Ati sundar Prabhu ne dharavva mate upyogi samagri shidh kari ne shikhavva badal khub khub abhar nigam beta 👍👌👌👌🙏Jay shree krishna 🙏🙏. Holi na aganun ni khubkhub vadhayi 🙏🙏
બહુ જ સરસ બીરંજ બની છે નિગમ ભાઈ 👌 મેં બજાર માંથી જે વર્મીસેલી સેવ મળે છે તેની બનાવી હતી, પરંતુ તેમાં ઘણું પાણી ણી ઉમેર્યું છતાં તે છૂટી છૂટી જ રહી તો તેના માટે કોઈ ઉપાય બતાવો તો સારું 🙏
Very nice recipe 👍
Thanks a lot
Bhu j saras recipe 😋 🙏🙏
Thanks Pallavi ben
Khub j saras 👌🏽
ખૂબ ખૂબ આભાર પ્રજ્ઞા બેન
Nigambhai Jay Shree Krushna Ati Sunder Sev Biranj 🙏🙏
જય શ્રીકૃષ્ણ, ખૂબ ખૂબ આભાર વિક્રમ ભાઈ
Khubaj sundar 👌👌👌
જય શ્રીકૃષ્ણ, ખૂબ ખૂબ ધન્યવાદ 👏
Ati sunder man bhavan jk happy holi
ખૂબ ખૂબ આભાર
Very nicely explained. Ame Holi par aa sev achuk banavie.
Thanks for watching
Jayshrikrishna
જયશ્રીકૃષ્ણ
jai shree krishna 👍👍🙏🙏khub sunder samagri
જય શ્રીકૃષ્ણ, ખૂબ ખૂબ આભાર 🙏👏
ખુબ સરસ બીરંજ બનાવ્યો
ખૂબ ખૂબ આભાર 🙏😊
જય શ્રી કૃષ્ણ
જય શ્રીકૃષ્ણ 🙏😇
Very nice recipe 👍 Thanks 🙏
Most welcome 🙏😊
Bahuj saras sev banavi che, ahi Menda nij Sev male che, Jai Shree Krishna 🙏🙏
Jay Shree Krushna 👏🙏 Khub Khub Dhanyavad
Jay shree krushna Nigambhai 🙏🙏
Shree prabhu ne sohay avi sunder samgree 👌🏼👌🏼👍
sunder siddh kari che. 👍🙏
Jay Shree Krushna Nitaben 🙏 Khub Khub Dhanyavad
Jay Shree Krushna Nitaben 🙏 Khub Khub Dhanyavad
Jai Shree Krishna wah khub sunder samgree 6👌👌👌👌💐💐💐🙏🙏💐
Jay Shree Krushna 👏🙏 Khub Khub Dhanyavad Nayanaben
Khub mitho madhuro biranj mara ghare badha ne khub bhave thank you Nigambhai Jai shri krishna🌹 🙏
જય શ્રીકૃષ્ણ 👏🙏 ખૂબ ખૂબ આભાર પલ્લવીબેન
Jayshree Krushna Nigmbhai me gharama Dhantersha na divase bana via che khub sundar samgari badhane sari lage che
જય શ્રીકૃષ્ણ, હા, ખૂબ સુંદર સિદ્ધ થાય છે, ખૂબ ખૂબ આભાર મનોરમા બેન
super 😋😋😋
Thank you 😊
Khub saras
ખૂબ ખૂબ આભાર
Wah Nigam bhai khub saras sev biranj banavi bhai proud of you
Thank you so much Reeta ben
Khub sundor 🎉❤
Khub khub dhanyawad
Jay shree Krishna khub saras
જય શ્રીકૃષ્ણ, ખૂબ ખૂબ આભાર 👏😊🙏
Ati sundar Prabhu ne dharavva mate upyogi samagri shidh kari ne shikhavva badal khub khub abhar nigam beta 👍👌👌👌🙏Jay shree krishna 🙏🙏. Holi na aganun ni khubkhub vadhayi 🙏🙏
Jay Shree Krushna 🙏 Khub Khub Dhanyavad
Very nice.😊
Thank you 😊
Visarati aa vangi,biranj mara ghare avar navr bane che ,family ma badha ne pasand che ,your recipe is nice authentic 👍👌
Thank you so much for your appreciation 🙏👏
Jay shree krushna khub saras video 👌
Jay Shree Krushna 👏 Khub Khub Dhanyavad Induben 🙏
Jay shree krushna Nigam Bhai shree prabhu ne sohay aevi sundeer samgree.Ame loko ghere Aa sev banaviye cheeae,Ane shree prabhu ne dhraviae cheeae.
જય શ્રીકૃષ્ણ, ખૂબ સુંદર, ધન્યવાદ 🙏👏
Happy holi bhai sevyi mast banavi che
Thanks Rupalben, Happy Holi 🎉
ભહુ જ સરસ બનાવી અમે પેલા બહુ બનાવતા જય શ્રી કૃષ્ણ ભાઈ
જય શ્રીકૃષ્ણ, ખૂબ ખૂબ આભાર સ્મિતાબેન 😊🙏
THANK YOU NIGAMBHAI AFTER LONG TIME
Most welcome 🙏
Saras nigambhai
Thanks Pushpa ben
બહુ જ સરસ બીરંજ બની છે નિગમ ભાઈ 👌 મેં બજાર માંથી જે વર્મીસેલી સેવ મળે છે તેની બનાવી હતી, પરંતુ તેમાં ઘણું પાણી ણી ઉમેર્યું છતાં તે છૂટી છૂટી જ રહી તો તેના માટે કોઈ ઉપાય બતાવો તો સારું 🙏
બહાર સેવ મળે છે તે જૂના ઘઉંમાંથી બનાવેલી હોય છે એટલે પાણી તેમાં વધુ પ્રમાણમાં શોષાય છે, મલાઈવાળા દૂધથી બનાવશો તો વધુ સારી બનશે
Nice
Thanks a lot 👍🙏
આભાર તમારો
આપનો પણ વીડિયો જોવા બદલ આભાર
Samagri maate pani ne badle doodh no j upyog karvo 😊
Ji, aapni vaat sachi che, Samagri na pustak ma Paani/Jal Garam karine padhravvu evu lakhyu che. Dudh thi karie to vadhu sundar siddh thay che.
Gol ghee no payo kevo karvano
Check this link 👉
th-cam.com/video/nulEcc9aSuw/w-d-xo.html
ચોખાનો બીરંજ ની રીત બતાવ જો
હા, ચોખાનો બિરંજ (મીઠો ભાત) જરૂર મૂકીશ
Jsk, can you make katlu please 🙏?
Jay Shree Krushna 👏 You can try this recipe
th-cam.com/video/3_X-KgLSwL0/w-d-xo.htmlsi=zxNM7hnekD_0019n
Aa to wheet flor ni Sev chhe biranj ni nahi
પહેલાનાં સમયમાં આજ સેવામાંથી બિરંજ બનાવવાનો રિવાજ હતો, હવે બધાનાં ઘરે સેવના સંચા નથી હોતા એટલે તૈયાર શેકેલી સેવમાંથી બનાવે છે.