House in the village | गांव के मकान देखे | ગામડા ના મકાન જોવો | फार्म जैसा घर | Village life

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ม.ค. 2025

ความคิดเห็น • 271

  • @Anil_Ahir5016
    @Anil_Ahir5016 3 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ મકાન છે વિડિયો જોવાની મજા આવી

  • @pannabensolanki6941
    @pannabensolanki6941 ปีที่แล้ว +3

    ખુબ સુંદર ઘર છે અને ગામડું પણ સરસ છે, મોજ કરો🎉

    • @shreeharimobileclass5732
      @shreeharimobileclass5732  3 หลายเดือนก่อน

      બેન આવો ને આવો અમારા ઉપર રાજીપો રાખજો..👏

  • @chudasamajitendrasinh5970
    @chudasamajitendrasinh5970 ปีที่แล้ว +1

    Khub j saras

  • @jalpaajmera8319
    @jalpaajmera8319 ปีที่แล้ว +1

    Moj che ho baki ,jordar makan che

    • @shreeharimobileclass5732
      @shreeharimobileclass5732  ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર બેન...અમારું ઘર તમને ગમ્યું...અને આખો વીડિયો જોયો...
      અમારી યૂટ્યુબ ચેનલ માં એવા બોવાજ વીડિયો છે...તમે ફ્રી હોય તો જોજો..

  • @nanubhaitandel3860
    @nanubhaitandel3860 ปีที่แล้ว +1

    Sundar very nice.

  • @mahavirshinhgohil278
    @mahavirshinhgohil278 11 หลายเดือนก่อน

    Khub saras se

  • @akhtarbanusaiyed9521
    @akhtarbanusaiyed9521 ปีที่แล้ว

    Khub saras gam ,Ghar chhe
    Tamaro hinchko joi ne mane Mari Nani nu ghr yaad aavi gayu

    • @shreeharimobileclass5732
      @shreeharimobileclass5732  ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર...તમને અમારું ઘર ગમ્યું

  • @gitabenbhavsar5706
    @gitabenbhavsar5706 ปีที่แล้ว +4

    Very nice 👌👌

  • @nileshpravin3322
    @nileshpravin3322 ปีที่แล้ว +5

    HarHar mahadav🙏👏👍🙋✌👌🤓🎖🏆🏅🎲🙋🌹🌱🌷🌻🌺😷😎🚩jaì swaminarayan🙏kud saras👍ALpesh bhai jai matajee🙏👍👌✌

  • @sanjaydhandhukiya9903
    @sanjaydhandhukiya9903 ปีที่แล้ว +1

    ❤સુપરસેભી ઉપર❤

  • @dineshvaghasiya2901
    @dineshvaghasiya2901 ปีที่แล้ว +3

    Very good home

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 ปีที่แล้ว +3

    તમારૂં ગામ શહેરને ભૂલાવી દે. ધન્યવાદ🙏 પોરબંદર🙏

    • @shreeharimobileclass5732
      @shreeharimobileclass5732  ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર બેન...અમારું ઘર તમને ગમ્યું...અને આખો વીડિયો જોયો...
      અમારી યૂટ્યુબ ચેનલ માં એવા બોવાજ વીડિયો છે...તમે ફ્રી હોય તો જોજો..

  • @kishorbhaisheladiya8733
    @kishorbhaisheladiya8733 ปีที่แล้ว +3

    ખુબ સરસ જય સ્વામિનારાયણ

  • @artimodasiya297
    @artimodasiya297 ปีที่แล้ว +1

    ગામડા ની મોજ

    • @shreeharimobileclass5732
      @shreeharimobileclass5732  ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર બેન...અમારું ઘર તમને ગમ્યું...અને આખો વીડિયો જોયો...
      અમારી યૂટ્યુબ ચેનલ માં એવા બોવાજ વીડિયો છે...તમે ફ્રી હોય તો જોજો..

  • @Pravinsavaliya-x5c
    @Pravinsavaliya-x5c ปีที่แล้ว +1

    Very very nice supar se ho. 👌👌

  • @mansukhbhaidhudashia8281
    @mansukhbhaidhudashia8281 ปีที่แล้ว +1

    Respected vadil, namaskar,I think you are living in heaven where you live in natureal,I like your video.

  • @indujethava6559
    @indujethava6559 ปีที่แล้ว

    Jay swaminarayan, 🙏👌

  • @indirapatel3492
    @indirapatel3492 ปีที่แล้ว +5

    જય શ્રી કૃષ્ણ ભાઈ તમારા પરીવાર ને ખુબ ખુબ જ સરસ તમારુ ઘર છે મને ખુબ ગમી ગયું અને તુલસી મા નો કયારો પણ ખુબ જ સરસ છે

  • @sonalgondaliya7857
    @sonalgondaliya7857 ปีที่แล้ว

    મકાન.બોવ સરસછે

  • @hiteshrachh7958
    @hiteshrachh7958 ปีที่แล้ว

    Superb

  • @manshukbhai869
    @manshukbhai869 ปีที่แล้ว

    Khub saras makan se

  • @kumarsinhjadeja3857
    @kumarsinhjadeja3857 ปีที่แล้ว

    Vaah patel bhai mst makan che ho khush raho RP jadeja ( psi )

  • @kishorbhai9142
    @kishorbhai9142 ปีที่แล้ว +1

    બહુજ સરસ છે🙏

  • @DanabhaiMer-py1js
    @DanabhaiMer-py1js ปีที่แล้ว

    ખુબ સરસ વિડીયો જોઈને મજા આવી ગઈ જય દ્વારકાધીશ

  • @snatrambapu6846
    @snatrambapu6846 ปีที่แล้ว

    Bahu j saras makan kichan faliu🎉🎉🎉

  • @vinodsavaliya9028
    @vinodsavaliya9028 ปีที่แล้ว +1

    ખુબ સરસ છે

  • @panabenthakar4431
    @panabenthakar4431 ปีที่แล้ว +1

    વાહ સરસ ઘર છે

  • @vinabensanghani1971
    @vinabensanghani1971 ปีที่แล้ว +1

    Vah bhai saras che tamari mahenat ranga lavase

  • @mmggumasana8644
    @mmggumasana8644 ปีที่แล้ว

    સરસ ખૂબ જ સુંદર છે અભિનંદન

  • @KhothUmaram-hb3en
    @KhothUmaram-hb3en ปีที่แล้ว

    बहुत अच्छा आपका फार्म हाउस

    • @shreeharimobileclass5732
      @shreeharimobileclass5732  ปีที่แล้ว

      ખુબ ખુબ તમે અમારા ઘર નો આખો વીડિયો જોયો..👏👏

  • @HimanshuChaudhary.3503
    @HimanshuChaudhary.3503 ปีที่แล้ว +2

    ખુબજ સરસ છે ❤❤

  • @maltibenvyas2006
    @maltibenvyas2006 ปีที่แล้ว +1

    Bhu fine home che

  • @जयभवानी-ज4र
    @जयभवानी-ज4र ปีที่แล้ว +1

    Super ❤

  • @anilhamercop9819
    @anilhamercop9819 ปีที่แล้ว

    bav jordar makan banavyu,mare pan banavvu che..gam panchtalavda,damnagar

  • @wahparmar8852
    @wahparmar8852 ปีที่แล้ว +1

    Gamdani moj bhai ❤dhola gam hal rajkot

  • @hansadhanani7453
    @hansadhanani7453 ปีที่แล้ว +1

    Bahu j mast Ghar chhe Bhai amare joi ne aanad karvano 😊🙏

  • @nayanajoshi7426
    @nayanajoshi7426 ปีที่แล้ว

    આ પીપરડી ગામ તો મોટું લાગે છે ખૂબ સરસ

    • @shreeharimobileclass5732
      @shreeharimobileclass5732  ปีที่แล้ว

      ગામ તો નાનું એવું છે...પણ અમારા ગામ ના લોકો ના મન મોટા છે.....

  • @harshasheth7003
    @harshasheth7003 ปีที่แล้ว

    Sarachhe Tulsi mata, sachi vat ,

  • @chandrakantpatel3815
    @chandrakantpatel3815 ปีที่แล้ว

    You are lucky we have no village house if possibale you have to leave in pipardi not surat

  • @gohilparthrajsinh3981
    @gohilparthrajsinh3981 ปีที่แล้ว +2

    ખુબ સરસ સીટી મા સકડાસ કરતા

  • @kiransheth1027
    @kiransheth1027 ปีที่แล้ว

    ATISHIY SHUNDER WAHHH WAHHH AAJ SHACHU CHE

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 ปีที่แล้ว +2

    જોરદાર છે ધર

  • @upendrabhaipatel4431
    @upendrabhaipatel4431 ปีที่แล้ว +1

    Great job dear

  • @satishkachhadiya1433
    @satishkachhadiya1433 ปีที่แล้ว

    Mst

  • @parmarumesh4532
    @parmarumesh4532 ปีที่แล้ว

    Super

  • @jyotsnasoni1436
    @jyotsnasoni1436 ปีที่แล้ว

    Very nice house

  • @freefiregamingzone5273
    @freefiregamingzone5273 ปีที่แล้ว

    જય સ્વામિનારાયણ મોટાભાઈ ખુબ ખુબ સુંદર

  • @bhavanabenbagsariya3725
    @bhavanabenbagsariya3725 ปีที่แล้ว

    Bhai bov sars khre khar gamde khub maja ave amare dukane bhadut pan kaachdiya che

    • @shreeharimobileclass5732
      @shreeharimobileclass5732  ปีที่แล้ว +1

      ખુબ ખુબ આભાર બેન...અમારું ઘર તમને ગમ્યું...અને આખો વીડિયો જોયો...
      અમારી યૂટ્યુબ ચેનલ માં એવા બોવાજ વીડિયો છે...તમે ફ્રી હોય તો જોજો..

  • @rajdeepgadhavi3813
    @rajdeepgadhavi3813 ปีที่แล้ว

    Jay mogal ma bhai moje dariya bhai

  • @monikasolanki6200
    @monikasolanki6200 ปีที่แล้ว +2

    Supar

    • @shreeharimobileclass5732
      @shreeharimobileclass5732  ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર બેન...અમારું ઘર તમને ગમ્યું...અને આખો વીડિયો જોયો...
      અમારી યૂટ્યુબ ચેનલ માં એવા બોવાજ વીડિયો છે...તમે ફ્રી હોય તો જોજો..

  • @dineshkhambhayata5646
    @dineshkhambhayata5646 ปีที่แล้ว

    જય સ્વામિનારાયણ જોરદાર મકાન છે❤

  • @yuvrajsinhrana4601
    @yuvrajsinhrana4601 ปีที่แล้ว +1

    ખુબ સરસ

  • @gohilmahesh
    @gohilmahesh ปีที่แล้ว +2

    જય શ્રી સ્વામિનારાયણ

  • @ramesh.d.bavliyar.d.bavliy2600
    @ramesh.d.bavliyar.d.bavliy2600 ปีที่แล้ว +1

    સુપર મકાન છે ભાઈ

  • @bharatkumarjariwala7363
    @bharatkumarjariwala7363 ปีที่แล้ว +2

    Jai sat chit anand dada bhagwan na aseem jai jaikar ho.

  • @aniltrivedi8708
    @aniltrivedi8708 ปีที่แล้ว +8

    તમારું ઘર તો બહુ જ સરસ છે.ગામડા માં રહેવાની ખુબ મજા આવે.😊

  • @harsardpatel188
    @harsardpatel188 ปีที่แล้ว

    જય સ્વામિનારાયણ ગોપીનાથ મહારાજની કૃપા સદાય તમારી સાથે છે એટલે મોજ છે જય ગો માતા (સૂરત ઓલપાડ તાલુકો)

  • @rajdeepgadhavi3813
    @rajdeepgadhavi3813 ปีที่แล้ว

    Bhai. Mogal lavse tamara ghare mane tamaru ghar bahuj gamyu jay mogal ma bhai

  • @matajisaduviaruneshwari9538
    @matajisaduviaruneshwari9538 ปีที่แล้ว

    સનાતન. ઘમઁ. ની. જય. હો. જય માતાજી

  • @manshukbhai869
    @manshukbhai869 ปีที่แล้ว

    Mast se

  • @VijayBahadurNishad-un6vp
    @VijayBahadurNishad-un6vp ปีที่แล้ว +1

    Very nice home

  • @mohanaatakachhadiya8493
    @mohanaatakachhadiya8493 ปีที่แล้ว +3

    ટોપ સે હો....

  • @Mr.naimish
    @Mr.naimish ปีที่แล้ว

    Jay shree Krishna

  • @vasantbhaipatel8405
    @vasantbhaipatel8405 ปีที่แล้ว +4

    Jay swami narayan

  • @arvindshah4840
    @arvindshah4840 ปีที่แล้ว

    બહુજ સુંદર દેખાય છે

  • @jagdishsinhgohil8201
    @jagdishsinhgohil8201 ปีที่แล้ว +1

    Vah alpeshbhai

  • @mohanvaghela8883
    @mohanvaghela8883 ปีที่แล้ว

    Dekhavanu khub Game chhe. Mast Ghar chhe bhai.

  • @tikubhaibharwad4522
    @tikubhaibharwad4522 ปีที่แล้ว

    સરસ ભાઇ જય સ્વામી નારાયણ પીપરડી ગામ સારું છે

  • @navghanzala2750
    @navghanzala2750 ปีที่แล้ว

    Jay sir Krishna

  • @microsoftlumia1981
    @microsoftlumia1981 ปีที่แล้ว

    ખુબ સરસ મકાન છે.....તમે શુ ધંધો કરો છો.. ભાઈ....કે.. ખેતીવાડી કરો છો.

  • @RekhaPatel-be9dp
    @RekhaPatel-be9dp ปีที่แล้ว +1

    સરસ છે

  • @JalakPatel-jr7ug
    @JalakPatel-jr7ug ปีที่แล้ว

    Super bhai

  • @vimaldosani2507
    @vimaldosani2507 ปีที่แล้ว

    કાછડીયા ભાઈ જય સ્વામિનારાયણ ગામડામાં મજા બહુ અલગ છે

  • @smitparadva6101
    @smitparadva6101 ปีที่แล้ว

    અરે સ્વામિનારાયણ ભગવાનના વાહલાં ભગતજી નું ઘર હો!!
    ખરેખર સ્વામિનારાયણ ભગવાન એમના ભકતો પ્રત્યે ખુબજ ભક્તવત્સલ છે એના જેવો બીજો કોઈ નઇ

    • @shreeharimobileclass5732
      @shreeharimobileclass5732  ปีที่แล้ว

      નીતિ માં નારાયણ વસેલા છે....બસ એજ યાદ રાખી ને ઘર બનાવ્યું છે.....
      જય સ્વામીનારાયણ

  • @NitaTejasVlogger
    @NitaTejasVlogger ปีที่แล้ว

    Nice video bhai 👍

  • @ritagulabani3577
    @ritagulabani3577 ปีที่แล้ว +1

    Nice 👌👌

  • @jayjayjay5808
    @jayjayjay5808 ปีที่แล้ว

    કાછડિયાભાઈ મકાન ખુબ સારું છે,ગામડાની કઇક મજા જુદીજ હોય છે ,ખુબ સરસ આવો બધા જુનાગઢ મારા ઘરે જમવા પ્લીઝ ...જય મહાદેવ ...

  • @NirmalaBhatti
    @NirmalaBhatti ปีที่แล้ว

    સુપર 👌👌

  • @Desh291
    @Desh291 ปีที่แล้ว

    ❤સરસ મારુ ગામ ઘોઘા સમડી છે.

  • @mukeshchavda6024
    @mukeshchavda6024 ปีที่แล้ว

    Very good

  • @parinsuchak1192
    @parinsuchak1192 ปีที่แล้ว +1

    Jay swaminarayan bhai

  • @chandrabenkhachar4584
    @chandrabenkhachar4584 ปีที่แล้ว

    Saras maja gamdama ave

  • @NirmalaBhatti
    @NirmalaBhatti ปีที่แล้ว

    ઓકે

  • @ankitpandya2476
    @ankitpandya2476 ปีที่แล้ว

    Nice home❤

  • @kalashah8340
    @kalashah8340 ปีที่แล้ว +1

    બહુ સરસ તમારું ધર છે આટલી બધી જગ્યા ની છુટ હોય તો ખરેખર રહેવાની મજા આવે, ચોખ્ખા હવા પાણી, નસીબદાર છો તમે.

    • @shreeharimobileclass5732
      @shreeharimobileclass5732  ปีที่แล้ว

      હા...મજા તો આવે છે...રેહવની...
      અમારા વીડિયો ને સપોર્ટ કરતા રહેજો

  • @paruldave-zz8qx
    @paruldave-zz8qx ปีที่แล้ว

    Bhai dil kush thayi gau usa ma aa bathu miss kariye che

  • @naynaben4644
    @naynaben4644 ปีที่แล้ว

    Rajmahal 🙏🏻🙏🏻
    Jay shree Krishna 🙏🏻

  • @ViraliDedaniya
    @ViraliDedaniya ปีที่แล้ว +1

    Super super

  • @sanjaydegada1649
    @sanjaydegada1649 ปีที่แล้ว

    જય સ્વામિનારાયણ ભાઈ
    ખૂબ જ આપનો પ્રેમ ભાવ છે

  • @kokilabenpadhiyar3373
    @kokilabenpadhiyar3373 ปีที่แล้ว

    nice Home

  • @mayursavseta8042
    @mayursavseta8042 ปีที่แล้ว +1

    સુપર ભાઇ

  • @vinododiya3279
    @vinododiya3279 ปีที่แล้ว

    બહુ જ સરસ છે

  • @batukbhaigolakiya1017
    @batukbhaigolakiya1017 ปีที่แล้ว +1

    👌

  • @manubhaipatel5484
    @manubhaipatel5484 ปีที่แล้ว +1

    મકાન સરસશે

  • @hiteshraichura6805
    @hiteshraichura6805 ปีที่แล้ว

    THIS ACTUAL VERY NICE RESIDENT I REALLY LIKE IT'S MY DREAM THAT MY RESIDENT ALSO THIS TYPE BUT IT'S NOT POSSIBLE IN STREET BECAUSE HERE LAND PRISE IS VERY HIGH

    • @shreeharimobileclass5732
      @shreeharimobileclass5732  ปีที่แล้ว

      તમે પણ આવુજ મસ્ત મકાન બનાવો એવી સુભ કામના...

  • @harikapadia8457
    @harikapadia8457 ปีที่แล้ว +1

    ❤👍❤,કાછડીયા,,ભાઈ,જવાબ, કદાચ આ પશે😅

  • @KhothUmaram-hb3en
    @KhothUmaram-hb3en ปีที่แล้ว +2

    शानदार ❤️❤️❤️

    • @shreeharimobileclass5732
      @shreeharimobileclass5732  ปีที่แล้ว

      ખુબ ખુબ તમે અમારા ઘર નો આખો વીડિયો જોયો..👏👏

  • @kishorbhai9142
    @kishorbhai9142 ปีที่แล้ว

    વાહ ભાઈ વાહ સરસ ખરેખર ગામડા જેવી મજા નહિ

  • @JugalKishor-pc3il
    @JugalKishor-pc3il ปีที่แล้ว

    Very nice

  • @mukeshrabari4428
    @mukeshrabari4428 ปีที่แล้ว

    Jordar🎉 kai na ghate