ભજન નીચે લખ્યું છે. અમે તારા સગા કહેવાઈએ રે હો ગણેશજી.શ્રી સખીભજન મંડળ. જયશ્રી દરજી. વડોદરા.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025
  • અમે તારા સગા કહેવાઈ....હો ગણેશજી.
    અમે તારા ગુણલા ગાઈએ રે....હો ગણેશજી
    કોઇ કોઇ ભક્તો તને દુદાંળા કહે છે.
    કોઇ કોઇ ભક્તો તને સુંઢાળા કહે છે.
    તમારા ભક્તો બની જ ઈરે ઓ ગણેશજી.
    ભક્તો બનીને તમને પ્રેમે બોલાવીએ.
    પ્રેમે બોલાવીને સ્વાગત કરીએ
    તમારી સાથે રહીએ રે....હો ગણેશજી.
    ગલી ગલી મેં ધુન હૈ...ગણપતિ બાપા
    ફુલ હૈ.
    ગલી ગલી મેં બચ્ચાં હૈ...ગણપતિ બાપા સચ્ચા હૈ.
    અમે તારા સગા કહેવાઈ રે...હો ગણેશજી.
    અમે તારા ગુણલા ગાઈરે...હો ગણેશજી.
    ગણેશજીએ પહેયૉ પીળા પીતાંબર.
    ગણેશજી ને માથે હીરા નો મુગટ.
    તમારી શોભા અનેરી રે ઓ ગણેશજી.
    અમારા ગણેશ ને ફુલડે વધાવીએ
    ફુલડે વધાવીને સ્વાગત કરીએ.
    આગણે તોરણ બંધાવીએ રે...હો ગણેશજી
    એક ફુલ દો ફુલ--ગણપતિ હૈ બ્યુટીફુલ
    ટીકંલ ટીકંલ લીટર સ્ટાર--ગણપતિ બાપા સુપર સ્ટાર.
    અમે તારા સગા કહેવાઈરે....હો ગણેશજી.
    તમારા દર્શનીયે દોડીને આવીએ.
    ભક્તો ના તમે સંકટો કાપો.
    તમારા ભજનો ગાઈએરે હો ગણેશજી.
    ભજનો ગાઈને તમને રીઝાવીએ.
    તમને રીઝાવીને આશીર્વાદ માગીએ.
    તમારી જય જય બોલાવીએ રે હો ગણેશજી
    ગલી ગલી મેં સોર હૈ ,ગણપતિ બાપા મોર હૈ
    ગલી ગલી મેં ન્યારા હૈ ગણપતિ બાપા હમારા હૈ.
    અમે તારા સગા કહેવાઈ રે...હો ગણેશજી.
    અમે તારા ગુણલા ગાઈરે..હો ગણેશજી.

ความคิดเห็น • 37

  • @varshamehta3154
    @varshamehta3154 ปีที่แล้ว +2

    જય ગજાનન ગણપતિ બાપા ની જય

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws ปีที่แล้ว

    જય શ્રી કૃષ્ણ સર્વે હરિભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ જ સુંદર કિર્તન સંભળાવ્યું રતનબેન ના રાધે રાધે 💐🙏💐👌💐👍💐🚩💐

  • @nandasurve9809
    @nandasurve9809 3 ปีที่แล้ว

    Wah saras bhajan...

  • @nilakshiraval9426
    @nilakshiraval9426 2 ปีที่แล้ว

    WAH beno bhajan saras maja padi pan nicheni shakhi nathi lakhi 👌👌🙏🙏

  • @Ak_fashions_17
    @Ak_fashions_17 4 หลายเดือนก่อน

    Tamara badha bhajan bahu sarad hoy che

  • @gohilannapurna7274
    @gohilannapurna7274 3 ปีที่แล้ว

    સરસ ભજન છે

  • @manjulaprajapati9399
    @manjulaprajapati9399 2 ปีที่แล้ว +1

    બહુ સરસ ભજન ગાયુ છે જય શ્રી ગણેશ જી

  • @ansssanerii826
    @ansssanerii826 3 ปีที่แล้ว +1

    Fast like

  • @mamtapatel1620
    @mamtapatel1620 3 ปีที่แล้ว +1

    Khub j saras 👌👌👌👌👌👌

  • @urmilabenpatel4280
    @urmilabenpatel4280 3 ปีที่แล้ว +1

    વાહ બહુ જ સરસ ભજન ગાયુ છે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તમો ભજન ના રાગ કહો

  • @nitamehta3139
    @nitamehta3139 ปีที่แล้ว

    ગણપતિ બાપા મોરિયા ખુબજ સરસ ભજન ગાયુછેતમે

  • @daxagohil5202
    @daxagohil5202 3 ปีที่แล้ว

    Wah srs 👌

  • @dakshadesai6420
    @dakshadesai6420 3 ปีที่แล้ว

    Khubj saras ganpatibappanu bhajan gayu.khub maja aavi.ganpatibappa morya

  • @meenapatel2123
    @meenapatel2123 2 ปีที่แล้ว

    મસ્ત મસ્ત ભજન છે.

  • @bhavnamodi8207
    @bhavnamodi8207 ปีที่แล้ว

    Good bhajan ben
    Gano utsah hou che tamara group ma
    J. S. K sau beno ne👏👏

  • @bhartisharma9393
    @bhartisharma9393 3 ปีที่แล้ว +1

    जय श्री कृष्ण सरस भजन गाओ छो 👍🏿

  • @swatijoshi7242
    @swatijoshi7242 3 ปีที่แล้ว

    Nice

  • @gohilannapurna7274
    @gohilannapurna7274 3 ปีที่แล้ว

    Nice bhajan

  • @neelapandya6315
    @neelapandya6315 3 ปีที่แล้ว

    🙏🙏🌹🌹👌👌

  • @manishapatel7813
    @manishapatel7813 3 ปีที่แล้ว +1

    Nice very nice bhajan 👌 jay Shree Ganesh 🙏🙏

  • @jamnajamna995
    @jamnajamna995 3 ปีที่แล้ว

    Vah very nice bhajan 🙏🙏🙏

  • @jayshreedarji8489
    @jayshreedarji8489 2 ปีที่แล้ว

    Maja padi gayi

  • @chandrikajogani1915
    @chandrikajogani1915 3 ปีที่แล้ว +1

    Vv nice 👌👌
    Jai ganesh🙏🙏

  • @sharmilaben5763
    @sharmilaben5763 3 ปีที่แล้ว

    વાહ નાઈસ ભજન મીનાબેન જયશી કૃષ્ણ જય હો જય હો બધાને મારા જયશી કૃષ્ણ ખૂબ સરસ ગાય છે બધી બહેનો વાહ વાહ જય હો 🙏🏾🙏🏾🙏🏾👏👌👍💐🌻🌼🌷⚘🍁🌱🌹🥀

  • @jagrutiupadhyay4967
    @jagrutiupadhyay4967 3 ปีที่แล้ว

    Very nice

  • @daxapatel6575
    @daxapatel6575 3 ปีที่แล้ว

    વાહ બેનો વાહ મજા પડી👏👏👏

  • @alkagohel945
    @alkagohel945 3 ปีที่แล้ว

    🙏 🌹 🙏

  • @rekhathakkar5022
    @rekhathakkar5022 3 ปีที่แล้ว +1

    Om game ganapatinamh

  • @heenaashwinprajapati1369
    @heenaashwinprajapati1369 3 ปีที่แล้ว

    very beautiful bhajan 👌👌👌👏👏🙏🙏🙏🌹🌹🌹

  • @harshapatel2105
    @harshapatel2105 3 ปีที่แล้ว

    Very nice 🙏👌👍

  • @daxaprajapati1308
    @daxaprajapati1308 3 ปีที่แล้ว +1

    👍👍👍

  • @pinalpatel3908
    @pinalpatel3908  3 ปีที่แล้ว

    ગણપતિ બાપા મોરિયા.
    મીના પટેલ .

  • @bhavnagohel3573
    @bhavnagohel3573 3 ปีที่แล้ว

    👌🙏

  • @PRAKASHPATEL1974
    @PRAKASHPATEL1974 3 ปีที่แล้ว

    🤩😍

  • @jyotikapatel2659
    @jyotikapatel2659 3 ปีที่แล้ว

    Very nice

  • @bhavanapatel7457
    @bhavanapatel7457 ปีที่แล้ว

    Nice

  • @hetasvisolanki6346
    @hetasvisolanki6346 2 ปีที่แล้ว

    Very nice