Motor Starter Trip Problems | motor starter problem | મોટર સ્ટાટર ટ્રિપ મારે તો શુ કરવુ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 51

  • @vasantpatel999
    @vasantpatel999 2 ปีที่แล้ว +3

    ખૂબ સરસ

  • @desairamesh3111
    @desairamesh3111 ปีที่แล้ว +1

    Super hit knowledge

  • @vijaysakariya3610
    @vijaysakariya3610 ปีที่แล้ว

    જય માતાજી

  • @kanakeshariya6489
    @kanakeshariya6489 2 ปีที่แล้ว +1

    ભાઈ ખૂબ સરસ માહિતી આપી અમારે આયા તો ફુલ રાખી દયે છે કારીગરો.મોટર બરી જાય તોય ટાટર પડે જ્ નય.5hp ની મોટર છે પણ 2ફેઝ્ વારી છે તો એમાં કેટલા એમ્પિઅર્ પર રીલે ગોઠવવું પડે?

    • @Gujarat_Agriculture_Tips
      @Gujarat_Agriculture_Tips  2 ปีที่แล้ว

      મોટર જે પ્રમાણે લોડ લે ઈ પ્રમાણે સેટ કરાય

    • @Gujarat_Agriculture_Tips
      @Gujarat_Agriculture_Tips  2 ปีที่แล้ว

      દા.ત. ૧૫ ની લે તો ૧૭ પર

    • @kanakeshariya6489
      @kanakeshariya6489 2 ปีที่แล้ว +1

      @@Gujarat_Agriculture_Tips ok ધન્યવાદ

    • @sawanchauhan3085
      @sawanchauhan3085 3 หลายเดือนก่อน

      7.50 મોટર છે...12 એમ્પિયર લે છે 200 ફૂટ ના બોર મા શું બરાબર છે..
      5 ની મોટર 11 એમ્પીયર લે છે 110 ફૂટ બોર મા ચાલે કે નહિ?
      7.50 વારી મોટર નું સ્ટાર્ટર 10 મિનિટ અવાજ કરે છે પછી અવાજ બંધ થઈ જાય છે...

    • @sawanchauhan3085
      @sawanchauhan3085 3 หลายเดือนก่อน

      ભાઈ મારી પણ 5 hp ની મોટર છે...11 એમ્પિયાર લે છે...110 ફૂટ બોર મા તમારે કેટલા એમ્પ્યાર લે છે?

  • @prakashvala1995
    @prakashvala1995 2 ปีที่แล้ว +1

    નવું ટાટર લેવું સે કેવું કેવું

  • @bharvadbharatbhai-zs5gj
    @bharvadbharatbhai-zs5gj ปีที่แล้ว +1

    આ વાતની ખાસ નોંધ લેજો મારે આની માટે કંઈક કરવું છે એટલે ગાયો તરસી રહે. છે

  • @hiteshahir10
    @hiteshahir10 2 ปีที่แล้ว +1

    Supar mahiti bhai

  • @KarshanbhaiParmar-xq6zo
    @KarshanbhaiParmar-xq6zo 6 หลายเดือนก่อน

    7:30 એચપી ની મોટર વારંવાર ફાયરિંગ થઈ અને બળી જાય છે તો એના માટેનો ઉપાય બતાવો

  • @JIGNESHFF007
    @JIGNESHFF007 ปีที่แล้ว +1

    થી ફેઈજ મા મણ ટાટર ચોટતુ નથી પણ મોટર ચાલુ થાય છે તો ટાટર ચોટાડવવા શુ કરવુ

  • @dabhisaileshshileshsinhdab3042
    @dabhisaileshshileshsinhdab3042 ปีที่แล้ว +1

    મોટર વારમ વાર બધ કેમ થાય છે

  • @patelpravin7641
    @patelpravin7641 2 ปีที่แล้ว +1

    Jyoti na tatar ni mahiti aapo

  • @kmvachhani2091
    @kmvachhani2091 2 ปีที่แล้ว +1

    Sapchotelraheshe

  • @nareshpagi4353
    @nareshpagi4353 2 ปีที่แล้ว +1

    Nice

  • @rayjadamajbutsinh9536
    @rayjadamajbutsinh9536 2 ปีที่แล้ว +2

    મોટર બધ નથી થાતી સુ કરવુ

  • @blogger974
    @blogger974 2 ปีที่แล้ว +1

    tatar nu service jate kari sakay? jo ha to video muko

  • @shivjibhaisakariya6867
    @shivjibhaisakariya6867 2 ปีที่แล้ว +1

    મોટરચાલુકરતાસ્ટાટર પગ અવજબહુકરેછે શુ કરવુ?

  • @farmingtechnology9686
    @farmingtechnology9686 2 ปีที่แล้ว +2

    મોટર નો સેડો વારંવાર ટાટર પાસેથી બરી જાય તો શુ કરવાનુ

  • @rayjadamajbutsinh9536
    @rayjadamajbutsinh9536 ปีที่แล้ว +1

    15એપીયર ઉપર મોટર 15મીનિટ પછી એની મેલે બધ થ ઈ જાઈ

  • @prakashvala1995
    @prakashvala1995 2 ปีที่แล้ว +2

    સરૂ કરવી ત્યારે લાકડું લાગવું પડે છે તો સુ કરવું

    • @Gujarat_Agriculture_Tips
      @Gujarat_Agriculture_Tips  2 ปีที่แล้ว +1

      વિડીઓ પ્રમાણે ટાટરને સેટ કરી દ તો નય પડી જાય ને લાકડુ નય ભરાવવુ પડે

    • @prakashvala1995
      @prakashvala1995 2 ปีที่แล้ว +1

      કેવી રીતે

    • @Gujarat_Agriculture_Tips
      @Gujarat_Agriculture_Tips  2 ปีที่แล้ว

      વિડીઓ પુરો સમજો ભાઈ

    • @prakashvala1995
      @prakashvala1995 2 ปีที่แล้ว

      નવી કોયલ નાખી પણ કાઈ ટાટર ચડતું નથી

  • @bharatbhaidabhi5908
    @bharatbhaidabhi5908 12 วันที่ผ่านมา

    ટાટરસડીજાયસેઓટોમેટક

  • @vinodmetariya6859
    @vinodmetariya6859 2 ปีที่แล้ว +1

    સીનગલ ફેઝ મોટર માં ટીચી‌ માંથી અરથીગ નો આવતો હોય શું કરવું

  • @rayjadamajbutsinh9536
    @rayjadamajbutsinh9536 ปีที่แล้ว

    મોટર બધ નથી થાતી

  • @rathvarahulrathvarahulbhai191
    @rathvarahulrathvarahulbhai191 ปีที่แล้ว +1

    મોટર બાળવા માટે શું કરવું

  • @hiteshahir10
    @hiteshahir10 2 ปีที่แล้ว +2

    Jay Dwarkadhish bhai