Paras Pandhi || Full Seminar Heartily Warning || Gujarati Motivational Seminar Video

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ธ.ค. 2024

ความคิดเห็น • 589

  • @arjungohel5276
    @arjungohel5276 2 ปีที่แล้ว +80

    પારસ ભાઈ તમારા માતા પિતા ને મારા કોટી કોટી વંદન કે તમારી અંદર આટલા સારા સંસ્કાર આપવા બદલ અને
    તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે આવા યુવાની ના સમય માં ભગવદ ગીતા તથા શાસ્ત્રો નું જ્ઞાન અને યુવાનો માટે એક અદભુત મોટિવેશન આપવા બદલ ખૂબ ખૂબ આભાર
    તમારો પરમ મિત્ર અર્જુન ગોહેલ અમરેલી

    • @bharavadbharat6865
      @bharavadbharat6865 2 ปีที่แล้ว +5

      જય હિન્દ પારસ ભાઈ તમારા વિડિયો ખૂબ સારા છે અમે તમામ એક પરિવાર youtube ના વિડિયો જોઈએ છીએ

    • @amarinajare9781
      @amarinajare9781 2 ปีที่แล้ว

      Hi All,
      Listen to this meaningful Poem,
      શું એક નાની અણસમજના પહાડ નીચે કિંમતી સંબંધ દટાઈ શકે ?
      th-cam.com/video/OfYQeVW2X94/w-d-xo.html
      Please like, share, comment and subscribe to our channel.Thanks

    • @pravindesaiactor9086
      @pravindesaiactor9086 ปีที่แล้ว +1

      🙏🙏

  • @rathodnita3847
    @rathodnita3847 2 ปีที่แล้ว +8

    ખુબ સરસ પારસ ભાઇ તમને લાંબુ આયુષ્ય આપે જાજી શક્તિ આપે જાજુ આયુષ્યમાં વધારો થાય જાજુ ધન લાભ લક્ષ્મી સુખ સમૃદ્ધિ સંપત્તિ સંપ રહે એવી શુભેચ્છાઓ પાઠવી છે જય માં મોગલ 🙏🙏🙏

  • @girnarimandalanjubenandmad9627
    @girnarimandalanjubenandmad9627 2 ปีที่แล้ว +30

    સુંદર સુંદર સમજવા જેવું પ્રવચન છે ભાઈ ખૂબ આનંદ આવ્યો જય ગિરનારી મંડળના જય શ્રી કૃષ્ણ હિંમતનગર નમો નારાયણ જય ગુરુદત્ત જય ગિરનારી

  • @jankipatel1874
    @jankipatel1874 2 ปีที่แล้ว +2

    Thnx ..bhai ...tmari vat sambhli bov himat aave chhe ...mara dikra n ...sambhlyu ..bhai a .kyarey dukh ny lage koy nu

  • @dipaksagathiya4150
    @dipaksagathiya4150 9 หลายเดือนก่อน +1

    ❤ પરમાણિક તા જ એ શ્રેષ્ઠ નિતી છે એટલું યાદ રાખજો ❤

  • @krishnakavathiya7646
    @krishnakavathiya7646 2 ปีที่แล้ว +188

    એનકરીંગ કરે છે એ અમારા ગામ ના ભાઈ છે....proud of you brother 🥰❤️

  • @patelsanjay61
    @patelsanjay61 2 ปีที่แล้ว +6

    ખુબ સરસ પારસ ભાઈ પાંધી
    તમારા વીડિઓ જોઈને
    હું સફળ માણસ બનું કે ના બનું ઇ બીજા નંબર ની વાત છે
    પણ હું એક સારો પ્રમાણિક અને સહનશીલ માણસ જરૂર બનીશ .
    તમારા વિચાર બહુ જ સરસ છે
    તમારી વાતો માણસ ના દિમાગમાં નહીં પણ
    માણસ ના દિલ માં ઊતરી જાય છે
    પેહલી વાર કોક માણસ ની વાત મને
    દિલ માં ઉતરી છે
    ખૂબ ખૂબ આભાર સાહેબ🙏🙏

  • @mr.gondaliya116
    @mr.gondaliya116 2 ปีที่แล้ว +1

    Thankyou paras bhai sachi vat loko sudhi pochadva tamne sabhli n badhu dukh tenshon jatu rey che tamne roj sabhlu chu video ma thankyou bhai salam che tamne bov saru kam karo cho tame

  • @hardikravat1924
    @hardikravat1924 2 ปีที่แล้ว +1

    Nice....sar...Jordar..Ejatni vat kari e🥳🥳🥳🥳

  • @ashokbhainavadiya8252
    @ashokbhainavadiya8252 ปีที่แล้ว +1

    પારસભાઈ તમે પ્રસ્નો ના જવાબ આપો છો તે એકદમ મને સાચા લાગે છે પરંતુ મને એક પ્રશ્ન થાય છે કે બુદ્ધ ધર્મના કચડાયેલા લોકોનુ માનવુ છે કે ભગવત ગીતા કૃષ્ણ કે રામ કે અલ્લા આ બધા કાલ્પીનીક ભગવાન છે મનુષ્ય ક્યારેય ભગવાનન બની શકે પ્રકૃતી એ જ ભગવાન તો મને તમારી કરતાય એની વાત વધારે સત્ય લાગી હવે મારો પ્રશ્ન ગીતામાં કીધું છે કે જ્યારે જ્યારે ધર્મને હાની પહોં છે ત્યારે ત્યારે હુ ભગવાન બનીને આવુ છે એની વિરૂધ જ્યારે જયારે અધર્મને હાની પહોંચે ત્યારે હુ રાક્ષસ બનીને આવુ છુ એવું કેમ ન બોલ્યા બન્નેનો હક છે કે નહીં આનો જવાબ આપો જ્ય યોગેશ્વર

  • @dimpalkakkad2364
    @dimpalkakkad2364 2 ปีที่แล้ว +1

    Thank you bhai tamara video sacha rasta batave chhe pahela maro bhai j sambhadato have to mane pan ghanu sikhava male chhe thank you, thank you so much Bhai🙏

  • @patilhimanshu8654
    @patilhimanshu8654 2 ปีที่แล้ว +81

    Ketla e divas thi sir tmara aa motivation program ni wait krto hto thank you sir aa video tme upload kryo bv j srs kidhu che life vishe really thank you sir..🙏🙏🙏

  • @radheshyam2802
    @radheshyam2802 2 ปีที่แล้ว +1

    थैंक्यू मोटिवेशन वीडियो सर 🙏

  • @gajendrabhaichuhan2037
    @gajendrabhaichuhan2037 2 ปีที่แล้ว +17

    ખૂબજ કાળજીપૂર્વક ભારત દેશના ભટકી ગયેલા લોકો માટે એક મહત્વનું માગૅદશૅન છે આપશ્રી સાહેબ જી નો આભાર સહ વંદન 🇮🇳❤💯🙏

  • @Motivational-Bharat-24
    @Motivational-Bharat-24 2 ปีที่แล้ว +6

    મગજ વાળા માણસ ને જોડે રાખવાથી તે મગજ વાળો અમારું જ કરી જાય છે

  • @akshaysoni1407
    @akshaysoni1407 2 ปีที่แล้ว +2

    Wahh Paras Bhai pandhi Wahh Aaje To Mari jivan And Badhu J badlayi gayu khub khub aabhar 🙂

  • @vipulvaghasiya6872
    @vipulvaghasiya6872 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏koi sabda nathi sir thank you.. life ma Bov sahna karvu pare che

  • @solankipratiksolankipratik1686
    @solankipratiksolankipratik1686 2 ปีที่แล้ว +4

    🙏પારસભાઈ આવી જ રીતે જબરદસ્ત પ્રોત્સાહન અને એનર્જી આપતા રહેજો

  • @solankiskitchenswadrops3862
    @solankiskitchenswadrops3862 2 ปีที่แล้ว +1

    Voice me quality he sir and sat me music 🎶 best hai …. Aap ki baat sun ke samaj me bot achi tarike se aati hai

  • @nimeshranpariya9476
    @nimeshranpariya9476 2 ปีที่แล้ว +7

    Thx For Uploading Full Seminar

    • @nimeshranpariya9476
      @nimeshranpariya9476 2 ปีที่แล้ว

      Sir, hji aa adhuro video se, bijo part upload kro please

  • @mr.gouravrawal8934
    @mr.gouravrawal8934 2 ปีที่แล้ว +1

    आपका motivation dil को chu गया h sir

  • @amitgor6755
    @amitgor6755 2 ปีที่แล้ว +1

    Thanks Wala ......Mara Taraf Moti Zordar Cleping.......🌹🌹🌹

  • @bhaveshrabari9925
    @bhaveshrabari9925 2 ปีที่แล้ว +1

    ❤️😘ak dam sachi vat bhai 👍🥰 hachu ❤️👍 potane odkho hachu se ak dam ❤️👍

  • @PRASHANTMODASIA
    @PRASHANTMODASIA ปีที่แล้ว

    Thank you Parasbhai to change my life.
    Jya sudhi ek Saro mahol sra vyakti na male tya sudhi tamara Sara vichar ne gati nathi malti te Mane Samjay gayu.
    3 varas pela, Ek bhaiye Mane kidhu hatu k Tara ma chato nathi bolvano. Tu Kai Kari sak temj nathi..
    Mane bav maja avi..me temne Santi thi sambhalya pan time to avsej...ek sidi mali gai...
    Thanks vala really thanks...

  • @rambanna1081
    @rambanna1081 2 ปีที่แล้ว +1

    ખુબ સરસ મોટા ભાઈ મે જીવન માં પહેલી વખત આવી સ્પીચ સાંભળી છે ખરે ખર મને ખુબ આનંદ થયો આ સ્પીચ માં થી હુ જરૂર મારા જીવન માં ઉતારીશ
    ખુબ ખુબ આભાર વિષ્ણુ કુમાર આ મોટિવેશોન સ્પીચ ની લિંક મોકલવા બદલ .

  • @rushirajsinhjadeja
    @rushirajsinhjadeja 2 ปีที่แล้ว +6

    Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
    ParasPandhiFamily!!! 🔥🔥🔥
    LoveYouParasBhai ❤️❤️❤️

  • @SanjayChovtiya
    @SanjayChovtiya 2 ปีที่แล้ว +3

    વાહ પારસ ભાઈ એક એક શબ્દ અનમોલ છે

  • @kherkuldipsinh3117
    @kherkuldipsinh3117 2 ปีที่แล้ว +22

    પારસભાઈ મજા આવે તમને સાંભળીને જાણે કોઈ લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા હોય એવું લાગે

  • @bgmiking4ak667
    @bgmiking4ak667 2 ปีที่แล้ว +1

    Wa sir wa tame kaik sikhvi gya super👍❤️

  • @kirtikumarofficial7079
    @kirtikumarofficial7079 2 ปีที่แล้ว +1

    દેશ ની દરેક માતા નાં ખોળે તમારા જેવા દીકરા જન્મે એવી પ્રાથના....🙏🙏🙏🙏

  • @bhavnabenkalsariya3511
    @bhavnabenkalsariya3511 2 ปีที่แล้ว +17

    Best motivation man😍you are best speaker sir

  • @gujaratchampiongroup9651
    @gujaratchampiongroup9651 2 ปีที่แล้ว +8

    Great Great Speach And Thought Sir ❤🙏🏻
    Narendra Sanjot From Naliya (katchchh)

  • @GopalRayka-ry9mo
    @GopalRayka-ry9mo 2 ปีที่แล้ว +8

    One of the most favourite you person ❤️Paras pandhi ❤️

  • @kamalagrawal5362
    @kamalagrawal5362 2 ปีที่แล้ว +27

    You are the best....
    No words...
    Every time i can feel your energy and spirituality...

  • @sanjaychauhan_army_lover3727
    @sanjaychauhan_army_lover3727 2 ปีที่แล้ว

    Paras bhai khub khub abhar tamaro kem ke tamara seminar ane dayro banne jivan jivavani navi rito janva made che ane hu tamara je pan program jovu chu ana thi khub khus chu 🙏asha rakhu chu ke avaj jivane lagti vato sabhadvaale🙏

  • @Choudhary_7023
    @Choudhary_7023 2 ปีที่แล้ว +1

    પારસ ભાઈ તમાંરે બાતેં થી જીવ ને જે શાંતિ મિલે સે આ હી જીવન નો સુખ સે
    જય દવારકાધીશ તમે પણ લંબી ઉંમર આપે ♥️

  • @BV_Trader
    @BV_Trader 2 ปีที่แล้ว

    i will be show most of intelligentsia people your conversation is touch to heart.

  • @bharatbhanushali1282
    @bharatbhanushali1282 2 ปีที่แล้ว

    Parasbhai Tamari vaato ane vicharo ne so salam

  • @mistryrahul6670
    @mistryrahul6670 2 ปีที่แล้ว +3

    Thank you
    Sare full seminar. Sir...

  • @arvindprajapati008
    @arvindprajapati008 2 ปีที่แล้ว +2

    Parash. Bhai best seminar 6 Tnx...........Tnx

  • @rashikrathod5731
    @rashikrathod5731 2 ปีที่แล้ว +2

    Jordaar jabardast jindabaad sir🙏🙏🙏🙏🙏🙏🙏

  • @parekhchintan6241
    @parekhchintan6241 2 ปีที่แล้ว

    Ek dum Perfect sir🌹🙏💕👏👏👍👍👍👍👍👍👍

  • @kilaniyabipin8511
    @kilaniyabipin8511 2 ปีที่แล้ว

    Sir tamari vat sambhni ne jivan jivva ni bahut mazza avese huto
    Ek majur su pan tamari vat bahut Sundar se Jay mataji sir

  • @Shivamjungi
    @Shivamjungi 2 ปีที่แล้ว +2

    Thank you for uploading this video

  • @tejaskhimsuriyagamilkhimsu1677
    @tejaskhimsuriyagamilkhimsu1677 2 ปีที่แล้ว +2

    ।। बहुत खूब जनाब ®️।।💢

  • @ankeshkalsariya1736
    @ankeshkalsariya1736 ปีที่แล้ว

    Just amezing Paras bhai 🎉❤

  • @VandeEducation
    @VandeEducation 2 ปีที่แล้ว +7

    ખૂબ સરસ...!!!
    સાહેબ, સરદારકૃષીનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં થોડા દિવસ પહેલા સેમિનાર હતો તેનો વીડિયો યુટ્યુબ પર મૂકજો. 🙏

    • @godiswithme6271
      @godiswithme6271 2 ปีที่แล้ว

      Tame Dantiwada thi chho?

    • @VandeEducation
      @VandeEducation 2 ปีที่แล้ว

      @@godiswithme6271 ના, હું દાંતીવાડા થી નથી પણ અવારનવાર દાંતીવાડા જવાનું થાય...

    • @godiswithme6271
      @godiswithme6271 2 ปีที่แล้ว

      @@VandeEducation but Hu Dantiwada agriculture university ma study karu chhu

    • @VandeEducation
      @VandeEducation 2 ปีที่แล้ว

      @@godiswithme6271 તમે B.Sc Agri નો અભ્યાસ કરો છો ?
      તમે કયા સેમ માં છો ?

    • @godiswithme6271
      @godiswithme6271 2 ปีที่แล้ว

      @@VandeEducation hu Basic science ma chhu..3rd yr

  • @rabarisanga1773
    @rabarisanga1773 2 ปีที่แล้ว

    Jabardast jordaar mojj aavi gai

  • @gokalrabari2832
    @gokalrabari2832 2 ปีที่แล้ว

    Sar Tamara motivation thi koik ni zindagi badlai jay e kary tame karo cho khub khub abhar🙏

  • @siddharthpandya8705
    @siddharthpandya8705 2 ปีที่แล้ว +5

    Heart touching .....n very helpful 👏👌🏻

  • @rakeshparmar8779
    @rakeshparmar8779 2 ปีที่แล้ว +1

    Sir jordaar....

  • @vatukiyavijay8178
    @vatukiyavijay8178 2 ปีที่แล้ว +1

    ખુબ થી ખુબ અતિસુંદર , સ્પીચ અદભૂત

  • @krupaliprajapati6883
    @krupaliprajapati6883 2 ปีที่แล้ว +3

    Thanks for motivation video sir 👍 🙏

  • @jalpatel6168
    @jalpatel6168 2 ปีที่แล้ว

    tamara words ne bau santi sambadhi ne , video jota ghani vaar body ma urja uttapan thay , khub jivan ma sikhva jevi vaat sikhi tamari a mahenat ne saat saat naman che sir ,Jai hind 😇

  • @bindiyaprakashbindiyagandh773
    @bindiyaprakashbindiyagandh773 2 ปีที่แล้ว +2

    Wah bhai jordar

  • @dipakbhuriya1999
    @dipakbhuriya1999 2 ปีที่แล้ว +1

    Game changer mativation😍

  • @sunilpatel6769
    @sunilpatel6769 2 ปีที่แล้ว

    Parasbhai aava seminar chaluj rakho bau saras hoy 6 Tamara motivation video,,khub khub aabhar tamaro bhai,

  • @JigneshPatel-le1yf
    @JigneshPatel-le1yf 2 ปีที่แล้ว +2

    ખુબ સરસ રીતે તમે લોકો ના હૃદય માં વાત પહોંચાડો છો તમે આવા વીડિયો અપલોડ કરતા રહો. તમારા આ પ્રયાસ થી કોઈની જિંદગી તો બદલાશે જ. 🙏🙏🙏

  • @yashdhameliya2825
    @yashdhameliya2825 2 ปีที่แล้ว

    Thank You for Inspirations...

  • @vansff9773
    @vansff9773 2 ปีที่แล้ว +17

    No word to explain your work
    You're awesome

  • @alwayspositive4361
    @alwayspositive4361 2 ปีที่แล้ว +1

    Sir bhagavan ne pamavani vato chhe 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @vishalpatel5656
    @vishalpatel5656 2 ปีที่แล้ว

    Really no words for explantion.

  • @indrajitsinhthakor8700
    @indrajitsinhthakor8700 8 หลายเดือนก่อน

    ખુબજ સરસ ખુબ ખુબ અભિનંદન પારસભાઈ

  • @nareshchaudhary1795
    @nareshchaudhary1795 2 ปีที่แล้ว

    Vah pandhi saheb vah...khub khub aabhar

  • @jagupatel7133
    @jagupatel7133 2 ปีที่แล้ว +3

    Nice sir , VERY IMPORTANT FOR LIFE

  • @Ankur6034
    @Ankur6034 2 ปีที่แล้ว +1

    Very nice Pandhi..👍👌
    Meet u soon

  • @shailendravanikar
    @shailendravanikar 2 ปีที่แล้ว +1

    Thanks Parash bhai

  • @sahileshkabira9045
    @sahileshkabira9045 2 ปีที่แล้ว +1

    Thanks for upload full video

  • @nalinparvin2556
    @nalinparvin2556 ปีที่แล้ว

    Parash bhai ❤❤❤ video

  • @gopigodhani7964
    @gopigodhani7964 2 ปีที่แล้ว +2

    તમારો આભાર કારણ કે આ મહત્વ ની વાતો યાદ કરાવવા માટે

  • @jadejabhurubha2629
    @jadejabhurubha2629 2 ปีที่แล้ว +1

    એક વાર તમારી મુલાકાત કરવી છે પારસ ભાઈ

  • @amitnasmed.official1975
    @amitnasmed.official1975 2 ปีที่แล้ว +1

    Sachi vat presh bhai

  • @bavaliyaramesh3211
    @bavaliyaramesh3211 2 ปีที่แล้ว +1

    🇮🇳 bahu sundar 🇮🇳

  • @manharhalpati8376
    @manharhalpati8376 2 ปีที่แล้ว

    Ek nabar Sir 😘😘😘😘😘
    Manigiya sir manigiya 👍

  • @manishabazala7069
    @manishabazala7069 2 ปีที่แล้ว

    Thanks saheb.👌👌

  • @TheMADSONI
    @TheMADSONI 2 ปีที่แล้ว +22

    Thanks for making my weekend worth learning something that can change my life . You are awesome

  • @ajaydhalvaniya520
    @ajaydhalvaniya520 2 ปีที่แล้ว +1

    Vahhhhh..sir vahhhhhh.. ❤️

  • @kalyanvaniya-rx2yx
    @kalyanvaniya-rx2yx 9 หลายเดือนก่อน

    Yes sir Superb 💕🙏💕

  • @ravi_vlogs_09
    @ravi_vlogs_09 2 ปีที่แล้ว

    Absolutely 100%
    Ae bhura aem kai ne bolave amara bapu

  • @jaysonvane5209
    @jaysonvane5209 2 ปีที่แล้ว +5

    Never seee such a fantastic motivational speaker in gujarat hat's off to this man

  • @ishwarthakor4063
    @ishwarthakor4063 2 ปีที่แล้ว +2

    Hu sir Tamara Voice no favourite su 🙂🙂

  • @JaydipApani
    @JaydipApani 2 ปีที่แล้ว +2

    Good Job Sir....Thank You So Much...

  • @jagrutibenladani3036
    @jagrutibenladani3036 2 ปีที่แล้ว

    Khubsundar 👌👌 jay hind 🇮🇳

  • @amitrabari2708
    @amitrabari2708 2 ปีที่แล้ว +1

    Khub saras 👍👍

  • @jalavinusinh7904
    @jalavinusinh7904 4 หลายเดือนก่อน

    Paras bhia tamari avat mani sari lagi che aramaru vaktaviy saru lageeu

  • @jigneshvasava3509
    @jigneshvasava3509 2 ปีที่แล้ว

    Paras bhai ek number

  • @kaushiksojitra607
    @kaushiksojitra607 2 ปีที่แล้ว

    Parasbhai Jay Somnath😊😊🙏🏻🙏🏻

  • @JVPadhiyar
    @JVPadhiyar 5 หลายเดือนก่อน +1

    Sir.jordaar.😅

  • @livafab499
    @livafab499 2 ปีที่แล้ว +2

    Sir salute your thoughts really motivate you r words

  • @kheralaganeshbhai
    @kheralaganeshbhai ปีที่แล้ว +1

    Khub khub abhar

    • @AvaAva-gf1qd
      @AvaAva-gf1qd ปีที่แล้ว

      th-cam.com/video/QiUtwafE4uo/w-d-xo.htmlsi=FFtLPD_Qjm20He8K

  • @korashya44
    @korashya44 2 ปีที่แล้ว +2

    This videos is my life first motivational in gujrati language and thank you sir jai hind

  • @Ashutoshvegada
    @Ashutoshvegada 2 ปีที่แล้ว +7

    Nice video sir... Thanks for motivating us ✨

  • @jaysukhchavda804
    @jaysukhchavda804 2 ปีที่แล้ว +1

    Nice jordar

  • @ravi_vlogs_09
    @ravi_vlogs_09 2 ปีที่แล้ว +1

    Aavo parashbhai
    Rajkot
    24*7
    Kam
    Life ne update
    Ha
    Samaj ne labh
    Ha
    Paisa male che
    Ha aave
    E kam
    Life nu best kam

  • @jigneshvasava3509
    @jigneshvasava3509 2 ปีที่แล้ว +1

    Va va 1no

  • @Bajrangmusic11
    @Bajrangmusic11 2 ปีที่แล้ว +1

    Thanks Wala Full Video Upload Karva Badal🙏🏻🙏🏻🥰😍

  • @jagrutibenladani3036
    @jagrutibenladani3036 2 ปีที่แล้ว

    Are wah 👌👌 radhe radhe

  • @Memesteroh
    @Memesteroh 2 ปีที่แล้ว

    Saheb bov saras kaam Kari rahya cho👍👍👍👍

  • @maganbhil5309
    @maganbhil5309 2 ปีที่แล้ว +1

    Mahan ♤🌷⚘

  • @AP10CHENNEL
    @AP10CHENNEL 2 ปีที่แล้ว

    बोहुत बोहुत धन्यवाद ऐसेही। परोग्राम हमारे बिस लाया करो भाई मजा आगया बस मानती हमबल्वो पड़े