સાહેબ, ગુજરાત પોલીસ ની પરીક્ષા ક્યારે આવશે e તારીખ અને ટાઈમ આપી શકો તો એવો એક વિડિયો બનાવજો .. મે તમારા બીજા વિડિયો માં પણ કૉમેન્ટ કરી છે . મને ખબર નઈ તમે એ કૉમેન્ટ્સ વાંચી હસે કે નઈ. તમે અમારી condition સમજશો એવી આશા છે....🙏
સાહેબ તમે તમને જે વિશે ગમે છે તે જે તમને અનુકૂળ લાગે તેવા વિશે પર તમે વધુ ભારણ આપો છો જેમકે NCERT NAVI KE JUNI અને જે ક્લાસ થ્રી નું લેવલ છે તેથી જળવાતું નથી તેથી કૃપા કરીને તમારી ભાવના ને વસમાં રાખો જેથી અમે અમારું ભવિષ્યમાં રાખી શકીએ આ વિદ્યાર્થીની વેદના છે😢
Sir talati waiting list ni badhi process puri thay gai pn hju sudhi order apya nthi amuk district ma .... E kyare avse e jnavo please.. CM na hathe order apvana evu kahe chhe badha to fari thi gandhinagar jvu pdse k su
Sir tame police Bharti ave ano કોઇ ચોક્કસ ટાઈમ ટેબલ રાખજો 2 3 મહિના માં પૂરી થઈજાય એવું રાખજો કેમ કે નોકરીની તૈયારી સાથે ઘર પણ ચલા વનું છે ..... જરાક અમારી અપીલ ધ્યાનમાં રાખજો.....😊😊
બાળ ઉછેર પરની ખૂબ સરસ પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ ચલાવી રહ્યા છો તે માટે કૃણાલ ભાઈ ને અને સાહેબને બંને ને અભિનંદન.....
સાહેબ, ગુજરાત પોલીસ ની પરીક્ષા ક્યારે આવશે e તારીખ અને ટાઈમ આપી શકો તો એવો એક વિડિયો બનાવજો .. મે તમારા બીજા વિડિયો માં પણ કૉમેન્ટ કરી છે . મને ખબર નઈ તમે એ કૉમેન્ટ્સ વાંચી હસે કે નઈ. તમે અમારી condition સમજશો એવી આશા છે....🙏
સાચી વાત છે ભાઈ....
નોકળી મળે પછી આ વીડિયો ઘણો કામ લાગશે 😂😂
Tamari aa series khub madadrup che krupa kri ae chalu rakhjo
સાહેબ તમે તમને જે વિશે ગમે છે તે જે તમને અનુકૂળ લાગે તેવા વિશે પર તમે વધુ ભારણ આપો છો જેમકે NCERT NAVI KE JUNI અને જે ક્લાસ થ્રી નું લેવલ છે તેથી જળવાતું નથી તેથી કૃપા કરીને તમારી ભાવના ને વસમાં રાખો જેથી અમે અમારું ભવિષ્યમાં રાખી શકીએ આ વિદ્યાર્થીની વેદના છે😢
Sir please hight nu kaik kro koikna bhavishynu vicharo badha mate 150 hight rakho badhane nayay mlvo joiye
માનનીય હસમુખ પટેલ સાહેબ આપની એક મુલાકાત માટે સમય આપો...આપની શુભેચ્છા મુલાકાત મારા માટે માર્ગદર્શન ભરી રહેશે....
Hi sir gujarati ma police constable ma kaya topic puchhase
Very nice sir
Sir hight 150 rakho ne badha mate sir hight na lidhe rai javay chhe .
Jai Hind sir Agniveer 4 years kariya pachhi police bharti ma koi labha malava Patra kharo
Hello sir..
તમે દોડ,વજન માં ઘટાડો કર્યો પણ 1 ઇસ ઉસાય માં પણ સુટસાટ આપો ને તો થોડીક ઉસાય ઘટતી હોય એ પણ ઉમેદવાર લાભ લઈ શકે.
Sir talati waiting list ni badhi process puri thay gai pn hju sudhi order apya nthi amuk district ma ....
E kyare avse e jnavo please..
CM na hathe order apvana evu kahe chhe badha to fari thi gandhinagar jvu pdse k su
Sir tame police Bharti ave ano કોઇ ચોક્કસ ટાઈમ ટેબલ રાખજો 2 3 મહિના માં પૂરી થઈજાય એવું રાખજો કેમ કે નોકરીની તૈયારી સાથે ઘર પણ ચલા વનું છે .....
જરાક અમારી અપીલ ધ્યાનમાં રાખજો.....😊😊
Cce અને કૉલેજ ની exam એકજ દિવસે છે, હું શું કરી શકું?