ความคิดเห็น •

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 8 หลายเดือนก่อน +1

    રામ રામને સીતારામ બધાયને ઝાઝાને ઝાઝા. ખુબ સરસ ફેમીલી રૂટીન હા માયાબીનની જમાવટ. તાકાતવારી ચાય.બાજરાના રોટલાને ઓળાની મોજ ❤❤.
    ધન્યવાદ આવજો જય બીલનાથ મહાદેવ હર ભાઈ.
    કૃષ્ણં વંદે જગદગુરૂમ..

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน +1

      ram ram sitaram jaja thi bhai
      khub khub dhanyawad ho
      mahadev har har

  • @CookwithJatin
    @CookwithJatin 8 หลายเดือนก่อน +1

    9:42, ઘરના વાસણ બહુ વધુ છે હો, 10:45, ચા નો સમય ☺️ રીંગણાંનો ઓળો બહુ સરસ બન્યો

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      khub khub dhanyawad ho

  • @indirapatel3492
    @indirapatel3492 8 หลายเดือนก่อน +1

    જયેશભાઈ તમારા પરીવાર ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      ram ram sitaram
      jay shri krishna

  • @aravjoshi2030
    @aravjoshi2030 8 หลายเดือนก่อน +2

    બહુ જ સરસ બનાવ્યો ઓરો.મોમા પાણી આવી ગયું.ચુલા ના રોટલા પણ સરસ છે. સીતારામ બધાને

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      sitaram
      khub khub dhanyawad ho

  • @Kajalba..h
    @Kajalba..h 8 หลายเดือนก่อน +3

    સીતારામ ભાઈ 🙏 બોવ મસ્ત બનાવ્યું છે 👌👌👌 ચુલે બનેલું મજા આવે ખાવાની માયા પણ મસ્ત રોટલો બનાવેછે

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน +1

      sitaram ben ba
      sachi vat che
      chula nu ramdhelu bhave j evu
      dhanyawad ho

  • @gautamjmod3231
    @gautamjmod3231 8 หลายเดือนก่อน +2

    વાડીએ ઓળો ખાવા ની તો મજા ‌👌👍

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      ha ho moj
      dhanyawad

  • @JOYBOY951
    @JOYBOY951 8 หลายเดือนก่อน +1

    Congratulations 1 lakh subscriber🎉🎉🎉

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน +1

      Thank you so much 😀

  • @jassidubariya3701
    @jassidubariya3701 8 หลายเดือนก่อน

    રાધે કૃષ્ણ જય સીયારામ ઓમ નમઃ શિવાય બહુ સરસ👍👍👍👍👌👌👌🌹🌹🌹

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      dhanyawad ho

  • @sureshbhairamani5204
    @sureshbhairamani5204 8 หลายเดือนก่อน +1

    સીતારામ 🙏ને જય શ્રી ક્રિષ્ના 🙏જય માતાજી 🇴🇲જય મુરલીધર.

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      sitaram ne jsk
      jay mataji
      dhanyawad

  • @karmurmayur9241
    @karmurmayur9241 8 หลายเดือนก่อน +1

    વાહ માયા બેનના ચા ઓરા અને રોટલા કય ના ઘટે

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      khub khub dhanyawad ho

  • @partapahir6583
    @partapahir6583 8 หลายเดือนก่อน

    જય મુરલીધર દ્વારકાધીશ જય સીતારામ 🙏

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน +1

      jay dwarkadhish
      jay mataji
      dhanyawad

  • @maheshgadhiya351
    @maheshgadhiya351 8 หลายเดือนก่อน +1

    Sitaram jai shree krishna bov sars desi jaman joi ne moma pani aavi giu jordar 👌👌👌aema pan man ne game aevu surilu Sangit vaaa 🙏🏻🙏🏻

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      sitaram ne jsk
      khub khub dhanyawad ho

  • @MadhuAhir-ev6hi
    @MadhuAhir-ev6hi 8 หลายเดือนก่อน

    સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને માયાનો ચા પીવા આવો જોશે❤❤❤

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      sitaram ne jsk ben
      avo avo ema su

  • @rajumodhavadiya6518
    @rajumodhavadiya6518 8 หลายเดือนก่อน +1

    હવે ઓરા ખાવા ની મજા આવે છે શિયાળો આવી ગયો એટલે👌

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      ha ho bhai e paku
      bov bhave

  • @shilpanandha1838
    @shilpanandha1838 8 หลายเดือนก่อน

    So yummy deshi ora rotla😋👌 missing you hu jyare porbandar jav tyare mara mammy na hath roj rotla khav aje bov yad avi gai😢

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน +1

      oho
      rotla jevi to maja nai
      ema pan chula na rotla to alag j hoy
      dhanyawad

  • @KrishnaChauhan-yk5og
    @KrishnaChauhan-yk5og 8 หลายเดือนก่อน

    Ram ram sitaram jsk bdha ne bvj jordar.....jakaaaas mara veera❤❤

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      ram ram sitaram ben
      khub khub dhanyawad ho

  • @Love_4_gaumata
    @Love_4_gaumata 8 หลายเดือนก่อน +1

    રામ રામ ને સીતારામ બધાં ને 🙇‍♂️🙇‍♂️🙇‍♂️

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน +1

      ram ram sitaram bhai

  • @pushpaluna1149
    @pushpaluna1149 8 หลายเดือนก่อน

    Har Har mahadev and sitaram n Jsk maya and family 🙏 stay happy always all of you 🌹🌷🌺🌷🌹🌺

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      mahadev har
      sitaram ne jsk
      khub khub dhanyawad ho

  • @BholabhaiNandaniya-et6oc
    @BholabhaiNandaniya-et6oc 8 หลายเดือนก่อน +2

    બધા ડાયરા ને રામ રામ ને સીતારામ

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน +1

      ram ram sitaram

  • @MaheshPatel-wu8vc
    @MaheshPatel-wu8vc 8 หลายเดือนก่อน

    જય દ્વારકાધીશ ભાઈ

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      jay dwarkadhish

  • @piyu9726
    @piyu9726 8 หลายเดือนก่อน

    Jay dwarkadhish 🙏 ram ram ne sita ram Maya ❤

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      jay dwarkadhish
      ram ram sitaram

  • @vishramgadhvi4819
    @vishramgadhvi4819 8 หลายเดือนก่อน

    રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      ram ram sitaram
      jay shri krishna

  • @bhurabhai-jq4ln
    @bhurabhai-jq4ln 8 หลายเดือนก่อน

    Jay dwarikadhish Jayesh Bhai. 🙏🙏🙏

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน +1

      jay dwarkadhish bhai

  • @ghanshaymmakavana
    @ghanshaymmakavana 8 หลายเดือนก่อน

    જય શ્રી ગેલ.અંબેમા

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      jay maa ambe

  • @naranahir8839
    @naranahir8839 8 หลายเดือนก่อน

    જય દ્વારકાધીશ

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      jay dwarkadhish

  • @hemansiparmar3975
    @hemansiparmar3975 8 หลายเดือนก่อน

    Jay mataji jay somnath dada . Sitaram Ne Jay Shri Krishna badha family member Ne bhai.. Maya so cute.👸🏻

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      jay mataji
      mahadev har
      sitaram
      khub khub dhanyawad ho

  • @dhruvitkotadiya8202
    @dhruvitkotadiya8202 8 หลายเดือนก่อน

    Jayshrikrishna🎉❤🎉

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      jay shri krishna

  • @khushipatel6897
    @khushipatel6897 8 หลายเดือนก่อน

    Sitaram jay shree Krishna 😊🙏

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      sitaram ne jsk

  • @poonamyagnik5186
    @poonamyagnik5186 8 หลายเดือนก่อน

    Super Maya beta good Bessy you jordar video Santi bean must very nice video 🥳

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      Thanks a lot

  • @radhelife4454
    @radhelife4454 8 หลายเดือนก่อน

    રામ રામ સીતારામ
    જય માતાજી
    ખુબ સરસ વિડિયો ભાઈ કય ના ઘટે હો વિડિયો માં તમારાં વિડિયો જોવાથી આખા દિવસ નો થાક ઉતરી જાય ભાઈ અને મગજ સાવ ફ્રી થય જાય એટલા મસ્ત વિડિયો હોય ભાઈ .
    માતાજી સદૈવ તમારી રક્ષા કરે તમને સાજા નરવા રાખે તમારી બધી ઈચ્છા મનોકામના પૂર્ણ કરે
    ખુબ ખુબ આગળ વધો અને દુનિયા ના મોટા માં મોટા યુ ટ્યુબ બર બનો

  • @pradipbarad-rn1hg
    @pradipbarad-rn1hg 8 หลายเดือนก่อน +1

    Ratiya thi kiran ben bov majave tamara video ma roj tamaro video joye bov mast hoy 😊

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      khub khub dhanyawad ho

  • @L.JFARMVILLAGELIFE6767
    @L.JFARMVILLAGELIFE6767 8 หลายเดือนก่อน

    પહાડી સોગ સુપર 👍

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      dhanyawad ho

  • @gujaratimaherfamilyvlogs
    @gujaratimaherfamilyvlogs 8 หลายเดือนก่อน

    Jay shree Krishna

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      jay shri krishna

  • @user-fw8tz2fz7n
    @user-fw8tz2fz7n 8 หลายเดือนก่อน +1

    જય શતારામ રાધે રાધે

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      radhe radhe
      sitaram

  • @manibapodra1963
    @manibapodra1963 8 หลายเดือนก่อน

    Beautiful 🤩 vlog 👌👌😘

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      Thank you 😊

  • @maheshahir5085
    @maheshahir5085 8 หลายเดือนก่อน

    Jay shree Krishna 🙏

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      jay shri krishna

  • @varshapremkumarmaheshwari136
    @varshapremkumarmaheshwari136 8 หลายเดือนก่อน

    Seeta ram ne jsk mast desi jamvanu ohro ne bajrana rotla ane chula upar baneto swad j alage hoy ben maya ben pan masat rotla banave😊

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      sitaram ne jsk ben
      ha ho sachi vat se
      khub khub dhanyawad ho

  • @radhelife4454
    @radhelife4454 8 หลายเดือนก่อน

    Congratulations Bhai 🎉

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      thanks

  • @matanglaxman6700
    @matanglaxman6700 8 หลายเดือนก่อน +1

    જયમાતાજી મેડમ 😅

  • @manishamer232
    @manishamer232 4 หลายเดือนก่อน

    Tame ghav ni rotli bov jadi banavo chho ne bali pan dyo so tamara fuy mast banave chhe

    • @JSKLife
      @JSKLife 4 หลายเดือนก่อน

      ha ho hath badle etle rotli ma pan ferfar thay ne
      fuy jevi to no avde amne
      dhanyawad Goga

  • @apnetogujaratiparivar688
    @apnetogujaratiparivar688 8 หลายเดือนก่อน

    સિલ્વર play બટન જલ્દી મેળવો

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      ha bas ave etli j rah joye chiye

  • @Love_4_gaumata
    @Love_4_gaumata 8 หลายเดือนก่อน +1

    જય ગૌમાતા

    • @chimanchauhan8216
      @chimanchauhan8216 8 หลายเดือนก่อน +1

      Jay shree chamunda maa badha ne happy

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน +1

      jay gaumata
      jay maa chamunda

  • @kalathiabhavesh8281
    @kalathiabhavesh8281 8 หลายเดือนก่อน

    જય દાસા રામ

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      jay dasaram

  • @solankimanisha2680
    @solankimanisha2680 8 หลายเดือนก่อน

    Ram ram ne sita ram khubaj sars se vlogs

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      ram ram sitaram
      dhanyawad

  • @damyantishah386
    @damyantishah386 8 หลายเดือนก่อน

    જયજીનેદ્ બધાયને મજામા હસો

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      jay jitendra
      maja ma ho

  • @karamatanatha7179
    @karamatanatha7179 8 หลายเดือนก่อน

    રામ રામ સીતારામ ભાઈ ડાયરા ને

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      ram ram sitaram
      dhanyawad

  • @matanglaxman6700
    @matanglaxman6700 8 หลายเดือนก่อน +2

    સુપર ગુડિયા છે તમારી મેડમ 😅

  • @nitabazala1709
    @nitabazala1709 8 หลายเดือนก่อน

    જય માતાજી

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      jay mataji

  • @dangarmandanbhai3992
    @dangarmandanbhai3992 8 หลายเดือนก่อน

    Ram Ram
    Jay mataji

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      ram ram
      jay mataji

  • @ParvinBavliya-ej6st
    @ParvinBavliya-ej6st 8 หลายเดือนก่อน

    Sita ram Dayra Ne jaja Thi..... Bhai..

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      sitaram bhai jaja thi
      dhanyawad

  • @laxmibagiya8524
    @laxmibagiya8524 8 หลายเดือนก่อน

    Ram Ram sitaram badhane
    Shiyala ni saruat thava avi atiyare ora rotla bhave ho

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      ram ram sitaram ben
      ha ho siyada ma to bov j bhave
      dhanyawad

  • @PiparotarNilesh-wg3ff
    @PiparotarNilesh-wg3ff 8 หลายเดือนก่อน

    Sitaram Jay dasaram

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      sitaram
      jay dasaram

  • @kanabheda2961
    @kanabheda2961 8 หลายเดือนก่อน

    Jay dwarkadhish

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      jay dwarkadhish

  • @vijaysavadhariya6788
    @vijaysavadhariya6788 8 หลายเดือนก่อน

    મજા આવી ગઈ ભાઈ 🙏 વીડિયો જોઈ

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      khub khub dhanyawad ho

  • @vasanimeet4579
    @vasanimeet4579 8 หลายเดือนก่อน

    Jay Sri Krishna

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      jay shri krishna

  • @sapnasvlogs1176
    @sapnasvlogs1176 8 หลายเดือนก่อน

    Jay sri krishna

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      jay shri krishna

  • @ishathanki4384
    @ishathanki4384 8 หลายเดือนก่อน

    Jay shree krishna

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      jay shri krishna

  • @agravatrustambapu6482
    @agravatrustambapu6482 8 หลายเดือนก่อน

    જય સીતારામ

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      sitaram

  • @matanglaxman6700
    @matanglaxman6700 8 หลายเดือนก่อน +1

    સુપર વીડીઓ છે તમારો મેડમ 😮

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      dhanyawad

  • @toriyababu1477
    @toriyababu1477 8 หลายเดือนก่อน

    Sita ram bhai

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน +1

      sitaram sitaram

  • @vijay.gadhavi7024
    @vijay.gadhavi7024 8 หลายเดือนก่อน

    Jay Mataji

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      jay mataji

  • @laljigalchar3828
    @laljigalchar3828 8 หลายเดือนก่อน +1

    Jay mataji

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      jay mataji

  • @rdmakwana3367
    @rdmakwana3367 8 หลายเดือนก่อน

    રામ રામ સીતારામ

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      ram ram sitaram

  • @user-kp4lp6xt4m
    @user-kp4lp6xt4m 8 หลายเดือนก่อน

    Jay Murlidhar Maya kam karva lage have tamre ky jaru nthi kam ni maya ne bdhu fave

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      jay dwarkadhish
      hachi vat se ho
      kam badhu krva lage
      dhanyawad

  • @user-rr8gn7yq2f
    @user-rr8gn7yq2f 8 หลายเดือนก่อน

    Ram Ram ne sitaram bhai

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      ram ram sitaram

  • @Haresh83475
    @Haresh83475 8 หลายเดือนก่อน

    જય સોમનાથ

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      jay somnath

  • @MabelramRam
    @MabelramRam 8 หลายเดือนก่อน

    તમારા બ્લોગ સરસ લાગે

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      khub khub dhanyawad

  • @kamlabenmakwana4474
    @kamlabenmakwana4474 8 หลายเดือนก่อน +1

    Ora Rotla khava avisu

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      ha avjo

  • @ArvindKhashiya-wy4bo
    @ArvindKhashiya-wy4bo 8 หลายเดือนก่อน +1

    માયા સરસ કામ કરે છે

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      dhanyawad ho

  • @mayur-kadegiya.7557
    @mayur-kadegiya.7557 8 หลายเดือนก่อน

    Ram ram & Sitaram

    • @chimanchauhan8216
      @chimanchauhan8216 8 หลายเดือนก่อน

      Jay shree chamunda maa badha ne

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      ram ram sitaram
      jay mataji

  • @Love_4_gaumata
    @Love_4_gaumata 8 หลายเดือนก่อน

    ચા તો કાઠિયાવાડ નો કાહૂંબો કહેવાય કા શાન્તિ બેન 😀😀😀😀

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      hehehehehehehehe
      100 tka ho

  • @harikrushnsutariya2827
    @harikrushnsutariya2827 8 หลายเดือนก่อน

    Saras Bhai

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      dhanyawad

  • @user-qs7ph4tu8s
    @user-qs7ph4tu8s 8 หลายเดือนก่อน

    સીતા રામ

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      sitaram

  • @NehaBhatt-to9hh
    @NehaBhatt-to9hh 8 หลายเดือนก่อน

    Sitaram ne jsk
    Super 👌 video

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      sitaram ne jsk

  • @vasantbhanushali1877
    @vasantbhanushali1877 8 หลายเดือนก่อน

    ❤❤ OHO, Ho, Ho, Ho, Ho,zordar Zama vat pade ho zamas moz 🔱🦚🇳🇵▶️👄👍🆕🆓🙏❤️💕🤠🪔👏💙🌹🚩☘️🧡❣️🇮🇱🧿👄🧿👄

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      khub khub dhanyawad ho

  • @mehulpatel1136
    @mehulpatel1136 8 หลายเดือนก่อน

    ❤તમારી ભાષામા રુપાળુ ઓળાનુ શાક બન્યુ છે મારા મોઢામાં પાણી આવી ગયું પણ એકતો મારે ત્યાં કોઈ બનાવતું નથી આવળતુ પણ નથી અને હુ ચાતુર્માસ મા રીંગણાં નથી ખાતો હા પછી બનાવીસ જાતેજ ત્રાય કરવુ તો છેજ જય માતાજી જય દ્વવારીકધીશ

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      jay mataji
      jay dwarkadhish
      oho evu che
      to pachi try karjo
      mast j banse
      dhanyawad ho

  • @sanjaygabani2886
    @sanjaygabani2886 8 หลายเดือนก่อน

    Ha ha moj. Ho. 😋😋🤤🤤

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      dhanyawad ho

  • @manubhaiparmar699
    @manubhaiparmar699 8 หลายเดือนก่อน

    Ram ram sitaram

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      ram ram sitaram

  • @ashabenmavani3170
    @ashabenmavani3170 8 หลายเดือนก่อน

    Saras oro banavyo

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      dhanyawad ho ben

  • @rameshratiya5245
    @rameshratiya5245 8 หลายเดือนก่อน +1

    Nice 🎉😅

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      Thanks 😅

  • @atulkhima9997
    @atulkhima9997 8 หลายเดือนก่อน

    Super ho so cute baby ❤❤❤❤❤

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      thank you 😊

  • @bindiyam.rupareliya4821
    @bindiyam.rupareliya4821 8 หลายเดือนก่อน +6

    Bhai ek vat mukvi chhe tamari samaksh.atyar na time me jtla bhi mer dayra ne joya ama gharni vahu ne mathe odhavanu k saree pervu farjiyat nathi ane me joyuy nathi.tamare lokone khetar,ghar,dhor-dhakhar sachavavana hoy.ava kam ma dress pere to vadhare selu pade.mai humble request chhe maasi-maasa ne k potani banne vahu ne dress pervani chhut ape.🙏🙏🙏🙏

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน +1

      tamari vat sav sachi che
      koi farajiyat nathi
      pan amaru kutumb che ne ben ema haji dress no dharo nathi avyo biju kai nai
      etle ame pan na kari sakiye ne
      kutumb etle parivar j kevay ne ben
      tame etli laagni batavi amara pratye te badal khub dhanyawad ho ben

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 8 หลายเดือนก่อน

    Good maya Ben👸

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      dhanyawad

  • @user-oo1bs5tg5w
    @user-oo1bs5tg5w 5 หลายเดือนก่อน

    Wow shanti dii tme kam pn karta jav ane sathe sathe maya ne pn rakhta jav ❤🎉 maya atyare tmara vasan bagade pn pasi jojo ae tmane dhova lagse aetla badha aekla ne nai karva pade sachu ne 😂 ramila dii ni aoli vat cha ni bov maja padi gai ho am j hasavta rejo 🥰🤗 all the best di ❤

    • @JSKLife
      @JSKLife 5 หลายเดือนก่อน

      Khub khub aabhar ha karvu j pade maya ne pan rakhvi pade su karvu ben 😄 ha e vaat sasu ho haa khub khub aabhar

  • @kivinmonpara6109
    @kivinmonpara6109 8 หลายเดือนก่อน

    જય હો સુપર

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      dhanyawad

  • @shantimodhvadiya5796
    @shantimodhvadiya5796 8 หลายเดือนก่อน +2

    Ram ram sitaram bhai bhabhi khub j sras vidiyo 👌🏻 aaj ta Maa dikari ye madine jmvanu bnavu aoro jordar bano 😊

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน +1

      ram ram sitaram ben
      ha ho aj hapen banavu
      khub khub dhanyawad ho

  • @nayanaghoda227
    @nayanaghoda227 8 หลายเดือนก่อน

    Olo rotla jamavat bhai

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      khub khub dhanyawad ho

  • @SaWa-ip9gh
    @SaWa-ip9gh 8 หลายเดือนก่อน

    Wah maya very nice 👌

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      khub khub dhanyawad

  • @ParvinBavliya-ej6st
    @ParvinBavliya-ej6st 8 หลายเดือนก่อน

    Maya ni. Ramat. No. Khute.... Moj.

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน +1

      ha ho e paku bhai

  • @godavarikaravadra5944
    @godavarikaravadra5944 8 หลายเดือนก่อน

    🙏🏻👌

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      dhanyawad

  • @kamliyanilesh6150
    @kamliyanilesh6150 8 หลายเดือนก่อน

    🥰

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      abhar

  • @laxmanrathore-bq7mm
    @laxmanrathore-bq7mm 8 หลายเดือนก่อน

    રામરામભાઈ

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน +1

      ram ram bhai

  • @tejdin1
    @tejdin1 8 หลายเดือนก่อน

    Oro sakhat bhave❤

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน +1

      amne pan ho

  • @gijukaravadra6064
    @gijukaravadra6064 8 หลายเดือนก่อน

    Jay vachhraj

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      jay vachhraj

  • @smpatel4553
    @smpatel4553 8 หลายเดือนก่อน +1

    tame atli jadi rotli km karo cho

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      ame to avi j khaye pele thi
      dhanyawad

  • @bhagijadeja5181
    @bhagijadeja5181 8 หลายเดือนก่อน +1

    Jay mataji
    Vah desi ora rotla ni moj ho baki kay no ghate ho moj padi jay maya is so cute baby ho kam krava lagi ho joy ne badhu sikhi jase ho👍👌👌🙏

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      jay mataji
      thank you so much 😊

  • @jayamaa7408
    @jayamaa7408 8 หลายเดือนก่อน

    Kamco Bhai. Na. Ben Na. Dayra. Na. Jay mataji na sita ram. Ben. Maja sa to. Saru. Ok

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      jay mataji
      jay shri krishna
      maja ma ho
      khub khub dhanyawad

  • @karshangal
    @karshangal 8 หลายเดือนก่อน

    Super duper

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      Thank you so much 😀

  • @prsolanki6348
    @prsolanki6348 8 หลายเดือนก่อน +1

    Motu kon ramila ben k tame???

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      ramila ben mota 5 benu ma

  • @nilupankaj7291
    @nilupankaj7291 8 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ બધા ને વાડી એ ઓળો ને રોટલા મજા આવે બોવ મસ્ત બનો છે માયાબેન ને પણ સરસ બાજરા ના રોટલા કાંઈ ના ઘટે 😋😋

    • @JSKLife
      @JSKLife 8 หลายเดือนก่อน

      jay shri krishna
      khub khub dhanyawad ho