Khubj sunder dekhav ny jy muthiya na lot ny thepi ny mukya cha ana karta volume dubal thi gayu che ana per thi j khaber pady che ky muthiya khub j soft tasty and yummy Banya che 👌👌👌😋😋😋😋I like too much 😋😋 Thanks for sharing for tips 🙏🙏🙏🙏🙏
બહુ સરસ મુઠીયા બનાવ્યા છે. ને રીત પણ બહુ સરસ છે. એક પુરુષ હોવા છતાં પણ કૂકિંગ ને લાગતી નાની નાની બાબતો સરસ જાણો છો, એટલે લાગે છે કે તમે આવાર નવાર કૂકિંગ કરતા રહેતા હશો... હુ પણ આ જ રીતે દૂધી ના છીણ માં સાકર, મીઠું ઉમેરી ને જ મુઠીયા નો લોટ તૈયાર કરું છું...
જય શ્રીકૃષ્ણ, ઈલાબેન, ખૂબ ખૂબ ધન્યવાદ, મારી બધી જ રેસિપી કાંદા-લસણ વિનાની સાત્ત્વિક હોય છે, પરંતુ ગુજરાતી ચેનલ છે અને જે લોકો લસણ ઉમેરવા ઈચ્છતા હોય તેઓ ઉમેરી શકે છે એવું હું બોલું છું, પરંતુ અમે ઉમેરતા નથી. અમુક ટ્રેડિશનલ ગુજરાતી વાનગીમાં વૈષ્ણવો સિવાય ઘણાનાં ઘરમાં લસણ ઉમેરાતું હોય છે એટલે તેઓની ફક્ત જાણકારી માટે હું બોલું છું.
जय श्रीकृष्ण, सुनील अग्रवाल जी, अगर हांडवो का आट्टा मिल नहीं रहा तो आप 2 टेबलस्पून दरदरा मोटावाला बेसन भी एड कर सकते है। और अगर मोटावाला बेसन भी नहीं मिले तो रेग्युलर फाइन बेसन 2 टेबलस्पून एड कर सकते है। धन्यवाद 🙏🙏
અમારા સમાજમાંથી દિવાળીની ગીફ્ટ માં સ્ટીમર આવેલું, લોકલ બ્રાન્ડ નું સ્ટીલનું છે પણ ક્વોલિટી સારી છે. બોક્ષ મારી પાસે નથી એટલે કંપની યાદ નથી. વાસણની દુકાને સરળતાથી મળી જશે.
I don't now gujrati but I follow your gujrati channel
Thank you so much,
Today I will also post this muthiya recipe on my Hindi Channel.
khub testiy muthiya banya che😋😋😋
jay Ambe bhai
Khub khub Dhanyavad Rupalben 🙏
Mane khub bhave Dudhi na Muthiya, tamara khub saras recipe che
Thank you 😊
Khub saras
Khub khub Dhanyavad 🙏
Very nice recipe 🙏Thank you for posting all this nice videos ❤❤
My pleasure 😊
Jay Shree Krushna 🙏
Nice tips........ Thank for sharing ☺️
Jay Shree Krushna 🙏 Thanks a lot Jankiben
wah ek dam soft yummy😋😋😋
Thank you so much Neha ben 🙂
Yummmy recipe👌👌👌
Thank you so much 😊
Very good 👍
Thank you very much
All recipe unique and best.
Thank you very much for your appreciation and support 🙏🙂
Very nice recipe 👌
Thank you so much 🙏
Very nice
Thanks
Khubj sunder dekhav ny jy muthiya na lot ny thepi ny mukya cha ana karta volume dubal thi gayu che ana per thi j khaber pady che ky muthiya khub j soft tasty and yummy Banya che 👌👌👌😋😋😋😋I like too much 😋😋 Thanks for sharing for tips 🙏🙏🙏🙏🙏
Thank you so much 🙏🙂
Wow so nice recipe 👌
Thank you so much Komalben 🙏
Nice
Thank you so much
Superb 👌 👌 👍👍
Thank you so much Minaxiben
બહુ સરસ મુઠીયા બનાવ્યા છે. ને રીત પણ બહુ સરસ છે. એક પુરુષ હોવા છતાં પણ કૂકિંગ ને લાગતી નાની નાની બાબતો સરસ જાણો છો, એટલે લાગે છે કે તમે આવાર નવાર કૂકિંગ કરતા રહેતા હશો... હુ પણ આ જ રીતે દૂધી ના છીણ માં સાકર, મીઠું ઉમેરી ને જ મુઠીયા નો લોટ તૈયાર કરું છું...
Khub Khub Abhar Rupalben 🙏🙏
Wah wah wah ek dam soft yummy and delicious recipe ❤️ ek dam easy ane SARS tips sathe samjavyu shikhadavyu 😋❤️ have hu aa rite rite try karish ❤️
Jarur banavjo ane keva bane che feedback pan aapjo, thank you so much Gayatri ben 🙏🙂
Welcome ❤️
Ha hu chokas banavish ane tamne kaish pn khari gher ma badha ne test ma keva lagya che ane keva Banya pn che 😊🤗
Thank you once again
Welcome once again ❤️
👌
Thank you so much Kalpana ben
Mane Muthiya khub bhave
સરસ તો ભાભીને કહેજો કે મારી રેસિપી પ્રમાણે મુઠીયા બનાવીને તમને ખવડાવે
ધન્યવાદ જય શ્રી કૃષ્ણ.
આપ ઠાકોરજીની સામગ્રી સિદ્ધ કરી..સિખવાદયું છે.
Have એકદમ લસણ સુધીની સફર કેમ??સમજાયું નહીં
જય શ્રીકૃષ્ણ, ઈલાબેન, ખૂબ ખૂબ ધન્યવાદ, મારી બધી જ રેસિપી કાંદા-લસણ વિનાની સાત્ત્વિક હોય છે, પરંતુ ગુજરાતી ચેનલ છે અને જે લોકો લસણ ઉમેરવા ઈચ્છતા હોય તેઓ ઉમેરી શકે છે એવું હું બોલું છું, પરંતુ અમે ઉમેરતા નથી. અમુક ટ્રેડિશનલ ગુજરાતી વાનગીમાં વૈષ્ણવો સિવાય ઘણાનાં ઘરમાં લસણ ઉમેરાતું હોય છે એટલે તેઓની ફક્ત જાણકારી માટે હું બોલું છું.
Waaah Mast ❤
Thank you so much 🙏
Great nigam bhai. But sir handvo flour is not available in U. P. Any substitute plz.? Jai shree krishna
जय श्रीकृष्ण, सुनील अग्रवाल जी, अगर हांडवो का आट्टा मिल नहीं रहा तो आप 2 टेबलस्पून दरदरा मोटावाला बेसन भी एड कर सकते है। और अगर मोटावाला बेसन भी नहीं मिले तो रेग्युलर फाइन बेसन 2 टेबलस्पून एड कर सकते है। धन्यवाद 🙏🙏
Live dokla nu batter kevi rite banavavanu
Live Khata Dhoka Recipe th-cam.com/video/EA7oT1mCddw/w-d-xo.html
Tame kai company nu steamer vapro cho?
અમારા સમાજમાંથી દિવાળીની ગીફ્ટ માં સ્ટીમર આવેલું, લોકલ બ્રાન્ડ નું સ્ટીલનું છે પણ ક્વોલિટી સારી છે. બોક્ષ મારી પાસે નથી એટલે કંપની યાદ નથી. વાસણની દુકાને સરળતાથી મળી જશે.
Kanki korma na vadhare Sara that che
હા એ રીતે પણ મેં ચેનલ પર મુક્યા છે.
Very nice recipe 👌👌
Thanks a lot