મા-બાપ નું સુંદર કીર્તન સાંભળીને આંખમાં આંસુ આવી જશે (લખેલું છે)
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- તમે ભલે જાવ ચારેય ધામમાં
સાચું તીર્થ છે માવતર ઘરમાં
જન્મ તુને દિયે પીડા પોતે શહે
એના ઉપકાર રાખો તમે ધ્યાનમાં
સાચઉ તીર્થ છે માવતર ઘરમાં
તમે મંદિરે જાવ સાધુ સંત ને નમો
તમે પગે નો લાગો મા બાપને
સાચું ધીરજ છે માવતર ઘરમાં
તમે ગુરુદ્વારે જાવ ગુરુ આજ્ઞા માની લો
તમે કયા નો કરો મા બાપના
સાસુ તીર્થ છે માવતર ઘરમાં
તમે ચોટીલા જાઓ માની ચુંદડી ચડાવો
તારે માવતર માગે આખા ગામમાં
પછી ચુંદડી ઓઢાડી શું કામની
તમે બંગલામાં રહો તમે મોટરમાં ફરો
તમે વારા ના કાઢો મા બાપના
સાચું તીર્થ છે માવતર ઘરમાં
તમે ચોરાશી ફરો લાખો લોકો જમાડો
તમે હૈયાનો બાળો મા બાપના
સાચું તીર્થ છે માવતર ઘરમાં
તમે શેઠીયા થઈ ફરો બાર ધર્માદા કરો
તમે રૂપિયા નો આપો મા બાપ ને
સાચું તીર્થ છે માવતર ઘરમાં
તારા સંતાનો જુવે તારા માવતર રોવે
તારા દીકરા રાખે છે બધું ધ્યાનમાં
સાચુંતીર્થ છે માવતર ઘરમાં
આજે એનો વારો કાલે તમારો વારો
પછી પસ્તાવો થશએ તારા દિલમાં
સાચું તીર્થ છે માવતર ઘરમાં
સાંજ સવારે આવો એની પાસે બેસો
તમે આંસુ લૂછો ને મા બાપના
સાચું તીર્થ છે માવતર ઘરમાં
તમે અમરનાથ જાઓ તમે બદ્રીનાથ જાવ
તારો બાપ રહે અનાથ આશ્રમ માં
સાચું તીર્થ છે માવતર ઘરમાં
એને જીવતા જાળવો હોય એને મુવા બાળો
પછી ફોટા નહિ આવે કાંઈ કામમાં
સાચું તીર્થ થશે માવતર ઘરમાં
પહેલા પાણીનો પાયા એના દિલ દુભાવ્યા
પછી પીપળે રેડો તે શું કામના
સાચુ તીર્થ છે માવતર ઘરમાં
જીવતા જમાડ્યા નથી હસી બોલાવ્યા નથી
પછી તે શું કામના સાસુ તીરથ છે માવતર ઘરમાં
તમે હરિદ્વાર જાવ તમે ગંગાજીમાં નાવ
તારા પાપ નહીં ધોવાય એના નીરમાં
સાચું તીર્થ છે માવતર ઘરમાં
#kumbhmela2025#pryagraj #bhajankirtan #viralvedios #monalisha #viralbaba #કુંભમેળો #kumbh #પ્રયાગ_રાજ #devotionalsongs #lagngit #lyrics #લખેલાભજન #લખેલા_કીર્તન
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ખુબ જ સરસ
જય ભોળાનાથ ભાવીકાબેન બહુસરસ કીર્તન રોજ ગાય આનંદ થાય છેબેન ખુબખુબ ધન્યવાદ આવાતને ખુબ ચીવેટથી ધ્યાન રાખવાનુ
ખૂબ ખૂબ સરસ ભજન કિર્તન બેન જયશ્રીકૃષ્ણ 🙏🙏🙏
ખુબ સુંદર ભજન ભાવિકા બેન 🙏🏻 જય શ્રી કૃષ્ણ ભાવિકા બેન 🙏🏻
દીદી ખુબ જ સરસ ભજન જય હો માવતર ની જય🙏❤
વાહ દીદી વાહ ખુબ સરસ બધા સત્સંગી બહેનોને જય શ્રીકૃષ્ણ 👌🌹🙏
બહુ જ સરસ છે
Super
જય શ્રી કૃષ્ણ
ભાવીકાદીદી મસ્ત ગાયુ સીતા રામ
Jay shree krishna
I am Bhajan lakh in moklo Jai Swaminarayan
@payalparmar0809 ભજન વિડીયો ની નીચે ડિસ્ક્રિપ્શન માં પૂરું લખેલું મૂકેલું છે
Bhajan Saru, Che