LIL VIVAH# લિલ વિવાહ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025
  • લીલ પરણાવી હિન્દુ ધર્મમાં પારંપારિક છે ગાયના વાછરડા અને ગાયની વાછરડીના લગ્ન વિવાહ કરે છે આ વિવાહમાં સગા સંબંધીઓ કુટુંબ પરિવારના તમામ સભ્યો સાથે મળીને વિવાહ કરે છે આ વિવાહ કરવાનો કારણ કે જે જીવિત અવસ્થામાં જે પુરુષ ના વિવાહ થયા ન હોય તે મરણ પછી પણ તેમને પરણાવવા આવશ્યક છે એટલે ગાયના વાછરડા અને વાછરડા ના વિવાહ ધામધૂમથી ડીજે સરનાયું વગાડીને તેમના સામૈયા કરીને ચાર ચોરીના ફેરા ફેરવીને વર પક્ષના મહેમાન અને મંડપ પક્ષના મહેમાન ફટાણા અને સુંદર મધુર ગીત ગાઈને વિવાહ કરે છે વિવાહ સંપન્ન થયા પછી તમામ મહેમાનોને સભ્યોને ભોજન પીરસવામાં આવે બધા પરિવાર કુટુંબના કુટુંબીજનો અને સગાસંબંધીઓ આનંદથી ભોજન જમે છે જ્યારે વિવાહ સંપણ થાય એટલે કુટુંબ પરીવાર ના કોઇ એક સભ્ય પર તે પુરુષ નો પવન એટ્લે કે સરીર માં પ્રગટ થઈ ને બોલે છે .. એટલે સમજુ કે કે તે પુરુષ ના આત્મા ને સ્વર્ગ ની પ્રાપ્તિ થઈ અને તેણે મોક્ષ પ્રાપ્ત થયો તેવું માણવા માં આવે છે Lil marriages are traditional in Hinduism. A cow calf and a cow calf are married. In this marriage, the relatives get married together with all the members of the family.🙏🙏🙏

ความคิดเห็น • 7

  • @VijayMeer-sq1yg
    @VijayMeer-sq1yg 2 ปีที่แล้ว +3

    જય પિતૃ દેવાય નમઃ

  • @Jay_mataji-y3b
    @Jay_mataji-y3b 9 หลายเดือนก่อน +1

    🙏🙏🙏😍

  • @sureshbharwad5381
    @sureshbharwad5381 3 ปีที่แล้ว +2

    Jay pirtudev

    • @Raghu81.
      @Raghu81.  3 ปีที่แล้ว

      🌹🙏 પિતૃ દેવો ભવઃ 🌹🙏 માતૃ દેવો ભવઃ 🌹🙏

  • @royalman476
    @royalman476 ปีที่แล้ว +1

    Hu gujarat ma peda thayo mane sharm aave chhe

    • @Raghu81.
      @Raghu81.  ปีที่แล้ว +1

      Why did you not like the fact that you are acting according to the Hindu rituals, sir? I think that in India and in Gujarat, as per the tradition, there is a lack of faith in the faith of the people of Gujarat. So do you?

    • @Raghu81.
      @Raghu81.  9 หลายเดือนก่อน +1

      In Hindustan there is a tradition of tarah tarah or bhati and every society has different customs.