My dear Chalala brothers, Jai Swaminarayan. You are the most kindest at heart. You have been feeding these street cows for a long time in a true spiritual way. It is your good nature along with your selfless service to all living being is what makes this selfless service possible. We are very blessed that we have got to know you and you are part of our life. May Maharaj Swami continue to shower you with this divine energy.
મારા પ્રિય ચલલા ભાઈઓ, જય સ્વામિનારાયણ. તમે દિલ થી સૌથી દયાળુ છો. તમે આ શેરીઓની ગાયો ને લાંબા સમયથી સાચા દિલ થી ખવડાવી રહ્યા છો. તે તમારો સારો સ્વભાવ છે કે તમારી નિસ્વાર્થ સેવા જે આ સેવા કાર્ય ને શક્ય બનાવે છે. અમારું અહોભાગ્ય છે કે અમે તમને જાણ્યા છે અને તમે અમારા જીવનનો ભાગ છો. તમને મહારાજ સ્વામી આવો કાર્યો કરવા ની શકિત આપતા રહે. જય સ્વમિનારાયણ 🙏
ગુલાબભાઈ ની રાજુભાઈ તમે બહુ સારું કાર્ય કરો છો ગાય ને ખવડાવવાન ભગવાને તમને ઓછુ આપ્યું છે પણ તમે સેવા કરી બહુ સારું તેને કામ કરો છો જેને બહુ અપિયું છે તે હવે હવા માં ઉડે છે વાતો મોટી મોટી કરે છે તે. તેના નવા મમ્મી
ગુલાબ કાકા આપણે ને તો બેઉ ટાઈમ જમવાનું ટાઈમ પર મળી જાય છે અને તમે ગાયો નો પેટ ઠારો છો ને ભગવાન સ્વામિનારાયણ તમારું બધું બધું સારું કરશે મને જોઈને આંખમાં પાણી આવી ગયા માણસોની પાસે હોવા છતાં પણ એ દાન નથી કરી શકતો અને કમાય છે તેને શરમ લાગવી જોઈએ ટેલ મીની કેટલી આવક આવે છે પૈસા અને બધા ગાન્ડા ની જેમ લેવા માંડ્યા છે પણ એની આંખો નથી ખુલતી તમે સત્યના માર્ગ પર ચાલો છો
Jsk nice video ❤❤❤❤
🙏🙏🙏
My dear Chalala brothers, Jai Swaminarayan.
You are the most kindest at heart. You have been feeding these street cows for a long time in a true spiritual way.
It is your good nature along with your selfless service to all living being is what makes this selfless service possible.
We are very blessed that we have got to know you and you are part of our life.
May Maharaj Swami continue to shower you with this divine energy.
જય સ્વામિનારાયણ ગુલાબ કાકા
Jay swaminarayan 🌹🌹🙏🙏
જય, સ્વામિનારાયણ ગુલાબકાકા અને રાજુભાઇ બવ સરસ
જય શ્રી સ્વામિનારાયણ વાહ ગુલાબ કાકા અને રાજુભાઈ તમારી સેવા ને સલામ છે
વાહ ગુલાબ કા તમે સરસ કામ કરો છો જય સ્વામિનારાયણ
સરસ બોવ સરસછે
મારા પ્રિય ચલલા ભાઈઓ, જય સ્વામિનારાયણ. તમે દિલ થી સૌથી દયાળુ છો. તમે આ શેરીઓની ગાયો ને લાંબા સમયથી સાચા દિલ થી ખવડાવી રહ્યા છો. તે તમારો સારો સ્વભાવ છે કે તમારી નિસ્વાર્થ સેવા જે આ સેવા કાર્ય ને શક્ય બનાવે છે.
અમારું અહોભાગ્ય છે કે અમે તમને જાણ્યા છે અને તમે અમારા જીવનનો ભાગ છો.
તમને મહારાજ સ્વામી આવો કાર્યો કરવા ની શકિત આપતા રહે.
જય સ્વમિનારાયણ 🙏
Bv saru kam kryu gulab kaka
Jay Swaminarayan
Jay swaminarayan
જય માતાજી જયમોગલમા
ગુલાબભાઈ ની રાજુભાઈ તમે બહુ સારું કાર્ય કરો છો ગાય ને ખવડાવવાન ભગવાને તમને ઓછુ આપ્યું છે પણ તમે સેવા કરી બહુ સારું તેને કામ કરો છો જેને બહુ અપિયું છે તે હવે હવા માં ઉડે છે વાતો મોટી મોટી કરે છે તે. તેના નવા મમ્મી
છોકરા ની ઘેરે છોકરા હોય ને નવા મમ્મી આવે એટલે હરખ થાય ને😂😂😂😂
જય સ્વામિનારાયણ ગુલાબ ભાઈ રાજુભાઇ
આ બધી ગાયો રેઢિયાર છે કે માલિકીની છે? ઉમદા કાર્ય છે તમારૂ
ગુલાબ કાકા આપણે ને તો બેઉ ટાઈમ જમવાનું ટાઈમ પર મળી જાય છે અને તમે ગાયો નો પેટ ઠારો છો ને ભગવાન સ્વામિનારાયણ તમારું બધું બધું સારું કરશે મને જોઈને આંખમાં પાણી આવી ગયા માણસોની પાસે હોવા છતાં પણ એ દાન નથી કરી શકતો અને કમાય છે તેને શરમ લાગવી જોઈએ ટેલ મીની કેટલી આવક આવે છે પૈસા અને બધા ગાન્ડા ની જેમ લેવા માંડ્યા છે પણ એની આંખો નથી ખુલતી તમે સત્યના માર્ગ પર ચાલો છો
સત્ય ના માર્ગ પર ચાલે છે પણ ભગવાન તેવા લોકો ની પરીક્ષા કરે છેઆજ તો કલિયુગ છે ચાચા મુજાય છે ને ખોટા પુજાય છે જય મહાદેવ ❤❤❤❤
ગાયું ને ઘાસ આપ્યુ બહુંજ સારું દયા નું કામ કર્યુ ભાઈઓ ધન્યવાદ
ભાભુ ને જય સ્વામીનારાયણ
Jay Dan maharaj 🙏
જય બાબા સ્વામિ
જય સ્વામિનારાયણ
જય માતાજી બોમ્બે થી કેમ છો
જય સ્વામિનારાયણ ભાઈ
th-cam.com/users/shortscBA3ilgtK20?si=VecVBuxGUVFJ-eVM
th-cam.com/users/shortscBA3ilgtK20?si=VecVBuxGUVFJ-eVM
th-cam.com/users/shortscBA3ilgtK20?si=VecVBuxGUVFJ-eVM