બાંધી મેતો નવી નવી શાળા રે | Bandhi me to navi navi shala | Gujarati Balgeet | Abhinay geet

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024
  • બાંધી મેતો નવી નવી શાળા રે | Bandhi me to navi navi shala | Gujarati Balgeet | Abhinay geet
    Vocal & Music - Kishan Patel
    Recording - Suram Music Studio
    બાંધી મેતો નવી નવી શાળા રે ...
    સૌ ભણવા ને અવાજો....
    એકડા ભાઈ તો પહેલા રે આવે ( ૨ )
    બગડો બેલ વગાડશે રે, સૌ ભણવા ને અવાજો....
    તગડા ભાઈ તો તાળું રે ખોલશે ( ૨ )
    ચોગડો ચાવી અપાશે રે, સૌ ભણવા ને અવાજો....
    પાંચડા ભાઈ તો પ્રાર્થના ગવડાવશે ( ૨ )
    છગડો છાનો માનો આવશે રે, સૌ ભણવા ને અવાજો....
    સાતડા ભાઈ તો સફાઈ કરાવશે ( ૨)
    આઠડો અભ્યાસ કરશે રે, સૌ ભણવા ને અવાજો....
    નવડા ભાઈ તો નાચશે ને કુદસે ( ૨ )
    દસભાઈ તો દોડી દોડી આવશે રે, સૌ ભણવા ને અવાજો....
    #kids #bandhimetonavinavi #gujaratibalgeet #abhinaygeet #abhinaybestvideo #kidssong #kidsvideo #balgeet #gujratibalgeet #childrensong #trending #gujartisong #video # video song #gaming #gamer #music #subscribe

ความคิดเห็น •