info Of Rain Paresh Goswami || આવનાર દિવસોમા વરસાદની આગાહી પરેશ ગોસ્વામી @PareshGoswami

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024

ความคิดเห็น • 926

  • @rathodmanharsinh1536
    @rathodmanharsinh1536 2 หลายเดือนก่อน +9

    અમારે સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ પડે આવી માતાજી ને પ્રાર્થના 10-15 ઇચ વરસાદની જરૂર છે

  • @kiritAjani
    @kiritAjani 2 หลายเดือนก่อน +1

    Jay mataji bhai ❤

  • @patelagambhai6011
    @patelagambhai6011 2 หลายเดือนก่อน +3

    જય દ્વારકાધીશ પરેશ ભાઇ, અમારે ત્યાં મધ્ય ગુજરાતમાં પાદરા તાલુકામાં દરરોજ વરસાદ પડે છે કોઈ પણ દિવસ ખાલી જતો નથી.

  • @સૉનલકુપાસ્ટુડિયૉ
    @સૉનલકુપાસ્ટુડિયૉ 2 หลายเดือนก่อน +1

    😊😊😊

  • @shivrajbhaidhadhal7996
    @shivrajbhaidhadhal7996 2 หลายเดือนก่อน +6

    જય માતાજી પરેશ ભાઈ. હવે માત્ર આગાહી ઉપર જી વી રહીયા છીએ માણસ તો માણસ પણ પશુ પક્ષી માટે પાણીની મોટી તંગી ઉભી થાય તેમ છે અત્યારે હાલ મા કુવા તેમ બોર ખાલી પડીયા છે તેમ આવનારા દિવસોમાં વરસાદ થાય તો સારું જસદણ તાલુકામાં તેમ બોટાદ જિલ્લામાં તેમ જ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખુબ જ ઓછો છે

  • @hanubhaiandhani5237
    @hanubhaiandhani5237 2 หลายเดือนก่อน +2

    Good

  • @Vishal.Bhai.1201
    @Vishal.Bhai.1201 2 หลายเดือนก่อน +67

    જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ છે ત્યાં ક્યારે વરસાદ આવસે જણાવજો જવાબ આપજો પરેશભાઈ

    • @arifraj1982
      @arifraj1982 2 หลายเดือนก่อน

      અમારા ત્યાં ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના khojbal માં રોજે રોજ વરસાદ પડે છે લીલો દુકાર પડશે એવું લાગે છે

    • @bhikhbhaimiyatra689
      @bhikhbhaimiyatra689 2 หลายเดือนก่อน +5

      જામનગર જિલ્લાના તમાચણ ગામે દુષ્કાળની સ્થિતી છે 😢😢😢😢😢

    • @paraliyadilip7622
      @paraliyadilip7622 2 หลายเดือนก่อน +1

      ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નથી

    • @SureshJejariya-hl9mo
      @SureshJejariya-hl9mo 2 หลายเดือนก่อน +2

      મોરબી સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ નથી

    • @habibminapara9505
      @habibminapara9505 2 หลายเดือนก่อน

      Sgs lvzss, jnglzgczgkgzzgggkz zgkscgfsfz sg gfcsgg lnzz
      😚😚😚😊😚😚😚😚😚😚😚😚😚😚😚😚😚😚😚😊😊😊😊😤😤😢😤😤😤😤😤😤fnçn
      Cnnccc
      Cs ccccçç
      .n
      Ncm
      Fmc😢😤😤😤😢😤😤😤😢😤😤😤😢😢😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😢😤😤😤😤😤😤😤😤😢😢😶😞🥸👹🌞👹😈🥸

  • @MeruKarmur-zg6hs
    @MeruKarmur-zg6hs 2 หลายเดือนก่อน +2

    પરેસભાઈનેમેરૂઆતાનારામરામ

  • @DharajiyaSagrambhai
    @DharajiyaSagrambhai 2 หลายเดือนก่อน +10

    જય માતાજી પરેશભાઈ સરસ માહીતી આપવાબદ ખૂબ ખૂબ અભિનંદન

  • @gujarati.youtube6681
    @gujarati.youtube6681 2 หลายเดือนก่อน +1

    હરહર મહાદેવ પરેશભાઈ

  • @ATUZSOLANKI
    @ATUZSOLANKI 2 หลายเดือนก่อน +33

    પરેશભાઈ અમારે જસદણ સોમનાથમાં પહેલેથી જ સામાન્ય રેડા ઝાપટા પડ્યા છે

    • @sagar-pm9bz
      @sagar-pm9bz 2 หลายเดือนก่อน

      સાસુ

  • @bavaliyadinesh8035
    @bavaliyadinesh8035 2 หลายเดือนก่อน +2

    સુરેન્દ્રનગર જીલ્લા ના મૂળી તાલુકા માં વરસાદ નથી આયો 😢😢😢😢😢😢

  • @chhelubhaiotaradi5438
    @chhelubhaiotaradi5438 2 หลายเดือนก่อน +6

    જય માતાજી પરેશભાઈ આગાહી 22 /8/ ની આપી એમાં જયા ઓસો વરસાદ છે ત્યા તમે કદાસ સારો વરસાદ થછે એવુ બોલોસો એવુ કેમ પરેશભાઈ અમાંરે તો જમીંન માં વરસાદ ના પાણીનુ જાબોલીયુય નથી ભરાણા કદાસ કદાસ નો મતલબ સુ છે પરેશભાઈ અમાંરે સુરેન્દ્રનગર ના ચોટીલા નાં આસપાસ વરસાદ સાવ ઓસો છે હીરાસર એરપોર્ટ આસપાસ કુવાડવા આસપાસ વરસાદ સાવ ઓસોછે

  • @SurelaVipul-hu7ep
    @SurelaVipul-hu7ep 2 หลายเดือนก่อน

    જય દ્વારકાધીશ પરેશભાઈ

  • @જયબુટભવાનીમા-ટ8ય
    @જયબુટભવાનીમા-ટ8ય 2 หลายเดือนก่อน +7

    જય સોમનાથ મહાદેવ પરેશભાઈ

  • @sbdodia9783
    @sbdodia9783 2 หลายเดือนก่อน +3

    આભાર.પરેષભાઇ.માહિતી.આપવા.બદલ.આભાર

  • @BhaktisinhZala-u7g
    @BhaktisinhZala-u7g 2 หลายเดือนก่อน

    જ યમાતાજી

  • @rameshpatel7188
    @rameshpatel7188 2 หลายเดือนก่อน +21

    શ્રાવણ મહિનાના બીજા સોમવારના જયશ્રી‌ ભોલે નાથ પરેશભાઈ

  • @ghanshyambhaishekh893
    @ghanshyambhaishekh893 2 หลายเดือนก่อน

    જય સોમનાથ પરેશભાઈ સાયલા લીંબડી ચુડા તાલુકામાં કેવો વરસાદ રહેશે

  • @અસવીનસોરાણી
    @અસવીનસોરાણી 2 หลายเดือนก่อน +12

    ચોટીલા તાલુકા માં વરસાદ નથી પ્રેસ ભાઈ ક્યારેય આવછે ❤❤

  • @vinodsavaliya9028
    @vinodsavaliya9028 2 หลายเดือนก่อน

    જય માતાજી પરેશભાઈ

  • @dhirubhabapu8016
    @dhirubhabapu8016 2 หลายเดือนก่อน +14

    જય માતાજી પરેશભાઈ કરછ જિલ્લા ના અબડાસા તાલુકા વતી ❤આ ઝાપટાં બંધ કેયારે થાશે ચાલુ જ છે

  • @keshubhaibokhariya6647
    @keshubhaibokhariya6647 2 หลายเดือนก่อน +2

    જય સીયારામ પરેશ ભાઈ

  • @mrfarmer265
    @mrfarmer265 2 หลายเดือนก่อน +6

    હર હર મહાદેવ

  • @MansukhbhaiHirapara-l7i
    @MansukhbhaiHirapara-l7i 2 หลายเดือนก่อน

    જય દ્વારકાધીશ

  • @મૅરુઍલવરુ
    @મૅરુઍલવરુ 2 หลายเดือนก่อน +3

    જય દ્વારકાધીશ પરૅશભાઈ

  • @baradjaydeepsinh5125
    @baradjaydeepsinh5125 2 หลายเดือนก่อน +3

    જય માતાજી પરેશ ભાઈ આભાર

  • @AnkitsinhChauhan-vg5gq
    @AnkitsinhChauhan-vg5gq 2 หลายเดือนก่อน +8

    જય માતાજી પરેશભાઈ દશકોઈ તાલુકાના અમદાવાદ જિલ્લાના મહીજડા ઞામ થી અંકિતસિહ ચૌહાણ ના જય માતાજી

  • @બજાજીરાજપુત
    @બજાજીરાજપુત 2 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ

  • @chaudharyamratbhairgamruni2596
    @chaudharyamratbhairgamruni2596 2 หลายเดือนก่อน +6

    માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર ઓમ નમું નારાયણ પરેશભાઈ અમરતભાઈ તરફથી ગામ રુનિ

  • @chauahanjaved419
    @chauahanjaved419 2 หลายเดือนก่อน +1

    Good good news good good good morning and and good

  • @piyushgamit9087
    @piyushgamit9087 2 หลายเดือนก่อน +5

    ધન્યવાદ.

  • @farmingindiaindia3604
    @farmingindiaindia3604 2 หลายเดือนก่อน +1

    આભાર સર

  • @dinesvyas6651
    @dinesvyas6651 2 หลายเดือนก่อน

    હર હર મહાદેવ હર

  • @ganpatthakor9641
    @ganpatthakor9641 2 หลายเดือนก่อน +10

    Jay somnath bhai ne

  • @ramshibhaighusar6388
    @ramshibhaighusar6388 2 หลายเดือนก่อน +2

    જય દ્વારકાધીશ પરેસ ભાઈ 👌🌹

  • @jivandharajiya3609
    @jivandharajiya3609 2 หลายเดือนก่อน +9

    જય સુરાપુરા દાદા

  • @મુકેશવીસાવડીયા
    @મુકેશવીસાવડીયા 2 หลายเดือนก่อน

    જય માતાજી

  • @Vipulkachhela
    @Vipulkachhela 2 หลายเดือนก่อน +3

    જય સોમનાથ

  • @shivkumakvana321
    @shivkumakvana321 2 หลายเดือนก่อน +8

    જય માતાજી પરેસ ભાઈ

  • @bharatbariya4821
    @bharatbariya4821 2 หลายเดือนก่อน +3

    જય સોમનાથ મહાદેવ પરેશ ભાઈ ગોસ્વામી

  • @KrishBandhiya3010
    @KrishBandhiya3010 2 หลายเดือนก่อน +1

    પરેશભાઈ. ‌ જામનગર. ના. લાલપુર. તાલુકામા. વરસાદ. બંધ. થાતો. નથી. આંખો. દિવસ. વરસાદ. સાલુરે. છે

  • @પ્રવીણભાઈપરાલિયા
    @પ્રવીણભાઈપરાલિયા 2 หลายเดือนก่อน +14

    પરેશભાઈ સુરેન્દ્રનગર વરસાદ થાય સારો થાય તો સારું

  • @Bhagavanshin-k5r
    @Bhagavanshin-k5r 2 หลายเดือนก่อน +1

    Jay mataji

  • @vishalbaraiya6829
    @vishalbaraiya6829 2 หลายเดือนก่อน +3

    મહાદેવ પરેશભાઇ

  • @rudrgoswami6584
    @rudrgoswami6584 2 หลายเดือนก่อน +1

    ઓમનમો નારાયણ પરેશ બાપુ હર હર મહાદેવ

  • @vijayvaghasiya2594
    @vijayvaghasiya2594 2 หลายเดือนก่อน +4

    જય સોમનાથ પરેશભાઈ

  • @gokulsenjaliya3167
    @gokulsenjaliya3167 2 หลายเดือนก่อน +2

    🙏 ખુબ ખુબ આભાર તમારો પરેશ ભાઈ 🙏
    🙏તમામ ખેડૂત ભાઈઓ ને નમસ્કાર 🙏
    જય જવાન જય કિસાન 🙏

  • @MaheshChaudhary-i9b
    @MaheshChaudhary-i9b 2 หลายเดือนก่อน +3

    Jay mahadev

  • @sanjaythakorburetha5549
    @sanjaythakorburetha5549 2 หลายเดือนก่อน +2

    Jay mataji ❤

  • @JayeshChaudhary-g7d
    @JayeshChaudhary-g7d 2 หลายเดือนก่อน +3

    ❤❤❤ જય માતાજી પરેશ ભાઈ ❤❤❤

  • @sagar-pm9bz
    @sagar-pm9bz 2 หลายเดือนก่อน +1

    Har har mahadev

  • @devjibharajput7831
    @devjibharajput7831 2 หลายเดือนก่อน +5

    Har Har Mahadev Paresh bhai

  • @keshujiodedara6359
    @keshujiodedara6359 2 หลายเดือนก่อน

    Khoti vat che

  • @balurabari6396
    @balurabari6396 2 หลายเดือนก่อน +4

    Jay somanatha

  • @dilipgohil9970
    @dilipgohil9970 2 หลายเดือนก่อน +1

    jay mataji pareshbhai g 🌹🌹🌹

  • @kumbhanikhimjibhai5132
    @kumbhanikhimjibhai5132 2 หลายเดือนก่อน +4

    Jay somnath mahadev pareshbhai

  • @SagramSabhad-bv1qy
    @SagramSabhad-bv1qy 2 หลายเดือนก่อน +1

    જય હરહર મહાદેવ

  • @kamleshjadav974
    @kamleshjadav974 2 หลายเดือนก่อน +6

    દરરોજ ચાર થી પાંચ રેડા પડે છે પરેશ ભાઈ વંથલી તાલુકાના ખોખરડા ગામ જી જુનાગઢ જય દ્વારકાધીશ. કમલેશ ભરવાડ ❤❤

    • @diprajput519
      @diprajput519 2 หลายเดือนก่อน

      શું કમલેશ તું સાવ ફાકાં મારે સે ક્યાંય જુનાગઢ જિલ્લામાં વરસાદ નથી સાવ તડકો સે વરાપ સે બોવ જ જરૂર છે હવે વરસાદ ની ખાસ કરીને જૂનાગઢ માં

    • @Khedut_putra_1011
      @Khedut_putra_1011 2 หลายเดือนก่อน

      @@diprajput519 એલા તારે વરસાદ લઈ આવીને શું ખેડુને મારી નાખવા નવી તુવેર નું વાવેતર કર્યું ઉભી બળી જાય ફુગ આવી જાય

    • @kamleshjadav974
      @kamleshjadav974 2 หลายเดือนก่อน

      ​@@diprajput519તો આવો રુબરુ મુલાકાત લઈ જાવ ભાઈ

  • @AdilBadi-o6u
    @AdilBadi-o6u 2 หลายเดือนก่อน

    Jay pitaji

  • @baradajayofficial9789
    @baradajayofficial9789 2 หลายเดือนก่อน +4

    Jay somnath paresh bhai

  • @patatsanjay7086
    @patatsanjay7086 2 หลายเดือนก่อน

    Mahadev

  • @RaghuVanol
    @RaghuVanol 2 หลายเดือนก่อน +4

    Jay kisan

  • @prajaptiprakash7255
    @prajaptiprakash7255 2 หลายเดือนก่อน

    Jai shree Ram

  • @ManharJatapara
    @ManharJatapara 2 หลายเดือนก่อน +3

    સરસ માહિતી આપો છો

  • @mehtaketan2889
    @mehtaketan2889 2 หลายเดือนก่อน

    Jay Mahadev

  • @zapadiyadipak745
    @zapadiyadipak745 2 หลายเดือนก่อน +5

    નમસ્કાર પરેશભાઈ સાયલા તાલુકાના ઓવનગઢ ગામમાં આજુબાજુમાં ક્યારે વરસાદ થશે આગલા વીડિયોમાં માહિતી આપો

  • @yogeshbaldaniya1297
    @yogeshbaldaniya1297 2 หลายเดือนก่อน +1

    Jay shomnth

  • @rathodkishorbhai8624
    @rathodkishorbhai8624 2 หลายเดือนก่อน +4

    જય શ્રી કૃષ્ણ જયશોમનાથ જયમાતાજી પરેશભાઈ

  • @ARVINDMeta
    @ARVINDMeta 2 หลายเดือนก่อน

    Om namo Narayan paresh bhai

  • @ashvinzala1831
    @ashvinzala1831 2 หลายเดือนก่อน +4

    પરેશભાઈ મહેસાણા માં વરસાદ ચાલુ છે

  • @LadhabhaiTadhani-pw7rb
    @LadhabhaiTadhani-pw7rb 2 หลายเดือนก่อน

    જય શ્રી સોમનાથ મહાદેવ
    સાદર નમસ્કાર

  • @mansihgohil7238
    @mansihgohil7238 2 หลายเดือนก่อน +4

    Mahadev paresbhai

  • @maheshmakvana9654
    @maheshmakvana9654 2 หลายเดือนก่อน

    મકવાણા મહેશભાઈ જસદણ ગામકોઠીથી જય માતાજી પરેશભાઈ

  • @ManharJatapara
    @ManharJatapara 2 หลายเดือนก่อน +4

    Good sir

  • @chohandevaraj8123
    @chohandevaraj8123 2 หลายเดือนก่อน +6

    બાપા સીતારામ પરેશભાઈ જય સોમનાથ દાદા

  • @HemchandBhaiChauhan
    @HemchandBhaiChauhan 2 หลายเดือนก่อน +1

    खूब खूब अभिनंदन परेश भाई❤

  • @BUTABHAIKATHECHIYA
    @BUTABHAIKATHECHIYA 2 หลายเดือนก่อน +6

    જય ગુરુદેવ બધા લોકો ને

  • @NavghanbhaiSaraiya-yb9ym
    @NavghanbhaiSaraiya-yb9ym 2 หลายเดือนก่อน +1

    જય ઠાકર પરેશભાઈ અમદાવાદ બારેજડી

  • @Jayesh_Video_Officel
    @Jayesh_Video_Officel 2 หลายเดือนก่อน +6

    Mahadev Mahadev 🚩🚩🚩

  • @MtlbkiduniyaChedhost
    @MtlbkiduniyaChedhost 2 หลายเดือนก่อน +1

    ❤❤ khub khub Aabhar Paresh bhai❤❤

  • @MAHESH-hp4uq
    @MAHESH-hp4uq 2 หลายเดือนก่อน +29

    રાજકોટ ના વીંછિયા તાલુકા માં હજુ સુધી વરસાદ નથી પરેશ ભાઈ

  • @hareshbhaikobad8072
    @hareshbhaikobad8072 2 หลายเดือนก่อน

    Jay mahadev pareshbhai

  • @rjgosai4236
    @rjgosai4236 2 หลายเดือนก่อน +12

    ઓમ નામો નારાયણ પરેશ ભાઈ આજે અમારે સવાર નો વરસાદ સાલું છે ભાણવડ

  • @bharatvala3231
    @bharatvala3231 2 หลายเดือนก่อน +9

    જય સોમનાથ દાદાની કુપા પરેશભાઈ ❤

  • @ganpatsinhparmar6550
    @ganpatsinhparmar6550 2 หลายเดือนก่อน

    jay Ambe

  • @BABUBHAINAKUM-hw3ho
    @BABUBHAINAKUM-hw3ho 2 หลายเดือนก่อน +4

    દ્વારકા ના કલ્યાણપુર માં વરાપ ક્યારે આવશે

  • @javerbhimakavana7207
    @javerbhimakavana7207 2 หลายเดือนก่อน +1

    રામ રામ પ્રરેસ ભાઈ

  • @dineshramani101
    @dineshramani101 2 หลายเดือนก่อน +4

    Jay Somnath pareshbhai

  • @SureshbhaiChaudhary-xv9qv
    @SureshbhaiChaudhary-xv9qv 2 หลายเดือนก่อน +1

    Paresh bhai amara tya Banas Kantha na pantavada ma sanje 7 vage 3 inch jetalo bhayankar varasad aayo

  • @MansukhbhaiKhunt-kv9bi
    @MansukhbhaiKhunt-kv9bi 2 หลายเดือนก่อน +6

    જય શ્રી કૃષ્ણ પરેશ ભાઈ રાજકોટ તાલુકાના ફાડદંગ થી મનસુખ ભાઇ કરમશી ભાઈ ખૂંટ

  • @vishalodedara7491
    @vishalodedara7491 2 หลายเดือนก่อน +4

    પોરબંદર ના કુતિયાણા મા આજે સાંજે ભારે વરસાદ પડ્યો છે.

  • @murjirathod9411
    @murjirathod9411 2 หลายเดือนก่อน

    🕉🙏🔱🚩JAI SOMNATH DADA PRESH BHAI🙏🙏🙏

  • @hvfilmes722
    @hvfilmes722 2 หลายเดือนก่อน +10

    સાયલામાં વરસાદ નથી 😢

  • @patelmukesh6610
    @patelmukesh6610 2 หลายเดือนก่อน

    Thankyou.....paresh bhai

  • @ખેડૂતવિડિયો
    @ખેડૂતવિડિયો 2 หลายเดือนก่อน +6

    પરેશ ભાઈ કલ્યાણપુર તાલુકામાં વરાપ કેદી થશે
    બોવ ભારે રેળા આવે છે સાતી નથી હાલતા

    • @vpahir9544
      @vpahir9544 2 หลายเดือนก่อน

      કલ્યાણપુર તાલુકામાં 1 મહિના ની વરાપ ની જરૂર છે હવે તો

  • @mershailesh3595
    @mershailesh3595 2 หลายเดือนก่อน +1

    જય માતાજી જય શ્રી રામ પરેશભાઈ

  • @nanjeebhairajparajaymataji760
    @nanjeebhairajparajaymataji760 2 หลายเดือนก่อน +5

    જય માતાજી પરેશભાઈ વિંછીયા માં હજુ સુધી વરસાદ નથી

  • @aswinpatel7553
    @aswinpatel7553 2 หลายเดือนก่อน

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને વરસાદની સિસ્ટમો ની માહિતી આપી છે. પરેશભાઈ આભાર હર હર હર મહાદેવ હર🙏🙏

  • @RevaSekara-t2y
    @RevaSekara-t2y 2 หลายเดือนก่อน +3

    પરેશભાઈ ખૂબ ખૂબ આભાર 🎉