#AskFun4Gujrati હવે તમે કીધું છેતો લાવો એક બે પ્રશ્ન હું પણ પુછી લવ.... 1.Mumbai ma su karo 6o bhai ? 2. Tame ketlu Bhanela 6o ? 3. Future plan su 6e ? 4. Tamari age ketli 6e ? 5. lnstagram vaprata hov to id bolo ?
તમારી બોલવાની છટા બઉ સારી છે પણ ગુજરાતી લખતા આવડતું નથી લાગતું કે શું. આ વિડિયો નુ લખાણ જુઓ ગરીબ ની જગ્યાએ તમે ગીરીબ લખ્યું છે તો સુધારો કરી ફરી મુકવા માટે વિનંતી છે. ખુબજ સરસ ખુબ ખુબ ધન્યવાદ ..
I am from Eldoret a town in Kenya.Iremember the family as Bhiku sister studied in our class.We use to play outside the nursery his mother was running.and they settled in London.Since leaving London we receive news of their progress andand their charity is worth appreciating.
दीदार भाई आपकी बहुत सी वीडियो देखता हूं और गुजराती भाषा का अभ्यास भी हो जाता है। તમારી ભાષા બોલવાનો રીત બહુ સરસ છે . ગંભીર જાણકારી કહેવાઈ શકો બહુ સરસ રીતે.
Wow... amazing people of Gujarat.. aa channel upar thi janva male chhe ke aava gujarati videsh ma pn agar vadhe 6e ane ahiya pn karyarat chhe.. salaam chhe aava aapna gujaratiyone ane aapni aa channel ne 👍👍👍 👏👏👏 👏👏
" Fun for Gujarati " very good attempt. Story writting and broadcast is very good. I congratulate who may concert. -- SURESH PATEL from Gandhinagar , Gujarat. Dt : 2018 -09- 11.
હું માનું છું ત્યાં સુધી અત્યાર સુધી નો સૌથી અને પોતા ના પર વિચાર કરાવે એવો મોટીવેશનલ વિડિયો મે આજે જોયો, અને રહી આ બંને ભાઈ ની વાત તો કેહવુ પડે સલામ છે આવા લોકો ને. અને હા ક્યારે છે સવાલ જવાબ એ પણ કહેજો. બાકી કોઈ મદદ ની જરૂર હોય તો પણ કહેજો કઇ નવું બનાવી શું.
આભાર આસિફભાઇ. વિડિઓ મોટિવેશનલ જરૂર છે પણ આપના પ્રતિસાદથી અમે પણ મોટીવેટ થઈએ છીએ. QNAને કઈ રીતે શાનદાર બનાવી શકાય એ વષે નીચેના ઈમેલ પર અભિપ્રયાય જણાવશો તો અમે આપના ઋણી રહીશું. e4g.helpline@gmail.com
Question no 1= tame aava interesting topic kya thi lavo cho ??? Question no 2 = fUTURE ma kai gujarati ya hindi channel jode kam karva mango cho And khub j saras video banavo cho aavu ne aavu chalyu to 1 million paku👍👍
Vijaybhai & bhikhubhai aatli trakki sari vat che have gamdao ma najar nakho ane skullo ma donesan aapo gujrat ma baroda pase kundhel gamna juo skull ni halat
ગુજરાતી ભાષાનું લેખન અને વાંચન વધારો. છાપમાંના તંત્રીલેખ જરૂર વાંચો. ડાયરા અને નાટકો જુઓ. સારા ગુજરાતી કાર્યક્રમોમાં જાવ. સારું અને નવું સાંભળો કે વાંચો એની નોંધ રાખો.
#AskFun4Gujrati
હવે તમે કીધું છેતો લાવો એક બે પ્રશ્ન હું પણ પુછી લવ....
1.Mumbai ma su karo 6o bhai ?
2. Tame ketlu Bhanela 6o ?
3. Future plan su 6e ?
4. Tamari age ketli 6e ?
5. lnstagram vaprata hov to id bolo ?
QNA વિડિઓ માટે ઉત્સાહપૂર્વક પ્રશ્નો પૂછવા બદલ આભાર. આપના બધા જ પ્રશ્નોને વીડિયોમાં આવરી લઈને જવાબ આપીશું.
@@DidarHemani ધન્યવાદ 🙏
CR@@DidarHemani ⁰
પુછો સાહેબ
દાન વીર ગુજરાતી સમાજ ના પટેલ બંધુઓ આપ ને ખુબ ખુબ અભિનંદન 🌏 🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
અમારા પણ અભિનંદન
વટ છે અમારા ગુજરાતી બંધુઓને સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ ઉભી કરી ભારત અને ગુજરાત નું ગૌરવ વધારવા બદલ ધન્યવાદ.
જય જય ગરવી ગુજરાત
બહુ સારુ કહવાય પટેલ ભાઈઓને લાખ લાખ વંદન ડી.પી,ગજજર ઈનદરપ,બેચરાજી
હા ખરેખર તેઓ અભિનંદનને પાત્ર છે આભાર
Wah sir tamne darek Babtnu bhuj saru knowledge chhe tmara badha j video's bahuj SARS hoi chhe
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ.
સરદાર પટેલ એ કીધું છે કાળજું સિંહ નું રાખો....... એટલે થઇ જશે.... મહેનત તો કરવી જ પડે ને bhai.. Proud of patel.... જય ગરવી ગુજરાત ....
જય જય ગરવી ગુજરાત
Hii.janu
તમારી બોલવાની છટા બઉ સારી છે પણ ગુજરાતી લખતા આવડતું નથી લાગતું કે શું. આ વિડિયો નુ લખાણ જુઓ ગરીબ ની જગ્યાએ તમે ગીરીબ લખ્યું છે તો સુધારો કરી ફરી મુકવા માટે વિનંતી છે. ખુબજ સરસ ખુબ ખુબ ધન્યવાદ ..
ધ્યાન દોરવા બદલ આભાર
આખી દૂનીયા માં વટ છે ગુજરાતી નો. I am proud of patel
હા હો ઈ વાત સાચી
Aakhi duniya Ma Rajputo no vat chhe
@@DidarHemani aakhi duniya ma rajputo no vat chhe
I am from Eldoret a town in Kenya.Iremember the family as Bhiku sister studied in our class.We use to play outside the nursery his mother was running.and they settled in London.Since leaving London we receive news of their progress andand their charity is worth appreciating.
Great to know that !
બીજું બધું ગ્યું તેલ લેવા... પણ તમારી આ કાઠિયાવાડી ભાષા મા વર્ણન શૈલી મને બોવ ગમી...
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. કાઠિયાવાડી ભાષા મારા લોહીમાં છે. સાત જન્મ સુધી રહે એવી ભગવાન ઠાકોર પાસે પ્રાર્થના કરજો.
ગમે એમતો કાઠિયાવાડી ,ગુજરાતી ને ભાઈ ગમે એને વાત પેટ માં ઉતારી દે ..😂😂😂
Aavi ajani ne nvi vat pa6i apni Bhasha ma... Tmari kehvato ne lekaa rudiya ni malipaa ghar kri jay eva 6...👌👌👏👏👏
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
patel na dikara to pathar ne patu mari pani gade bhai...I proud of patel
Ha ho Ae vat sachi.
Aa trane Bhai ne dhanyad ke Garib Loko Ni madam kare Che👍👍👍
Ha kharekhar. Thank you for participating in ‘Fun for Gujaratis’ channel.
Ha.ho.janu.6352259136
Very nice story , congratulation to vedio. Maker
Thank you for your kind words.
Very v. V.nice
Thanks a lot
The great and useful information....chanal 👍🙏🙏👍
Thank you so much for your kind words and support
વિડિયો સારો છે. જોવા થી નવી માહિતી ઉપલબ્ધ થાય છે. આભાર.બાકિ ...તમારો અવાજ સારો લાગે છે......
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
दीदार भाई आपकी बहुत सी वीडियो देखता हूं और गुजराती भाषा का अभ्यास भी हो जाता है। તમારી ભાષા બોલવાનો રીત બહુ સરસ છે . ગંભીર જાણકારી કહેવાઈ શકો બહુ સરસ રીતે.
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. આવા પ્રતિસાદોથી અમારા ઉત્સાહમાં વધારો થાય છે.
Wah 👌👌👌👌👌 mehnt ni nasib na khel 6 bhai
હા હો ઈ વાત સાચી ! આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
V good vidyo apna badha
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Nice to watch ur videos....👌👍
Thank you for your kind words.
Wow...
amazing people of Gujarat..
aa channel upar thi janva male chhe ke aava gujarati videsh ma pn agar vadhe 6e ane ahiya pn karyarat chhe..
salaam chhe aava aapna gujaratiyone ane aapni aa channel ne
👍👍👍
👏👏👏 👏👏
ખુબ ખુબ આભાર વકારભાઈ, ગુજરાતીઓના ગૌરવ અને અમારી ચેનલ માટે શુભેચ્છા વ્યક્ત કરવા બદલ. ગુજરાતીઓએ વિવિધ દેશોમાં ભારતનું નામ રોશન કર્યું છે.
#Nice_information_video_thanks👍
Thank you for your kind words
Salam che Tamane bhikhu bhai ane vijay bhai patel ne
Jai mataji bhai tamane
આપની શુભેચ્છા વિજયભાઈ અને ભીખુભાઇ સુધી પહોંચે એવી અભ્યર્થના. જય માતાજી
Maja avi gay
તો બસ. તમે ખુશ તો અમે ખુશ
tamara badhaj vidio interesting hoy chee
keep it up
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. માયાળુ લાગણી બદલ આભાર.
Love pure Kathiyawadi language😁👌
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર
Hi.janu.6352259136
God bless both (Patel Brothers)
આપની શુભેચ્છા વિજયભાઈ અને ભીખુભાઇ સુધી પહોંચે એવી અભ્યર્થના.
जितनी भी तारीफ करू कम हैं जय हिन्द जय हिन्दुस्तान
बहोत बहोत शुक्रिया
Nice video in desi gujju language...lv u dear...
Thank you for your kind words. We love you too.
આ શુદ્ધ અને દેશી ભાષા માં વિડિઓ બનાવો છો એ બોવ સરસ નવી રીત છે.
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
Good video .Tamaro voice saro chhe . Video jova ane sambhadva ma maja aave chhe mate voice no ton fervta nahi.me tamara badha video joya chhe.
ખુબ ખુબ આભાર. આપના સુચનની અમે ગંભીરતાપૂર્વક નોંધ લીધી છે.
Jay Ho Garvi Gujarat
જય જય ગરવી ગુજરાત
Very nice video 👌💯
Thank you.
Bahu samay pachi paku ane tahuka walu gujarati sambhadiyu.
Maja avi gai.
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. કાઠિયાવાડી ભાષા અમને ગોળ કરતા પણ ગઈળી લાગે છે
jay sardar jay patidar
જય જય ગરવી ગુજરાત.
Nice sar.
Thank you.
Va patel vaa.....bapooo....bapoooo.....pate etle patel.....haleee bapaaa hale .....ghanu aape mata uma khodal ghanu aapee .....bapaaa baappaaa
ખુબ ખુબ ઉત્સાહ દાખવવા બદલ આભાર.
જય જય ગરવી ગુજરાત.
👍 બહું સારો વિડિયો છે 👍
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
nihar kakadiya हदयलरहद ल
Very Nice Information Thanks Sir.
You are most welcome, dear.
उजवणी मा दाल बाटी नो प्रोग्राम राखो तो मझा आवी जाय
હા એવું જ કંઈક કરવું પડશે પણ ઠામવાસણ સૌ સહુએ પોતાના ઘરેથી લાવવાના રહેશે 😂😂😂
aare vaah bhikhu bhai vaah
Pratisad aapva badal aabhar.
Nice job brother
Thank you Jaydeep.
(Humate marda to madade khuda)
Wha Patel bhai whaa
બરાબર છે. હિમતવાન બનવું એ મર્દોનું કામ છે અને આવા મર્દોને ખુદા મદદ કરે છે.
Waaah raja waah , excellent
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Jordar bapu Jordar
Lagani badal aabhar.
So Great...
Thank you for participating in ‘Fun for Gujaratis’ channel.
90% donation from Patel cast for school & colleges in Gujarat since 1947 .
જાણકારી આપવા બદલ આભાર
Remember riots by hardik Patel in Gujarat 2016 -17
@@shreyshah584 Gujarati baniyo ka koi contribution nahi hai sirf swarth no parmarth .
@@pankajpatel4559 Patel lootere sale
@@pankajpatel4559 hindutva virodhi Hindu virodhi Patel
Very good Patel is Great
જય જય ગરવી ગુજરાત.
Jay Jay garvi Gujarat
જય જય ગરવી ગુજરાત
Best video
Me life is vik
Satish Chavda
From Tobra gir somnath Gujarat
લાગણી બદલ આભાર.
Baki badhu mast 6
pan Bharat nu map khotu upload Kare u 6
Suchan badal aabhar.
good , nice bro......................india no map sacho lagadjo bijivar ,,a vat khas dhyan ma lejo
Suchan badal aabhar
Jay ambey bhai
Jay Ambe
Hii
good works
Thank you.
" Fun for Gujarati " very good attempt. Story writting and broadcast is very good. I congratulate who may concert. -- SURESH PATEL from Gandhinagar , Gujarat. Dt : 2018 -09- 11.
Thank you very much. Your encouragement is our fuel.
Kya Location chhe?
Hi parth patel
Nice video
Thank you.
I like this vedeo
Thank you, dear.
હું માનું છું ત્યાં સુધી અત્યાર સુધી નો સૌથી અને પોતા ના પર વિચાર કરાવે એવો મોટીવેશનલ વિડિયો મે આજે જોયો, અને રહી આ બંને ભાઈ ની વાત તો કેહવુ પડે સલામ છે આવા લોકો ને. અને હા ક્યારે છે સવાલ જવાબ એ પણ કહેજો. બાકી કોઈ મદદ ની જરૂર હોય તો પણ કહેજો કઇ નવું બનાવી શું.
આભાર આસિફભાઇ. વિડિઓ મોટિવેશનલ જરૂર છે પણ આપના પ્રતિસાદથી અમે પણ મોટીવેટ થઈએ છીએ. QNAને કઈ રીતે શાનદાર બનાવી શકાય એ વષે નીચેના ઈમેલ પર અભિપ્રયાય જણાવશો તો અમે આપના ઋણી રહીશું.
e4g.helpline@gmail.com
Jaroor thi
Malwani Echha chhe beta tabiyat sari Jay shree Krishna
આપનો અવાજ લાગતા વળગતા સુધી પહોંચે એવી અભ્યર્થના. અમારું કામ તો ફક્ત લોકોને પ્રેરણા મળે એવા વિડિઓ બનાવવાનું છે.
WonDerfully
Thank you.
Nice video bro
Thank you.
ગરીબ પાટીદાર ના બાળકો ને ભણવામાં મદદરૂપ બનો તો મા ઉમિયા ના આશીષ મળશે.
આપનો અવાજ લાગતા વળગતા સુધી પહોંચે એવી અભ્યર્થના. અમારું કામ તો ફક્ત લોકોને પ્રેરણા મળે એવા વિડિઓ બનાવવાનું છે.
7:15 👌👌👌👌
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. ખુબ જ મહત્વની લાઈન 7:15 પકડી પાડવા માટે આપના પ્રત્યે માન ઉપજે છે.
Super video
Thank you.
Tamaro avaj ruvata ubha kari nakhe che bhai naic
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે.
Jordar
લાગણી બદલ આભાર.
Nice. Super video... Sir. Mane aa. Banne Bhaio no. Email. Id aapo ne mare emne congratulations Kevu che
આપનો અવાજ લાગતા વળગતા સુધી પહોંચે એવી અભ્યર્થના. અમારું કામ તો ફક્ત લોકોને પ્રેરણા મળે એવા વિડિઓ બનાવવાનું છે.
Bhai tamaro voice mithi tikdi jevo chhe must video mota bhai
ભાઈ તમારી કમેન્ટ પણ મીઠી ટીકડી જેવી છે હો ! આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Tamari badhi story સાસી સે
Aabhar Kalpeshhai.
Saheb Tamaro Voice must se ha....👌
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
So Great
Thank you.
Nice info
Thank you.
Ganu Saras ....
Lagani badal aabhar.
Patel mate j like
Okay
ગુજરાતી ગોરવ છે
જય ગરવી ગુજરાત
એક વાત કવ એક દિવસ આવોજ વિડીયો તમારો ય આવશે લખી લેજો આખરે ગુજરાતી છીએ ને(success full)
આપના મોઢામાં ઘી-સાકર ભાવેશભાઈ. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Question no 1= tame aava interesting topic kya thi lavo cho ???
Question no 2 = fUTURE ma kai gujarati ya hindi channel jode kam karva mango cho
And khub j saras video banavo cho aavu ne aavu chalyu to 1 million paku👍👍
QNA વિડિઓ માટે ઉત્સાહપૂર્વક પ્રશ્નો પૂછવા બદલ આભાર. આપના બધા જ પ્રશ્નોને વીડિયોમાં આવરી લઈને જવાબ આપીશું.
વાહ....... ગુજરાતી
લાગણી બદલ આભાર
@@DidarHemani અમને હાર્દિક પટેલ પર કોઈ લાગણી નથી🤣🤣🤣🤣🤣
Nyc
Thank you.
Hongkong gujarati samaj biznesh men vise mahiti aapone pliz
Suchan badal aabhar.
Vah gujarati
લાગણી બદલ આભાર.
👏👌✔️🙏
Aabhar.
Map of INDIA shown not complete. Please check it..
Thank for drawing our attention.
Vijaybhai & bhikhubhai aatli trakki sari vat che have gamdao ma najar nakho ane skullo ma donesan aapo gujrat ma baroda pase kundhel gamna juo skull ni halat
આપનો અવાજ લાગતા વળગતા સુધી પહોંચે એવી અભ્યર્થના. અમારું કામ તો ફક્ત લોકોને પ્રેરણા મળે એવા વિડિઓ બનાવવાનું છે.
Hi.janu
Vah Gujarati
Lagani badal abhar.
Verry nice
Thank you.
Y making veido only on Patel's, in gujarati there r no rich people except patel......y not on them
આમારા અન્ય વિડિઓ જોશો તો જણાશે કે અમે પટેલ સિવાયના બીજા ઘણા સફળ ગુજરાતીઓ ઉપર વિડિઓ બનાવેલા છે. નીચેની લિંક તપાસવા વિનંતી:
th-cam.com/video/sXaAxHGl86A/w-d-xo.html
th-cam.com/video/GlMbTzEb4l8/w-d-xo.html
th-cam.com/video/6_0JXb0yaJc/w-d-xo.html
th-cam.com/video/fx8UN4Ok6wQ/w-d-xo.html
th-cam.com/video/H_mrVtyoEL4/w-d-xo.html
th-cam.com/video/fRbNffX-fQU/w-d-xo.html
th-cam.com/video/_WQkmPky5rM/w-d-xo.html
th-cam.com/video/cDVTdPejmvg/w-d-xo.html
th-cam.com/video/xo0ho0BnpOI/w-d-xo.html
th-cam.com/video/pe6MjWAwzjA/w-d-xo.html
th-cam.com/video/-GM185sJKEA/w-d-xo.html
th-cam.com/video/Hq-hEWWeMpE/w-d-xo.html
th-cam.com/video/9aNlAIxDTH8/w-d-xo.html
th-cam.com/video/Jf-0_N5ZCE8/w-d-xo.html
th-cam.com/video/Fy9OLbTXYdU/w-d-xo.html
th-cam.com/video/ATy8RZHnnjc/w-d-xo.html
th-cam.com/video/wdFhsbTLZeM/w-d-xo.html
th-cam.com/video/fh0K4OiKzB0/w-d-xo.html
અમે નાતજાત જોઈને નહિ મેરિટના ધોરણે વિડિઓ બનાવીએ છીએ. ભારતીયતા અમારો ધર્મ છે અને સંવિધાન અમારો ધર્મગ્રંથ છે.
સરસ
Aabhar.
બધું ઓકે છે પણ સાહેબ તમારી બોલવાની ભાષા થોડી રફ અને દેશી છે પ્રોફેસનલ વાપરો
સૂચન બદલ આભાર
very very good sir
Thank you.
jai sardar jai khodal, very good
જય જય ગરવી ગુજરાત. આભાર
Supab and prenadayak
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
#AskFun4Gujrati
tame aavu jordar ane rochak gujarati kai rite sikhya...amne pn sikhva mate kaik tips aapo ne sirji..
ગુજરાતી ભાષાનું લેખન અને વાંચન વધારો. છાપમાંના તંત્રીલેખ જરૂર વાંચો. ડાયરા અને નાટકો જુઓ. સારા ગુજરાતી કાર્યક્રમોમાં જાવ. સારું અને નવું સાંભળો કે વાંચો એની નોંધ રાખો.
Ha
આભાર
Hii.jan
Images અને photo copyright free કઈ વેબ માંથી download કરો છો, અન્ય ગુજરાતીઓ ને ઉપયોગી થાય તે માટે website જણાવવા વિનંતી
એ માટે અગાઉથી મંજૂરી લેવી પડે છે.
સરસ વાતનું સરસ સંશોધન,...સરસ રજૂઆત...
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. માયાળુ લાગણી બદલ આભાર.
@@DidarHemani good work
GOOD
Thank you.
Nica
Thank you.
Nice sir
Thank you.