Banaskantha News: દિયોદરના રોટીલા ગ્રામજનોએ આપ્યું જિલ્લા વિભાજનને સમર્થન | VTV Gujarati

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2025

ความคิดเห็น • 32

  • @HarjibhaiSolanki-n9j
    @HarjibhaiSolanki-n9j 15 วันที่ผ่านมา +4

    આટલા વર્ષ અમે બોર્ડરથી પાલનપુર સુધી દોડ્યા હવે વાવ થરાદ જિલ્લો બનતા ખુબ આનંદ થયો

  • @SedhabhaiChaudhary-e5p
    @SedhabhaiChaudhary-e5p 12 วันที่ผ่านมา

    ધન્યવાદ

  • @zalaranjit3327
    @zalaranjit3327 16 วันที่ผ่านมา +4

    ઓગડ જીલ્લો બનશે ❤❤

  • @mr_gogavala9675
    @mr_gogavala9675 14 วันที่ผ่านมา +1

    કયું હારું કોમ કર્યું એમ કોન.. 🎉🎉 .. આ વિભાજન થી કાંકરેજ ની પ્રજા બિલ કુલ પણ ખુશ નહિ.....

  • @MaliAlkaben-y1h
    @MaliAlkaben-y1h 11 วันที่ผ่านมา

    આ ભાઈ બોલીયા સાચું કહું ❤❤❤❤

  • @શ્રીમોગલભક્તહઠીસિંહગોહિલRajput

    જય મારી નડેશ્વરી માં ને બાપ મારી ભૂલચૂક માફ કરજો

  • @RameshwarbhaiJoshi
    @RameshwarbhaiJoshi 16 วันที่ผ่านมา +1

    Vaha kisano

  • @DhanabhaiThakor-k7n
    @DhanabhaiThakor-k7n 16 วันที่ผ่านมา +4

    થરાદ બરોબર છે ભાઈ ભાઈ

  • @bhalabhairathod8324
    @bhalabhairathod8324 15 วันที่ผ่านมา +1

    Khub j faydo thase

  • @s.m.purohit944
    @s.m.purohit944 15 วันที่ผ่านมา

    ધન્યવાદ છે રાટિલા ના આજુબાજુ ના ગામોને જલસા કરવા ના છે

  • @arvindrana4576
    @arvindrana4576 13 วันที่ผ่านมา +1

    Rajasthan jata ro ala

  • @bharatchaudhary5539
    @bharatchaudhary5539 15 วันที่ผ่านมา

    દિયોદર તાલુકા ના મોટા ભાગ ના ગામ થરાદ બાજુ આવેલ છે. દિયોદર થી વાવ. સૂઇગામ. ધાનેરા ના ગામ બહુ દૂર થાય.

  • @shaileshbhaiparmar540
    @shaileshbhaiparmar540 11 วันที่ผ่านมา

    દિયોદર હોતતો સારુ

  • @jhpatel3499
    @jhpatel3499 16 วันที่ผ่านมา +2

    થરાદ જીલ્લો બરાબર છે

  • @SanjayThakor-gl3ok
    @SanjayThakor-gl3ok 16 วันที่ผ่านมา +4

    તમારતો સારૂ અમારા કાંકરેજ નુ સુ

  • @RameshwarbhaiJoshi
    @RameshwarbhaiJoshi 16 วันที่ผ่านมา

    Jay nadesavari jay dharanidhar

  • @hellaro123
    @hellaro123 15 วันที่ผ่านมา

    અમારે તો નેનાવા જીલ્લો જોઇએ 🥳

  • @શ્રીમોગલભક્તહઠીસિંહગોહિલRajput

    નડેશ્વરી માં

  • @hellaro123
    @hellaro123 15 วันที่ผ่านมา

    થરાદ કેન્સલ કરી ખોડા મુખ્ય મથક બનાવો જેથી ખોડાનો વિકાસ થાય અને રાજસ્થાનને પણ ફાયદો થાય

  • @s.m.purohit944
    @s.m.purohit944 15 วันที่ผ่านมา

    થરાદ વાવ થિરપુર નગરી તરીકે જાણીતું છે

  • @SedhabhaiChaudhary-e5p
    @SedhabhaiChaudhary-e5p 15 วันที่ผ่านมา

    ઈ અમુક લોકો વિરુદ્ધ કરે છે

  • @RameshwarbhaiJoshi
    @RameshwarbhaiJoshi 16 วันที่ผ่านมา

    Vaha satay bolaya

  • @hellaro123
    @hellaro123 15 วันที่ผ่านมา

    Tharad thi dhanera naher no ave😂

  • @desaiparesh9189
    @desaiparesh9189 16 วันที่ผ่านมา +1

    અમારે વાવ થરાદમાં નથી જાવું

  • @RameshwarbhaiJoshi
    @RameshwarbhaiJoshi 16 วันที่ผ่านมา

    100 takani vatachee

  • @kaluthakor4095
    @kaluthakor4095 16 วันที่ผ่านมา

    થરાદ જીલ્લો વચ્ચે સેન્ટર માં ગણાતો નથી થરાદ સેવાડો ગણાય છે

  • @ashokmakvana2077
    @ashokmakvana2077 16 วันที่ผ่านมา

    😂