ગણેશોત્સવ ની સાચી રીત || The right way to celebrate Ganeshotsav || Pankaj Patel

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • શું આપણે ગણેશોત્સવ આવી રીતે ના ઉજવી શકીએ...?
    ગણપતિ ની સ્થાપના કરવાની ઉત્સવ પણ ધામ ધુમ થી ઉજવવાનો પણ ત્યાં સાથે મળતાં તમામ લોકો એક જૂથ થવાનું અને ગણેશોત્સવ ઉજવવાનો પણ સાથે આપણે જ્યાં ગણેશોત્સવ ઉજવતા હોય તે વિસ્તાર માં કોઈ ગરીબ પરિવાર જે ને એક ટંકનું ખાવાનું પણ નશીબ ના થતું હોય તેને ગણેશજીની પ્રસાદી તરીકે આખા વર્ષનું સીધુ ના ભરી શકીએ...આજુ બાજુ કોઈ ગરીબ પરિવાર જેના ઘરે મોટી માંદગી હોય તો તેની દવાનો તમામ ખર્ચ ઉપાડી ના ઉપાડી શકીએ...
    આવો આ વખતે આપણે બાળ ગંગાધર તિલક ના જેમ એક અનોખો પ્રયત્ન કરીએ આજે દેશ આઝાદ થઈ ગયો છે. આઝાદી નું જેમને સ્વપ્ન જોયું હતું તે આજે હયાત નથી પણ તેમની હિંદુસ્તાન ના દરેક વ્યક્તિ સુખી રહે તે તેમની ઈચ્છા હતી તેથીજ ક્ષણ ભરનો પણ વિચાર કર્યા વગર આઝાદી ની લડત માં પોતાના પ્રાણ નોયોછાવર કરી દીધા...શું આપણે તેમનું સ્વપ્ન પૂર્ણ કરવા ગણેશોત્સવ થકી પ્રયત્ન ના કરી શકીએ...નથી કહેતા કે "જાજા હાથ રધિયામના" દરેક વ્યક્તિ પોતાની યથાશકિત મદદ કરે એટલે...કોઈને પોતાના પૈસાનો અહમ ના આવે અને ગણેશજી ની પ્રસાદી સ્વરૂપે લેનાર ને સંકોચ પણ ના થાય...
    મારો આ વિચાર તમને ગમ્યો હોય તો વધુ લોકો સુધી આ વિચાર પહોચાડવા માટેનું માધ્યમ બનો...અને વધુ લોકો ને આ વીડિયો સેર કરો... #Ganeshotsav #Pankajpatel_i #hindustan #india

ความคิดเห็น • 2