Such processes should undertake in Al most all villages of Gujarat and specially in Gir Somnath district. Ankolvadi is also one of the village where huge Gauchar land has illegally cover by many of the goons. Those whole land should be free as it’s not a personal property of any.
જય માતાજી મોરી ભાઈ હમારા ગામ વીરડી ગીર મા અેક હજાર વીઘા ગવ સરણ દબાવી દેવામા આવીયુ છે તાલુકો માળીયા હાટીના તો શુ તે હટાવવામા આવ છે ગાઈ માતાની જમીન અેક વીઘો નથી રહી વાડી ના રસ્તા પણ સાકડા કરીદીધા છે તો તપાશ થવી જોઈ
કોડીનાર ના મૂળદ્વારકા ગામે અંબુજા સિમેન્ટ કંપનીના કોલસા. જીપ્શન ના ગોડાઉન માંથી થતા બે ફામ પ્રદુષણ થી બે ગામ ની જનતા પરેશાન છે સદર ગોડાઉન ની દિવાલ ને અડીને આવેલ પ્રાથમિક શાળા ના બાળકોને રોડ પર બેસી એક દિવસ અભ્યાસ કરી પ્રદુષણ વિભાગ ની આંખ ઉઘાડવાના પ્રયત્નો પણ નિષ્ફળ ગયેલ અને આ બાબતે કોઈ કાર્યવાહી થયેલ નથી
Good JOB, COLLECTOR SAHEB
ગીર સોમનાથ ના ગામડા મા ગવસર ને દબાણ ખુલુ કરાવો તંત્ર
Ha Bhai barobar se 👍
નાની માછલી ઓમા ક્યાં ફરો મોટાં મગરમચ્છો ના ખુલ્લા કરો
Such processes should undertake in Al most all villages of Gujarat and specially in Gir Somnath district. Ankolvadi is also one of the village where huge Gauchar land has illegally cover by many of the goons. Those whole land should be free as it’s not a personal property of any.
જય માતાજી મોરી ભાઈ હમારા ગામ વીરડી ગીર મા અેક હજાર વીઘા ગવ સરણ દબાવી દેવામા આવીયુ છે તાલુકો માળીયા હાટીના તો શુ તે હટાવવામા આવ છે ગાઈ માતાની જમીન અેક વીઘો નથી રહી વાડી ના રસ્તા પણ સાકડા કરીદીધા છે તો તપાશ થવી જોઈ
Good
કોડીનાર ના મૂળદ્વારકા ગામે અંબુજા સિમેન્ટ કંપનીના કોલસા. જીપ્શન ના ગોડાઉન માંથી થતા બે ફામ પ્રદુષણ થી બે ગામ ની જનતા પરેશાન છે સદર ગોડાઉન ની દિવાલ ને અડીને આવેલ પ્રાથમિક શાળા ના બાળકોને રોડ પર બેસી એક દિવસ અભ્યાસ કરી પ્રદુષણ વિભાગ ની આંખ ઉઘાડવાના પ્રયત્નો પણ નિષ્ફળ ગયેલ અને આ બાબતે કોઈ કાર્યવાહી થયેલ નથી
Lagbhag darek gam ma gochar bija dban se je dur thay