ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

KANBI RAAS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2020
  • Recording at Rameshwar vadi, Vill.-Latipur, Dist.-Jamnagar,Gujrat on 11th September-2020

ความคิดเห็น • 126

  • @bhagvatsinhgohil3178
    @bhagvatsinhgohil3178 ปีที่แล้ว +1

    વાહ વાહ મોરલા ખૂબ ખુબ સરસ રાસ મંડર

  • @sangitapatel3888
    @sangitapatel3888 ปีที่แล้ว +13

    જોરદાર રજૂઆત છે ભાઈઓ. આ રાસ સ્ટેજ કરતા પણ ગામડાંની ભુમિ પર વધારે સોભે છે.જોમ અને જુસ્સા સાથે રજૂઆત કરી છે.જેને પણ આ વિચાર આવ્યો છે એને ધન્ય વાદ છે

    • @jayendravyas7184
      @jayendravyas7184 ปีที่แล้ว

      Aaj aapni parampara chhe..ane aaj aapni.saan chhe.

  • @dhirubhaimalakiya8212
    @dhirubhaimalakiya8212 ปีที่แล้ว

    આ શ્રી કૃષ્ણની ભૂમિ છે.

  • @neelamshah4284
    @neelamshah4284 ปีที่แล้ว +4

    Superb.... Old is Gold. ગામડા ની યાદ આવી ગઈ, બચપણ માં અમારા ગામ માં પણ અમો આવા રાસ લેતા હતા. ધન્યવાદ.

  • @sureshbhalodiya9648
    @sureshbhalodiya9648 ปีที่แล้ว

    पानेली नी रास मंडली एक वार रजू
    कोरो

  • @kchauhan6461
    @kchauhan6461 ปีที่แล้ว

    Super duper Ras Nice JAY MAA AMBE

  • @mahendrasinhvaghela5755
    @mahendrasinhvaghela5755 ปีที่แล้ว

    sabash juvano dil khus kari didhu aapni sanskruty sachvva badal khub khub aabhar

  • @gauravk1290
    @gauravk1290 ปีที่แล้ว +5

    લાગે છે કે ત્રણ પેઢીઓ સાથે ગરબા રમી રહી છે! ખુબ સરસ! અને આ અમૂલ્ય વારસાને જાળવવા અને તેનું જતન કરવા બદલ ખૂબ ખૂબ આભાર.
    It seems that three generations are playing garba together! It's mesmerizing! Thanks a lot for preserving and nurturing our age old tradition and heritage. 🙏

    • @kchauhan6461
      @kchauhan6461 ปีที่แล้ว

      Nice comment Jay Garvi Gujarat . Old is Gold.

  • @chandreshprajapati3492
    @chandreshprajapati3492 ปีที่แล้ว

    ha moj ha bapo bapo mara bapliya hachi moj to aa che

  • @astrologerdr.shefalidaveve3044
    @astrologerdr.shefalidaveve3044 ปีที่แล้ว

    Khub saras. Maja avi gai Raas joine

  • @jaydevsinhr.jadeja7453
    @jaydevsinhr.jadeja7453 ปีที่แล้ว +2

    વાહ વાહ મારું કાઠિયાવાડી પાણી
    ખુબ ખુબ અભિનંદન વિસરાતી જતી આવી લોક કલા ને જીવંત રાખનાર જુવાનિયા ને રંગ રંગ......

  • @NHFINANCIAL
    @NHFINANCIAL ปีที่แล้ว

    just loved it .... bow j saras raas hato aa

  • @GujjuBalvant
    @GujjuBalvant ปีที่แล้ว +8

    Old is gold---જુના મકાન,બળદ ગાડું અને રાસ જોય ખૂબ મજા આવી ,જૂની યાદો તાજી થઈ ગઈ

  • @sharadagunjariya9710
    @sharadagunjariya9710 ปีที่แล้ว

    ખૂબ સરસ ભાઈ ભાઈ પટેલ

  • @madhubenpatel4713
    @madhubenpatel4713 11 หลายเดือนก่อน

    Jay shree krishna Radhe Radhe

  • @vinusolanki8051
    @vinusolanki8051 ปีที่แล้ว +2

    અદ્ભુત કહેવાય ‌👏👏👏🙏 આધુનિકતા થી દુર રહી,આપણી જુની પરંપરા ને જાળવી રાખી છે.ખુબ ખુબ ધન્યવાદ.‌🙏 જય માતાજી ‌‌🙏

  • @DesiGyanHindi
    @DesiGyanHindi ปีที่แล้ว +2

    મારુ ગામ.. મારી સંસ્કૃતિ... જય જય ગરવી ગુજરાત 🙏

  • @rathvayoutubevideos427
    @rathvayoutubevideos427 ปีที่แล้ว

    Gujrat na kathiyavadni moj🎵😍

  • @ads7506
    @ads7506 ปีที่แล้ว

    Bhatigal raas ne koi no puge 🙏🏼🙏🏼

  • @kantilalopp0sitionmustbep052
    @kantilalopp0sitionmustbep052 ปีที่แล้ว +2

    ગુજરાત નુ ગૌરવ/ભારત ની અજોડ સંસ્કૃતિ

  • @omnamonarayan5640
    @omnamonarayan5640 6 หลายเดือนก่อน

    ૐ નમો નારાયણ

  • @akshaycharaya9760
    @akshaycharaya9760 ปีที่แล้ว +5

    This is true Gujarat and it’s inherent traditional Garba. Excellent 👌

    • @kchauhan6461
      @kchauhan6461 ปีที่แล้ว

      Right comment. Jay Garvi Gujarat.

  • @harishshah8583
    @harishshah8583 ปีที่แล้ว

    Sabas mara Gujarati log mataji Sara kam karave jaimatji

  • @kanchangodhani8512
    @kanchangodhani8512 ปีที่แล้ว

    Bahu saras kadhiyad

  • @girishbhai5238
    @girishbhai5238 ปีที่แล้ว

    Aasha bharya ame aaviya

  • @vishnubhaijoshi8851
    @vishnubhaijoshi8851 ปีที่แล้ว +7

    काठियावाड़ की संस्कृति औरों से अलग है धन्य हो धन्य

  • @bhatasanashashikant9563
    @bhatasanashashikant9563 ปีที่แล้ว +3

    વાહ વાહ વાહ ભાઈ જોરદાર
    જય પાટીદાર

  • @lrm177
    @lrm177 ปีที่แล้ว

    Jay ho Hindu sanskruti 👌 ♥️

  • @tarunvasoya4965
    @tarunvasoya4965 ปีที่แล้ว

    વાહ પટેલ વાહ

  • @geetabensanchaniya6972
    @geetabensanchaniya6972 ปีที่แล้ว +1

    જોરદાર રાસ ની રજૂઆત પૈસા ખર્ચ જોવાના મળે થેન્ક્યુ ભાઈ જય શ્રી કૃષ્ણ

  • @roundaroundworld7355
    @roundaroundworld7355 ปีที่แล้ว

    પ્રાચીન સમયથી ગરબી ભાઈઓ જ લેતા...જય હો..... ખુબ સરસ

  • @kdpatel4743
    @kdpatel4743 ปีที่แล้ว +1

    નીચે

  • @sadgamer3.088
    @sadgamer3.088 ปีที่แล้ว +1

    ભાઈ ભાઈ મોજ મારુ રૂડું ગામડું વાહ

  • @jasrajbarot2574
    @jasrajbarot2574 5 หลายเดือนก่อน +1

    खानी लखभा माताजी

  • @pratapbhaidhanani6033
    @pratapbhaidhanani6033 ปีที่แล้ว

    Namber 1

  • @nileshkathrotiya2484
    @nileshkathrotiya2484 ปีที่แล้ว +2

    Wah bhai wah Gujarat ane surastra ni sanskruti ne agal Basharat va mate

  • @katariyajeshing1732
    @katariyajeshing1732 ปีที่แล้ว

    Vah moj vah

  • @chhaganlalhinsu2899
    @chhaganlalhinsu2899 ปีที่แล้ว +1

    ધન્ય વાદ લતીપર ની રાસ મંડળી ને

  • @dineshrathod7733
    @dineshrathod7733 ปีที่แล้ว +2

    ખુબ ખુબ આભિિનંદન કણબી રાસ મંડળીને🙏
    કાઠીયાવાડી રાસ જોઇ ખુબ આનંદ થયો!! આપણી સંસ્કૃતિ ને જીવંત રાખનાર આ૫ સહુ ને ઘણાં ઘણાં ધન્યવાદ🙏
    ગામ અને રાસ મંડળી નું નામ
    જણાવશો.
    ભગવાન શ્રી કૃષ્ણ અને માતા સરસ્વતી ની કૃપા આપ સહુ પર અવિરત વરસતી રહે
    શુભેચ્છા સહ પ્રણામ.

  • @manubhaigohil3070
    @manubhaigohil3070 ปีที่แล้ว

    This is real naturally singer players

  • @yaminipatel4858
    @yaminipatel4858 ปีที่แล้ว

    👍🏻🙏🏻excellent our ancient ras

  • @shobhatanna1117
    @shobhatanna1117 ปีที่แล้ว +1

    Majja padi gai
    Bhuaj saras

  • @kishorbhatt1208
    @kishorbhatt1208 ปีที่แล้ว +1

    Great

  • @rasikpatel7538
    @rasikpatel7538 ปีที่แล้ว +1

    Vah moj vah mara bhaio ne ek kanbi na dikrao ne👍👍👍🙏🙏🙏

  • @v.d.dudhatv.d.dudhat715
    @v.d.dudhatv.d.dudhat715 ปีที่แล้ว

    Jay Ho...mara vadilo ne jay ho.....khub saras ras mandali....se..🚩🚩🚩🚩🚩

  • @p.s.devani8534
    @p.s.devani8534 ปีที่แล้ว

    Gamdu yad aave 👌👌
    Sansakruti bhulvi nhi

  • @rpatel2450
    @rpatel2450 ปีที่แล้ว +2

    વાહ મારા પટેલ ભાઈ ઓ વાહ ધન છે મારા કણબી ભાઈ ઓને.
    માતાજી ખુબ ખુબ સુખી આનંદ મા રાખે અને સારી તંદુરસ્તી આપે.ધન્યવાદ

  • @girishbhai5238
    @girishbhai5238 ปีที่แล้ว

    Bhay bhay athingo

  • @nathalaldangar8086
    @nathalaldangar8086 ปีที่แล้ว +1

    ખૂબ સરસ, ધન્યવાદ !(રાજકોટ)

  • @nalinshah5399
    @nalinshah5399 ปีที่แล้ว

    Super gujrat

  • @veljibhaihamirpur8429
    @veljibhaihamirpur8429 ปีที่แล้ว +1

    વાહ મારા ભાઈઓ ગામની મોજ

  • @harshacharadva7840
    @harshacharadva7840 ปีที่แล้ว

    Real Gujrat Real Garba Dandiya Ras!!awsome!!!

  • @hollandhigh-five7510
    @hollandhigh-five7510 ปีที่แล้ว +1

    NICE 😊😃😊

  • @patelmansukhbhai1014
    @patelmansukhbhai1014 ปีที่แล้ว

    Saras

  • @maibhaktashvinbhai47
    @maibhaktashvinbhai47 ปีที่แล้ว

    વાહ વાહ મારું કાઠીયાવાડ કોઈની તોલે ના આવે

  • @narenderteckchandani7735
    @narenderteckchandani7735 ปีที่แล้ว +2

    Old is Gold .Evergreen melodious super Duper performance. God bless

  • @dhanjibhaiposhiya2950
    @dhanjibhaiposhiya2950 3 ปีที่แล้ว +2

    સ ર સ તલ વાહ લતીપ ર રાસ

  • @MrAlpalak
    @MrAlpalak ปีที่แล้ว

    Aa katu gaam che bhai ?

  • @dhirubhaimalakiya8212
    @dhirubhaimalakiya8212 ปีที่แล้ว

    વાહ ભાઈ આ આપણે જ કરી શકીએ.બીજાનું કામ નથી.હું પણ શાળામાં રાસ શીખવું છું.

  • @hello_1456
    @hello_1456 2 ปีที่แล้ว +2

    😍વાહ મારી સંસ્કૃતિ

  • @rathvayoutubevideos427
    @rathvayoutubevideos427 ปีที่แล้ว +1

    Jay jay girvi gujrat 🙏🙏

  • @ProfessorKhachariya
    @ProfessorKhachariya ปีที่แล้ว

    ખૂબ સરસ. ધન્યવાદ.આ ક્યા ગામની મંડલી છે. આપનો ફોન નં. પણ વળતી પોસ્ટમાં અમને મોકલવા વિનંતી.

  • @yogendrasinhgohil9347
    @yogendrasinhgohil9347 ปีที่แล้ว +1

    ખૂબ ખૂબ સરસ. જુનું તે સોનું.

  • @narendratanna396
    @narendratanna396 ปีที่แล้ว +1

    Very nice Ras.🙏🌹

  • @manojkumarpandya4187
    @manojkumarpandya4187 ปีที่แล้ว +3

    સરસ ભાઈ 🙏❤️❤️❤️❤️

  • @IpPATHANKhan
    @IpPATHANKhan วันที่ผ่านมา

    Veri.goodgood

  • @lrm177
    @lrm177 ปีที่แล้ว +1

    Jay shree dwarkadhish 🙏 ♥️

  • @narendramistry8041
    @narendramistry8041 ปีที่แล้ว

    JAY JAY SHREE RAM VERY NICE, SATYA SANATAN DHARMA KI JAY

  • @mayurramani4675
    @mayurramani4675 ปีที่แล้ว +1

    ek vaar Raisu lo eno video banavo...Raisu Patelo no Mukhya raas 6...

  • @ashvinbhaichavda2599
    @ashvinbhaichavda2599 ปีที่แล้ว +2

    સરસભાઇયો

  • @naynagangani3032
    @naynagangani3032 ปีที่แล้ว

    Superb.Original Dandiyaras.

  • @arvindtrambadia8160
    @arvindtrambadia8160 ปีที่แล้ว

    Old cultural art - keep on for New Generation.

  • @rameshprajapati2104
    @rameshprajapati2104 ปีที่แล้ว +2

    હરી હરી હરી

  • @dineshmoradiya4236
    @dineshmoradiya4236 ปีที่แล้ว

    Good video beautiful jabaradasta

  • @Sm3663l
    @Sm3663l ปีที่แล้ว

    Wah khub saras🙏💯👌

  • @manojmalvi302
    @manojmalvi302 ปีที่แล้ว

    વાહ વાહ, ધન્યવાદ.

  • @MukeshThakor-qx9tg
    @MukeshThakor-qx9tg ปีที่แล้ว

    Good

  • @dpsgn113
    @dpsgn113 ปีที่แล้ว +1

    Excellent Raas

  • @sureshghaghda2979
    @sureshghaghda2979 ปีที่แล้ว

    Junu gam yad aavi gayi jay. Saurashtra. 👍👍👍👌👌👌👌😀🙏

  • @ashapatel1058
    @ashapatel1058 ปีที่แล้ว

    excellent beautiful simply classic

  • @hiteshhathi6941
    @hiteshhathi6941 ปีที่แล้ว +2

    This is something beyond Gujarat - - it is the ancient, rich, overflowing culture of Kathiawar. As the singer says, quite accurately, “should you find yourself lost in our Kathiawar, you would be our dear guest, and we would make you forget heaven, Shyamala”

  • @pratapbhaidhanani6033
    @pratapbhaidhanani6033 ปีที่แล้ว

    Bhai Bhai jamavt ho

  • @vishvdesai6595
    @vishvdesai6595 ปีที่แล้ว

    Vah kanbi vahhhh

  • @swatiyajnik4093
    @swatiyajnik4093 ปีที่แล้ว

    Nice Raas 👍

  • @nileshkathrotiya2484
    @nileshkathrotiya2484 ปีที่แล้ว

    Jay surastra

  • @madhavkirtanmandalivithalp6029
    @madhavkirtanmandalivithalp6029 ปีที่แล้ว +1

    Ha moj ha

  • @nileshkumarmohanbhai6221
    @nileshkumarmohanbhai6221 ปีที่แล้ว +1

    કેવું પડે હો.

  • @purvipandya8304
    @purvipandya8304 ปีที่แล้ว +2

    લોક સંસ્કૃતિ ને ઉજાગર રાખી આભાર

  • @shaileshvithalani8636
    @shaileshvithalani8636 ปีที่แล้ว

    Excellent 👌

  • @isheetampancholi
    @isheetampancholi ปีที่แล้ว

    Vah 👏👏💕

  • @sanghaninarottambhai2597
    @sanghaninarottambhai2597 ปีที่แล้ว

    Ha maro Patel bhai ha

  • @user-id8uv5yj4r
    @user-id8uv5yj4r ปีที่แล้ว

    જરહો

  • @dvpatel9752
    @dvpatel9752 ปีที่แล้ว +1

    Very nice

  • @hashchauhan2196
    @hashchauhan2196 ปีที่แล้ว

    THANK YOU .....

  • @kalariyaneel808
    @kalariyaneel808 ปีที่แล้ว

    Ha maro patel samaj haaa

  • @nalinibenchaniyara6562
    @nalinibenchaniyara6562 ปีที่แล้ว

    Very nice.

  • @rameshbhairamani5509
    @rameshbhairamani5509 ปีที่แล้ว

    Very good,

  • @gandabhaipatel3685
    @gandabhaipatel3685 ปีที่แล้ว

    Very Nice

  • @shivratansoni8847
    @shivratansoni8847 ปีที่แล้ว

    સરસ

  • @nanubhaisarvaliya8064
    @nanubhaisarvaliya8064 ปีที่แล้ว +1

    NaNuBhai SaRValiya kidi