Mummy Na Kaya Important Documents Khovai Gya??? Bhulakan Mata Ni Badha Rakhi???🤣🤣

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024

ความคิดเห็น • 27

  • @patelhiren7855
    @patelhiren7855 3 หลายเดือนก่อน +4

    માનવ જગતમાં જેટલા ઓછા વિચાર કરશો તેટલા જ વધુ આનંદમાં રહેશો, વહેતા પાણીની જેમ વહેતા શીખો કચરો તો આપોઆપ સાઈડમાં નીકળી જશે...!!
    Good Morning

  • @kinnarikothari3282
    @kinnarikothari3282 3 หลายเดือนก่อน +1

    વિશાલભાઈ જયશ્રી કૃષ્ણ. માસી ના બન્ને શાક ખૂબ સરસ. મને ચેરી ખૂબ ભાવે છે. પીચ પણ ખૂબ સરસ લાગે, જો પાકા હોય તો ખટમીઠા લાગે. વરસાદની ઋતુમાં ક્યાંય ના જવું જોઈએ. Winter સીઝન મા ફરવાની વધારે મઝા આવે. Munar,kurg,auli,કાશ્મીર, અરુણાચલ પ્રદેશ, આસામ આ બધી જગ્યા ખૂબ સરસ છે.

  • @harunvora6987
    @harunvora6987 3 หลายเดือนก่อน +3

    અજ્ઞાની તો દરેક વ્યક્તિ
    હોય જ છે,
    બસ માત્ર વિષય અલગ
    અલગ હોય છે....
    🙏 શુભ સવાર 🙏

  • @dishamshah
    @dishamshah 3 หลายเดือนก่อน +1

    Vishal bhai bahu j saras video. Dhanvi ne school ma na muksho hamna. Eni ramvani age chhe. Ramva do. Aavta varshe mukjo. Thodi moti thashe etle samajdar thai jashe. 3 June e mara husband Sandeep ni birthday chhe to wish karjo and ame banne jaldi bhega thaie evi prayer karjo please. Marriage pachhi ni emni aa 2nd birthday chhe.

  • @kiransiddhapura3880
    @kiransiddhapura3880 3 หลายเดือนก่อน +1

    Tiffin box mate still na dabba vaprva garam vastu plastic ma n bharvi sari

  • @bhavikagautam3076
    @bhavikagautam3076 3 หลายเดือนก่อน +1

    Must yummy 😋 recipe must video 👌🏻👍🏻

  • @nayanaghoda227
    @nayanaghoda227 3 หลายเดือนก่อน +2

    Nainital ame hamna j Jai ne aavya bahu j bheed che pag mukva ni jagya nathi

  • @nitakaria2837
    @nitakaria2837 3 หลายเดือนก่อน +1

    Radhe radhe

  • @user-wu9tt8ij9d
    @user-wu9tt8ij9d 3 หลายเดือนก่อน +1

    Vishalbhai in this hot weather wear short sleeve shirt and T shirts

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 3 หลายเดือนก่อน +1

    Happy birthday Harun Bhai 🎂 many many happy returns of the day 🎂🥳

    • @harunvora6987
      @harunvora6987 3 หลายเดือนก่อน

      Thank you 🙏

  • @AlkaGandhi-bl3dn
    @AlkaGandhi-bl3dn 3 หลายเดือนก่อน +2

    Litchi nu juise thai

  • @harunvora6987
    @harunvora6987 3 หลายเดือนก่อน +1

    વિશાલભાઈ શુભેચ્છા પાઠવવા બદલ આભાર અને માસીનો ખાસ આભાર આમંત્રણ આપવા બદલ પણ તમે બધા ગાંધીનગર આવો આજે આપણે અહીં બધા સાથે ઉજવીયે..

  • @nayanaghoda227
    @nayanaghoda227 3 หลายเดือนก่อน +1

    Amane pan mineral water nathi bhavtu

  • @AlkaGandhi-bl3dn
    @AlkaGandhi-bl3dn 3 หลายเดือนก่อน +1

    Gotla no mukhwas banavo

  • @krutarthgaming1620
    @krutarthgaming1620 3 หลายเดือนก่อน +1

    🙏🙏vlog 👌👌હેત ને સભા ma મોકલજો. બાલિકા સભા માં ધન્વી ને મોકલજો રૂચિતાબેન, માસી. એ સરસ હોશિયાર છે એટલે કહુ છું 🙏🙏

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 3 หลายเดือนก่อน +1

    Masi Aaj ni badhi recipe mast yummy yummy 😋❤

  • @Nargis.Pathan
    @Nargis.Pathan 3 หลายเดือนก่อน +1

    ભાઈ આબુ વાળા જ અમદાવાદ માં છે 😂😂
    આબ માં પણ ગરમી છે જ

  • @neharanch3542
    @neharanch3542 3 หลายเดือนก่อน +1

    Vishalbhai ne plastic na dabba ma rifin na bharo, khub nukshan karak chhe helth mate Ghar ma nana davba to ghanay hoy chhas mate pan nanu steel nu tharmos male chhe plastic avoid karo

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 3 หลายเดือนก่อน +1

    Good morning 🌞 jay shree Krishna 🤗

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 3 หลายเดือนก่อน +1

    Masi sachivat che mari mummy ne kaki eloko gath bandhta

  • @inathothawala8939
    @inathothawala8939 3 หลายเดือนก่อน +1

    અ મારી ફેવરીટ છે લીચી

  • @swativasani8730
    @swativasani8730 3 หลายเดือนก่อน +1

    Dhanvi no jiv Chale j cha bhai aa bov j day cha

  • @tastymasalakitchenbykajal3887
    @tastymasalakitchenbykajal3887 3 หลายเดือนก่อน +1

    મારી કરેલા ના મૂઠિયાં ની recipe watch કરજો વિશાલભાઇ ને ટિફીન માં આપજો 😂😂😂

  • @sonajoshi3
    @sonajoshi3 3 หลายเดือนก่อน +1

    ❤️🙏