મનસુખ રાઠોડ||Mansukh Rathod||દલિત સમાજના કાકા મનસુખ રાઠોડ વિશે શું કહે છે તે ધ્યાનથી સાંભળો||karan||

แชร์
ฝัง

ความคิดเห็น • 36

  • @vgdangar7089
    @vgdangar7089 10 วันที่ผ่านมา +11

    ભાઇ માડલીક જેવા માડલીક ને જો કાગળીયા વીણતો કરી દીધો તો નાગબાઈ મા એ તો આ મનસુખ પાછે શું છે કર્ણભાઇ આ જગતમાં ત્રણ દેવતા તરત ગાડી ઉંધી નાખે એવા દેવ એક મેલીડી મા છે પછી દાદા હનુમાન છે પછી બાર બીજ નો ધણી રામદેવ પીર છે એટલે મનસુખ ને એવુ છે કે આ દુનિયામાં એવુ કાય છે નય પણ દિવ્ય શક્તિ ને જાણતો નથ

  • @RakeshPatel-pv5zj
    @RakeshPatel-pv5zj 10 วันที่ผ่านมา +5

    કરણ ભાઈ અને રૂપાભાઈ બંને ભાઈઓને મારા જય માતાજી 🙏 તમે બંને સાથે મળીને સરસ
    વાર્તાલાપ કર્યો. અત્યારે ઘણા લોકોને થતું હશે કે મનસુખ રાઠોડ ને માતાજીએ પરચો બતાવ્યો
    ઘણા ઓડિયોમાં મનસુખ રાઠોડ એવું બોલે છે
    કે તમારી માતાને કહો મારી ગાડી નું એક્સિડન્ટ કરાવે, મને બોલતો બંધ કરી નાખે,
    અલ્યા મનસુખભાઈ તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય એવા દિવસો માતાજી લાવશે તારા.🚩🚩
    સરસ

  • @rambha932
    @rambha932 10 วันที่ผ่านมา +4

    રુપા ભાઇ દાફળા એ કહેલી વાત સત્ય છે
    100 સાચી છે અગર જે કોઇ દેવી દેવસથાન ને
    નથી માંનતા તો પોતાના પુરતી રાખો
    અરે માતાજી યુ ભાઇ હાજરા હજુર છે પણ
    જેવી જેની સરધા પરમાંણે માતાજી કાર્ય કરેછે
    જિયારે રા નવઘણ ફિલમ બનતી તી ત્યારે
    ઉપેન્દ્ર ત્રિવેદી ને એક ચકલી નો સિન લેવો હતો ત્યારે ઉપેન્દ્ર ભાઇ તથા અરવિંદ ભાઈ ખુબ પ્રેશાન હતા કે કઇ રિતે આ સિન લેવો આમે બંને ભાઇ માતાજી ના ઉપાસક તિયારે તેઓ ના મંનમા
    એક વિચાર આવ્યો કે ચલો આપણે બનાસકાંઠા ના સુઇ ગાંમ ના રણમાં ગયા અને સુટીગ ચાલુ હતી તિયારે આઇ શ્રી ખોડીયાર મા ને અંતર ઇયાદ કરીયાં તિયારે અસલ ચકલી આવી ને ભાલા ઉપર આવીને બેસી ગઇ તી ભલા માંણસ
    આ તમારે નિરીક્ષણ કરવુ હોય તો કરી લેજો
    એ રા નવઘણ ફિલમ જે બની નાં તેમાં અસલ સિનછે ચકલી નો

  • @padhiyarsanjaysinh6925
    @padhiyarsanjaysinh6925 3 ชั่วโมงที่ผ่านมา

    ખૂબ સરસ વાત કરણ ભાઈ તેમજ કાકા ની વાત સત્ય છે

  • @ajmlsinghdarbar7444
    @ajmlsinghdarbar7444 10 วันที่ผ่านมา +4

    Bhai saras vat Kari karan bhai ae❤❤

  • @vijayparamar2998
    @vijayparamar2998 10 วันที่ผ่านมา +3

    કરણભાઈ મનસુખભાઇ ની
    માહિતી આપતા રહેજો
    જય માતાજી ભાઈ

  • @rasikbhaimakwana4965
    @rasikbhaimakwana4965 3 วันที่ผ่านมา

    Vah

  • @jrrajput3849
    @jrrajput3849 10 วันที่ผ่านมา +4

    બરાબર છે ભાઇ આપણે બધા દેવી શકિત મા માનીએ છીએ હુ પોતે મેલડી મા ને માનુ છુ

  • @MaheshThakor-xj6jf
    @MaheshThakor-xj6jf 10 วันที่ผ่านมา +1

    Sachi vaat se

  • @chavdabhanjibhai2084
    @chavdabhanjibhai2084 9 วันที่ผ่านมา +3

    माता ने भी कानून का सहारा लेना पड़ा

  • @rajubhaikasotiya5412
    @rajubhaikasotiya5412 9 วันที่ผ่านมา

    Srs vat kari bhai 👌

  • @rathodgumansinh232
    @rathodgumansinh232 10 วันที่ผ่านมา +3

    100 ની એક વાત. હવે સુત્વો. નો જોએ. આની સેન લ. બંધ કરાવો

  • @user-jv3ic5wh5d
    @user-jv3ic5wh5d 9 วันที่ผ่านมา

    ચારણ, જોગમાયા, બહુચરાજી, મા

  • @madhubhairabari9544
    @madhubhairabari9544 9 วันที่ผ่านมา

    વાહ રૂપા ભાઈ વાહ

  • @samratdangadhvi7837
    @samratdangadhvi7837 7 วันที่ผ่านมา

    મનસુખ ભાઈ નો નજીકનાં ભવીસમા વીનાસ દેખાય છે

  • @manglubhaivala5401
    @manglubhaivala5401 9 วันที่ผ่านมา

    આ પરચો જ છે એને જેલ ભેગો કર્યો એ

  • @vijayparamar2998
    @vijayparamar2998 9 วันที่ผ่านมา

    Bhai મનસુખભાઇ સુટી ગયા
    એક વિડ્યો આવોતો

  • @solankidineshbhai6908
    @solankidineshbhai6908 9 วันที่ผ่านมา

    દાફડા ભાઈ વાત કરી તે સત્ય છે પણ આ સવિધાનીક શબ્દ ના બોલો

  • @savgunnagargomtisociety1943
    @savgunnagargomtisociety1943 9 วันที่ผ่านมา

    Ava .also ne kon sabhle 6e

  • @JorubhaiVala-tk1pd
    @JorubhaiVala-tk1pd 10 วันที่ผ่านมา

    Bhimrav thodo bhagvan hato te mansh hato samay aave mrutu pamo aama manvani vat kyathi aavi kodav

  • @JanakbhaiShitapra
    @JanakbhaiShitapra 10 วันที่ผ่านมา

    આને પાકિસ્તાન ભેગો કરી દો

  • @savgunnagargomtisociety1943
    @savgunnagargomtisociety1943 9 วันที่ผ่านมา

    Ato vadhu andhshradha felave 6e

  • @MehulRathod_001
    @MehulRathod_001 10 วันที่ผ่านมา +7

    મનસુખ ભાઈ સાચા છે એમને સપોર્ટ ફૂલ છે મનસુખ ભાઈ ફૂલ સપોર્ટ 💙💙💙👍👍👍 જય ભીમ 💙💙💙💙

  • @JorubhaiVala-tk1pd
    @JorubhaiVala-tk1pd 10 วันที่ผ่านมา

    Mansukh velo modo marvano se

  • @JorubhaiVala-tk1pd
    @JorubhaiVala-tk1pd 10 วันที่ผ่านมา

    Mansukh bhudaye marvano se a naki

  • @chavdabhanjibhai2084
    @chavdabhanjibhai2084 9 วันที่ผ่านมา +3

    भाइ जब मूगलो अंग्रेजों ने इतने सालो तक राज किया भारत को गूलाम बनाया है
    तब देवी माता कहां चली गयी ती
    ऐ अंध विश्वास है बाकी कूस नही है
    विदेश में कोय नहीं मानते के जानतें
    वो भारत छे सब आगे सब देश
    जय भीम जय भारत जय संविधान जय मूलनिवासी नमो बूधाय

    • @madhubhairabari9544
      @madhubhairabari9544 9 วันที่ผ่านมา

      ભાઈ માતાજી અને ભગવાન તમને હાથ પગ આપિયા નથી ઈ આપડે જ કરવું પડે ખબર પડે સે કે ખાલી નીકળી ગયા છો