વાહ મહિપતસિંહ તમારા બાળકો ખુબજ તૈયાર .થઈ ગયા છે.તમે એમને.શિસ્ત .સંસ્કાર. વિનય.નીડરતા.સજાગતા.વગેરે ગુણો થી.તેમની જિંદગી.આબાદ કરી રહ્યા છો .એક કહેવત છે. છોડ નાનો હોય.તેને જેવી રીતે વાળ વો હોય તેમ વાળી શકાય.આપ આ છોડવાઓ ને ઉમદા ગુણો અને સંસ્કારોથી સીંચી રહયાં. છો.બહુ ભગીરથ કાર્ય છે.બઘા માટે શક્ય નથી. જેણે બહુ પુણ્ય કર્યા હોય તેના ઘરે આવી વિભૂતિ.પેદા થાય. જય માતાજી. જય વડવાળા જય ઝીંઝુવાડા ૨૪ સી.
ખુબ ખુબ ખુબ અભિનંદન ભગવાન તેમને લાંબુ આયુષ્ય આપે જાજી શક્તિ આપે આયુષ્ય માં વૃધ્ધિ થાય જાજુ ધન લાભ લક્ષ્મી સુખ સમૃદ્ધિ સંપત્તિ સંપ આપે એજ પ્રાર્થના કરીએ 🙏🙏🙏 મહિપતસિંહ ચૌહાણ સાહેબ તમારે તો મોદી સરકાર જગ્યાએ હોવું જોઈએ.જય હિન્દુ 🇮🇳🇮🇳🇮🇳 જય ભારત 🇮🇳🇮🇳🇮🇳 ભારત માતા કી જય 🇮🇳🇮🇳🇮🇳 વંદે માતરમ્ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
વાહ ભાઈ ખુબ સરસ, ખાસ કરીને એ ગમ્યું કે બાળકો આપની સાથે સંવાદ એ રીતે કરે કે જાણે ખરેખર એક બીજાની ગાડ નિકટતા હોય, ને સાથે શિસ્ત તો ખરી જ અભિનંદન. કુતુબ મોરસવાલા,
Mahipatbhai tamara gussa ma pan balako mate prem dekhay che aavu saras karya karva baddal tamne Dhanya che Mataji bahu Shakti aape aavu saras karya karta rahejo Jai Hind 💎😇🥰🌹🥇💃❤🎊🎉👌😍🇮🇳🇮🇳🇮🇳
વાહ મહિપતસિંહ તમારા બાળકો ખુબજ તૈયાર .થઈ ગયા છે.તમે એમને.શિસ્ત .સંસ્કાર.
વિનય.નીડરતા.સજાગતા.વગેરે ગુણો થી.તેમની
જિંદગી.આબાદ કરી રહ્યા છો .એક કહેવત છે.
છોડ નાનો હોય.તેને જેવી રીતે વાળ વો હોય તેમ વાળી શકાય.આપ આ છોડવાઓ ને
ઉમદા ગુણો અને સંસ્કારોથી સીંચી રહયાં.
છો.બહુ ભગીરથ કાર્ય છે.બઘા માટે શક્ય નથી.
જેણે બહુ પુણ્ય કર્યા હોય તેના ઘરે આવી વિભૂતિ.પેદા થાય. જય માતાજી. જય વડવાળા
જય ઝીંઝુવાડા ૨૪ સી.
ગુજરાત ના બધા જિલ્લા મા આવા સંકુલ હોવા જોઇએ સપોર્ટ આપશે લોકો
વાહ સાહેબ મજા આવી ગઈ તમારા વિડિયો બાળકો પ્રત્યે નો પ્રેમ
બહુ સરસ સાહેબ ઈશ્વર તમને સદાય ખુશ રાખે
ખુબ ખુબ ખુબ અભિનંદન ભગવાન તેમને લાંબુ આયુષ્ય આપે જાજી શક્તિ આપે આયુષ્ય માં વૃધ્ધિ થાય જાજુ ધન લાભ લક્ષ્મી સુખ સમૃદ્ધિ સંપત્તિ સંપ આપે એજ પ્રાર્થના કરીએ 🙏🙏🙏 મહિપતસિંહ ચૌહાણ સાહેબ તમારે તો મોદી સરકાર જગ્યાએ હોવું જોઈએ.જય હિન્દુ 🇮🇳🇮🇳🇮🇳 જય ભારત 🇮🇳🇮🇳🇮🇳 ભારત માતા કી જય 🇮🇳🇮🇳🇮🇳 વંદે માતરમ્ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
વાહ ભાઈ ખુબ સરસ, ખાસ કરીને એ ગમ્યું કે બાળકો આપની સાથે સંવાદ એ રીતે કરે કે જાણે ખરેખર એક બીજાની ગાડ નિકટતા હોય, ને સાથે શિસ્ત તો ખરી જ અભિનંદન. કુતુબ મોરસવાલા,
જયમાતાજી મહિપતસિંહ 🤟🤟👌👌👌
વાહ બાપુ વાહ તમારી મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના......
ભગવાન તમને ખૂબ સુખી રાખે એવી પ્રાર્થના
કાશ આ બધા છોકરાંઓ ની વચ્ચે હું પણ હાજર હોત!!!શૈષવ યાદ આવી ગયું ભાઇ..!
बहुत सुन्दर कार्य कर रहे हैं
બહુજ સરસ ભાઇ સીતારામ ડી એ સાધુ કલ્યાણપુર રાપર કરછ
વાગળ સૌથી આગળ
આવા શિક્ષક હોવા જોઈએ જેથી કરીને બાળકો નુ શિક્ષણ સારૂ રહે અને બાળકોનું ભવિષ્ય ઉજળું બને આવી અમારી આશા છે,🏹🏹સલામ સર
ખુબ સરસ ધન્યવાદ
Mahipatbhai tamara gussa ma pan balako mate prem dekhay che aavu saras karya karva baddal tamne Dhanya che Mataji bahu Shakti aape aavu saras karya karta rahejo Jai Hind 💎😇🥰🌹🥇💃❤🎊🎉👌😍🇮🇳🇮🇳🇮🇳
..............àaaaaàaàaa
હા મોજ હા
Ha Bhai tamro padkar 🙏🙏🙏🙏
1:10 1:11 1:12
Good subject mahipatsinh bapu ne best education
સરસસાહેબ
તમારા વિડિઓ જોવાની મજા આવે છે. સાહેબ
Wahhhhh saras vishay apyo bapu tame
Hello sir aap bahut ache see sabhi bacho ka khyal rakhte ho mere gharse bhi ek ladka he uska name Vipul he sir🥰❤️
, વંદે માતરમ બાપુ
Jay mataji 🙏🙏🙏🙏🙏🙏
Jay ho 🙏
ખરેખર ઉત્તમ શિક્ષણ નું સિંચન આપ કરી રહ્યાં છો... માં ભવાની સદાય સહાયતે...
Khub saras
Good work🙏🙏
વાહ બાપુ વાહ
Good job bapu
જય માતાજી💐💐💐💐💐
સરસ
Bapu na video comedy vada lage maja aave che ho jova ho
Nice work
Great work sir ji
Jay mataji
First views sir
બાપુ તમારી પાર્દકતાને સૌ સૌ સલામ છે અને બાળકો ને પણ તમારા બારા મા વિચાર વ્યક્ત કરવાનો મોકો આપો છો આવુ મારી જીંદગી મા પહેલી વાર જોયુ છે.
જય સીયારામ સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ 🎉🎉🎉😮😅
Super video ho bhai
👍
ખુબ સરસ ભાઈ
Very good
👍👍👍👍👍👍👍👍👍
ખૂબ જ સારી કામગીરી કરો છો સાહેબ
Nice bapu
सुपर
ગમ્મત સાથે જ્ઞાન 🙋🙋🙋🙋🙋
જય માતાજી
Jay matsji
🙏🙏🙏
❤❤
Hello nice job
🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌
બાપુ તમે બધીજ સગવડો ઉપલબ્ધ કરેલ છે..... કંઈ ખોટ નથી...... તમે માં અને બાપનો પ્રેમ દરેક બાળક ને આપી રહયા છો.
Happy new year બાપુ
છોકરા બોલે છે એ સારું છે સર ગ્રેટ કાર્ય છે
Maja aavi gai
બાપુ તમે ખરેખરા બાપુ છો
Hll
🙏🙏🙏🙏🙏🙏
Bapu saras kaam kare che
હાર્દિક....
Jay mataji bapu 🙏🙏🙏🙏🙏
બાપુ..તમે..બધીજ..સગવડો.. ઉપલબ્ધ..કરેલ.છે. કંઈ.. ખોટું.. નથી....
તમે.. માં.. અને..બાપનો.. પ્રેમ..દરેક..બાળક..ને..આપી.. રહ્યા. .છે.
જય ..માતાજી
Sar nmbar aapo tamaro
Sir questions me koi dm nhi
Tame Sacha javab aapo to amiru knolrge vadhe
hai sar
Sir onaly since
In
સર તમે છોટાઊદેપુર ના ગરીબ આદિવાસી રાઠવિસ્તાર મા આવો આવો સુ હાલત છે
Contact no se bhai
v
Hachvi leso ho bapu .... Chokro bolyo ne😄😄
Gastric Sal Ka sadhan
Comarce nathi
મેચ રમાડો
Rtr barn sz ra àa sß🎉
Chod vavya che. Mavajat. Saras. Karocho. Mahipat. Shih.
જય માતાજી
Jay mataji🙏🙏🙏🙏🙏