@@rajdeepbarotvlogs6102bhai hun tmne bov Nani ati tyar thi tmari jodi jov chu . Bhai hun singer chu bhai hun animals lover bi chu ne hun gujrati singer chu Saro voice che saru gaav chu bhai badha pase bovj madad mangi but koi nathi kartu pls ek chance aapo bhai pls help me pls 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 reply me bhai pls help me pls 🙏
રજદીપભાઈ તમે અને વનીતબેન અમારા ગામમાં સ્ટેજ પ્રોગ્રામમાં આવ્યાં હતાં ખેડા પાસે ગાંધિપુરા હરિયાળા . ત્યાં તમે આ વાત કરી હતી કે વનીતબેન તમારા ધર્મપત્ની છે.
ખુબજ સરસ રાજદિપ ભાઈ વિડીયો તમારો છે પ્રેમ વિજોગણ જે આલ્બમ છે તમારો ત્યારથી હુ તમારા બધાજ ગીતો સાંભળુછુ ખુબજ સરસ અને ખુબજ કંઠીલા સુર છે તમારા અને હુ એક વાંસળી વગાડુ છુ તો તમારા ઘણા ગીતો હુ વાંસળી પર હુ વગાડુ છુ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
શ્રી રાજદીપભાઇ, હું ગીતકાર પ્રહલાદજી ઠાકોર. હું ઘણા સમયથી ગીતકાર તરીકે કામ કરું છું. મારે પણ તમારી સાથે કામ કરવું છે. મારી પાસે બે ફિલ્મ સ્ટોરી પણ છે અને નવા કંપોઝ કરેલા યુગલ ગીતો પણ છે. મારી પાસે તમારો નંબર પણ છે. શું હું તમને કોલ કરી શકું?
Rajdip Bhai Hu tamaro fen su.... bhevafa Gujarati ma peli var tame aalbam Lay aavyta....lalan ma tyarno Hu Tamara song gana kesato recoding Kari cukyo Su......kesat no jamano mane gamto...
રાજદીપ ભાઈ તમે ગુજરાતી મુવી હીરો છો તો પણ તમે તમરા લગ્ન વાત એકદમ મર્યાદા વાત કરી રાજદીપ ભાઈ તામ્ર વિડિયો જોઈ ને હું પણ મારી ફેમિલી જોડે મસ્તી માં રેહાવા લાગ્યો ગુજરાત કોઈ પણ સુપર satar તમાર જેવી જિંદગી નાઈ જીવતા હોય sir Tamra video video જોઈ ને કોઈ ની જીંદગી માં ખુશી આવશે
૨૦૧૦ ની આજુબાજુ તમે મહીસાગર જિલ્લામાં વીરપુર તાલુકાના કોયડમ ગામ માં સ્ટેજ પ્રોગ્રામ કરેલો અમે એ પ્રોગ્રામ નિહાળવા ગયેલા . ખૂબ જ આનંદ થયેલો
અત્યારે પણ તમે બંન્ને સ્ટેજ પ્રોગ્રામ કરવા માટે આવો આવી આશા રાખીએ છીએ.
Thanks 🙏
ક્યાં.ગામનાછો.રાજદિપ.બારોટ
@@rajdeepbarotvlogs6102bhai hun tmne bov Nani ati tyar thi tmari jodi jov chu . Bhai hun singer chu bhai hun animals lover bi chu ne hun gujrati singer chu Saro voice che saru gaav chu bhai badha pase bovj madad mangi but koi nathi kartu pls ek chance aapo bhai pls help me pls 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 reply me bhai pls help me pls 🙏
રજદીપભાઈ તમે અને વનીતબેન અમારા ગામમાં સ્ટેજ પ્રોગ્રામમાં આવ્યાં હતાં ખેડા પાસે ગાંધિપુરા હરિયાળા . ત્યાં તમે આ વાત કરી હતી કે વનીતબેન તમારા ધર્મપત્ની છે.
ખૂબ સરસ રાજદીપભાઈ માતાજી તમને અનૅ તમારા પરિવારને હરપલ ખુશ રાખે જય માં મેલડી❤
ખુબજ સરસ રાજદિપ ભાઈ વિડીયો તમારો છે
પ્રેમ વિજોગણ જે આલ્બમ છે તમારો ત્યારથી હુ તમારા બધાજ ગીતો સાંભળુછુ ખુબજ સરસ અને ખુબજ કંઠીલા સુર છે તમારા
અને હુ એક વાંસળી વગાડુ છુ તો તમારા ઘણા ગીતો હુ વાંસળી પર હુ વગાડુ છુ
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
🙏
આજ નો વ્લોગ ખુબ જ જોરદાર હતો રાજદીપભાઈ અને વનિતાબેન
Sir બીજી એક વાત તમે આટલા surstar હોવા છતાં બધાને reply aapo એ બોવ મોટી વાત
જોરદાર રાજદીપ બારોટ એન્ડ વનિતા બેન તામરો બોલક જોવની બોવ મજા આવે છે માંરી મહાકાલી માં તમારા પરીવાર ને હંમેશા ખુશ રાખે 🙏Jay Mataji 🙏
🙏
❤❤❤❤❤Rajdeep bhai,vanita,ben,jay,ma,CHEHAR,ma,best,of,luck,,
❤️દિલ રજા નો ❤️રાજદીપ બારોટ ❤️અજુ પણ તમારું રજા છે ❤
જબરદસ્ત જોડી છે ગીતોની
સુપર સોંગ રાજદિપ બારોટ ખુબજ સરસ છે બધા મિત્રો ને જોવા વિનંતી ખુબજ સેર કરો ❤❤❤ રાજદિપ બારોટ દિલ વાળો
🙏
ખૂબ સરસ મજાની જોડી છે .પણ હવે લગ્ન નો વિડિયો ચેનલ માં મુકો તો જોવાની મજા આવીજા....
Wahhh....Best couple.congratulations❤❤❤
🙏
દેવ બારોટ અને સ્લોક બારોટ ને યાદ આપજો
રાજદીપ ભાઈ તમારો વ્લોગ આજે જોયો બહુ જ ગમ્યો અને આપનો સ્વભાવ ખૂબ જ સરસ છે વનીતા બેન નો સ્વભાવ પણ સરસ છે
🙏
ખુબજ મોજ કરાવિ આજે રાજદિપ બારોટ વનિતા બારોટ
🙏
રાજદીપ બારોટ વનીતાબેન તમે ખૂબ જ સરસ ગીત ગાઓ છો
આભાર🙏
Rajdeep bhai aap jenune simple insan ho aapki Puri family sweet hey❤
Thanks 🙏
HA moj ha❤❤
હુ તો તમારો ચાહક છું બે વફા નો બેતાજ બાદશાહ એટલે રાજદીપ ❤
રાજદીપ ભાઈ તમને અને વનિતા બારોટ ને કેટલા વર્ષ..❤❤❤
મારી પત્ની અલકા રાણા અને વનિતાબેન કપડવંજ સી.એન.વિધાલય માં સાથે અભ્યાસ કરતાં હતા...યાદ આપજો વનિતા બેન ને
એકદમ સરસ.રાજદિપભાઈ વનિતાબેન.રાવળ દશરથ વિજયનગર રાધનપુર .
Nice vilog bhai tmaru muvi gujrati ma joyu ty aane bov mast vilog che me aaje peli var tmaro vilog jo bov mast che ho have hu rojjj joys ho 🎉🎉🎉🎉🎉🎉🎉
Okay thanks 🙏
તમારા લગ્નન બહુ સરસ રીતે સમાજના દીકરા દીકરીઓને પણ સારા સંસ્કાર મળે તે રીતે તમે સરસ રીતે લગ્ન અને અને દીકરીઓમાં અને દીકરા માં પણ આવો સરસ સંદેશો🎉🎉🎉🎉🎉
Thanks 🙏
તમારી જોડી સારશ પક્ષી ના જેવી છે હરપળ ખુશ રહો ❤
🙏
શ્રી રાજદીપભાઇ, હું ગીતકાર પ્રહલાદજી ઠાકોર. હું ઘણા સમયથી ગીતકાર તરીકે કામ કરું છું. મારે પણ તમારી સાથે કામ કરવું છે. મારી પાસે બે ફિલ્મ સ્ટોરી પણ છે અને નવા કંપોઝ કરેલા યુગલ ગીતો પણ છે. મારી પાસે તમારો નંબર પણ છે. શું હું તમને કોલ કરી શકું?
Haa
Khu b j saras vlog sir and bhagvan tamane khus rakhe ❤
વાહ રાજદીપ ભાઇ તમારો ધમાલ તો ધમાલ છે
Thanks 🙏
1995 ni aaspas vanita barot ni bhathiji maharaj ni audio casset lidhiti bauj mast git hata
Rajdip Bhai Hu tamaro fen su.... bhevafa Gujarati ma peli var tame aalbam Lay aavyta....lalan ma tyarno Hu Tamara song gana kesato recoding Kari cukyo Su......kesat no jamano mane gamto...
🙏
તમારા બંને નો અવાજ બહુ સારો છે સરસ અમદાવાદ
Rajdeep bhai or vikram thakor mara favorite singar or actor
🙏
Very nice vlog Bhai and bhabhi tamari Jodi Amar rakhe ma shadhi ❤❤❤
Thanks 🙏
રાજદીપ ભાઈ તમે ગુજરાતી મુવી હીરો છો તો પણ તમે તમરા લગ્ન વાત એકદમ મર્યાદા વાત કરી
રાજદીપ ભાઈ તામ્ર વિડિયો જોઈ ને હું પણ મારી ફેમિલી જોડે મસ્તી માં રેહાવા લાગ્યો ગુજરાત કોઈ પણ સુપર satar તમાર જેવી જિંદગી નાઈ જીવતા હોય sir Tamra video video જોઈ ને કોઈ ની જીંદગી માં ખુશી આવશે
આભાર🙏.
Gujarat super singer rajdeep barot vanita barot ❤
🙏
You are gratest of all time pare in gujarati music
Thanks 🙏
RAJDIP SIR & VANITA MEM NO JUNO ALBUM PREM VIJOGAN ALBUM BAHU J PRIY CHE HAJI HU E SOCIAL MEDIA PAR SHAMBADU CHU . THANKS 🙏
🙏
Mare pan koi veshan nathi rajdipbhai bhabhi maney gavano sokh se tamari Jem Mane vato karavani Bahu gamese tamari jodi amar rahe bhai and bhabhi
Rajdeep bhai ame tamara gamna chhie . tame amara gamnu gaurav chho ❤❤❤❤
🙏
હુ ડેમાઇ ગામનો વતની છુ.મેં જાણ્યુ છે કે ડેમાઇ ગામમાં ભણ્યા છો સાચી વાત છે
Jordar femiley che rajdip bhai barot
ભગવાન તમને આમ જ ખુશ રાખે
🙏
હેમીલ પરમાર ( ઇસનપુર ) ધનય છે કે તમે તમારી અને તમારા ફેમીલી ની વાતો જણાવો છો ….. જય ખોડીયાર 🙏🏻🚩
Rajdeep bhai tame timli song બનાવો?
Kharekhar jarur hti tame Blog banavo evi amari chahko ni ichha pan hati,, tamara song ane avaj kharekhar super che ❤
Thanks 🙏
ખુબ.સરસ.રાજદિપભાઈ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
❤Rajdeep Dilwalo❤
❤મારા લગન તા.27-4-2007ના રોજ થયા હતા.
Harpal khush rakhe tamane family ne......😊
🙏
Saras jankariyan aapki Rajdeep bhai......
રાજદીપ ભાઈ તમે જ્યારે રોડા ગામમાં આવ્યા પ્રોગ્રામ કરવા ત્યારે મેં તમારો પ્રોગ્રામ પહેલીવાર જોયો
🙏
Rajdipbhai sigar Ranjit gohil savli ketanbhai imanadar dhara sabhay ni bajuma bhamardhoda dham meladi ma na madire aavela 26 4 2024
પહેલી કોમેન્ટ મારી જય માતાજી રાજદિપ ભાઈ
🙏
👏જય માતાજી👏
હા મોજ હા ⭐️⭐️⭐️⭐️💥💥
રાજદીપ બારોટ મારી પણ એક ફરમાઈશ ને પહેલા પણ વીડિયોમાં તમને કોમેન્ટ કરી હતી કે એક બેવફા નું ગીત મારા માટે ગાવ
Okay next video ma.
તમે રાજકોટ આશીર્વાદ ગેસ્ટ હાઉસ માં આવતા યાદ છે ને
હા હા દિપકભાઈ યાદ છે તમે કેમ છો મજા માં ?
Moj moj Bhai tame Kya cho atyare
આ.જોડી ખુબ સરસ છે
રાજદીપ ભાઇ હું તમારા એક પણ વીડિયો કે સોંગ જોવું એવો દિવસ નઇ આવ્યો હોય બસ મારે તમને મળવા આવુ છે તો આ ઇશકુ
Rajdip bhai tamara all video mara family vala jove che 🙏
🙏
Amarapur gandhinagar ma prograam karelo ut lari stej ame banavelu
Haa
રાજુ ગામ ઉમઠી વાળા અમારા માટે મેલડી માં નું ગીત ગાવુ પડશે કવાંટ છોટાઉદેપુર ધાયલ રાજદીપ બારોટ
જય માતાજી ભગવાન તમને ખુશ રાખે 🎉
🙏
Kab se intezar kar Raha tha Rajdeep bhai thanku
Wc 🙏
🙏AAI SHREE KHODIYAAR MAA 🙏💫♥️
🙏
ધમાલીયા ને તો ખૂબ જ યાદ આપજો કેમ કે વ્લોગ માં એ હોય છે તો ખૂબ મજા આવે છે
તમારા બ્લોક જોવાની મજા આવે છે કયારની રાહા જોઈએ છીએ તમારા બ્લોક ની જય ખોડીયાર માં
🙏
હું કેશિયા માસ્ટર શુ તમારુ ગીત ઢેલડી મારા મલક મા આવ બહાર પડયુ તયારે બેન્ડ વાજા મા બહું વગાડતા હતા
V
Veri good sir
Jay mataji 😮😢😢😢
Jay mataji
Rajdeep bhai tme singig ni saruaat kya yaer thi kari hti
જય ચેહર મા બધા મિત્રોને
ધાયલ દલડાં ની વાતું કોની આગળ કરીયે પિલિક
રાજદીપ ભાઈ કેમ છો કેમ છે તમારા ઘરમાં બધા મજા માં ને
Ha rajdeep bhai moj Ha
રાજદિપભાઈ હું દાવડા ગામ નો છુ❤
રાજદિપ ભાઈ તમે મેલડી મા નુ ગીત ગાવને બોલોગમાં
ખુબ સરસ રાજદીપ ભાઈ તમારુ ગામ ક્યુ છે
Super 💙❤🎉
🙏
ખુબ સરસ રાજદીપ ભાઈ
જય માતાજી રાજદીપ ભાઈ ❤
🙏
Vaah
🥰🥰🥰🥰🥰🥰🥰🥰👌
Nice❤😊❤😊
Hamen Jiyo hajaron Sal
તમારાં છોકરા ગાયક બનસે કે
Next ma jojo.
મારા જવાબમાં મારૂં નામ લેજો હો ભાઈ
લલિત ભાઈ પ્રજાપતિ.મોતિસર ગીર મારૂ ગામ છે તુલસી શ્યામ પાસે
Bahu saras
Tame banne mara fevoraite singar chho
🙏
બોવ વર્ષો પેલા ખેડા જિલ્લાના ગોવિંદપુરા મા તમે પ્રોગ્રામ થયો હતો ત્યાર થી વિડીઓ જોવુ છું ભાઈ અત્યારે ક્યાં રયોછો
Ahmedabad
અમારા નળકાંઠાના મા કોઈ ટ્રેકટર એવું નહી હોય જેમા રાજદીપ બારોટ નૂ ગીત ના વાગતું હોય
🙏
❤❤ માં ખોડીયાર ❤❤
Peli like mari chhe
🙏
😍😍😍
જય સોમનાથ રાજદિપ ભાઈ..
🙏🙏🙏🙏🙏
Jay mogal
Super rajdeep bhai barot
જય ઠાકર રાજદીપભાઈ❤❤
🙏
ઓકે રાજદીપ બારોટ
Delhi ti Jay mataji
🙏
✌️😎 nice
🙏