ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

આપણને ભગવાને ઘણું બધું આપ્યું છે પણ માણસને ક્યારેય સંતોષ જ નથી થતો |🥱

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ค. 2024
  • આપણને ભગવાને ઘણું બધું આપ્યું છે પણ માણસને ક્યારેય સંતોષ જ નથી થતો |🥱#dharafamilyvlog
    #dharafamilyvlog #minivlog #sortvlog #vlog #sorts #gujrativlog#dailyvlog #gujrativloging

ความคิดเห็น • 58

  • @hematarun9515
    @hematarun9515 หลายเดือนก่อน +1

    Very nice video 👌

  • @nikitachaklasiya2568
    @nikitachaklasiya2568 หลายเดือนก่อน +1

    Jay bajrang bali

  • @sonalpaida8000
    @sonalpaida8000 หลายเดือนก่อน +1

    સરસ

  • @harshatrivedi9127
    @harshatrivedi9127 หลายเดือนก่อน +1

    LPlસરસ નોકિયા
    કટૉડા શુભ ભાવ છે

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      કંટોલા નું સુખ તમે પહેલી વાર સાંભળ્યું એની રેસીપી ક્યારેક મને કોમેન્ટમાં લખીને મોકલજો ને કે કઈ રીતે બને છે

  • @MyLifeMyJourney86
    @MyLifeMyJourney86 หลายเดือนก่อน +1

    Sarsa ..

  • @bhavnatrivedi1714
    @bhavnatrivedi1714 หลายเดือนก่อน +1

    રામ રામ સીતારામ રાજકોટ

  • @satyjeetmori9843
    @satyjeetmori9843 หลายเดือนก่อน +1

    સરસ વિડીયો 👌

  • @varshapandya8476
    @varshapandya8476 หลายเดือนก่อน +1

    Wah bhai Maru pann fevret ho regna ymmi ymmi kantola moj ho super duper Blog ho Ben komedy super 😂❤

  • @harshatrivedi9127
    @harshatrivedi9127 หลายเดือนก่อน +1

    નૉકઝૉક

  • @anjunileshthanki8936
    @anjunileshthanki8936 หลายเดือนก่อน +1

    Jay mataji Jay Sri Krishna 🙏🙏

  • @amitbera1420
    @amitbera1420 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ જય માતાજી અંજુબેન

  • @chavdachetanchetanahir5222
    @chavdachetanchetanahir5222 หลายเดือนก่อน +1

    Junagadh jilanu bija no cit che pan rogu levanu keshod

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 หลายเดือนก่อน +2

    રાધેશ્યામ રાધેશ્યામ like સાથે. ખુબ સરસ કેશોદ ફેમિલી રૂટીન
    ❤❤.... ખુબ ખુબ આગળ વધો. ધન્યવાદ આવજો જ ય
    ભોલેનાથ બેન.

  • @mukeshsonrat3143
    @mukeshsonrat3143 หลายเดือนก่อน +1

    Jay mataji ben

  • @mahadevmahadev6852
    @mahadevmahadev6852 หลายเดือนก่อน +2

    અમારા મંદિર તમારા કુળદેવી નુ મંદિર છે

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      તમારું મંદિર ક્યાં આવેલું છે અને કયુ ગામ છે મને જરૂરથી કહેજો અને તમારું નામ પણ જણાવજો

  • @deepikasoni4768
    @deepikasoni4768 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏🙏🙏જય માતાજી🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ જય માતાજી બેન કેમ છો મજામાં વરસાદ પાણી શું કહે છે

  • @user-bb2he2dp6h
    @user-bb2he2dp6h หลายเดือนก่อน +1

    Sahib.ni.vat.sachi.6a

  • @jogendrasinhjadeja7453
    @jogendrasinhjadeja7453 หลายเดือนก่อน +2

    Hu avaniba Jadeja tamara roj video jov 6u Bv j mast video hoi 6 tamara dear

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      અવની બા તમારું સ્વાગત છે અમારી ફેમિલીમાં અને જરૂર હું તમારું નામ લઈશ ધન્યવાદ

  • @riddhipatel695
    @riddhipatel695 หลายเดือนก่อน +2

    Pahela me comment Kari diii

  • @nayanaghoda227
    @nayanaghoda227 หลายเดือนก่อน +1

    Kantola ahi Baroda ma pan male Mane Anu shaak bahu j bhave.

  • @riddhipatel695
    @riddhipatel695 หลายเดือนก่อน +1

    And like pan Jay swaminarayan 🙏 diii

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      રિદ્ધિ બેન હા તમારી પહેલી લાઈક અને તમારો પહેલો કમેન્ટ આવ્યો જોઈને ખુશી થાય ધન્યવાદ

    • @riddhipatel695
      @riddhipatel695 หลายเดือนก่อน

      Welcome diii 🥰

  • @jogendrasinhjadeja7453
    @jogendrasinhjadeja7453 หลายเดือนก่อน +2

    Maru name boljo vlog ma Ho pls dear anju Ben

  • @riddhipatel695
    @riddhipatel695 หลายเดือนก่อน +1

    Nice video diii

  • @nayanaghoda227
    @nayanaghoda227 หลายเดือนก่อน +1

    Junagadh ma balpan vitavyu che chomasa ma tya pan amare aavu Pani aavtu fatkadi fervi daiae atle kacharo niche besi jay. Aavi rite vaparta amare aa Pani j vaparvu padtu

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน +1

      નયનાબેન જુનાગઢ જિલ્લામાં છે ને ચોમાસામાં આ ડોળું પાણી આવે છે અને આ પ્રોબ્લેમ વર્ષોથી છે એટલે અમે આ પ્રોબ્લેમ થી છે ને ટેવાયેલા છે એટલે તકલીફ ઓછી પડે છે પણ ઘણાને રોજે રોજ પાણી આવતું એને ચોખ્ખું પાણી આવતું હોય એને થોડુંક બાજુ લાગે છે

  • @pavitrasomaiya6434
    @pavitrasomaiya6434 หลายเดือนก่อน +1

    Badha vlog ma husband nu apaman j karo cho

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      બેન હસી મજાક જેવો શબ્દ તમે ક્યારેય સાંભળ્યો છે તમે જે કોઈ હોય એ મેં ક્યારેય મારા પતિનું અપમાન નથી કર્યું અને અમે શું બોલીએ શું ચર્ચા કરીએ એ બધી મને ખબર છે એટલે આને હસી મજાક કહેવાય આને અપમાન ન કહેવાય

  • @mahadevmahadev6852
    @mahadevmahadev6852 หลายเดือนก่อน +2

    પોરબંદર ફરવા જવાય

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      સાહેબ નવરા થાય તો અમને ફરવા લઈ જઈને

  • @diptikariya1492
    @diptikariya1492 หลายเดือนก่อน +1

    Saru kevay vkhan to kre. Saheb. Bhu saro swbhav che

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      એ વાત તો તમારી સાચી સાહેબ જેટલી હસી મજાક કરે છે ને એની સામે મારા વખાણ પણ કરે છે અને મારા કામની કદર પણ કરે છે ત્યારે જ છે ને કર સંસાર હાલે છે અને શાંતિથી આ રીતના જલ્દી મજાકથી જીવન પસાર થાય છે

  • @alkavyas2614
    @alkavyas2614 หลายเดือนก่อน

    Tme tamara bhai ne tya to jav chho ne bhai ne to aemna bhai pase ke baa pase pan tme java ny deta ho to bichara to ae kevay ne di

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      અલકાબેન આની પહેલા મેં કીધેલું છે કે મારા પિયર ની ફેમીલી ના બધા લોકો વીડિયોમાં આવે છે પણ મારા સાસરા પક્ષના કોઈપણ વીડિયોમાં નહીં આવે તો હવે પછી છે ને આ કમેન્ટ ના કરતા બેન આ ટોપીક ઉપર રમે છે ને આગળના વીડિયોમાં ચર્ચા કરેલી છે એ વિડીયો તમે પહેલા સરખો જોઈ લેજો

    • @varshapandya8476
      @varshapandya8476 หลายเดือนก่อน

      Jay shree Ram Jai Ram Jay shree krishna Jay mataji family

  • @nayanapatel881
    @nayanapatel881 หลายเดือนก่อน +1

    Jay mataji & jay Bhole Anjuben Apad ne bar nu kam na fave ne manso ne gar nu kam badhu na fave ben to pan bhai gani help karave che ho ben khotu na lagadta ho 😂

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      નયનાબેન આ તો બે ઘડી હસી મજાક અને ગમ્મત કરીએ પુરુષોને હંમેશા બહારનું કામ જોવાનું હોય અને આપણે લેડીસ ને ઘર સંભાળવાનું હોય ઘર સાચવવાનું હોય આ તો બે ઘડી હસી મજાક કરી અને મન હળવું કરીએ એટલે માઈન્ડ ફ્રેશ થઈ જાય અને તમને પણ વિડિયો જોવાની મજા આવે કંટાળો ન આવે કંઈક અલગ પીરસવાની કોશિશ કરીએ છીએ પણ ઘણા માણસો અને થોડાક અલગ વેમાં પણ લે છે પણ કંઈ તમારા જેવા ફેમિલી મેમ્બર હોય એટલે પછી અમારે કંઈ ટેન્શન ના હોય

    • @nayanapatel881
      @nayanapatel881 หลายเดือนก่อน

      @@dharafamilyvlog7431 ben ame tamari sathe j chiye badha no jova no najriyo alag alag hoy

  • @chavdachetanchetanahir5222
    @chavdachetanchetanahir5222 หลายเดือนก่อน +1

    Chavda ni dikri bahadur hoi

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      તમે પણ ચાવડા છો તમારી કાસ્ટ કંઈ છે

    • @chavdachetanchetanahir5222
      @chavdachetanchetanahir5222 หลายเดือนก่อน

      @@dharafamilyvlog7431 ahir

  • @tailorhub1198
    @tailorhub1198 หลายเดือนก่อน +1

    Sono hoy e soni j स्पीड aave ne 🤣🤣

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      આ વાત તો તમે સાચી કરી હો સોની તો સોની સ્પીડે જ આવે ને