58 વર્ષ પહેલાની વાતો સાચી | સુરાપુરાધામ ભોળાદ 🚩| surapura dada bholad | Danbha bapu bholad

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @shilvamahesh4886
    @shilvamahesh4886 10 หลายเดือนก่อน +3

    જય સુરા પૂરા દાદા મારું દુઃખ દૂર કરજો દાદા 🙏🙏

  • @laxmichaudhari1687
    @laxmichaudhari1687 ปีที่แล้ว +14

    જય સુરાપુરા વાળા ભોળાદ વાળા દાદા અમારી અરજી સાંભળી ને મારા દુઃખો દૂર કરવા માટે તમને કોટી કોટી વંદન કરું છું જય ભોળાદ વાળા દાદા

  • @bhalgamapunabhai
    @bhalgamapunabhai 9 หลายเดือนก่อน +1

    જય શ્રી સુરાપુરા દાદા અમારી મનોકામના પૂરી કરજો 🌹🙏🌹🌹🙏🌹🌹🙏🌹🙏🌹🌹🙏

  • @KaranBharvad-o3b
    @KaranBharvad-o3b 9 หลายเดือนก่อน +3

    જય માતાજી 🚩🙏 જય સુરાપુરા દાદા 🚩🙏 જય ભોળાદ ધામ 🚩🙏 જય ઠાકર 🚩🙏 જય દ્વારકાધીશ 🚩🙏 જય સોમનાથ મહાદેવ 🚩🙏

    • @KaranBharvad-o3b
      @KaranBharvad-o3b 9 หลายเดือนก่อน +1

      જય માતાજી 🚩🙏 જય સુરાપુરા દાદા 🚩🙏 જય ભોળાદ ધામ 🚩🙏 ભાલ જય ઠાકર 🚩🙏 જય દ્વારકાધીશ 🚩🙏 જય સોમનાથ મહાદેવ 🚩🙏

  • @jayshreepethani4934
    @jayshreepethani4934 5 หลายเดือนก่อน +1

    જય હો સુરાપુરા દાદાની જય સોમનાથ મહાદેવ ❤

  • @meraman388
    @meraman388 ปีที่แล้ว +11

    હે દાદા મારા ઉપર દયા કરો હું બહુ દૂર છું મારા ઘરનું દુઃખ તમેં આવીને લઈ જાવ દાદા જય હો 🙏🙏🙏

  • @DadaniDikaribhajankirtan
    @DadaniDikaribhajankirtan ปีที่แล้ว +12

    જય હો મારા દાદાની ભોળાદ વાળાની તને જાજી ખમા મારા બાપ

    • @omrathod8427
      @omrathod8427 8 หลายเดือนก่อน

      Dada maru duk hu ky no saku mara sokra mate ak navi jindagi joy mare ane mota karvani mane himmat aapo dada jy sura pura dada rajaji tejai dada rasto batavi mara amara dharma bov duk se

  • @thakormahesh8351
    @thakormahesh8351 ปีที่แล้ว +14

    સાચા મનથી જો દાદાને અરજ કરોને તો તમારા કામમાં જરૂર સફળતા મળે છે. મે તો ભોળાદ જોયું નથી તોય પણ દાદા ને અરજ કરવાથી મારા ત્રણેય કામ થય ગયા. દાદા સત્ય છે માટે જ હુ દાદાને કાયમ યાદ કરૂ છું. દાદા હુ ભોળાદ આવવા માંગુ છું પણ મારા ઘરે પૈસા ની તંગી હોવાથી હુ આવી શકતો નથી બસ હવે દાદા એટલી ક્રુપા કરજો કે અમારૂ દેણુ ભરાય જાય અને હુ થોડોક પૈસેથી સક્ષમ થય જાવ બસ એટલુ જ કે જરૂર હુ ભોળાદ દાદા ના દર્શન કરવા આવીશ... જય દાદા

    • @ZapdaJetabhai
      @ZapdaJetabhai ปีที่แล้ว +2

      Jay bholad Vala dada tame satay chhe

    • @diliprajput5669
      @diliprajput5669 10 หลายเดือนก่อน +2

      Jay surapura dada 🎉❤

  • @SolnkiLalajbhai-cw4ty
    @SolnkiLalajbhai-cw4ty ปีที่แล้ว +1

    હે દાદા અમારું ધેનરાખજૉ દાદા

  • @KaranBharvad-o3b
    @KaranBharvad-o3b 9 หลายเดือนก่อน +1

    જય માતાજી 🚩🙏 જય સુરાપુરા દાદા 🚩🙏 જય ભોળાદ ધામ 🚩🙏 ભાલ દાદા મારા મકાન દુશ્મનો બનવા નથી દેતા દાદા અંમરી માથે કુપા કરો જય માતાજી 🚩🙏 જય સુરાપુરા દાદા 🚩🙏 જય ભોળાદ ધામ 🚩🙏 ભાલ

    • @KaranBharvad-o3b
      @KaranBharvad-o3b 9 หลายเดือนก่อน +1

      જય માતાજી 🚩🙏 જય સુરાપુરા દાદા 🚩🙏 જય ભોળાદ ધામ 🚩🙏 ભાલ

  • @royaladivasi675
    @royaladivasi675 5 หลายเดือนก่อน

    જય સુરાપુરા દાદા ભોલાદ ભાલનાભગવાન જય હો દાદા

  • @gitabenisadara3822
    @gitabenisadara3822 ปีที่แล้ว +3

    દાદા તમારા ચરણોમાં અરજી કરું છું ભાણિયા નું બધું દુઃખ દૂર કરજો એની. આંખ સારી થઈ જાય ❤

  • @umeshbhaisutariya5822
    @umeshbhaisutariya5822 ปีที่แล้ว +2

    દાદા તમારા ચરણોમાં મારી અરજી મૂકી છે દયા કરજો દાદા 🙏🙏

  • @parsotam1473
    @parsotam1473 11 หลายเดือนก่อน +2

    જય સુરાપુરા દાદા 🙏 જય મોગલ માં 🙏 જય દાનભા બાપુ 🙏

  • @mavjidesai5702
    @mavjidesai5702 8 หลายเดือนก่อน

    જય હો દાદા 🙏🙏🙏🙏🙅‍♂️🙅‍♀️🙇‍♀️🙅‍♂️🙇‍♂️

  • @RinkuShankheshvariya
    @RinkuShankheshvariya 9 หลายเดือนก่อน +1

    જય સુરાપુરા દાદા મારી સાથે હમેંશા રહેજો

  • @bhavikrathod3302
    @bhavikrathod3302 9 หลายเดือนก่อน

    Jay Surapura Dada bhorad Mogal maa 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩❤️❤️❤️❤️❤️

  • @mavjidesai5702
    @mavjidesai5702 8 หลายเดือนก่อน

    જય હો સુરા પુરા દાદા 🙏🙏🙏🙏🙏🙏🙏🙅‍♂️🙅‍♂️🙇‍♂️🙅‍♀️🙇‍♀️🙅‍♀️🙅‍♂️🙅‍♂️🙇‍♀️🙅‍♀️🙅‍♂️🙇‍♀️🙅‍♀️

  • @hardevsinhgohil3468
    @hardevsinhgohil3468 8 หลายเดือนก่อน

    જય સુરાદાદાનીજયહો જય કુળદેવી મા નીજયહો જય મોગલ મા નીજયહો જય દાનભા બાપુની જયહો હરદેવસિંહ ગોહિલ કુંભારવાડા ભાવનગર નાજય સુરાપુરા દાદા જય

  • @prakashnasit9461
    @prakashnasit9461 ปีที่แล้ว

    દાદા મારી મનની મનોકામના પરિપૂર્ણ થાય દાદા

  • @parthrajsinh1222
    @parthrajsinh1222 8 หลายเดือนก่อน +2

    Jay ho surapura DADA

  • @makwanasuresh4374
    @makwanasuresh4374 ปีที่แล้ว

    🙏 જય..હો..સુરાપુરા.દાદા..🙏જય.વીર. તેજાજી..🙏જય..વીર.રાજાજી..🙏મારા ભાઈ ને.સારું કરી દેજો..🙏હે દાદા...🙏

  • @GitabenDudharejiya-hf6me
    @GitabenDudharejiya-hf6me ปีที่แล้ว +2

    જય દાદ જય સુરાપુરા દાદા ભોળાદ વાળા ની રક્ષા કરજો

  • @harshadparmar4901
    @harshadparmar4901 ปีที่แล้ว

    જય હો દાદા તમારી જય હો... અમારી અરજી સ્વીકારજો અમારા દુઃખ દૂર કરજો, તમારા ચરણોમાં કોટી કોટી વંદન.

  • @manaswigohil702
    @manaswigohil702 ปีที่แล้ว +1

    જય દાદા ,મારી પ્રાર્થના દાદા ને એટલી જ કે
    મારા ભાઈ ને સારું કરી દેજો 🙏🙏🙏

  • @hematdevaiya4825
    @hematdevaiya4825 ปีที่แล้ว +6

    જય હો સુરાપુરા દાદા ભોળાદ વાળા જય માં મોગલ જય માં મહાકાળી જય દાદા બાપુ 🙏

  • @mavjidesai5702
    @mavjidesai5702 8 หลายเดือนก่อน

    જય હો દાદા 🙏🙏🙏🙏🙏🙏🙅‍♂️🙅‍♂️🙇‍♀️🙇‍♂️🙅‍♀️🙅‍♂️🙅‍♂️

  • @vimlasonani5001
    @vimlasonani5001 ปีที่แล้ว +2

    જય હો દાદા અમારૂ પણ દુઃખ દુર કરજો

  • @jaypithdma2904
    @jaypithdma2904 ปีที่แล้ว +3

    જય સુરાપુરા દાદા જય તેજાજી દાદા જય રાજાજી દાદા ભોળાદ ભાલ

  • @Vaishnav_darshan_
    @Vaishnav_darshan_ ปีที่แล้ว +12

    જય સુરાપુરા દાદા ધામ ભોળાદ ભાલ 🥰♥️🙏🏻👑🚩

  • @UrmilaKagda
    @UrmilaKagda ปีที่แล้ว

    ભોળાદ વાળા સુરાપુરા દાદા તમે અંતરયામી છો સાક્ષાત પરચા આપો છો સુરાપુરા દાદા તમરો જય જય જય કાર હો દાદા

  • @dhirajlalpandya2525
    @dhirajlalpandya2525 ปีที่แล้ว +3

    જય શ્રી સુરા પુરા દાદા શ્રી🙏🙏🙏🙏🙏🙏🙏🙏 જય શ્રી દાનભા દાદા શ્રી જય હો શ્રી દાનભા બાપુજી ધન્ય છે

  • @g.r.magavaniya
    @g.r.magavaniya ปีที่แล้ว +9

    🚩🚩ભોળાદ તો મે જોયુ નથી પણ એ ધોળી ધજા વાળો મારો બાપ જબરો હે હો ભાઈ 🚩🚩

  • @RevarJayesh
    @RevarJayesh ปีที่แล้ว

    જય રાજાજી તેજાજી.દાદા બધાનું.સારુ.કરજૉ.

  • @kiritpatel1170
    @kiritpatel1170 5 หลายเดือนก่อน

    Om Namah Shivay Shivay Namah Om Om Klim Klim Krishnay Namah 0m Jay Shree Viar Rajaji Viar Tejaji Surapura Dada Ne Amara Koti Koti Koti Parnam I.
    🍁🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🍁

  • @ambalalmeghwal5774
    @ambalalmeghwal5774 หลายเดือนก่อน +1

    Jai shree surapura dada

    • @BHAKTIAMRUT
      @BHAKTIAMRUT  หลายเดือนก่อน

      જય સુરાપુરા દાદા 🙏🏻🚩🚩🚩

  • @DineshPrabtani
    @DineshPrabtani 9 หลายเดือนก่อน

    જય સુરાપુરા દાદાની જય😊😊😊😊😊

  • @rohitchavda2431
    @rohitchavda2431 ปีที่แล้ว +1

    Jay Surapura Dada 🙌🙏🏻

  • @IndianGujjuOfficial
    @IndianGujjuOfficial ปีที่แล้ว

    Dada hajra hajur 6
    Jay surapura dada
    Bholad na

  • @kanchanprajapati9571
    @kanchanprajapati9571 ปีที่แล้ว

    Jay Surapura dada Vir Rajaji dada Jay ho Jay Tejaji dada Jay ho Jay Danbh bapu ni Jay...Jay maa Mogal Bhaguda vari ki jay

  • @ravichandraparekh1348
    @ravichandraparekh1348 9 หลายเดือนก่อน

    જય સુરાપુરા દાદા જય રાજાજી દાદા તેજાજી દાદા તમને અભિનંદન દાદા દાદા દીકરી ને સુખી કરો બસ મારા પૈસા મહેર કશું જતું નહીં મને લોકો હેરાન કરે છે બસ એ બંધ કર દે કોઈ બોલતું પણ નહીં સોસાયટીમાં દાદા હું બહુ કંટાળી ગઈ છે દાદા મને એમ કે છે કે તને બહુ છે તારા શરીરમાં ભૂત છે ઓકે છે આવી રીતે મારી ઉપર શક કરે છે કે તું બધું નાખે છે મને આવી રીતે હેરાન કરે છે

  • @tadhashlesh2507
    @tadhashlesh2507 ปีที่แล้ว +2

    જય હો ભોળાદ વાળા રાજાજી તેજાજી દાદા

  • @Tom_8474
    @Tom_8474 ปีที่แล้ว +3

    મારા જીવન નો આધાર ભાલ ના રાજા 😍🙏❤️

  • @umeshbhaisutariya5822
    @umeshbhaisutariya5822 ปีที่แล้ว +4

    જય હો ભોલાદ વાળા દાદા ની 🙏🙏

  • @zalaprathamsinh7778
    @zalaprathamsinh7778 ปีที่แล้ว

    જય સુરાપુરા દાદા 🙏🏻 અમારા દુઃખ દૂર કરો 🙇🏻‍♂️😔

  • @hiteshdudhrejiya123
    @hiteshdudhrejiya123 ปีที่แล้ว +1

    જય શ્રી ભોળાદ વાળા દાદા ને વંદન કરું છું

  • @rameshgami7484
    @rameshgami7484 11 หลายเดือนก่อน

    જય સુરાપુરા દાદા મારૃ દુઃખ દૂર કરજો વિડિયો રોજ જોવું છું દશૅન રોજ કરીશ

  • @જયમાતાજી-ઢ5મ
    @જયમાતાજી-ઢ5મ ปีที่แล้ว +5

    🙏🙏🙏જય મા રવેચી જય હો સુરાપુરા દાદા ભોળા દવારા

  • @makwanaleatherstore8026
    @makwanaleatherstore8026 5 หลายเดือนก่อน

    जय सुरापुरा दादा

  • @valakishanahir3035
    @valakishanahir3035 3 หลายเดือนก่อน

    Jai jai jai surapura dada

  • @niranjanaprajapati5961
    @niranjanaprajapati5961 ปีที่แล้ว

    Jay sursura dada vir રાજાજી વીર તેજાજી દાદા ભોળાદ ભાલ

  • @RdSoni-rh1bo
    @RdSoni-rh1bo ปีที่แล้ว

    દાદાબાપૂ ની જય હો....પચ્છમ ભોળાદ

  • @HiteshbhaiKhadasaliya
    @HiteshbhaiKhadasaliya ปีที่แล้ว

    જય સુરાપુરા દાદા ભોળાદ ભાલ જય મોગલ મા જય ઉમિયા માતાજી જય મેલડી માતા ઓમકાર મહાદેવ નમઃ શિવાય

  • @jentigujarati4280
    @jentigujarati4280 ปีที่แล้ว

    Shree surapura dada dham bholad bhal vara ni Jay jay ho mara bap Jay ho

  • @jivanbhaisavseta9882
    @jivanbhaisavseta9882 ปีที่แล้ว

    દાદા અમારી ઉપર દયા કરજો અને અમારી કાઇ ભુલ થય હોય તો છોરુ ગણી ને માફ કરજો દાદા મારી અરજી સ્વીકારજો

  • @bhumi12345
    @bhumi12345 ปีที่แล้ว +3

    જય સુરાપુરા દાદા જય દાન ભા બાપુ🙏🙏

  • @bhoomikaupadhyay6540
    @bhoomikaupadhyay6540 11 หลายเดือนก่อน

    Jay hoo dada 🙏

  • @trivedijigneshbhai8985
    @trivedijigneshbhai8985 ปีที่แล้ว +2

    જય શ્રી સૂરાપૂરા દાદા

  • @Sanjaybhai-bg3lj
    @Sanjaybhai-bg3lj ปีที่แล้ว +1

    Jay sura pura bapu 🙏 🙏 🙏 🙏 🙏

  • @jeshaahir5043
    @jeshaahir5043 9 หลายเดือนก่อน +1

    સુરાપુરા દાદા

  • @VishalBaraiyaOfficial
    @VishalBaraiyaOfficial ปีที่แล้ว +1

    જય હો કાળીયાબીડ ની મેલડી માં 🙏🏻 5:47

  • @AjayRam-by3of
    @AjayRam-by3of ปีที่แล้ว +2

    🙏 jay surapura dada 🙏🚩🚩🚩

  • @ParmarParbatsinh-q4f
    @ParmarParbatsinh-q4f ปีที่แล้ว

    દાદા તમારા ચરણોમાં આસ્થા ધરૂ છુ દયા કરો

  • @KhodubhaJadeja-ts8lq
    @KhodubhaJadeja-ts8lq ปีที่แล้ว

    🎉જયદાદાનેધણીખમમા

  • @danubhaidharajiya8682
    @danubhaidharajiya8682 ปีที่แล้ว

    આવા દાદા ના ચકરમાં નો પડો જાગો મારા ગુજરાતી ભાઈઓ ભાહેંનો જાગો સમજો વિચારો જય માતાજી રામ રામ

  • @rajumodhvadiya6716
    @rajumodhvadiya6716 ปีที่แล้ว +1

    જય માં મોગલ જય સુરાપુરા દાદા

  • @nishthabarvaliya4231
    @nishthabarvaliya4231 ปีที่แล้ว +1

    જય રાજાજી દાદા જય તેજાજી દાદા
    જય હો સુરાપુરા દાદા જય હો સુરવીર દાદા

  • @vikramsinhrathod9060
    @vikramsinhrathod9060 9 หลายเดือนก่อน +1

    Jaysurapuradada

  • @rameshgohil01984
    @rameshgohil01984 ปีที่แล้ว

    🙏surapura dada ni Jay ho
    Jay masni mataji
    Jay Chamunda
    mataji
    Jay mahakali mataji
    Jay melding mataji

  • @ThummarBrother
    @ThummarBrother ปีที่แล้ว

    દાદા મારી જિંદગિ ની કામાણી ના પૈસા અેક કંપની માં રોક્યા તા અાજે અે પૈસા ફસાય ગ્યા છે કઇંક રસ્તો કરી અાપો જેથી પાસા અાવી જાય
    Jay surapura dada❤🚩

  • @comedycartoon9375
    @comedycartoon9375 9 หลายเดือนก่อน

    Jay Sura dada ji 🙏🙏🙏

  • @maheshgohel4784
    @maheshgohel4784 9 หลายเดือนก่อน

    જય સુરાપુરા દાદા ભોળાદ

  • @SanjaysinhVadher-pk9wc-i9h
    @SanjaysinhVadher-pk9wc-i9h ปีที่แล้ว +3

    . જય સુરાપુરાદાદા🙏🙏

  • @surapuradham787
    @surapuradham787 ปีที่แล้ว +1

    Jay surapura dada🙏🙏🙏

    • @devthakor1013
      @devthakor1013 ปีที่แล้ว +1

      Randheja✅ thakor gandhinagar bholenaath bhagat

    • @devthakor1013
      @devthakor1013 ปีที่แล้ว +1

      Jay baapa

  • @indianbiographybyaj5253
    @indianbiographybyaj5253 ปีที่แล้ว +2

    જય સુરાપુરાદાદા 🥰❤️🙏🚩🙇🏻‍♂️

  • @sunilbharwad7018
    @sunilbharwad7018 ปีที่แล้ว

    હે દાદા મારું સપનું પૂરું કરજો

  • @sunilbharwad7018
    @sunilbharwad7018 ปีที่แล้ว +1

    હે દાદા

  • @HathisangParmar-j6b
    @HathisangParmar-j6b ปีที่แล้ว +1

    Jay surapura dada bholad 🚩🚩🙏🙏🙏🚩🚩

  • @surapura_dham.11
    @surapura_dham.11 ปีที่แล้ว

    Jai sura pura dada jai kul devi ma jai mogal

  • @pareshjasoliya1183
    @pareshjasoliya1183 ปีที่แล้ว

    જય સુરા પૂરા દાદા જય માં મોગલ જય સુરા પૂરા દાદા જય મારા દાદા🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Vaishnav_darshan_
    @Vaishnav_darshan_ ปีที่แล้ว +7

    જય હો ગુરૂજી શ્રી દાનભા બાપુ 🥰🙏🏻🚩🚩🚩

  • @ChampaPatel-x9w
    @ChampaPatel-x9w 2 หลายเดือนก่อน

    Jay ho dada Krupa karo

  • @ankitarathod801
    @ankitarathod801 ปีที่แล้ว +1

    He dada amara upar daya karjo bap😢😢

  • @divyajadeja9101
    @divyajadeja9101 ปีที่แล้ว

    Jay matji Jay Tulja bavani Jay mogal.. Jay dadaji 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @VanrajCharan-x7r
    @VanrajCharan-x7r ปีที่แล้ว

    જય હો શુરાપુરા વીર મારી માનતા પુરી કરો હે રાજાજી વીર હે તેજાજી વીર

  • @divyeshpatel3907
    @divyeshpatel3907 ปีที่แล้ว +3

    જય શ્રી સુરાપુરા દાદા 🙏🌹

  • @jambucha_6977
    @jambucha_6977 ปีที่แล้ว +3

    જય સુરાપુરા દાદા ભોળાદ 🙏🏻

  • @ashaashaparmar4087
    @ashaashaparmar4087 ปีที่แล้ว

    Jay ho surapuradada dadani

  • @shaileshpatel3300
    @shaileshpatel3300 ปีที่แล้ว

    🙏🌹🚩જય શ્રી ગણેશાય નમ🚩🌹🙏🙏🌹🚩જય શ્રી સુરાપુરા બાપા ની જય હો 🚩🌹🙏🙏🌹🚩જય શ્રી સુરાપુરા બાપા ની જય હો 🚩🌹🙏🙏🌹🚩જય શ્રી સુરાપુરા બાપા ની જય હો 🚩🌹🙏🙏🌹🚩જય શ્રી સુરાપુરા બાપા ની જય હો 🚩🌹🙏🙏🌹🚩જય શ્રી સુરાપુરા બાપા ની જય હો 🚩🌹🙏🙏🌹🚩જય શ્રી કુલદેવી માતાજી🚩🌹🙏
    🙏🌹🚩આઈ શ્રી ખોડિયાર માતાજી 🚩🌹🙏
    🙏🌹🚩જય શ્રી બ્રહ્માણી માતાજી 🚩🌹🙏
    🙏🌹🚩જય શ્રી ગેલ મતાજી 🚩🌹🙏
    🙏🌹🚩જય શ્રી સુરાપુરા બાપા 🚩🌹🙏
    🙏🌹🚩જય શ્રી વીર ખેતલાબાપા🚩🌹🙏🙏🌹🚩જય શ્રી કુલદેવી માતાજી🚩🌹🙏
    🙏🌹🚩આઈ શ્રી ખોડિયાર માતાજી 🚩🌹🙏
    🙏🌹🚩જય શ્રી બ્રહ્માણી માતાજી 🚩🌹🙏
    🙏🌹🚩જય શ્રી ગેલ મતાજી 🚩🌹🙏
    🙏🌹🚩જય શ્રી સુરાપુરા બાપા 🚩🌹🙏
    🙏🌹🚩જય શ્રી વીર ખેતલાબાપા🚩🌹🙏🙏🌹🚩જય શ્રી કુલદેવી માતાજી🚩🌹🙏
    🙏🌹🚩આઈ શ્રી ખોડિયાર માતાજી 🚩🌹🙏
    🙏🌹🚩જય શ્રી બ્રહ્માણી માતાજી 🚩🌹🙏
    🙏🌹🚩જય શ્રી ગેલ મતાજી 🚩🌹🙏
    🙏🌹🚩જય શ્રી સુરાપુરા બાપા 🚩🌹🙏
    🙏🌹🚩જય શ્રી વીર ખેતલાબાપા🚩🌹🙏🙏🌹🚩જય શ્રી કુલદેવી માતાજી🚩🌹🙏
    🙏🌹🚩આઈ શ્રી ખોડિયાર માતાજી 🚩🌹🙏
    🙏🌹🚩જય શ્રી બ્રહ્માણી માતાજી 🚩🌹🙏
    🙏🌹🚩જય શ્રી ગેલ મતાજી 🚩🌹🙏
    🙏🌹🚩જય શ્રી સુરાપુરા બાપા 🚩🌹🙏
    🙏🌹🚩જય શ્રી વીર ખેતલાબાપા🚩🌹🙏🙏🌹🚩જય શ્રી કુલદેવી માતાજી🚩🌹🙏
    🙏🌹🚩આઈ શ્રી ખોડિયાર માતાજી 🚩🌹🙏
    🙏🌹🚩જય શ્રી બ્રહ્માણી માતાજી 🚩🌹🙏
    🙏🌹🚩જય શ્રી ગેલ મતાજી 🚩🌹🙏
    🙏🌹🚩જય શ્રી સુરાપુરા બાપા 🚩🌹🙏
    🙏🌹🚩જય શ્રી વીર ખેતલાબાપા🚩🌹🙏

  • @pankajamipara2890
    @pankajamipara2890 ปีที่แล้ว

    Jay shree bholad Na Dada Na bhanghàd Na Raja tamare Jay hoo Jay ho dada

  • @jaihavethevideosyou8840
    @jaihavethevideosyou8840 ปีที่แล้ว +94

    બેન હું તમારા બધા જ વિડિયો જોવું છું રોજ તમને કમેન્ટ કરૂં છું તમે મને તમારી પોતાની નાની બહેન સમજી ને દાદા ને ચરણે મારી અરજ કરજો બેન મારે એક દસ વર્ષ નો દિકરો છે હું મારા દિકરાને લયને પિયરમાં રહું છું મારૂં સાસરૂ અમદાવાદ માં છે મને મારું ઘર ને મારા ધણી આપો દાદા

    • @પરમ_મિત્ર
      @પરમ_મિત્ર ปีที่แล้ว +11

      દાદા ઉપર શ્રદ્ધા રાખો સાથે સાથે ધીરજ અને શાહસ રાખો

    • @પરમ_મિત્ર
      @પરમ_મિત્ર ปีที่แล้ว +18

      દાદા ની અગરબતી સરૂ રાખો રાજાજી દાદા અને તેજાજી દાદા ની

    • @darshanasuthar4544
      @darshanasuthar4544 ปีที่แล้ว +5

      Ben dada par vishvas rakho khale agarbatti karva the pan kam thai che mara 3 year the at kalu ka 1 month ma thai gayu maro number to aju 2029 ma che pan dada na agarbatti the maru kam thai gayu jay surapura dada

    • @kajalvasoya1306
      @kajalvasoya1306 ปีที่แล้ว +5

      દાદા મારે ઘરમા કેમ પૈસા ની તંગી રહે છે.

    • @udayjoliya9821
      @udayjoliya9821 ปีที่แล้ว

      6

  • @ValaVm
    @ValaVm ปีที่แล้ว +1

    Jay shurapura dada

  • @valakishanahir3035
    @valakishanahir3035 3 หลายเดือนก่อน

    Jai surapura dada

  • @KhodubhaJadeja-ts8lq
    @KhodubhaJadeja-ts8lq ปีที่แล้ว

    જય રામાપીર

  • @harshabaparmar2109
    @harshabaparmar2109 ปีที่แล้ว

    Jay rajaji dada tejaji dada surapura dada sahoni manokna puri karjo 🙏🙏🙏🙌🙌🙌

  • @hareshbharvad9092
    @hareshbharvad9092 ปีที่แล้ว

    jay Ma khodiyar

  • @ગિરિશપરમાર-ઘ8ઞ
    @ગિરિશપરમાર-ઘ8ઞ ปีที่แล้ว +2

    જય હો મારા બાપ ભોળાદ ના ભડવી જય હો મારા બાપ રાજા જી તે જાજી દાદા સુરા પુરા દાદા જય હો દાનજી ભુવા ને જય🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Vegadharu008
    @Vegadharu008 ปีที่แล้ว

    jay kaliyabid ni meladi

  • @pareshjasoliya1183
    @pareshjasoliya1183 ปีที่แล้ว

    જય ભક્તિ અમૃત ચેનલ ને🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ghanbhaparmar8227
    @ghanbhaparmar8227 ปีที่แล้ว

    Jay Sura pura dada Jay mogal maa