Jignesh Kaviraj | Tara Vagar Favtu Nathi | તારા વગર ફાવતુ નથી | બેવફા ગીત |Gujarati Bewafa Song 2023

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 พ.ย. 2024

ความคิดเห็น • 343

  • @madhuram741
    @madhuram741 2 ปีที่แล้ว +6

    વાહ વાહ કવિરાજ દેખાડી દીધુ પાચ વરસ મા જય હીગલાજ મા એ પહોચાડી દીધા વાહ વાહ કવિરાજ જી 👌🌹❤🌹👌

  • @kachrolabharatthakor9423
    @kachrolabharatthakor9423 2 ปีที่แล้ว +4

    Super duper boom boom se jiga bhai 👌👌👌👍👍👍

  • @madhuram741
    @madhuram741 2 ปีที่แล้ว +5

    કવિરાજ જી મસ્ત પ્યારા વહાલા લાગો છો નથી ફાવતું કવિ ગીત જોરદાર છે જીગુ 🌹🌹🌹

  • @gohilcharansinhbapu9260
    @gohilcharansinhbapu9260 2 ปีที่แล้ว +5

    Frist song 😘in saregama jignesh bhai So nice song ❤️

  • @ramlalgameti
    @ramlalgameti 2 ปีที่แล้ว +9

    જોરદાર જીગનેશ😍💓 ભાઈ

  • @maameldiofficial4781
    @maameldiofficial4781 2 ปีที่แล้ว +11

    Super
    એ તને મારા વગર ફાવતુ રે હશે
    તને મારા વગર ફાવતુ રે હશે
    મને તારા વગર ફાવતુ રે નથી
    હો... તને મારા વગર ગમતું રે હશે
    તને મારા વગર ગમતું રે હશે
    મને તારા વગર ગમતું રે નથી
    હો ભલે થઈ બેવફા એટલું તો કેને
    મારી જેમ તને એ હાચવે તો છેને
    એ તને મારા વગર ચાલતું રે હશે
    એ તને મારા વગર ચાલતું રે હશે
    મને તારા વગર ચાલતું રે નથી
    હો... તને મારા વગર ગમતું રે હશે
    તને મારા વગર ગમતું રે હશે
    મને તારા વગર ગમતું રે નથી
    એ જેની પાછળ ગાડી ના ટાયર ગહઈ જ્યા
    તોયે મને ભુલી એ બીજા ના રે થઈ ગ્યા
    અરે કોને જઈ ને કેવું અમે તો ફસઈ જ્યાં
    જોડે જીવવું તું ને એકલા રે રઈ જ્યા
    હો દાડો રે જાય તો રાત નો જાય સે
    હાલત મારી તને ચ્યો હમજાય સે
    એ તને ખાવાનું તો ભાવતું રે હશે
    તને ખાવાનું તો ભાવતું રે હશે
    મને તારા વગર ભાવતું રે નથી
    હો...તને મારા વગર ફાવતુ રે હશે
    તને મારા વગર ફાવતુ રે હશે
    મને તારા વગર ફાવતુ રે નથી
    હે ગોંડી મને તારા વગર ફાવતુ રે નથી
    એ મનગમતું માણસ જયારે ભુલી જાય સે
    પગ નીચે થી ત્યારે ધરતી ખસી જાય સે
    હો.. એક દિલ ના બે ટુકડા થઈ જાય સે
    ચારે દિશા ના પછી વાયરા રે વાય સે
    હો ખબર છે પાછી તું નઈ આવશે
    તોયે તારા વિના બીજે પ્રેમ નહિ થાશે
    એ તને મારા વગર રેવાતું રે હશે
    તને મારા વગર રેવાતું રે હશે
    મને તારા વગર રેવાતું રે નથી
    હો...તને મારા વગર ફાવતુ રે હશે
    તને મારા વગર ફાવતુ રે હશે
    મને તારા વગર ફાવતુ રે નથી
    હે પાગલ તારા વગર ફાવતુ રે નથી
    th-cam.com/video/HMOp2Zq7Sxw/w-d-xo.html
    #DJremix
    #2022

  • @ramlalgameti275
    @ramlalgameti275 2 ปีที่แล้ว +7

    દ્વારકાવાળો કરે એ ઠીક બાકી કોઇની નથી બીક તમારા સોંગ ની.. માયા લાગસે ❤ જીગનેશ ભાઈ 👑જય દ્વાཞⅈકાⅅℍⅈશ👑

  • @sadhiofficial1868
    @sadhiofficial1868 2 ปีที่แล้ว +1

    જોરદાર સોંગ છે મિત્રો સપોર્ટ કરજો ભરત ઠાકોર સેસણ વાળા તરફથી ફૂલ સ્પોટ છે

  • @sejalbambhaniya5824
    @sejalbambhaniya5824 2 ปีที่แล้ว +2

    સરસ ગામ નાગેશ્રી તાલુકો રાજુલા

  • @MansungThakor3330
    @MansungThakor3330 2 ปีที่แล้ว +7

    ફુલ સપોર્ટ આવી મહેનત કરો આગળ વધો હમેશા સપોર્ટ કરજો ચાહક મીત્રો
    Gujarati ni moj ✌😘

  • @darshanbazigar806
    @darshanbazigar806 2 ปีที่แล้ว +5

    હા મૌજ હા પુષ્પક ભીમાંણી જય હો

  • @pradeeppatelofficail5688
    @pradeeppatelofficail5688 2 ปีที่แล้ว +9

    હા જિગ્નેશ ભાઈ તમારું સોંગ ભુકા કાંડે મોજ કરદિ👌👌👌👌👌👌👌👌👌👌

  • @bamniyarahul2827
    @bamniyarahul2827 2 ปีที่แล้ว +2

    Jorda jiga bhai
    Moje moj suppr song ho jiga bhai

  • @editashwinbhil0017
    @editashwinbhil0017 2 ปีที่แล้ว +3

    સુપર હીટ છે ભાઈ ગીત જોરદાર 👌👌👌

  • @sachinthakor9488
    @sachinthakor9488 2 ปีที่แล้ว +5

    Mojj bhai

  • @piyushsolanki1469
    @piyushsolanki1469 2 ปีที่แล้ว +4

    Nace song bhai👍

  • @chamundafilmssahesa1734
    @chamundafilmssahesa1734 2 ปีที่แล้ว +36

    "રાત ગઈ વાત ગઈ"
    આતો ખાલી કહેવત જ છે સાહેબ,
    નઇ તો પુછી જુઓ કોઈ ઘાયલ દિલ ને
    એ રાતો ને વાતો ભુલવા કેટલો સમય લાગે છે
    🌹#Chamunda_films_sahesa🌹

  • @sonofdabhi7480
    @sonofdabhi7480 2 ปีที่แล้ว +5

    આ ગીત સાંભળી મારી સોનું ની યાદ આવી ગઈ 😭😭😭💔. એના લગન થઈ ગયા

  • @bahucharkrupa2648
    @bahucharkrupa2648 2 ปีที่แล้ว +6

    Aek dam aalagj song se bhai
    10 , var sabharyu ,bapu bapu 😘😘😘🙋🙋🙋🙋🙋❤️❤️❤️❤️❤️💯💯💯💔💔💔💔💔

  • @vasantmakawana323
    @vasantmakawana323 2 ปีที่แล้ว +7

    Super song Jignesh bhai boom boom Padavi nokhi Bhai....

  • @maameldiofficial4781
    @maameldiofficial4781 2 ปีที่แล้ว +5

    Super 💫♥️🥀

  • @rajameldivala6581
    @rajameldivala6581 2 ปีที่แล้ว +4

    Sabse Pyara song 💕💕💜💛💚❤💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💓

  • @mrmaheshofficel.7618
    @mrmaheshofficel.7618 2 ปีที่แล้ว +5

    સુપર અવાજ છે જીગ્નેશ ભાઈ મારા ભાઈ જીગ્નેશ ભાઈ નું ગીત આગળ કરજો સિંગર મહેસ રાણા નો ફૂલ સપોર્ટ બધા મિત્રો ને જય માતાજી ભાઈ મારી ચેનલ ને સપોર્ટ કરજો ભાઈ જય માતાજી બધા મિત્રોને

  • @J.P.2142
    @J.P.2142 2 ปีที่แล้ว +7

    Ha Jitu Bhai tamaru music Jabar just 👍🎶👍👍🎶🎶👍👍🎶🎶👍👍🎶🎶👍👍🎶🎶👍👍🎶🎶

  • @vishalbarot3624
    @vishalbarot3624 2 ปีที่แล้ว +4

    Jordar 👍👍

  • @shri_ambe_edit
    @shri_ambe_edit 2 ปีที่แล้ว +13

    #પારકા_છોડી_જાય_તો_દુઃખ_લાગે😇
    #પણ_જે_દિલમાં_ઉતરી_ગયા_હોય💔
    #એ_છોડી_જાય_તો_સાહેબ_દિલના😰
    #હજારો_ટુકડા_થઈ_જાય......

    • @vaghela888
      @vaghela888 2 ปีที่แล้ว +2

      સબ્સ્ક્રાઇબ કરો ભાઈ દિલ નો બાજીગર 🌹🌹

  • @parmaranil9856
    @parmaranil9856 2 ปีที่แล้ว +7

    પ્રેમમાં હંમેશા એવું જ થાય છે, એક વાત કરવા તરસતું હોય અને બીજાને એની કદર પણ ના હોય

  • @rajajahuofficial5364
    @rajajahuofficial5364 2 ปีที่แล้ว +7

    સુ વાત છે જીગા ભાઈ આજે તો નવા જ અંદાજ માં ગીત લાયું હો 👌
    બધા લાઈક અને Sascribe કરીને સપોર્ટ કરજો

  • @jiganoaasiq264
    @jiganoaasiq264 2 ปีที่แล้ว +3

    Super Jignesh bhai

  • @gamaraindu6750
    @gamaraindu6750 2 ปีที่แล้ว +10

    ✍️ શાયરી વાંચતા વાંચતા પણ મુખ મલકાઈ છે🤭
    💌 ફોટો જોતાં જોતાં પણ આંખો અચકાઈ છે🙈
    ✨❣️અરે વાલી તો❣️✨
    😘 પ્રેમ કરતા કરતા પણ દિલ કેમ શરમાઈ છે🤗
    લી..શાયર ગોવાળીયો

  • @kirandabhi652
    @kirandabhi652 2 ปีที่แล้ว +8

    સુપર સોંગ ❤️👍

  • @jag932
    @jag932 2 ปีที่แล้ว +6

    🌹में हुउ जगदीश रावत भोगरीया देखने चालु💯रामगडी में जेय जहावर जेय आदिवासी दोस्तों

  • @shaileshprajapatiofficial
    @shaileshprajapatiofficial 2 ปีที่แล้ว +8

    હા જીગ્નેશ બારોટ હા 😍😍😍

  • @officialpareshchavda6019
    @officialpareshchavda6019 2 ปีที่แล้ว +3

    Nice 👌

  • @pubglovermafat5099
    @pubglovermafat5099 2 ปีที่แล้ว +1

    જીગ્નેશ ભાઈ નીમોજ હા બાદહસા

  • @gadhviyuvraj9923
    @gadhviyuvraj9923 2 ปีที่แล้ว +3

    Super gurujie jignesh kavieraj super 👍👍👍👍👍

  • @jalubhadarbarkhimat1735
    @jalubhadarbarkhimat1735 2 ปีที่แล้ว +19

    🥀હસ્તી ખીલતી 🌹જીંદગી ની 💕પથારી ફેરવી 😘નાખી એનુ નામ 💕🥀Love 🌹💕

  • @anandthakorofficial567
    @anandthakorofficial567 2 ปีที่แล้ว +5

    Nice song..

  • @jiganodiwano555
    @jiganodiwano555 2 ปีที่แล้ว +6

    Hii. Good morning my dear friend 🙏❤️🙏 super sog jignesh barot 🙏❤️🙏

  • @rajkadavala247
    @rajkadavala247 2 ปีที่แล้ว +2

    જીગનેશભાઈ નવુ સોંગ જોયુ જોરદાર સે

  • @big.fan.of.jigneshbarot.6174
    @big.fan.of.jigneshbarot.6174 2 ปีที่แล้ว +1

    Mast Guru

  • @unknownboyvaruna1328
    @unknownboyvaruna1328 2 ปีที่แล้ว +1

    વા ઘાયલ

  • @नाजलियाबरडे-भ2छ
    @नाजलियाबरडे-भ2छ ปีที่แล้ว +1

    हाई❤

  • @harchandthakor9449
    @harchandthakor9449 2 ปีที่แล้ว

    સપના સૃષ્ટિ રિસોર્ટ ગાંધીનગર,,super

  • @vinodravat3901
    @vinodravat3901 2 ปีที่แล้ว +8

    જોરદાર છે ગીત બનાવ્યું છે 🙏🙏🙏જીગાભાઈ 🙏🙏🙏 જય માતાજી 🙏🙏

  • @ashokvaghelasanesda4113
    @ashokvaghelasanesda4113 2 ปีที่แล้ว +24

    એક નંબર સોંગ છે 👍❤️
    ગામ. સનેસડા
    તાલુકો. ભાભર
    જિલ્લો. બનાસકાંઠા
    અશોક સનેસડા તરફથી ફુલ સપોર્ટ છે 👍❤️🙏
    જય માતાજી 🙏🙏

  • @pinyupk4478
    @pinyupk4478 2 ปีที่แล้ว +6

    👍 સુપર જીગ્નેશ ભાઈ👍❤️👍❤️

  • @tigerjognivala8176
    @tigerjognivala8176 2 ปีที่แล้ว +4

    Super song

  • @nileshchauhan1858
    @nileshchauhan1858 2 ปีที่แล้ว +1

    Ha moj

  • @dabhisuresh8212
    @dabhisuresh8212 2 ปีที่แล้ว

    Joordar song se Bhai

  • @rajuthakor7019
    @rajuthakor7019 2 ปีที่แล้ว +1

    ઓકે👍👍👍👍👍

  • @JayShreeRam7776
    @JayShreeRam7776 2 ปีที่แล้ว +3

    એક વાર બધા ભાઈઓ કાશ્મીર movie દેખો 🙏🙏🙏

  • @jasurchaudharychaudhary533
    @jasurchaudharychaudhary533 2 ปีที่แล้ว +1

    બેસ્ટ

  • @bharatthakorthakor5877
    @bharatthakorthakor5877 2 ปีที่แล้ว

    Full sapot bhai

  • @sonajithakor2770
    @sonajithakor2770 2 ปีที่แล้ว

    એક નંબર સૉગ છે જીગનેશભાઇ જય માતાજી

  • @sadhiramedit148
    @sadhiramedit148 2 ปีที่แล้ว +12

    જોરદાર ગીત છે બધા મિત્રો ને જય માતાજી 🙏🙏🙏🙏

  • @chauhanofficial3038
    @chauhanofficial3038 2 ปีที่แล้ว +4

    🌹🙏જય માતાજી મિત્રો 🙏🌹

  • @armyboypatan7706
    @armyboypatan7706 2 ปีที่แล้ว +1

    સુપર સોન્ગ વ્હાલા

  • @vngujaratiofficial
    @vngujaratiofficial 2 ปีที่แล้ว +32

    ક્યારેક તો ભૂલા પડેલા રસ્તે પાછા ફરો, તમારા વગર અહી ઘણા પંખીના માળા ચિત્રાય ગયા છે !!જય માતા જી મીત્રો❤

  • @રાઙઅરવિંદરાઠોઙ
    @રાઙઅરવિંદરાઠોઙ 2 ปีที่แล้ว +13

    જોરદાર ગીત છે ભાઈયો જય માતાજી 🙏🙏🙏🙏

  • @rathodsureshji78
    @rathodsureshji78 2 ปีที่แล้ว

    એક નંબર સોન્ગ જીગા ભાઈ
    ગામ ધરાધરા
    તાલુકો વાવ જીલ્લો બનાસકાંઠા

  • @a.hofficial4651
    @a.hofficial4651 2 ปีที่แล้ว +4

    એક દમ સાચી‌વાત સે Jignesh bhai જોરદાર ગીત બનાયુ સે હો❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍nice song

  • @VishalThakorOfficial-bw2fc
    @VishalThakorOfficial-bw2fc 2 ปีที่แล้ว +7

    જય સધી માં 🙏🌍❤️

  • @govindrana2701
    @govindrana2701 2 ปีที่แล้ว

    Supar

  • @ratnadesai
    @ratnadesai 2 ปีที่แล้ว +3

    Saregama gujrati par badhak song jordaar ave chhe jignesh bhai aa song pan jordar chhe
    Matajine manta ho to mari chhanel ne subscribe kro

  • @Vishalsampraofficial_101
    @Vishalsampraofficial_101 2 ปีที่แล้ว +4

    From surat 👌👌👌jordaar song jiga bhai tamaru 💞💞💞

  • @rajaboyvpstar6237
    @rajaboyvpstar6237 2 ปีที่แล้ว +15

    જેની જોડે સંબંધ બંધાય એ આપણા નસીબમાં નથી હોતા પણ જે નસીબમાં છે એ આપણને બોલાવતા નથી.
    જય શ્રી કૃષ્ણ 🙏

  • @ghayaleditofficial8124
    @ghayaleditofficial8124 2 ปีที่แล้ว +1

    Super

  • @jitubhajadav2998
    @jitubhajadav2998 ปีที่แล้ว +1

    જોરદાર સોંગ જીગ્નેશ કવિરાજ ❤️❤️🥰🥰👌👌

  • @pravinvala7647
    @pravinvala7647 2 ปีที่แล้ว +8

    ચાસી વાત સે
    મને પણ ઇના વગર ફાંવતું નથી

  • @HardanThakorOfficial
    @HardanThakorOfficial 2 ปีที่แล้ว

    સુપર સિંગર હરદાન ઠાકોર તફથી ફુલ સપોટ

  • @skrana2059
    @skrana2059 2 ปีที่แล้ว

    મારું ફેવરેટ ગીત છે જીજ્ઞેશ ભાઈ અવાશ ગીત ગાઓ બેવફા ના સુપર ડુપર સોન્ગ

  • @shravanthakor9126
    @shravanthakor9126 2 ปีที่แล้ว

    જયમાતાજા

  • @vngujaratiofficial
    @vngujaratiofficial 2 ปีที่แล้ว +12

    હું તને એમ નહીં પૂછું કે તારી આંખોમાં આંસુ કેમ છે ? માત્ર એટલું જ કહીશ આવ મારી બાજુમાં બેસ !! 😘👩‍❤️‍💋‍👨

  • @karshanrathva4414
    @karshanrathva4414 2 ปีที่แล้ว

    👌👌👌

  • @hkstatushasmukhkumar9379
    @hkstatushasmukhkumar9379 2 ปีที่แล้ว +4

    જેમ ના વગર હૂ ક્યારે ખુશ ના રહી શકું હે ભગવાન એ પાગલ ને દુનિયા ની બધી ખુશી મળે 😔Hk

  • @sureshthakor1685
    @sureshthakor1685 2 ปีที่แล้ว +1

    Jerdar song

  • @mastoriginal3557
    @mastoriginal3557 2 ปีที่แล้ว +1

    Nice song _/ jignesh kaviraj

  • @RayathakorBoraniya
    @RayathakorBoraniya 2 ปีที่แล้ว

    Ha moj jignash barot

  • @short.Creator111
    @short.Creator111 2 ปีที่แล้ว +19

    🙏🌹 જય માતાજી ની બધા મિત્રો ને ખુબજ સરસ ગીત છે જીગ્નેશ ભાઈ બારોટ* 👌🙏🙏

  • @kr..kailpesh..edit..9349
    @kr..kailpesh..edit..9349 2 ปีที่แล้ว

    👍👍👍👍👍

  • @vikramvaghelaofficialrinch5820
    @vikramvaghelaofficialrinch5820 2 ปีที่แล้ว

    સુપર સોગ સે
    જીગનેશ કવિરાજ.
    #Vikramvaghelofficerichhol#તમારીયાદો

  • @MukeshBhagoravlogofficial
    @MukeshBhagoravlogofficial 2 ปีที่แล้ว

    Hay moj bhai 🙏❤

  • @janutimlistar1432
    @janutimlistar1432 2 ปีที่แล้ว

    જય મહાકાલી સુર સંગીત રાજ સ્ટુડિયો ભોપત સોલંકી અંદરપુરા

  • @jaheshedit.s3094
    @jaheshedit.s3094 2 ปีที่แล้ว

    Nice

  • @ganpatthakor5849
    @ganpatthakor5849 2 ปีที่แล้ว

    Ha Moj Ha Ha Bhai Ha

  • @shrvankuvala3999
    @shrvankuvala3999 2 ปีที่แล้ว

    ગાડી ના ટાયર અને પેટ્રોલ પણ બાલ્યા છે😘😘

  • @rajuthakor4339
    @rajuthakor4339 2 ปีที่แล้ว

    Jordar. Jigabhi.. Moj. Moj .

  • @desiartist1654
    @desiartist1654 2 ปีที่แล้ว +8

    Best song Rajan rayaka and Dhaval motan 😍😍

  • @cutekanudo7616
    @cutekanudo7616 2 ปีที่แล้ว +31

    તારી મુલાકાતો ને વાતો મને યાદો માં તડપાવસે ❤️
    પણ એ જીવ ...ફરી મળવાના સપના તને આખી રાતો જગાડસે❤️

  • @ukgamerg9256
    @ukgamerg9256 2 ปีที่แล้ว +1

    🥰🥰🥰

  • @premabhaikhokhariya8709
    @premabhaikhokhariya8709 2 ปีที่แล้ว

    એક.નબર.સોગછે.ભાઈ

  • @CPGKSTUDY369
    @CPGKSTUDY369 2 ปีที่แล้ว +1

    જયારે આપડી પાસે.... હોય છે ત્યારે આપડને તેની કોઈ કિંમત નથી હોતી.....
    અને આપડા થી દુર જાય છે ત્યારે તેની કિંમત થાય છે... I Miss You Babbu 😭😭😭 બહુ યાદ કરું છું ☝️☝️

  • @1meghal2official8
    @1meghal2official8 2 ปีที่แล้ว +1

    Jigo 2

  • @priyankathakor6768
    @priyankathakor6768 2 ปีที่แล้ว

    જય માતાજી

  • @n-k-junejaofficial3458
    @n-k-junejaofficial3458 2 ปีที่แล้ว

    Nibhabh khan juneja official
    Villege chhajala jalor Rajasthani
    जिग्नेश भाई ना तमाम गितो ने लाईक करो
    Saregama gujrati chenal ne like karo

  • @dkbapuactorctl1408
    @dkbapuactorctl1408 2 ปีที่แล้ว

    Dk bapu actor Chhatral tarf thi full spot

  • @officialpankaj246
    @officialpankaj246 ปีที่แล้ว

    જોરદાર સોંગ છે જીગા ભાઈ❤❤

  • @thakorsagar3557
    @thakorsagar3557 2 ปีที่แล้ว

    હા મોજ હા