GPSCની સફળતા માટે સંકલ્પશક્તિનું ઉત્તમ ઉદાહરણ.. Kinjal Patel, Class-1

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ธ.ค. 2024

ความคิดเห็น • 42

  • @gvbooks_academy
    @gvbooks_academy  5 ปีที่แล้ว +19

    Interviewના પ્રશ્નો....ક્રમશઃ
    Question 1 ::
    GPSCની તૈયારી આપે કેટલા સમય કરી હતી ?? 2019ની જાહેરાત સંબંધમાં આ વર્ષે સફળતા મેળવવા માટે અત્યારે થી તૈયારી કરીએ તો સમય પૂરતો ગણાય ?? (સમય કેટલો જોઈએ)
    Question 2 ::
    અત્યાર સુધીની આપની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ પરીક્ષા સિવાય અન્ય કઈ કઈ પરીક્ષાઓ આપના દ્વારા પાસ કરવામાં આવેલ છે ? અને એ સમય દરમ્યાન કરેલ સ્ટ્રગલ વિશે પણ ખાસ જણાવશો
    Question 3 ::
    આ પરીક્ષાની પ્રિલિમ પરીક્ષાની તૈયારીની આપની સ્ટ્રેટેજી શું હતી ?
    પ્રિલિમ પરીક્ષા માટે આપના દ્વારા કયા કયા સાહિત્યનું વાંચન કરવામાં આવ્યું હતું ? શક્ય હોય તો પુસ્તકના લેખક કે પ્રકાશકના નામ સાથેની વિગતો આપવા વિનંતિ.
    પ્રિલીમ અને મુખ્ય પરીક્ષાની તૈયારી સાથે જ કરવી જોઈએ કે અલગ અલગ ?
    Question 4 ::
    મુખ્ય પરીક્ષા માટે આપના દ્વારા કયા કયા સાહિત્યનું વાંચન કરવામાં આવ્યું હતું ? શક્ય હોય તો પુસ્તકના લેખક કે પ્રકાશકના નામ સાથેની વિગતો આપવા વિનંતિ.
    Question 5 ::
    આપના મતે મુખ્ય પરીક્ષા અને પ્રિલિમ પરીક્ષાની તૈયારીમાં શું તફાવત હોય છે? મુખ્ય પરીક્ષાનો કોઈ એક પ્રશ્ન ઉદાહરણ સાથે જણાવશો કે તેને કઈ રીતે લખવો જોઈએ કે જેથી તેના વધારે ગુણ મળી શકે ?
    Question 6 ::
    આપે Interview ની તૈયારી કઈ રીતે કરી હતી ?
    આપને Interview દરમ્યાન પૂછવામાં આવેલ પ્રશ્નો અને આપના દ્વારા તેના કેવા જવાબ આપવામાં આવ્યા હતા તે જણાવશો ? આ ઉપરાંત Interview વખતે બીજી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ?
    Question 7 ::
    સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ઘણીવાર પરીક્ષા સમયે ગભરાઈ જાય છે અને વ્યાકુળ બની જાય છે. આથી સક્ષમ હોવા છતાં પણ પરીક્ષામાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકતા નથી અને પરીક્ષામાં પાસ થઈ શકતા નથી. આવા વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે થતી આવી બેચેની નિવારવા આપ શું સલાહ આપશો ?
    Question 8 :
    સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી ઘણા વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસ જોઈન કરી શકતા નથી કે ઘણીવાર જરૂરી સાહિત્યનો ખર્ચ પણ ઉઠાવી શકતા નથી. તો આવા વિદ્યાર્થીઓએ કઈ રીતે તૈયારી કરવી જોઈએ ?
    Question 9 ::
    સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને કિંજલ પટેલનો સંદેશ ?
    Question 10 ::
    Digital platform થકી વિદ્યાર્થીઓને આ માર્ગદર્શનનો લાભ થશે ? ગુજરાતી વિદ્યાર્થીનો આ પ્રયાસ કેવો છે ?

  • @jigardamor6229
    @jigardamor6229 2 ปีที่แล้ว

    Thank u mam.....
    Unbelievable personallity 🤟

  • @531_mitulpatel8
    @531_mitulpatel8 3 ปีที่แล้ว +1

    Jene aa year ma 12th pass karyu hoi ane college karta karta gpsc class 1&2 exam ni preperation karvanu uoi te reply aapo please

  • @dharmeshsolanki3594
    @dharmeshsolanki3594 5 ปีที่แล้ว +5

    Very good kinjal mam
    Superb guideline
    👌👌👌

  • @nishipatel3122
    @nishipatel3122 5 ปีที่แล้ว +5

    Such an awesome and beautiful explanation!

  • @niravbhatt3011
    @niravbhatt3011 3 ปีที่แล้ว

    @Gujarati Vidyarthi As Kinjal mam suggested, you can help us share the details of subject strategy videos by toppers. Thank you 🙂

  • @j.3916
    @j.3916 5 ปีที่แล้ว +4

    Thank you mem ....Khub sari mahiti api ....

  • @anamika9671
    @anamika9671 4 ปีที่แล้ว +1

    Sir please upload video on Gujarat assistant commissioner state tax, aani exam kyare hoy 6?

    • @gvbooks_academy
      @gvbooks_academy  4 ปีที่แล้ว +2

      Available j 6e video... Nirmal gogra sir no

    • @anamika9671
      @anamika9671 4 ปีที่แล้ว

      @@gvbooks_academy sir kaya officer nu kam su hoy 6 a kvi rite jani sakay?

  • @pratikrana2735
    @pratikrana2735 3 ปีที่แล้ว

    Aava video banavta rehjo❤️

  • @mehulparmar7262
    @mehulparmar7262 5 ปีที่แล้ว +3

    Thank you..🙏

  • @punitvadher9370
    @punitvadher9370 5 ปีที่แล้ว +3

    thank you so much ma'am
    and thank you gujarati vidyarthi

  • @zalapruthvirajsinh8010
    @zalapruthvirajsinh8010 4 ปีที่แล้ว

    Expected & quality good

  • @umanggandhrokiya8826
    @umanggandhrokiya8826 5 ปีที่แล้ว

    Thank you so much kinjal mem for such a useful guidance 🙏

  • @akshayprajapati2582
    @akshayprajapati2582 5 ปีที่แล้ว +3

    Mains english ma k gujarati ma lakhi hati??

  • @dhruval5161
    @dhruval5161 5 ปีที่แล้ว +3

    Tq

  • @kajalchaudhari4095
    @kajalchaudhari4095 4 ปีที่แล้ว

    Thank you mam... Information mate

  • @jaypatel5
    @jaypatel5 5 ปีที่แล้ว +18

    Play at 1.25x speed
    Thank me later

  • @desailaxmi3525
    @desailaxmi3525 5 ปีที่แล้ว +3

    Thank you mem

  • @digitalinformation906
    @digitalinformation906 5 ปีที่แล้ว +3

    Thank you

  • @puresoul662
    @puresoul662 4 ปีที่แล้ว

    Aa medam ae gpsc ni preparation English ma kari hati ??? Please sir reply me

    • @rinkalp7218
      @rinkalp7218 3 ปีที่แล้ว

      Ha..aej to mare pan janvu chhe

    • @puresoul662
      @puresoul662 3 ปีที่แล้ว

      @@rinkalp7218 English medium ma j Kari Che bcoz books to badhi English medium vadi j che

    • @rinkalp7218
      @rinkalp7218 3 ปีที่แล้ว

      @@puresoul662 okay..😇

    • @rinkalp7218
      @rinkalp7218 3 ปีที่แล้ว

      English medium na loko vadhre select thay mane aem lage...

    • @puresoul662
      @puresoul662 3 ปีที่แล้ว

      @@rinkalp7218 naa aevu Kay nay but English medium ma je Loko preparation kare Che ae Loko standard book prefer kare Che upsc toppers ae read kareli Hoy ae

  • @rifakathuseanarvi3979
    @rifakathuseanarvi3979 5 ปีที่แล้ว +1

    Ncert books available che ?
    Hindi or English medium

  • @vikramchaudhary2181
    @vikramchaudhary2181 5 ปีที่แล้ว +2

    Sir tame gpsc na bau video upload karya have thodak class 3 mate pan banavo

  • @indianvillagelover6712
    @indianvillagelover6712 5 ปีที่แล้ว +2

    book suggestions aapo kajal patel

  • @devparmar6807
    @devparmar6807 5 ปีที่แล้ว +3

    Nice

  • @rushijoshi9642
    @rushijoshi9642 5 ปีที่แล้ว +6

    Thank you kinjal madam ... such a great information. .☺

  • @niravpadsumbiya2946
    @niravpadsumbiya2946 5 ปีที่แล้ว +5

    book bird ma ave che e che

  • @babubhaibhuriya5581
    @babubhaibhuriya5581 5 ปีที่แล้ว +3

    Tame vat sari kari pan English samjatu nathi gujrati bolo to saru re

    • @dashrathrajput371
      @dashrathrajput371 5 ปีที่แล้ว +4

      😂😂😂😂 ✔ ,vat che,,dhime dhime English ni tev pdi jse😀

  • @RAJA-yw4qc
    @RAJA-yw4qc 5 ปีที่แล้ว +2

    Apshree ne ek vinanti che k aa comment block kri ne rakho kem k sav nonsense comments ave che darek video ma...khali video tame share karo cho aa sari vastu che

  • @Aapnugujratt
    @Aapnugujratt 3 ปีที่แล้ว

    Thank you