ความคิดเห็น •

  • @uttamgohel7440
    @uttamgohel7440 26 วันที่ผ่านมา +1

    વાહ.. ગોપાલભાઈ પકોડા મોજ

  • @manojsahitya5729
    @manojsahitya5729 หลายเดือนก่อน +1

    Jordar gopalbhai.
    Mukeshbhai ni quality and nature superb che

  • @ashokbhaivyas2034
    @ashokbhaivyas2034 หลายเดือนก่อน +2

    મુકેશભાઈ અને ગોપાલભાઈ ની જોડી કોઈ શકે ના તોડી ખુબ ખુબ આભાર 🎉 ગોપાલ ભાઈ તમારો અને મુકેશ ભાઈ નો સ્વભાવ માયાળુ અને આ રેસિપી ની ઘણા સમયથી રાહ જોતા હતા અભિનદન 🙏👍👌

  • @hemalvasavda839
    @hemalvasavda839 หลายเดือนก่อน +2

    ગોપાલ ભાઈ આમની દાળ પુરી બહુ જોરદાર. એક નંબર. એક વાર એની રેસીપી મૂકો. મજા આવશે

  • @SANJAYCPARMAR1972
    @SANJAYCPARMAR1972 หลายเดือนก่อน +2

    Khub saras Mukeshbhai and Gopalbhai

  • @devendravarma3222
    @devendravarma3222 หลายเดือนก่อน +1

    વાહ ગોપાલ ભાઇ વાહ 👌👌👌👌

  • @rajendrasinhrathod9040
    @rajendrasinhrathod9040 หลายเดือนก่อน +1

    Bhavnagar Address kya che

  • @chintanmakwana4230
    @chintanmakwana4230 หลายเดือนก่อน +1

    પાવ પકોડા આવી ગયા આપનો આભાર.... એકવાર દાળ પકવાન ની રેસિપી પણ લાવજો ભાઈ

  • @minavasudev9344
    @minavasudev9344 หลายเดือนก่อน +1

    Aane sindhi pakoda kahvay amdavad ma pan made chhe

  • @kikaniengineering7165
    @kikaniengineering7165 หลายเดือนก่อน +1

    ગોપાલ ભાઇ ખુબ જ સુંદર રેસિપી લઈને આવ્યા તે બદલ હું દિલથી આભાર માનું છું અને મારી એક વિનંતી છે કે મુકેશભાઈ ને કયો તે તેમની હાથ ની ખુબ જ ટેસ્ટી દાળપુરી ની રેસીપી બનાવવાં વિનંતી છે ❤

  • @hemalvasavda839
    @hemalvasavda839 หลายเดือนก่อน +1

    નાનપણ થી મૂકેશ ભાઈ ને ત્યાં દાળ પુરી ખાતા આવ્યા છીએ. આભાર ગોપાલ ભાઈ આભાર

  • @bhavnashukla869
    @bhavnashukla869 หลายเดือนก่อน +1

    very nice video Gopalbhai! video nu title joi ne em lagyu ke Pav naa pakoda hashe pan aa to pakoda with pav !! bahu saras!!

  • @bambhaniyajeet7422
    @bambhaniyajeet7422 หลายเดือนก่อน +1

    સુપર ગોપાલ ભાઈ 👍👍👍

  • @VaderastudioDJdak
    @VaderastudioDJdak หลายเดือนก่อน +1

    Vaa super bhai

  • @parmarindia7126
    @parmarindia7126 หลายเดือนก่อน +1

    Love you Mukeahbhai and gopal bhai..I am watching from Germany..and i am.also from bhavnagar ..and I am.also a indian chef..and I I am.also a winner of 2nd best of indian chef in europe..thanks for post a recipe..

  • @smitbhatt160
    @smitbhatt160 หลายเดือนก่อน +1

    Nice recepie gopal bhai

  • @ruchitaantala6778
    @ruchitaantala6778 หลายเดือนก่อน +1

    Thank u so much for this recipe
    And dal puri ni recipe pn aapjo ne

  • @ketanpandya7820
    @ketanpandya7820 หลายเดือนก่อน +1

    Very nice video… 👌 Gopalbhai. Pav Pakoda…..Looks delicious 😋.

  • @Divy_vipulbundheliya_vlogs
    @Divy_vipulbundheliya_vlogs หลายเดือนก่อน +1

    22 varas pela ajay Tokiz same malta hata tya me khadela pan atyare recipe joine khub anand thayo vah gopal bhai

  • @jigarbhadani
    @jigarbhadani หลายเดือนก่อน +1

    હા મોજ

  • @user-kc8pl9fv4j
    @user-kc8pl9fv4j หลายเดือนก่อน +1

    ગોપાલ ભાઈ દાળ પુરી નો વિડિયો બનાવો ભાઈ

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 หลายเดือนก่อน +1

    Thank you Mukesh Bhai Navi recipe shikhdava mate

  • @DKT720
    @DKT720 24 วันที่ผ่านมา +1

    I'm in USA for 57 years. Would you please show the whole green peppers? Once I see I will find similar type of the pepper, which will very helpful to anyone. In USA, we have almost 10/12 type of peppers 😂 So, now you know it's confusing to me. Thank you for keeping in mind of my suggestion. Thx for sharing

  • @hardikrampur7543
    @hardikrampur7543 หลายเดือนก่อน +2

    Video joyne bhukh lagi gy 😅

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 หลายเดือนก่อน +1

    Wow ❤

  • @morivijay5447
    @morivijay5447 หลายเดือนก่อน +1

    ❤❤❤❤

  • @jagrutidesai8335
    @jagrutidesai8335 หลายเดือนก่อน +1

    Good 👍

  • @TulsiDev-ls7uq
    @TulsiDev-ls7uq หลายเดือนก่อน +1

    કુંભાનીયા ભજીયા નો વિડિયો બનાવો ને

    • @RealKathiyawadiTaste
      @RealKathiyawadiTaste หลายเดือนก่อน

      Ha paku aavse 25 devs pasi

    • @TulsiDev-ls7uq
      @TulsiDev-ls7uq หลายเดือนก่อน

      @@RealKathiyawadiTaste sir વેલા બનાવો ચોમાસુ સે તમારી બનાવેલી વસ્તુ ઓલી જનલ હોય છે બીજા ની જેમ ખોટુ નો હોય

  • @prakashbhai645
    @prakashbhai645 หลายเดือนก่อน +1

    તમે તમારી જરૂરિયાત મુજબ ખાજો

  • @mineshpatel4032
    @mineshpatel4032 หลายเดือนก่อน +1

    Video barabar utaro

  • @Mannat9090
    @Mannat9090 หลายเดือนก่อน +1

    ગોપાલ ભાઈ થોડું ઓસુ ખાજો તમે બહુ જાડા થય ગયા સો થોડું dyting કરો

    • @RealKathiyawadiTaste
      @RealKathiyawadiTaste หลายเดือนก่อน

      Ha and thank you 🙏

    • @Mannat9090
      @Mannat9090 หลายเดือนก่อน

      ગુલાબ જાંબુ ની રેસીપી મૂકો

    • @Mannat9090
      @Mannat9090 หลายเดือนก่อน

      Ok

  • @narentank5637
    @narentank5637 หลายเดือนก่อน +1

    Gopal bhai koi sabdo nathi keva mate ne Mukesh bhai ne khub khub dhanyvad ne me chele video bandh kari didho kem ke tame khata ta e mara thi revanu nay etle 😂😂😂