સરસ નવલકથા હતી. અમારા ગુજરાતી શિક્ષકે વાંચવા આપી હતી. સદનસીબે અરવિંદ ભાઇ પંડ્યા સરને 1974માં વડોદરા ખાતે રૂબરૂ મળવાની તક મળી હતી. કદાચ ત્યારે લક્ષ્મી સ્ટુડિયોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું અને હું ડભોઇ રોડ પર આવેલા કપુરાઇ ગામની નવી બનેલી રસબિંદુ સોસાયટીમાં રહેતો હતો. જુના સંસ્મરણો તાજા થઇ ગયા.
સરસ માહિતી
હાલો માનવીયુ ના મેળે સરસ ફિલ્મ છે
એકદમ સુંદર article ✔️✔️✔️
મળેલા જીવ પર ઘણું જાણવા મળ્યું
Please produce full movie
સરસ માહીતી ❤
hello mam
aa movie kya jova malse ?
please help
મળેલા જીવ ફિલ્મ હવે યુટ્યુબ પર જોવા મળે છે શોધો
TH-cam પર નથી મળતી.
Link muko
@@RitzyCine please upload it
SRS...👌👌👌...
મરેલા જીવ ..... સરસ રીતે મળ્યા હતા
મળેલા જીવ
મળેલા જીવ **********
ખુબ સરસ માહિતી આપી ❤️
સરસ નવલકથા હતી. અમારા ગુજરાતી શિક્ષકે વાંચવા આપી હતી.
સદનસીબે અરવિંદ ભાઇ પંડ્યા સરને 1974માં વડોદરા ખાતે રૂબરૂ મળવાની તક મળી હતી.
કદાચ ત્યારે લક્ષ્મી સ્ટુડિયોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું અને હું ડભોઇ રોડ પર આવેલા કપુરાઇ ગામની નવી બનેલી રસબિંદુ સોસાયટીમાં રહેતો હતો.
જુના સંસ્મરણો તાજા થઇ ગયા.
Saras
Aa film jalddi batao
Hii
ટહુકે સાજણ સાંભરે ફિલ્મ ની હીરોઇન 'સ્નેહા' વીશે માહિતી આપો પ્લીઝ
મળેલા જીવ ફિલ્મ મળે તો મોક્લો 🙏🙏🙏pls
મળેલા જીવ ફિલ્મ મુકીશું સર
good Movie
Minal Parmar Gujarati actor mahiti
Saras