ความคิดเห็น •

  • @NaimishTamakuwala
    @NaimishTamakuwala 7 หลายเดือนก่อน +1

    આપ ના તરફ થી અત્રે પ્રસ્તુત કરવામાં આવતી મોટે ભાગ ની કથા વાર્તા કહાની ખૂબ જ હૃદય સ્પર્શી અને મનને ભાવુક કરી દે એવી હોય છે ખરેખર મને ઘણી વાર એવો અહેસાસ થતો હોય છે કે આ બધી કથા વાર્તા ઓ મા મારો કે મારા પરિવાર ને ક્યાંક ને ક્યાંક સ્પર્શ લાગતું વળગતું વત્તા ઓછા ક્રમે હોય જ છે અને મોટે ભાગ ની કહાની મા મારી આંખો મા ઝળ ઝળીયા આવી જ જતા હોય છે. ખુબજ સુંદર 🙏🙏🙏

    • @Jpgujaratistories
      @Jpgujaratistories 7 หลายเดือนก่อน

      આપનો ખુબ ખુબ આભાર સાહેબ....
      હા અમારી મોટા ભાગની કહાની લોકોના જીવન આધારીત અને સત્ય ઘટના આધારીત અને ક્યારેક કોઈક પ્રેરક પ્રસંગો પર આધારીત હોઈ છે...