ekdam sachi vat chhe.... hju pn tarikh and month vdhta j jay chhe...koi ne koi bahna... aa pte p6i...pelu pte p6i... pn vehlu puru kro ne aa ne pelu ne je bdhi muskel hoi ema jadap rakho to vehli process thy
સાચી વાત છે ભાઈ....અથાગ પ્રયત્નો પછી ભરતી રૂપી ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર આવી છે..સરકાર ના પેટનું પાણી પણ હલતું નથી...હજારો લોકોની આશાઓ ને ભાવી આનાથી જોડાયેલું છે..એક પ્રકારનો માનસીક ત્રાસ કેવાય આ...હવે તો માણસની ધીરજ ખૂટે કે નહિ.પેલા તો ભરતીની જાહેરાત કરવામાં જ એટલો સમય લીધો જેથી અનેક ઉંમરના ઉંબરે આવી ઊભા રહ્યા કા ઉંમર વહી ગઈ...કોના વાકે? હવે સારા સમયની આશાએ મોંઘવારીમાં માંડ પુરું પાડે...પણ ભરતી તો હતી ત્યાંની ત્યાં જ ડગલું પણ આગળ વધતી નથી.. રાજા ભગીરથ ને પણ સ્વર્ગમાંથી પૃથ્વી પર ગંગાજી ને લાવા આટલા તપ નહિ કરવા પડ્યા હોય.ધીરજ ની પણ કેટલી કસોટી
તેમજ ભાઈ વયમર્યાદામાં વધારો કરવા બાબતે સરકારમાં રજૂઆત કરવાં વિનંતી,,અમારી મનોવેદના, મનોવ્યથા અને વેદનાં સમજી સરકાર માં વય મર્યાદા વધારવા બાબતે રજૂઆત કરવાં વિનંતી.
આખા ગુજરાત માં ઘણી જગ્યાઓ ખાલી છે બધા જ વિષયોની જગ્યાં ઓ વધારો ધોરણ 1થી 8 અને 9થી 12 ચિત્ર, સંગીત વ્યાયામ કોમ્પ્યુટર ની દરેકે દરેક જગ્યા માં વધારેમાં વધારે જગ્યાં આપો તો 17વર્ષ થી ચિત્ર, સંગીત વ્યાયામ કોમ્પ્યુટરનીજગ્યાં ઓ 1 થી 12માં ભરતી કાયમી થાય
The teacher recruitment process in Gujarat is moving at an unacceptably slow pace. This delay is not only causing frustration among aspiring candidates but also hampering the quality of education in the state. The government must expedite this process immediately. If action is not taken soon, be prepared for a massive protest at Gandhinagar. We demand accountability and swift action now!
15 June 2 var pass Thai gai ane 14 year pachi avi moti & kramik bharti avi che to vay maryada ma vadharo api ane Amara jeva 40+ age vala ne nyay apo savedanshil sarkar ane tejash bhai Amara vay maryada ma vadharo e vat ne pan support apjo Gir na Hir🙏🙏
જ્યાં સુધી ૯ થી ૧૨ માં જૂના શિક્ષકો ની બદલી પ્રક્રિયા પૂર્ણ ન થાય અને ત્યાર બાદ જૂના શિક્ષકોની જગ્યા શિક્ષણ સહાયકની ભરતીમાં ના ઉમેરાય ત્યાં સુધી અમારે ૯ થી ૧૨ વાળાને કોઈ જ ઉતાવળ નથી આ બધું થાય પછી શાંતિથી pml 1 અને ત્યાર બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આપશો.અમારે ભાઈ કોઈ ઉતાવળ નથી
Upr Vada ne baap dada ni milkat vadhare lage che atle Ane Santi joia che .... Majethyia bhai tame ko a barabrj che sarkar ne jagadvi pade Ane Ava ungela o su sikshak banvana..@@gpscguidence1025
Sachi vat chhe bhai... Have Rah joi ne pan thaki javayu chhe.... 😥
ક્રમિક ભરતી અને શિક્ષક બદલી માં થયેલ ખાલી જગ્યાઓ ને પણ ચાલુ ભરતી માં સમાવેશ કરવા વિનંતી 🙏🙏🙏
ક્રમિક અને ઝડપી ભરતી કરો વિનંતી સાહેબ સાચી વાત છે ભાઈ ની ....🙏🙏🙏
સત્વરે ઝડપથી ક્રમિક ભરતી કરો...🙏
ભરતી પ્રક્રિયા ખુબજ ધીમી ગતિએ ચાલી રહી છે
વહેલાંમાં વહેલા ભરતી કરે એવી સરકાર ને વિનંતી
ઝડપી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી વિનંતી 🙏🙏
Tejas bhai bilkul sachi wat jadpi bharti Puri thay evi sarkar ne vinanti
ઉતાવળ રાખો, સરકાર
શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયક ની ભરતી જલ્દી થી ક્રમિક રીતે પુર્ણ કરો...દરેક વિષય ની જરૂરી ખાલી જગ્યા માં વધારો આપવામાં આવે
Right 👍 તમે થોડી ઢીલ શું દીધી એટલે સાલાઓ ભૂગર્ભમાં ઉતરી ગયું શિક્ષણ વિભાગ😊
ગુજરાત નું શિક્ષણ ભરતી વિભાગ સાવ બક્વાસ છે
વાહ તેજસભાઇ આભાર.
તમે એક વાર હાકલ કરો અમે ગાંધીનગર આવવા તૈયાર છીએ.
ગાંધીનગર ગયા સિવાય આ લોકોના પેટનું પાણી પણ નહિ હલે
ભરતી પ્રક્રિયા ઝડપથી કરો ક્રમિક કરો અને જગ્યા વધારો કરો એવી અમારી સરકાર ને વિનંતી.
Ha bhai jaldi bharati thay e khub jaruri chhe .jetala vela ordar male etlo aapde faydo chhe.
100% સાચી વાત તેજસભાઇ
Aandolan aek haji karvu padse.
સાચી વાત છે. ભાઈ કમિક ભરતી કરો🙏🙏
ધોરણ 1 થી 12 માં જગ્યા વધારો કરીને જલ્દીથી ક્રમિક ભરતી કરવામાં આવે.
જગ્યા વધારા સાથે ઝડપથી ક્રમિક ભરતી પૂર્ણ થાય એ જરૂરી છે
એકદમ સાચી વાત છે...ભાઇ
જગ્યા વધારો થાય એ જરૂરી છે
Sachi vat se tejasbhai
Good brother
ઉતાવળ કરશોજી..
જગ્યા વધારા સાથે... 🌹🙏🙏🙏
સાવ સાચી વાત
Jaldi bharti puri karo. Aavi rite bharti thase to 2027 ma bharti puri thase mane aevu lage chhe.
સત્વરે ક્રમિક ભરતી ઝડપી પૂરી કરવામાં આવે એવી વિનંતી 🙏🙏
પહેલા જગ્યા વધારો માધ્યમિકમાં
ભરતી પ્રક્રિયા ને ઝડપી કરો. પરીક્ષા આપી ને 1.5 વર્ષ થવા નું. ભરતી માં ઝડપ લાવો.
💯 % sachi vat 6....hve to rah joi ne jiv pn talve chotyo 6.....plz jadpthi puri kro bharti
Bau saras rajuaat ,bharti puri karo jaldi sarkaar
સત્વરે ઝડપથી ક્રમિક ભરતી કરો.
ક્રમિક ભરતી કરો
ekdam sachi vat chhe.... hju pn tarikh and month vdhta j jay chhe...koi ne koi bahna... aa pte p6i...pelu pte p6i... pn vehlu puru kro ne aa ne pelu ne je bdhi muskel hoi ema jadap rakho to vehli process thy
સાચી વાત છે ભાઈ....અથાગ પ્રયત્નો પછી ભરતી રૂપી ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર આવી છે..સરકાર ના પેટનું પાણી પણ હલતું નથી...હજારો લોકોની આશાઓ ને ભાવી આનાથી જોડાયેલું છે..એક પ્રકારનો માનસીક ત્રાસ કેવાય આ...હવે તો માણસની ધીરજ ખૂટે કે નહિ.પેલા તો ભરતીની જાહેરાત કરવામાં જ એટલો સમય લીધો જેથી અનેક ઉંમરના ઉંબરે આવી ઊભા રહ્યા કા ઉંમર વહી ગઈ...કોના વાકે? હવે સારા સમયની આશાએ મોંઘવારીમાં માંડ પુરું પાડે...પણ ભરતી તો હતી ત્યાંની ત્યાં જ ડગલું પણ આગળ વધતી નથી.. રાજા ભગીરથ ને પણ સ્વર્ગમાંથી પૃથ્વી પર ગંગાજી ને લાવા આટલા તપ નહિ કરવા પડ્યા હોય.ધીરજ ની પણ કેટલી કસોટી
ઝડપી ક્રમિક ભરતી થાય એ ખૂબ જ જરૂરી છે.
તેમજ ભાઈ વયમર્યાદામાં વધારો કરવા બાબતે સરકારમાં રજૂઆત કરવાં વિનંતી,,અમારી મનોવેદના, મનોવ્યથા અને વેદનાં સમજી સરકાર માં વય મર્યાદા વધારવા બાબતે રજૂઆત કરવાં વિનંતી.
આખા ગુજરાત માં ઘણી જગ્યાઓ ખાલી છે બધા જ વિષયોની જગ્યાં ઓ વધારો ધોરણ 1થી 8 અને 9થી 12 ચિત્ર, સંગીત વ્યાયામ કોમ્પ્યુટર ની દરેકે દરેક જગ્યા માં વધારેમાં વધારે જગ્યાં આપો તો 17વર્ષ થી ચિત્ર, સંગીત વ્યાયામ કોમ્પ્યુટરનીજગ્યાં ઓ 1 થી 12માં ભરતી કાયમી થાય
કાયમી ભરતી સત્વરે પૂર્ણ કરો એવી આશા સરકાર પાસે
💯sachi vat chhe
સાચી વાત છે ભાઈ તમારી આ લોકોને education ની કઈ પડી હોઈ એવું લાગતું નથી
ભરતી કરો 1એ 12ધોરણ ના વિષયો સાથે ચિત્ર વિષય સંગીત વ્યાયામ કોમ્પ્યુટરની જગ્યાં વધારો
Right 👍
સરકાર ની નીતિ ખરાબ છે બઉ હેરાન કરે છે tet tat પાસ ઉમેદવારો ને 😢
9-12 માં 6000+જગ્યાવધારો કરો અને ક્રમિક ભરતી કરો
Sachi vat che bhai
હા ઉતાવળ તો રાખો સરકાર.....
Ha rah joy ne thakigya
💯 sachi vat chhe.
Sachi vaat chhe
સત્વરે કાયમી શિક્ષકોની ભરતી કરો.. ક્રમિક કાયમી શિક્ષકોની ભરતી કરો
100% સાચી વાત ભાઈ
Sachi vaat
💯 sachi vaat che.
Jaldi kramik bharti karo
The teacher recruitment process in Gujarat is moving at an unacceptably slow pace. This delay is not only causing frustration among aspiring candidates but also hampering the quality of education in the state. The government must expedite this process immediately. If action is not taken soon, be prepared for a massive protest at Gandhinagar. We demand accountability and swift action now!
વહેલામાં વહેલી અને ક્રમિક ભરતી થાય તે ખૂબ જરૂરી છે માટે વિભાગે પોતાની ઝડપ વધારવી જોઈએ
Ri8 ભાઈ 100%
ભરતી ક્રમિક કરવી અને ધોરણ 1 થી 5 ની જગ્યા ઓ વધારો કરવો. પુરી ભરતી થતી નથી. તેના કારણે પાયા નું શિક્ષણ બગડે છે.
Bilkul sachicvaat
ટેટ 1 માં 16181 જગ્યાઓ ખાલી છે આમાં જગ્યા વધારો કરવામાં આવે મહેકમ મુજબ 50% ભરતી કરો માત્ર 33% ભરતી કેમ ?
Sachi vat
ભરતી પ્રક્રિયા ધીમી ગતિએ ચાલી રહી છે
#We_Want_Permanent_Teacher
ભરતી પ્રક્રિયા જડપી પૂર્ણ કરો ❤
Yes.... process jaldi thavi joie
100% sachi vaat
Ek dam sachi vat
Have jaldi bharti kro
Kramik bharati kro saheb🙏🙏
ધન્યવાદ
Sachi vat 6
Bhai sachu che baki badhu kam thay che government ni bharti krvi hoy tyare government ne problem thay che
15 June 2 var pass Thai gai ane 14 year pachi avi moti & kramik bharti avi che to vay maryada ma vadharo api ane Amara jeva 40+ age vala ne nyay apo savedanshil sarkar ane tejash bhai Amara vay maryada ma vadharo e vat ne pan support apjo Gir na Hir🙏🙏
બરોબર છે 😅👍👍
ઝડપી ક્રમિક ભરતી પ્રક્રિયા પુર્ણ થાય એ જરૂરી છે....😢
Jaldi bharti karo
ચાલુ ભરતીમાં જગ્યાઓ વધારો
Kramik bharati jldi thi purn kro , jgya vdharo aapo
આ લોકોને ભરતી કરવાનો બહુ જોર આવે છે
Right bhaiii
Sachi vat bhai ❤
Tet 2 ma bhasha ni jagya vadhu hovi joye. 4 bhasha ma devied thay aetle jagya bhasha ma sav thi vadhu joye.
ભરતી વહેલી તકે કરવા માં આવે ...pml આપવામાં આવે
Right se.....👍
સાચી વાત gyansahayak માં વાર નથી લાગતી અને કાયમી ભરતી માં આખું વર્ષ નીકળી જાય છે
હા ૧૦૦ ટકા સાચી વાત છે. ટેટ પછી લેવાયેલી પરીક્ષાઓ વાળા ને પગાર પણ પડી ગયા
અને આપડા માં પગાર પડ્યા એકલા જ્ઞાન સહાયક ના
Jaldi karo.kramik bhari Sarkar shri...
We want permanent teacher
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ભરતીમાં અનામત બાબતે કોઈ ક્લિયર કરેલ નથી જેનો પણ પ્રશ્ન હાઇકોર્ટમાં પડતર છે.
૧૦૦ ℅ ✔️
Dear friends age limit vadaro jaruri.
Jaldi thi bharti puri karvana ave
જ્ઞાનસહાયક આટલી જલ્દી તો કાયમી ભરતી આટલી ધીમી કેમ ❓જલ્દી ભરતી પ્રક્રિયા પુરી કરો.
ભરતી પ્રક્રિયા સત્વરે ઝડપી પૂર્ણ કરો 🎉
Thank you bhai
Ha sachi vat chhe
વિનંતીઓમાં કાંઈ મેળ પડે એમ નથી હવે આંદોલન સિવાય છૂટકો નથી કારણ કે જે જગ્યાઓ આવી છે ને એ પણ ઓછી જ આવી છે
જ્યાં સુધી ૯ થી ૧૨ માં જૂના શિક્ષકો ની બદલી પ્રક્રિયા પૂર્ણ ન થાય અને ત્યાર બાદ જૂના શિક્ષકોની જગ્યા શિક્ષણ સહાયકની ભરતીમાં ના ઉમેરાય ત્યાં સુધી અમારે ૯ થી ૧૨ વાળાને કોઈ જ ઉતાવળ નથી આ બધું થાય પછી શાંતિથી pml 1 અને ત્યાર બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આપશો.અમારે ભાઈ કોઈ ઉતાવળ નથી
Tamare ek ne utaval na hoy bija hajaro rah joine betha 6e.tame jadap karava mang karsho to juna ni e jadpi j patshe.khota bhrm mathi bahar aavo.
Upr Vada ne baap dada ni milkat vadhare lage che atle Ane Santi joia che .... Majethyia bhai tame ko a barabrj che sarkar ne jagadvi pade Ane Ava ungela o su sikshak banvana..@@gpscguidence1025
Right ✅️