Vishal Hapor | જાનું તમે રાજી થઈને રેજો | Janu Tame Raji Thai Ne Rejo | Gujarati Song | ગુજરાતી ગીત

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024
  • Listen to the new song by Vishal Hapor "Janu Tame Raji Thaine Raho" only on ‪@SaregamaGujarati‬
    Credits:
    Title: Janu Tame Raji Thai Ne Rejo
    Singer: Vishal hapor
    Produce: Red Velvet Cinema
    Lyrics : Brijesh Daderiya (Mahek)
    Music: Pradip Thakor & jay srimali
    Artist: Janak thakor, Aarati Suthar
    Co.artist: Dharati Patel, sharmaji ,jigar, Mahesh thakor, samip Shah
    Dop: Montu rajput
    Editing: Kishor Rajput
    Concept: Shankar thakor borisanawala & Purvi vasava
    Director: Shankar thakor borisanawala
    Creative Head: Dhyey Films & Team
    Technical Support: Jenish Talaviya
    Spot boys: Kiran thakor
    Makeup / hairstyle: Hashmukh limbachiya
    Ass.director: Babusinh thakor
    Poster design: Aman Agola
    Production management: Jigar panchal
    Special thanks: BaldevBhai Chatakta, Manish patel & divyang patel, Dixit Chauhan
    Recording studio: Shivam recording studio ( visnagar)
    Food management: village Vila cafe ( unava )
    Lyrics:
    હું જીવું છું કે મરું એ ચિંતાયું મેલી દયો
    હું જીવું છું કે મરું એ ચિંતાયું મેલી દયો
    મારા હમાચાર લેવા રગવાયું મેલી દયો...
    જાનું તમારી જીંદગીમાં તમે રાજી રયો
    હું તરશો સુ કે પોણી પિધું પુસવાનું ભુલી જો..2
    જાનું તમારી ખુશીમાં તમે ખુશ રયો
    હો.મારું થવાનું હોય ભલે એ થાય
    તમારી કદી જાનું આંખ ના ભરાય...2
    "મહેક" ઓલે ના ખાવા પીવાનું મેલી દયો..2
    તમારી જીંદગી માં તમે રાજીથી રયો..
    તમારા જીવનમાં તમે રાજીથી રયો
    એક દાડો તારે મને છોડી ને જવાનું સે
    મારૂ નહીં કોઈ બીજા પારકાનું થવાનું સે
    બીજાના હાથે તમે પોનેતર ઓઢ શ્યો
    હાથમાં હાથ લઈને ફેરા તમે ફરશો
    કાલ જાનુ તમે હાહરીએ જાશો
    મારા નઈ પછી તમે બીજાના કેવાશો....2
    મારી ખોટી કરવાની આશાયું મેલી દયો
    ખોટી કરવાની આશાયું મેલી દયો
    જાનું તમારી જીંદગી સુખીથી જીવી લ્યો
    તમારી જીંદગીમાં તમે ખુશીથી રયો
    ઘર બદલ્યું ને તમે ગોમ બદલ્યું સે
    યાદ કરવાનું ના સરનામું બદલ્યું સે
    ભૂલી જો તમારી જિંદગીમાં કોઈ બીજું સે
    ગોળ-ગોળ નઈ આજે કઈ દેવું સિધું સે
    મારું છોડો ગમે તેમ જીવી લે
    પૂછે કોઈ તો મારા હોઠ સીરી લે..2
    મારા જોવાના શમણાયું મેલી દો
    મારા જોવાના શમણાયું મેલી દો
    તમારી જિંદગીમાં જાનું રાજી રે રયો
    હું જીવું છું કે મરું એ ચિંતાયું મેલી દયો
    મારા હામાચાર લેવા રગવાયું મેલી દયો...
    જાનું તમારી જીંદગીમાં રાજી રે રયો
    તમારી જીંદગીમાં તમે ખુશ રે રયો
    તમારી જીંદગીમાં તમે સુ રયો...
    #JanuTameRajiThaiRaho
    #vishalhapor
    #saregamagujarati
    #gujaratisongs
    #gujaratilovesong
    #gujarati
    #ગુજરાતીગીત
    Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here s.sarega.ma/sleep
    Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
    Label- Saregama India Limited, A RPSG Group Company
    For more videos log on & subscribe to our channel :
    / saregamagujarati
    Follow us on -
    Facebook: / saregama
    Twitter: / saregamaglobal

ความคิดเห็น • 103

  • @dkbapuactorctl1408
    @dkbapuactorctl1408 6 หลายเดือนก่อน +8

    Good work janak ji aarti ji

  • @Marvadisanjaybhai7773
    @Marvadisanjaybhai7773 6 หลายเดือนก่อน +10

    લાયા લાયા મજબુત સોંગ 🎤🎧
    મારા વિશાલ હાપોર ભાઈ🙏🙏
    મારા તરફ થી તમારી ટીમ ને 👑🙏જય દ્વારકાધીશ🙏👑
    [ I'M SANJAY NANI KADI ]

  • @cristiano007-j7d
    @cristiano007-j7d 6 หลายเดือนก่อน +8

  • @dkbapuactorctl1408
    @dkbapuactorctl1408 6 หลายเดือนก่อน +3

    Good work Shankar shih borisana

  • @timalilover-xi1hg
    @timalilover-xi1hg 6 หลายเดือนก่อน +7

    Ha meri jaan 😍❤ ashu

  • @nayugoswami6670
    @nayugoswami6670 6 หลายเดือนก่อน +3

    Super mahek sir

  • @time_pass_channel716
    @time_pass_channel716 6 หลายเดือนก่อน +7

    Jorr🔥🔥🔥

  • @dkbapuactorctl1408
    @dkbapuactorctl1408 6 หลายเดือนก่อน +4

    Super song

  • @Piyu___parma_r46
    @Piyu___parma_r46 6 หลายเดือนก่อน +4

    Super song ❤ vishal bhai❤

  • @ravalsanjayajolofficial1164
    @ravalsanjayajolofficial1164 6 หลายเดือนก่อน +2

    Vah vah majbut

  • @nayugoswami6670
    @nayugoswami6670 6 หลายเดือนก่อน +3

    Bav gamyu aa song

  • @Pravindigitaldodiya12
    @Pravindigitaldodiya12 6 หลายเดือนก่อน +3

    Super song...... 💞💞

  • @dkbapuactorctl1408
    @dkbapuactorctl1408 6 หลายเดือนก่อน +2

    Congratulations all teem

  • @nayugoswami6670
    @nayugoswami6670 6 หลายเดือนก่อน +3

    Tamari kadi ankh na bharay super line

  • @VikramdabhiBakadadhi
    @VikramdabhiBakadadhi 6 หลายเดือนก่อน +3

    सुपर❤❤❤❤

  • @chamund_choru_01_
    @chamund_choru_01_ 6 หลายเดือนก่อน +2

    Ha moj ha

  • @vipulrathod.1435
    @vipulrathod.1435 6 หลายเดือนก่อน +4

    જય માતાજી 🙏

  • @laxman_rabari
    @laxman_rabari 6 หลายเดือนก่อน +3

    👌❤️💓💗💖👍

  • @sagar.m.charamtasagar.m.ch373
    @sagar.m.charamtasagar.m.ch373 6 หลายเดือนก่อน +2

    Nice Song Vishal Bhai Hapor❤👑

  • @dabhijaypal-ll3cv
    @dabhijaypal-ll3cv 6 หลายเดือนก่อน +2

    ❤️❤️♥️❤️❤️♥️

  • @SanjayPatel-y2h
    @SanjayPatel-y2h 6 หลายเดือนก่อน +2

    પહેલી પહેલી પ્રીત ક્યારે ભુલાતી નથી❤❤❤❤❤

    • @vikrm2020
      @vikrm2020 5 หลายเดือนก่อน +1

      હા

  • @RabariLAXbhai
    @RabariLAXbhai 6 หลายเดือนก่อน +5

    Laxman veda fan of Vishal hapor

  • @bhaveshbhutediya9562
    @bhaveshbhutediya9562 6 หลายเดือนก่อน +2

    Super thi upar song ❤❤❤

  • @ashokthakor..1..13..7
    @ashokthakor..1..13..7 6 หลายเดือนก่อน +2

  • @jitubhajadav2998
    @jitubhajadav2998 4 หลายเดือนก่อน +2

    ❤😍♥️🌹

  • @artisuthar4631
    @artisuthar4631 6 หลายเดือนก่อน +2

    🎉🎉🎉

  • @nayugoswami6670
    @nayugoswami6670 6 หลายเดือนก่อน +3

    Kale janu tme Hali re jaso

  • @Silent_mod_on
    @Silent_mod_on 6 หลายเดือนก่อน +2

    સુપર હિટ સાબિત થાય તો પણ તે પછી પણ આ ❤

  • @maameldiofficial1617.s.k
    @maameldiofficial1617.s.k 6 หลายเดือนก่อน +2

    ❤❤❤

  • @bkofficial9994
    @bkofficial9994 6 หลายเดือนก่อน +2

    Nice❤❤❤

  • @IshreekhodiyarmaIshreekh-uw5du
    @IshreekhodiyarmaIshreekh-uw5du 6 หลายเดือนก่อน +11

    सपनों से दिल लगाने की आदत नहीं रही, हर वक्त मुस्कुराने की आदत नहीं रही, ये सोच के कि कोई मनाने नहीं आएगा, अब हमको रूठ जाने की आदत नहीं रही।❤😢

  • @paresh_rabari9089
    @paresh_rabari9089 6 หลายเดือนก่อน +2

    Song is very nice.. Vishal hapor golden voice... Pan.Aasong maa music tohdu .. kachu lage Chee 😔😔

  • @ExcitedSloth-de7rg
    @ExcitedSloth-de7rg 6 หลายเดือนก่อน +5

    Janu tame hamesha khush rejo aevu duva karu i miss you 😢😢😢

  • @thakormukesh8010
    @thakormukesh8010 6 หลายเดือนก่อน +3

    ❤❤❤❤😢😢😢

  • @maheshpurohit4027
    @maheshpurohit4027 6 หลายเดือนก่อน +2

    All songs best ❤

  • @nayugoswami6670
    @nayugoswami6670 6 หลายเดือนก่อน +3

    Mara thavana shamnayu meli dyo bvast line che

  • @kalpesh__sinh_007
    @kalpesh__sinh_007 6 หลายเดือนก่อน +2

    Nice ❤

  • @Samir_302-ff
    @Samir_302-ff 6 หลายเดือนก่อน +6

    Jor dar song mate ak like

  • @Stylish_thakor_
    @Stylish_thakor_ 6 หลายเดือนก่อน +2

    Supar May story😢

  • @raja_gogawale
    @raja_gogawale 6 หลายเดือนก่อน

    Happy thai ro ❤

  • @sadhi994
    @sadhi994 6 หลายเดือนก่อน +2

    🎉🎉🎉🎉🎉

  • @dhanabaraiya5650
    @dhanabaraiya5650 6 หลายเดือนก่อน +3

    🌞🎾🏸 ૐહરિરામ 🌞🎾🏸 ૐહરિરામ 🌞🎾🏸 ૐહરિરામ 🌞🎾🏸 ૐહરિરામ 🌞🏸🎾

  • @SKstatusking-tc8cw7qn4i
    @SKstatusking-tc8cw7qn4i 6 หลายเดือนก่อน +6

    ચાલો કોમેન્ટ વાચવા આવ્યા છો આવો આવો સ્વાગત છે.... 🙏🏻🙏🏻🙏🏻

  • @lpesh.
    @lpesh. 6 หลายเดือนก่อน +3

    ❤❤❤

  • @vipuldvaghari930
    @vipuldvaghari930 6 หลายเดือนก่อน +2

    ❤❤❤❤😢😢

  • @JayeshaChaudhary
    @JayeshaChaudhary 6 หลายเดือนก่อน +3

    ❤😢

  • @jagdishrana7226
    @jagdishrana7226 6 หลายเดือนก่อน +45

    કોને કોને વિશાલ ભાઇ હાપોર નું સોંગ ગમે છે ❤️👍

  • @HarshadCreator
    @HarshadCreator 6 หลายเดือนก่อน +3

    એક નંબર સોંગ છે વિશાલ ભાઈ ફૂલ સપોર્ટ છે તમને ભાઈ ❤💯

  • @narayanvagdiya436
    @narayanvagdiya436 6 หลายเดือนก่อน

    સુપર વિશાલ ભાઈ🎉🎉🎉

  • @YogeshthakorDhanavada
    @YogeshthakorDhanavada 6 หลายเดือนก่อน +5

    56મી કોમેન્ટ આપણી

  • @Chenaji276
    @Chenaji276 6 หลายเดือนก่อน

    Jay mataji ❤❤❤

  • @nirajchaudhari8376
    @nirajchaudhari8376 5 หลายเดือนก่อน

    Supar bhai 🎉🎉🎉

  • @merajdesai-co9mw
    @merajdesai-co9mw 5 หลายเดือนก่อน +1

    હા હાવજ

  • @nayugoswami6670
    @nayugoswami6670 6 หลายเดือนก่อน +6

    Hu bhukhyo chu k tarsyo chu ae pusvanu meli dyo aa line vadhare sari lagot

  • @MayurBharvad-le8wi
    @MayurBharvad-le8wi 5 หลายเดือนก่อน

    સુપર ❤

  • @RajaJogni-bx4wz
    @RajaJogni-bx4wz 5 หลายเดือนก่อน

    Supar song Bhai ❤❤❤❤

  • @DASHRATH.Thakor-D.b.t7310
    @DASHRATH.Thakor-D.b.t7310 6 หลายเดือนก่อน +2

    વિશાલ ઠાકોર નું સોંગ કોને કોને ગમ્યું ❤❤❤

  • @Ma..chamunda..ma...
    @Ma..chamunda..ma... 6 หลายเดือนก่อน

    Tame pan khush raho ❤

  • @JAYESH__THAKOR__OFFICIAL
    @JAYESH__THAKOR__OFFICIAL 6 หลายเดือนก่อน +16

    બિજી કોમેન્ટ આપણી છે ❤❤❤

  • @vipuldvaghari930
    @vipuldvaghari930 6 หลายเดือนก่อน +2

    Super song Bewafa

  • @h_pvlogs7550
    @h_pvlogs7550 6 หลายเดือนก่อน

    1 No.SonG Vishal Bhai...❤❤❤

  • @vipulthakor4563
    @vipulthakor4563 4 หลายเดือนก่อน

    Vaha ❤

  • @princevaghela7251
    @princevaghela7251 6 หลายเดือนก่อน

    Nice Vishal Bhai ❤️ super hit song che ❤❤❤

  • @RameshSingh-ts5nh
    @RameshSingh-ts5nh 6 หลายเดือนก่อน +3

    So beautiful bhai 1 No. 🎵

  • @SKstatusking-tc8cw7qn4i
    @SKstatusking-tc8cw7qn4i 6 หลายเดือนก่อน +4

    ત્રીજી કોમેન્ટ આપડી છે 😂😂

  • @ajaythakor9457
    @ajaythakor9457 6 หลายเดือนก่อน +3

    Super song 🎉🎉🎉❤❤❤

  • @thakorajayji6933
    @thakorajayji6933 5 หลายเดือนก่อน

    હા ભાઈ હા સાચુ ભાઈ સાચુ 😢😢

  • @dipakgohil1457
    @dipakgohil1457 6 หลายเดือนก่อน

    જય 😍 માતાજી..!!

  • @dkbapuactorctl1408
    @dkbapuactorctl1408 6 หลายเดือนก่อน +2

    Dk bapu actor chhatral gujrati film song actor tarf thi full spot

  • @vipulrathod.1435
    @vipulrathod.1435 6 หลายเดือนก่อน +7

    આપણી પણ કૉમેન્ટ કોક દિવસ વાઇરલ થાશે ❤😂

  • @momaiofficialroita
    @momaiofficialroita 4 หลายเดือนก่อน

    એક ની જિંદગી ચાલુ થાય અને એક ની જિંદગી પુરી થાય

  • @damoreshvarbhai244
    @damoreshvarbhai244 15 วันที่ผ่านมา

    Bhai ni jalk sabse alag

  • @Sonalsplove
    @Sonalsplove 6 หลายเดือนก่อน +2

    😢😢😢

  • @momaiofficialroita
    @momaiofficialroita 4 หลายเดือนก่อน

    આ ગીત જેટલી પણ વાર સાંભળું છું એટલી વાર મારી આખો માંથી આંસુઓ ની ધારા વહે છે આખુ દિલ કમજોર થઇ જાય છે આ ગીત સાંભળતી વખતે

  • @mr_mayankbharwad_official7772
    @mr_mayankbharwad_official7772 5 หลายเดือนก่อน

    ❤️👍

  • @Sonalsplove
    @Sonalsplove 6 หลายเดือนก่อน +2

    So ciut 🎶😅😂

  • @rajachehu1183
    @rajachehu1183 6 หลายเดือนก่อน

    Miss you Jaan ❤❤

  • @princevaghela7251
    @princevaghela7251 6 หลายเดือนก่อน

    Nice brother 🦁

  • @MithunMeer-mi1op
    @MithunMeer-mi1op 23 วันที่ผ่านมา

    ❤❤❤❤❤❤❤❤

  • @dineshjithakor6987
    @dineshjithakor6987 20 วันที่ผ่านมา

    એક્ટિંગ શુધારો

  • @megharajthakor2580
    @megharajthakor2580 13 วันที่ผ่านมา

    ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉

  • @jethmalsinghsodha808
    @jethmalsinghsodha808 5 หลายเดือนก่อน

    Very nice song

  • @josnamakwana2437
    @josnamakwana2437 6 หลายเดือนก่อน

    I love this song 🤩💘

  • @JituBhaiChodhari
    @JituBhaiChodhari หลายเดือนก่อน

    101 મી કોમેન્ટ આપડી

  • @sidharajThako007
    @sidharajThako007 5 หลายเดือนก่อน

    ❤❤ મને

  • @Samsherpura
    @Samsherpura 5 หลายเดือนก่อน

    😮😮😮😮😮😮😮

  • @DhamoBariya-ci6kj
    @DhamoBariya-ci6kj 6 หลายเดือนก่อน

    Ok

  • @UmaElectronicsGj2
    @UmaElectronicsGj2 6 หลายเดือนก่อน

    Doctor desi joiye
    Dailog tamaro fail se
    Medicine ane dava bane akj thay

  • @rajamahakaliofficial2549
    @rajamahakaliofficial2549 6 หลายเดือนก่อน

    હામોજહા ❤❤❤ વિશાલ ભાઈહા❤❤❤

  • @jaymeldimaa8583
    @jaymeldimaa8583 5 หลายเดือนก่อน

    😢😢😢😢

  • @pagaldigitalstudio1002
    @pagaldigitalstudio1002 6 หลายเดือนก่อน +2

    th-cam.com/video/VfelgK7AVvY/w-d-xo.html
    Super rathod

  • @r.kthakor7781
    @r.kthakor7781 6 หลายเดือนก่อน +2

    નથી બરોબર

  • @jaysadhimaofficialchannel8427
    @jaysadhimaofficialchannel8427 6 หลายเดือนก่อน

    Sound ma mja nathi bilkul

  • @nayugoswami6670
    @nayugoswami6670 6 หลายเดือนก่อน +3

    Kale janu tme Hali re jaso

  • @Badarsinh_Rajput_001
    @Badarsinh_Rajput_001 6 หลายเดือนก่อน +4

  • @sarkarofmahakali
    @sarkarofmahakali 6 หลายเดือนก่อน

  • @VinodaThakor-v8m
    @VinodaThakor-v8m หลายเดือนก่อน

    ❤❤❤

  • @DhavalParmar-gy9wp
    @DhavalParmar-gy9wp 6 หลายเดือนก่อน

    ❤❤❤

  • @jyotiradityaroy6428
    @jyotiradityaroy6428 6 หลายเดือนก่อน

    ❤❤❤❤❤