સમય ખુબ નિંગી ચાલ્યો સમય નાય મિળી||New Gamit Song 2022||Rimpal gamit||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
  • Suleman Gamit Aziel Studio Present
    New Gamit Song
    समय खुब निंगी चाल्यो समय नाय मिळी
    पस्तावो कोय ला देवा राज्य पाही हेय
    Song - Samay khub ningi chalyo
    Voice - Rimpal Gamit ( Selud)
    Music - Stivan Gamit (Bhadbhunja)
    lyirics & Composer - Suleman Gamit (Selud)
    Music Recording & mixing - Mogya Gamit (Bhadbhunja)
    proofreading - Ramesh D. Gamit (selud)
    Video recording & Editing - Yakub Gamit (Anandpur)
    Song credit - MY LORD MY GOD JESUS
    Speciel Thanks - Pecticostal Church Bhadbhunja
    Contact - 8320872524 (Suleman gamit)
    Song
    સમય ખુબ નિંગી ચાલ્યો સમય નાય મિળી
    પસ્તાવો કોય લા દેવા રાજ્ય પાહી હેય (2)
    ૧. જન્માલે યેહે માઅહું જીવન જીવે હે
    જીવન જીવતા જીવતા મરણા લે ભેટે હે
    છુટી જાય શરીર દોરતીવ કાદવા મેં મીળી જાય
    પસ્તાવો કોય લા દેવા રાજ્ય પાહી હેય (2)
    ૨. એક આશ હે યે આપહે, મરણા પાસે બી હેય જીવન
    જેહ કે ઈસુ મરણા માને, જીવતો જાયો
    અનંતજીવન મેળવાં હાટી વિશ્વાહ કોઈ લેતે
    પસ્તાવો કોય લા દેવા રાજ્ય પાહી હેય (2)
    ૩. પસ્તાવો કોઅહે માઅહું, પવિત્ર આત્મા યેહે,
    હારો ખોટો હોમજાડે હે, પ્રભુ મે જીવતા હિકાડે હે
    સમય હેયે પસ્તાવો કોઅના સમય હાચવી લેતે
    પસ્તાવો કોય લા દેવા રાજ્ય પાહી હેય (2)
    ગીત રચના મુખ પાઠ
    માથ્થી 3 - 2
    “ પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે.”
    આ ગીત ની રચના દેવને મહીમા મળે માટે કરવામાં આવ્યું છે, અને ગીતની રચના પવિત્ર આત્માની પ્રેરણાથી કરવામાં આવ્યું છે.
    આ ગીત દ્વારા લોકો દેવનું વચન ગીત દ્વારા સમજે, સાંભળે અને દેવની વાતો નું અનુકરણ કરી, પોતાના પાપોથી ફરી ને દેવ બાપ ને
    મહીમા આપે, એ હેતુ થી આ ગીતની રચના કરવામાં આવી છે. મને આશા છે કે આ ગીત દ્વારા તમે દેવને મહીમા આપશો.
    આમેન...
    પવિત્ર આત્માની પ્રેરણા થકી મળેલ સંદેશો....
    માથ્થી 3 અધ્યાય
    યોહાન નો ઉપદેશ (પ્રથમ)
    માથ્થી 3-2 “ પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે.”
    બે સમય, પહેલો જ્યારે ઈસુ ખ્રિસ્ત યોહાનની પાસે પાણીથી બાપ્તિસ્મા લેવાને માટે આવવાનો હતો તે સમય,
    અને બીજો હવે જ્યારે ખ્રિસ્ત ઈસુ ફરી આ જગતમાં તેમના પસંદ કરેલા લોકોને લેવ્વા આવનાર છે તે સમય.
    • તે સમયે ઘણાં પાપી લોકો હશે, જેમણે સાચો પસ્તાવો કર્યો ના હશે, જેઓ પાપમાં ડૂબેલા હશે. એટલા માટે
    યોહાને પોકાર કરી કહ્યું કે, પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે.
    તે સમયે કદાચ લોકો પોતાની આશા ગુમાવી ચુક્યા હશે, પાપથી ઘેરાયેલા હશે,
    તે સમયે દેવનું વચન યોહાન દ્વારા લોકો સુધી પોંહચ્યું કે પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે.
    • માથ્થી 3-5,6 “ ત્યારે યરૂશાલેમનાં તથા યહૂદિયાનાં તથા યર્દનનાં આખા પ્રદેશનાં લોક તેની પાસે ગયા. અને પોતાનાં પાપ કબૂલ કરીને તેઓ યર્દન નદીમાં તેનાંથી બાપતિસ્મા પામ્યા.
    • આજે આ સમયમાં આ દેવનું વચન જે યોહન દ્વારા તે સમયે ત્યાંનાં પાપી, હઠીલા લોકો માટે હતું. એ જ વચન આજે આપણાં સર્વને માટે પણ છે. તે સમયે જેમ લોકોએ યોહન ઉપદેશક દ્વારા નિકળેલું દેવનું વચન સાંભળ્યું અને વચન પર વિશ્વાસ કરી પસ્તાવો કર્યો, પાપની કબુલાત કરી અને પાણી થી બપ્તિસ્મા લિધું.
    • તેમ, આજે આપણે પણ પાપથી ફરીને, દેવનાં સેવકો દ્વારા બોલવામાં આવતું દેવનું વચન સાંભળીને વિશ્વાસ કરીને પસ્તાવો કરી લેવો તે કેટલી સારી બાબત છે.
    પરંતું જેમ તે સમયે યોહનનું વચન સાંભળીને લોકો પાપથી ફરીને પસ્તાવો કરીને બપ્તિસ્મા લિધું તેમ.
    આપણને પણ આજે પસ્તાવાની જરૂર છે કેમ કે, દેવનું વચન કહે છે તેમ, “ પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે.
    • હવે યોહાન એક બીજી વાત લોકોને કહે છે તેમ,
    માથ્થી 3-11 “ પસ્તાવાને સારું હું પાણીએ તમારું બાપ્તિસ્મા કરું છું ખરો, પણ જે મારી પાછળ આવનાર છે તે
    મારા કરતાં સમર્થ છે, ને તેનાં ચંપલ હું ઊંચકવાને યોગ્ય નથી,તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માએ તથા અગ્નિએ કરશે.” જ્યારે કોઈ વ્યક્તિ પસ્તાવો કરે છે, ત્યારે તેનાં પર પવિત્ર આત્મા અચ્છાદન કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ પસ્તાવો કરીને પોતાનું જીવન દેવની આગળ સમર્પણ કરે છે. ત્યારે તે એટલે ઈસુ પવિત્ર અત્માને મોકલી આપે છે. જેમ પ્રેરિતોનાં કૃત્યો 2-2 થી 4 માં લખે છે તેમ, “ ત્યારે આકાશમાંથી એકાએક ભારે આંધીનાં ઘુંઘવાટ જેવો અવાજ આવ્યો, અને તેઓ જ્યાં બેઠા હતાં તે આખું ઘર ગાજી રહ્યું,” “ અગ્નિનાં જેવી છુટે છુટી પડતી જીભો તેઓનાં જોવામાં આવી, અને તેઓમાંના દરેક ઉપર એક એક બેઠી,” “ તેઓ સર્વ પવિત્ર અત્માથી ભરપુર થયાં, અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યાં”
    • બીજું વચન પ્રેરિતોઆં કૃત્યો 1-21 માં લખે છે તેમ,
    “ માટે યોહાનનાં બાપ્તિસ્માથી માંડીને પ્રભુ ઈસુને આપણી પાસેથી ઉપર લઈ લેવામાં આવ્યો તે દિવસ સુધી
    તેણે આપણામાં આવ જા કરી.” હવે દેવનું વચન જે યોહાન દ્વારા તે સમયનાં લોકોને કહેવામાં આવ્યું હતું તે જે, માથ્થી 3-10માં લખ્યું છે તેમ,
    “ અને હમણાં જ ઝાડોની જડ પર કુહાડો મુકાયો છે, માટે દરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે,
    ને અગ્નિમાં નંખાય છે.”
    માથ્થી 3-12
    “ તેનું સુપડું તેનાં હાથમાં છે, ને તે પોતાની ખળીને પુરેપુરી સાફ કરશે, ને પોતાનાં ઘઉં ભંડારમાં ભરશે,
    પણ ભુંસુ ન હોલવાનાર અગ્નિમાં તે બાળી નાખશે.”
    આ વચનો થકી કહેવાનો મતલબ એ છે, કે સમય છે આપણે પસ્તાવો કરી લઈએ અને ઈસુનાં વચનો,
    પર વિશ્વાસ કરી લઈએ, અને પવિત્ર આત્મા મેળવી લઈએ, કે જેથી અંત સમયમાં આકાશનું રાજ્ય જે બીજા આગમનની સાથે દેખાશે તે સમય આવે એ પહેલાં, પસ્તાવો કરી લઈએ અને સારાં ફળો આપીએ, નહીં તો અગ્નિની ખાય જે પ્રભુનાં લોકોને માટે નહિં પણ અધર્મી લોકોને માટે છે, તેમાં નાંખી દેવામાં આવશે, જેમાં રડવુંને દાંત પીસવું છે.
    ધન્યવાદ... Subscribe & share & like Thank you.....

ความคิดเห็น • 93

  • @faguntudu8749
    @faguntudu8749 2 ปีที่แล้ว +4

    God bless you nice song

  • @suyogvalvi6565
    @suyogvalvi6565 2 ปีที่แล้ว +2

    सुपर 👌👌 god bless you......

  • @gamitkalpnaben918
    @gamitkalpnaben918 2 ปีที่แล้ว +5

    Nice song beta

  • @rajeshgamit5268
    @rajeshgamit5268 2 ปีที่แล้ว +2

    Very nice song.Godbless💅💅

  • @Desai.Ratilal
    @Desai.Ratilal 2 ปีที่แล้ว +4

    Super

  • @abhishekgavit7658
    @abhishekgavit7658 2 ปีที่แล้ว +5

    God bless you

  • @deepvalvi849
    @deepvalvi849 2 ปีที่แล้ว +5

    God bless you Didi🙇🙌

  • @kathudkantu2763
    @kathudkantu2763 2 ปีที่แล้ว +4

    ATI Sundar geet Prabhu Tumne Aisi aape

  • @niteshvasava7554
    @niteshvasava7554 2 ปีที่แล้ว +4

    આભાર ઈસુ ખ્રિસ્ત મસિહ આમીન

  • @Ns200_Boy
    @Ns200_Boy 2 ปีที่แล้ว +3

    ❤️God bless you 💫

  • @arugavit3931
    @arugavit3931 2 ปีที่แล้ว +3

    Nice song 👌

  • @dipeshvasava2546
    @dipeshvasava2546 2 ปีที่แล้ว +3

    god bless u

  • @vasavaalisha5456
    @vasavaalisha5456 ปีที่แล้ว +2

    God bless you ❤❤❤

  • @ranugamit521
    @ranugamit521 2 ปีที่แล้ว +2

    God bless you beta and team...

  • @rameshgamit2752
    @rameshgamit2752 2 ปีที่แล้ว +5

    God bless you and all team

  • @Raider__GJ__26__vyara
    @Raider__GJ__26__vyara ปีที่แล้ว +2

    Nice video 📷

  • @rehobothteamofficial5527
    @rehobothteamofficial5527 2 ปีที่แล้ว +3

    Very Nice Song
    Good Bless You

  • @DhiruChaudhari-fm9vr
    @DhiruChaudhari-fm9vr ปีที่แล้ว +2

    Jesus bless you prabu dikri ne ashis kare

  • @ravindravasave2929
    @ravindravasave2929 2 ปีที่แล้ว +2

    वा क्या गीत मेरा यीशु आपको आषिश

  • @krushnavasava1464
    @krushnavasava1464 2 ปีที่แล้ว +4

    God bless you Ben Amen...✝️🛐

  • @gamitfellowship3246
    @gamitfellowship3246 2 ปีที่แล้ว +6

    Nice song .. god bless you

  • @thereallove9622
    @thereallove9622 2 ปีที่แล้ว +6

    God bless you dikra 🙏 good very good 👍

  • @gamitmahima3355
    @gamitmahima3355 2 ปีที่แล้ว +4

    Nice song 🎵👌👍God bless you 🙏

  • @localchanal5719
    @localchanal5719 6 หลายเดือนก่อน +1

    Bov saras git chhe. God bless you..

  • @ashishbhoye3482
    @ashishbhoye3482 2 ปีที่แล้ว +5

    Praise the Lord

  • @amanshekh2377
    @amanshekh2377 ปีที่แล้ว +2

    👌👌👌👌👌👌

  • @hannagamit3675
    @hannagamit3675 2 ปีที่แล้ว +6

    Nice song thank you JESUS

  • @sumanvalvi9519
    @sumanvalvi9519 2 ปีที่แล้ว +2

    God bless you 🙏 ❤

  • @battubhoye1201
    @battubhoye1201 2 ปีที่แล้ว +6

    Very nice song God bless you

  • @gamitsunil4941
    @gamitsunil4941 2 ปีที่แล้ว +7

    પ્રભુ તમને આશિષ આપે
    Nice song

  • @yosefgamit2439
    @yosefgamit2439 ปีที่แล้ว +2

    ખુબ જ સરસ... પ્રભુ આશીર્વાદ આપે...

  • @mahimagavit9986
    @mahimagavit9986 2 ปีที่แล้ว +5

    Nice 🍁💫

  • @myjesusisgreat8457
    @myjesusisgreat8457 2 ปีที่แล้ว +4

    ✝️🛐

  • @ajaykhanjode8163
    @ajaykhanjode8163 2 ปีที่แล้ว +4

    सुदंर.गीत.👍👍👍👍

  • @samuyelgamit
    @samuyelgamit 2 ปีที่แล้ว +4

    Amen
    Nice song God bless you

  • @gamitsarika2888
    @gamitsarika2888 2 ปีที่แล้ว +5

    Nice song

  • @sunilvasava10105
    @sunilvasava10105 2 ปีที่แล้ว +5

    Good 👍

  • @milkabhavre5398
    @milkabhavre5398 2 ปีที่แล้ว +7

    Very nice song ........ Praise the Lord..... 🛐🛐🛐..... God bless you....❤❤❤

  • @anilgamit4829
    @anilgamit4829 2 ปีที่แล้ว +6

    Blessed song...praise the Lord

  • @gamitsunil8834
    @gamitsunil8834 2 ปีที่แล้ว +6

    Praise the Lord ....mast hey ...,❤️💓💓💓💕💕💕💕🎸🎸🎸👌👍

  • @lordjesussongs5715
    @lordjesussongs5715 2 ปีที่แล้ว +6

    Amen 🙏

  • @kgfkgf6989
    @kgfkgf6989 2 ปีที่แล้ว +5

    O

  • @subhashgavit4764
    @subhashgavit4764 8 หลายเดือนก่อน +1

    Yes ❤ Truly the kingdom of God is at hand Amen 🙏 ❤❤

  • @sulensgamit6896
    @sulensgamit6896 2 ปีที่แล้ว +4

    Blessed song...praise the lord 🙏 God bless you 🙏

  • @mansingvalvi1605
    @mansingvalvi1605 ปีที่แล้ว +2

    चांगले गीत म्हटले येशु देवाची स्तुती देव तुम्हाला अधिक आशीर्वाद.. गोड ब्लेस यू जिझस....✝️🛐❤️

  • @RautsunilS
    @RautsunilS 2 ปีที่แล้ว +2

    Nice voice dear God bless you

  • @HCGaming26
    @HCGaming26 2 ปีที่แล้ว +2

    ખૂબ ખૂબ સરસ ગીત છે

  • @JesusWorldMusicGamiT
    @JesusWorldMusicGamiT 2 ปีที่แล้ว +7

    God Bless you all
    Very nice song 👍👌👌👌

  • @gamitdaudbhai5928
    @gamitdaudbhai5928 2 ปีที่แล้ว +7

    સુપર ગીત 👌👌👌આભાર 🙏

  • @mahimagavit9986
    @mahimagavit9986 2 ปีที่แล้ว +5

    God bless you ⛪✝️🛐

  • @BrotherHiren
    @BrotherHiren 2 ปีที่แล้ว +6

    Praise the Lord 😇

  • @NITESHKOKANI-c1k
    @NITESHKOKANI-c1k 2 ปีที่แล้ว +4

    Very nice voice ☺️
    God bless you
    Prasie the Jesus ❤️

  • @gamitrahul8986
    @gamitrahul8986 2 ปีที่แล้ว +6

    Nice song 🙂😍😍

  • @rupsingbhaigamit
    @rupsingbhaigamit 7 หลายเดือนก่อน +1

    ખુબ. સારુ. ગીત

  • @JesusLoverCreation
    @JesusLoverCreation 2 ปีที่แล้ว +7

    very nice and blesssd song . God bless you🙏

  • @VilashGamit-lh1wb
    @VilashGamit-lh1wb ปีที่แล้ว +1

    God bless you hallelujah🙏🌹

  • @sanjaymali1657
    @sanjaymali1657 2 ปีที่แล้ว +5

    Song ki Hindi lyrics bhejo bro

  • @ishwarvasava7102
    @ishwarvasava7102 2 ปีที่แล้ว +3

    Nice song"Praise the lord"🛐

  • @dipikagavit6095
    @dipikagavit6095 2 ปีที่แล้ว +5

    very beautiful song🤗🤗
    god bless you beta ......परमेश्वर आपको बहोत आशिष दे ......Amen....🙏🙏🙏🙏😘😍

  • @AleshGamit
    @AleshGamit ปีที่แล้ว +1

    Presdha lodh prabhu tmne aashisit karo amen

  • @gamitjigneshgamitjignesh6704
    @gamitjigneshgamitjignesh6704 2 ปีที่แล้ว +7

    Praise the lord ✝️✝️✝️✝️ Prabhu aapko Aashish aape ✝️✝️✝️ Amen

  • @rajugavit2504
    @rajugavit2504 2 ปีที่แล้ว +4

    Praise the lord 🛐❤️✝️

  • @jesusblessyou..16
    @jesusblessyou..16 2 ปีที่แล้ว +7

    Very Nice Song..
    God Bless You🙏🙏

    • @vinayakbharude6517
      @vinayakbharude6517 2 ปีที่แล้ว

      यसोग हिन्दी में नीचे लीकर दे दो

  • @gethshemanemusic5875
    @gethshemanemusic5875 2 ปีที่แล้ว +6

    🗣️Glory to God

  • @yamunagavit8148
    @yamunagavit8148 2 ปีที่แล้ว +5

    May God bless you beta ✝️✝️ nice voice 🥰🥰 very nice song 🎵 🙏

  • @swapnilkuwar6143
    @swapnilkuwar6143 ปีที่แล้ว +1

    I am living in dhule Maharashtra
    Nice song and beautiful message

  • @S.Gamit_presents
    @S.Gamit_presents 2 ปีที่แล้ว +5

    Bro...ek song mane singing kari apo

  • @yosefgamit2439
    @yosefgamit2439 ปีที่แล้ว +2

    પ્રભુ ની સ્તુતિ કરતા આગળ વધો.... 🙏

  • @yogeshgamit7816
    @yogeshgamit7816 2 ปีที่แล้ว +3

    પ્રભુ ની સ્તુતી અને મહીમા પ્રભુ તમને આશીર્વાદ આપે આવા ગીતો બનાવા માટે આમેન ને આમેન

  • @balwankathud5575
    @balwankathud5575 ปีที่แล้ว +1

    ❤👍👍👏

  • @મંનજુગામીત
    @મંનજુગામીત ปีที่แล้ว +1

    ❤❤❤❤

  • @gamitdaudbhai5928
    @gamitdaudbhai5928 2 ปีที่แล้ว +5

    પસ્તાવો કરો ને તમારા માના દરેક ઇસુ ખ્રિસ્ત ને નામે બાપ્તિસ્મા પામો કે તમારા પાપનું નિવારણથાય અને પવિત્ર આત્માનું દાન મળશે.
    પ્રેરિત:2:38_____....

    • @sulemangamitazielstudio8578
      @sulemangamitazielstudio8578  2 ปีที่แล้ว +1

      આ વચન લખીને સુંદર કોમેન્ટ અને વચન આપવા બદલ ગામીત દાઉદભાઈ તમારો પુષ્કળ આભાર
      ધન્યવાદ

    • @vinayakbharude6517
      @vinayakbharude6517 2 ปีที่แล้ว +2

      यसोग हिन्दी में नीचे लीकर दे दो

    • @sulemangamitazielstudio8578
      @sulemangamitazielstudio8578  2 ปีที่แล้ว +1

      Ok don't worry

  • @PRITESHCHAUDHARI-m6r
    @PRITESHCHAUDHARI-m6r ปีที่แล้ว +1

    Hu

  • @sulemangamitazielstudio8578
    @sulemangamitazielstudio8578  2 ปีที่แล้ว +4

    Hindi lyirics
    समय खुब निंगी चाल्यो समय नाय मिळी
    पस्तावो कोय ला देवा राज्य पाही हेय,
    १. जनमाले ये हे माअहुं, जीवन जीवे हे,
    जीवन जीवता जीवता मरणा ले भेटे हे,
    छुटी जाय शरीर दरतीव, कादवा मे मीळी जाय
    पस्तावो कोय ला देवा राज्य पाही हेय....
    २. एक आश हेये आपहे, मरणा पासे बी हेय जीवन,
    जेह के ईसु मरणा माने जीवतो जायो,
    अनंतजीवन मेळवा हाटी, विश्वाह कोय ले ते,
    पस्तावो कोय ला देवा राज्य पाही हेय.....
    ३. पस्तावो कोअहे माअहुं, पवित्र आत्मा ये हे,
    हारो खटो होमजाडे हे, प्रभु मे जीवता हीकाडे हे,
    समय हे ये पस्तावो कोअना, समय हाचवी ले ते,
    पस्तावो कोय ला देवा राज्य पाही हेय.....
    Thank you so much all viawers and all
    Peoples
    God bless you
    Thank you so much

  • @ruthagavit9518
    @ruthagavit9518 2 ปีที่แล้ว +3

    God bless you

  • @sandipgavit8152
    @sandipgavit8152 2 ปีที่แล้ว +4

    Nice song di god bless you

  • @S.Gamit_presents
    @S.Gamit_presents 2 ปีที่แล้ว +5

    Nice song

  • @sb.christsong
    @sb.christsong 2 ปีที่แล้ว +4

    Nice song And my god bless you

  • @VishalPatel-ho5mw
    @VishalPatel-ho5mw 2 ปีที่แล้ว +4

    Nice song
    God bless you 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ankvsv123
    @ankvsv123 2 ปีที่แล้ว +1

    Jusus is great... Very nice song...

  • @martin5645
    @martin5645 2 ปีที่แล้ว +3

    Awesome blessing song Jesus bless you all🎉❤❤❤❤❤❤❤❤

  • @S.Gamit_presents
    @S.Gamit_presents 2 ปีที่แล้ว +5

    Hello bhai...mane b ek song nu singing kari apo

  • @sureshvasava3521
    @sureshvasava3521 ปีที่แล้ว +2

    બોજ સુંદર ગીત હેય..

  • @rojilagamit1381
    @rojilagamit1381 2 ปีที่แล้ว +3

    Nice song God bless you

  • @satishsolanki6892
    @satishsolanki6892 2 ปีที่แล้ว +2

    Very nice song God bless you beti

  • @RautsunilS
    @RautsunilS 2 ปีที่แล้ว +2

    Very nice song God bless you all team members

  • @abrahamgavit7937
    @abrahamgavit7937 2 ปีที่แล้ว +2

    Very nice song god bless you