama to ghanu junun chhe 2013 thi jetli pan running kayri 6 badhayma pass karyu 6 khali exam ma junun nathi kam lagto

  • @ronikalabana2226
    @ronikalabana2226 ปีที่แล้ว +6

    Very best confidence speech poonam didi 🙏

  • @d.l.chavada
    @d.l.chavada ปีที่แล้ว +14

    ખુબ જ સરસ બહેન. વંદન સે તમારી મહેનત અને સંઘર્ષ ને 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

    • @PremParmarcivil-
      @PremParmarcivil- ปีที่แล้ว +1

      Khotu bole chhe iit ni chhokri chhe atle hosyar hoy iit vala koi bhi exam paas Kari sake

  • @lalo.rabari4911
    @lalo.rabari4911 ปีที่แล้ว +4

    Congratulations 🎉 More Hard Work get Success🙏🚩🇮🇳👍🙏🚩🇮🇳👍

  • @jadavmanoj8586
    @jadavmanoj8586 3 หลายเดือนก่อน

    ધન્યવાદ બહેન ખૂબં સારી જાણકારી આપવા બદલ આભાર

  • @life_racer_4838
    @life_racer_4838 ปีที่แล้ว +6

    Thanks You Sister 👍🇮🇳⚔️
    Motivation Karva Badal 👍

  • @urmilaparmarparmar6963
    @urmilaparmarparmar6963 ปีที่แล้ว +2

    Thank you didi tamari vato mane bhu himmat Mali
    Hu pan bhuj mahenat karish Ane khakhi dharan Karine j rahish

  • @zalapravinsinh9178
    @zalapravinsinh9178 ปีที่แล้ว +12

    ધન્ય છે તમારી મહેનત ને 🙏🙏🙏

  • @chandrikachaudhari4871
    @chandrikachaudhari4871 11 หลายเดือนก่อน +1

    Congratulations ben..Bahujj saru kevay..
    Amari pase classes levana paisa na hata.
    Ghare mahent Karine pass thaya..

  • @user-tc6wl1id4m
    @user-tc6wl1id4m 4 หลายเดือนก่อน +3

    Thank you didi and congratulations

  • @jaydeepsinhparmar9178
    @jaydeepsinhparmar9178 ปีที่แล้ว +8

    વાહ......પુનમબેન

  • @jayeshparmar7785
    @jayeshparmar7785 ปีที่แล้ว +13

    Nice motivational speech

  • @zalaaswin5789
    @zalaaswin5789 ปีที่แล้ว +4

    🙏🇮🇳Koti koti vandan sister tamara maa baap ne sister 🇮🇳🙏

  • @hetalvitthalbhaizala9739
    @hetalvitthalbhaizala9739 ปีที่แล้ว +3

    Hello dear , thanks for information & congratulations 🎉
    Badhu vanchelu yad na re tyare su karvu

  • @crazy._.kalpesh_2005
    @crazy._.kalpesh_2005 ปีที่แล้ว +2

    Thank you sister mane guide karva mate hu tamaro dil thi abhar manu chu mane have am lage che ke hu agal kaek kari sakis 🙂🙂💯💯

  • @vasantpatel346
    @vasantpatel346 ปีที่แล้ว +2

    Poonamben all the best performance in great confidence in life thanks 👌👌👌👌

  • @mehulrathod4746
    @mehulrathod4746 11 หลายเดือนก่อน +4

    Thank you બેન તમારી વાત સાંભળીને
    મારો આત્મવિશ્વાસ વધી ગયું

  • @KananiVijay-hd9jv
    @KananiVijay-hd9jv ปีที่แล้ว +3

    I hope I can get self confidence by like your.
    Congratulations your dream come true 😇

  • @mvikramrabari4887
    @mvikramrabari4887 ปีที่แล้ว +5

    Very good.proud of you sister

  • @sivathakor9201
    @sivathakor9201 11 หลายเดือนก่อน +1

    Thenkyou so much ❤ sisters may drem કોન્સ્ટેબલ

  • @parmarhiteshkumar7416
    @parmarhiteshkumar7416 ปีที่แล้ว +9

    Congratulations sister 🎉❤

  • @jigneshkumardeval8083
    @jigneshkumardeval8083 ปีที่แล้ว +11

    Congratulations sisters 🙏

  • @kuldiphanda616
    @kuldiphanda616 ปีที่แล้ว +8

    Very inspiring video👍👍👍👍

  • @Smart_mindset007
    @Smart_mindset007 4 หลายเดือนก่อน +7

    Topper : self study is batter than cotching
    Rivision is best key of success
    Mind '-' thought study tooic
    Yu. Va. upanishad
    Niraj bharwad
    6 to 10 Gcert
    Self note is best bcoz , exam time short time reading
    Smart study + rivision + mindset + mantely strong + physical strong + confidence
    ____________________________________.

    • @devparmar4873
      @devparmar4873 16 ชั่วโมงที่ผ่านมา

      Niraj bharwad no web sankul best 0 thi mahiti se

  • @vishnuzala1907
    @vishnuzala1907 ปีที่แล้ว +6

    ખૂબ જ સરસ બેન

  • @pareshmakwana7058
    @pareshmakwana7058 ปีที่แล้ว +2

    Thanks you medam for your speech my dream is police 🚓🚓

  • @75Crazy...
    @75Crazy... ปีที่แล้ว +3

    Thenks for inspired 🖇️🔥and congratulations❤️

  • @hakubhavala111
    @hakubhavala111 ปีที่แล้ว +1

    વાહ ખૂબ સરસ બહેન. Congratulations

  • @ShivabhaiRabari-xh1nl
    @ShivabhaiRabari-xh1nl ปีที่แล้ว +1

    S p costebl trf thi khub khub aabhar Ben 🚑🚔🚓

  • @Thanksgod06
    @Thanksgod06 5 หลายเดือนก่อน +1

    I will also crack this exam in first attempt. 😊 Currently in Post office 😊

  • @marwel...1237
    @marwel...1237 ปีที่แล้ว +4

    Congratulations 🎉🎉

  • @rathodparth8771
    @rathodparth8771 3 หลายเดือนก่อน +1

    Arts & commerce vada mate to kai khali reva do 'science vada' constable bane, na saru lage.. 😅

  • @mamtacharel9207
    @mamtacharel9207 ปีที่แล้ว +5

    Congratulations Didi🎉❤❤

  • @hiralrathva6339
    @hiralrathva6339 ปีที่แล้ว +6

    Thank you Didi and congratulations 🎉❤

  • @AshishManavarManavar
    @AshishManavarManavar 5 วันที่ผ่านมา

    Dhanyvad Ben sari jankari aap va

  • @abhithakorofficial5736
    @abhithakorofficial5736 ปีที่แล้ว +2

    All the best 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @PragiLaxmi
    @PragiLaxmi 3 หลายเดือนก่อน +1

    Hy didi police mate Kai book vancha Vani please send me

  • @user-st8ib8bf4u
    @user-st8ib8bf4u 6 หลายเดือนก่อน

    Hu atyare taiyari kru 6u running ma jav to ben tmne yad kru 6u thank you motivation krva mate🙏🙏

  • @user-pm4ch7qc2l
    @user-pm4ch7qc2l 10 หลายเดือนก่อน +2

    Thank you sister for shere your wonderful journey ❤ again thanks 🙏

  • @jigarparmar40
    @jigarparmar40 11 หลายเดือนก่อน +3

    Mne pota confidance hato pn tamne joyi Maro confidence vadhi gyo..........

  • @PARMARYASHPAL1998
    @PARMARYASHPAL1998 ปีที่แล้ว +6

    CONGRATULATIONS SISTER

  • @vipulffgamer7157
    @vipulffgamer7157 9 หลายเดือนก่อน +1

    Khub khub aabhar Ben no👍👍👍👏👏👏

  • @PareshKoli-bv6kr
    @PareshKoli-bv6kr ปีที่แล้ว +2

    Khub khub abhar sister ❤

  • @dj_madhada
    @dj_madhada ปีที่แล้ว +6

    Congratulations sister 🎉

  • @sureshkumbhar2911
    @sureshkumbhar2911 19 วันที่ผ่านมา +1

    Police constable ni tiyari mate sari Book kai chhe

  • @Teju_Katariya
    @Teju_Katariya 6 หลายเดือนก่อน +1

    You motivated me very much sisters thank-you ❤

  • @kishuu_120
    @kishuu_120 4 หลายเดือนก่อน +2

    Good sister

  • @forest_lover143
    @forest_lover143 ปีที่แล้ว +5

    Congratulations sister ✌️😍

  • @MrSanjayshih
    @MrSanjayshih หลายเดือนก่อน +1

    Mare pan aj sapnu che khakhi vardi nu

  • @manojkarsala
    @manojkarsala ปีที่แล้ว +3

    Many many Congratulations for your efforts.

  • @ramanijravi2004
    @ramanijravi2004 ปีที่แล้ว +1

    Congratulations 🎉 didi hu meera mane pan policy ni nokari joint karva mate mare tamari help ni jarur che maane vagu policy mahiti nathi are le

  • @rathodvijaysinhvijaysinh3185
    @rathodvijaysinhvijaysinh3185 ปีที่แล้ว +1

    Well done benba 🥳🥳🥳 Mari hight 151 chhe chale 😎😎

  • @suvamahesh7914
    @suvamahesh7914 11 หลายเดือนก่อน +2

    ખૂબ ખૂબ અભિનંદન બેન 👍👍👍

  • @zalaaswin5789
    @zalaaswin5789 ปีที่แล้ว +2

    🙏🇮🇳koti koti vandan ben🇮🇳🙏

  • @kajal_dataniya
    @kajal_dataniya ปีที่แล้ว +7

    Very inspired me... Congratulations ❤

  • @Rohit-143
    @Rohit-143 5 หลายเดือนก่อน +1

    Congratulations ma'am 👌👌👌👌👌

  • @bhalokambaliya6023
    @bhalokambaliya6023 ปีที่แล้ว +2

    Thank u Ben saras spich

  • @prakashmali4611
    @prakashmali4611 ปีที่แล้ว +12

    Thank you Madam For Inspiration

  • @user-pw9kb6gb8q
    @user-pw9kb6gb8q 3 หลายเดือนก่อน +1

    Tame kya book read kara ap batavi aksho

  • @sukibenvdamor1928
    @sukibenvdamor1928 ปีที่แล้ว +5

    Congratulations sister 🙏🙏

  • @kirtibhaisomabhai1669
    @kirtibhaisomabhai1669 ปีที่แล้ว +5

    Congratulations sister

  • @nareshchauhan890
    @nareshchauhan890 28 วันที่ผ่านมา

    Supar Ben speech khub khub Abhinandan

  • @RaazJadeja
    @RaazJadeja หลายเดือนก่อน

    Mahenat krva vada ne 15 divas running kafi che...baki time pass vada mate 6 mahina pn ocha pde...

  • @rahulgolani6777
    @rahulgolani6777 ปีที่แล้ว +1

    Vah mara ben best speech

  • @laxmanbheda7531
    @laxmanbheda7531 3 หลายเดือนก่อน

    Tamaru joine amne pan atmavishwas vadhyo se ben 🙏

  • @purimanek1076
    @purimanek1076 ปีที่แล้ว +3

    Motivational..thank you

  • @vivekdodiya2828
    @vivekdodiya2828 3 หลายเดือนก่อน +1

    Hu pan Dodiya ji shu😂😂😂😂😂😂😂 ben❤😊

  • @himmatdesai1105
    @himmatdesai1105 ปีที่แล้ว +1

    My dream is police upsc but I'm my dream successful in my life 🤞👍i love khakhi look 🤗🥰

  • @PAYALRathod-dd5ou
    @PAYALRathod-dd5ou 3 หลายเดือนก่อน

    Ben hu pn kidivav j study karti and hu pn gir Somnath na simar gaam ni chu and me pn constable ma from bharayvu se have hu tyari karu chu❤

  • @dipikaben5411
    @dipikaben5411 ปีที่แล้ว +2

    Khub khub abhar sistr 🙏

  • @Madhuri-yz8yn
    @Madhuri-yz8yn ปีที่แล้ว +3

    Congratulations ben🙏

  • @maheshtalpada6728
    @maheshtalpada6728 ปีที่แล้ว +5

    Nice motivation 😊

  • @saniravat5101
    @saniravat5101 ปีที่แล้ว +2

    Proud of you medam jay hind

  • @BariaVsanta
    @BariaVsanta 2 หลายเดือนก่อน

    Thankyou didi 🎉 khub aagal vadho

  • @AshishYadav-fc2tk
    @AshishYadav-fc2tk ปีที่แล้ว +1

    Khub Sara's ben 🙏