868 Urs e Ahmad Kabir REFAI/346 Urs e Abdur Rahim Refai Julus e Refai badi badi surat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ธ.ค. 2024
  • 868 Urs e Ahmad Kabir REFAI/346 Urs e Abdur Rahim Refai Julus e Refai badi badi surat #part1 PART.1
    URS E REFAI BADI GADI SURAT 2023 LINK 👇🏻👇🏻
    • 867 MA URS SARIF SAIYA... . Part 1
    • 867 URS E TAJ DAAR E R... part 2
    વરિયાવી બજાર રિફાઈ સાહબની મોટી ગાદીમાં સંદલ વ ઉર્સ શરીફની સાપ્તાહિક ઉજવણી કરવામાં આવી..
    વિશ્વભરમાં રિફાઈ સાહેબ ની મોટી ગાદીથી પ્રખ્યાત સુરત,વરિયાવી ભાગોળ સ્થિત રિફાઈ સિલસિલા (સૂફી પંથ પરંપરા) ની ભારત તેમજ એશિયા ખંડ માં સર્વ પ્રથમ સ્થાપિત સૌથી મોટી ખાંનકાહ, ખાંનકાહે કલાં ગૌસુર્રિફાઈમાં વાર્ષિક ઉર્સ શરીફની ભવ્ય ઉજવણી કરવામાં આવી..
    જેમા રિફાઈ સિલસિલા ના હાઝિર સજ્જાદાહ નશીન સૈયદ અલાઉદ્દીન હસનઅલી શાહ રિફાઈ અને પ્રમુખ પીરઝાદા સૈયદ લતીફૂદ્દીન રિફાઈ સાહેબ ની સયુંકત યાદી માં જણાવીયા અનુસાર રિફાઈ સૂફી પંથ ના સ્થાપક ઉમ્મે ઉબૈદા, ઇરાક સ્થિત સૂફી સંત હઝરત સૈયદ અહમદ કબીર માશુકુલ્લાહ રિફાઈનો ૮૬૮ મોં વાર્ષિક સંદલ વ ઉર્સ શરીફ પારંપરિક રીતે ઉજવવામાં આવી.."

ความคิดเห็น •