સરસ શાક બનાવીયુ છે.તમે ઘણી જ સરસ રીતથી સમજાવો છો .Aru’s Ben 🙏🏼 Thanks. India હું Government મા work કરતી હતી એ વખતે મારી સાથે એક ભાઈ Typist કામ કરાતા હતા એમની last name Goswami હતી. હું એમને ગોસ્વામી ભાઈ તરીકે બોલાવતી. મારે જાણવું હતું કે તમે એમને ઓળખો છો. હું વાત કરુ છું ૧૯૭૪,૭૫ આસપાસ . I am just wondering .તમે ગોસ્વામી છો એટલા માટે.હું તો ૪૦ years થી USA મા છું Sorry if I bothering you 🙏🏼👍👌😍🙏🏼
Khub saras banyu
ખુબ જ સરસ શાક બનાવ્યું માસી તમે.👌👌👌
Tamara badda rasoi excellent 👌👏👍thanku
Very nice & thanks 4 recipe❤
Tamari vangi supar 👌👌👌
Very nice sabji
Bahu saras Banyu chhe
Jsk arudidi yummy thanks for sharing your lovely recipe. I made it yesterday. Lovely recipe 🙏🙏👌👌🌹🌹
Jordar banyu
Good recipe 👍👍👍
Mast masi sabji mane tamari badhij rasoe game cha Hu badhij resepe try Kari Chu avi Navi resepe mokalta Reno thankyou masi so much
Very nice 👍👏😊mast
Wah superb
ખૂબ જ સરસ રેસિપી
My favorite 😋😋😋👌👌👌❤
Sak sras dekhay che Miks notu bnayvu kyraey Hu pan bnavis best masi Cho tme nmonarayan 👌👌
Veri Niec masi
Thanks 🙏
મને બહુજ ભાવે છે ભીંડા નું શાક
Aree vah....khubj saras...😘
👌
Very nice ❤️
Very nice vegetable
Nice 👍
Nice Ben
Super tasty 👌
સરસ મારી છોકરી ને ભીંડા બટાકા નું શાક નો ભાવ તો તેને પણ આ રીતે શાક બનાવીએ તો ભાવે છે થેંક્યુ અરુણાબેન
ખુબ સરસ
Very nice I like all your recipes u the best cook thanks all the best.
Very nice racipe Om namo narayan
Very nice.masi thanks
Very nice recipe 👌👌
Khub j Sars
Bu saras banvu che arunaben
Saras rit che
Thanks 👍👍👍
માસી મસ્ત 👌👌
Bahut saras banavyu che
Must resipy arunaben om namo narayan
Mast banyu shak masi
Thanks 😊
Bahu saras
Thanks 😊
Super
Super recipe Masi
Very nice recipe auntie 👌😋
Bahu sari recepy che... Aunty tme bhinda nu chana na lotvalu sabji bnavone... Mne shikhvu che tmara pasethi. Pls aunty sikhvadjo
Mane bhinda batata nu shak banavta nathi aavdtu thank you arunaben mane bahu j saras shak shikhva malyu have hu aa rite shak banavish
Nice nd yumm
Nice👌👌👌
Nice
Bov j mast
😍😍😍
Nice resipi 👌👌👌
Nice recipe
ૐ નમો નારાયણ
અરૂણાબેન
બહુ જ સરસ શાક બન્યુ છે
👌👌👌👌👌👌👌👌
પણ અમે મેથી નથી નાંખતા
રાઈ જીરૂ થી વઘારીયે
👌👌👌👌🌹🌹🌹
Nice masi
Khubaj saras lili haddar nu shak bnavojo
Sueprbb
Nice, surat jamva j aavu chhu😀😀👍👍
Ok
Very nice 👍
Thanks 😊
Really enjoy your cooking n making your recepie .Thank you God bless u x
👍👍
Super 👌
Oo nice so and relly relly butiful
Saras
Very nice 🕉🙏👌
Bau saras
Awesome, Thanks for Video
Fine 👌
So sweet
લસણ મરચાની પેસ્ટ અને હળદર વઘારમાં add કરી શકીએ??
Hii I am Priyanka have tame ek var icecream athva coldcoco no video shar karjo Aruna ben. And amne Tamara video khub j game che thank you for recipe.
bi xm
Thanks
Thanks 😊👍
Veri nice
Machu 6
👌👌👌
Arunaben I miss tamari aa khandri xx
😋😋😋😋
speciality of your recipe is maximum use if garlic,mixing chilli powder and garlic,tejpatta,taj, lavang, tikha
જય માતાજી માસી મારૂ નામ તૃપતી મારી ઉમર 12 વરચ હુ તમારા વિડીયા બંધાય જોવુ છુ તમારી રચીપી સરસ હોય છે તમે કાજુ કંતરી નુ સાક બનાવો ને
કાજુ કારેલા નું શાક...બને તૃપ્તિ કાજુ કતરી મીઠાઈ બને. શાક માં કાજુ ખોયા,કાજુ કરી પંજાબી શાક બને. ખોટું ના લગાડતા તૃપ્તિ તું તો હજુ બૌ નાની હૈસે. તમારું લખેલું સમજ્યા વાળા સમજી ગયા.
Namaste masi
Very nice aunty
Jay Swaminarayan
Sarash
Wow so delicious 👍
Nice guvar nu sak bnavo
Jain recipe aapo
સરસ શાક બનાવીયુ છે.તમે ઘણી જ સરસ રીતથી
સમજાવો છો .Aru’s Ben 🙏🏼 Thanks.
India હું Government મા work કરતી હતી
એ વખતે મારી સાથે એક ભાઈ Typist કામ કરાતા
હતા એમની last name Goswami હતી.
હું એમને ગોસ્વામી ભાઈ તરીકે બોલાવતી.
મારે જાણવું હતું કે તમે એમને ઓળખો છો.
હું વાત કરુ છું ૧૯૭૪,૭૫ આસપાસ .
I am just wondering .તમે ગોસ્વામી છો
એટલા માટે.હું તો ૪૦ years થી USA મા છું
Sorry if I bothering you 🙏🏼👍👌😍🙏🏼
Rashmi
Nice Masi ma
Nice
Wah, aunty mara mummy jevuj tme sak bnavyu che, mst video, 🙂
Maasi tame bovaj cute chho..main tamari bataveli ghani badhi recipes try kari chhe,bov fine bane chhe..dudhi bateta,kanda bateta,palak,methi evi badhi roj banvama aavti recipes sikhado plz..
ભાવનગરથી ભાવનાબેન તમને વિનંતી છે કે તમે રસિયા મૂઠિયા બનાવશો અને અમને એની રેસિપી શીખવશો...આભાર
Hu banau kale
ચીકાણું સાક બનીયું
Thank you
mre chikash pakdai jay che bhinda nakhi didha pachi avu km thtu hse?
Dhire dhire halavvu aet le aevu nay thay thanks 😊
Aje video 8:30 avase ne Aruna Ben
Aadu nu borelu athanu banavo ne
Hamna banavu chu
Btaka chdta ketli min lage?
3 thi 4 minit ma chadi jay che thanks 😊
@@AruzKitchen thanks for reply 🙏
Masi tifin mate na shaak na video moklo mare roj yifin banava nu hoye che ne atle
Arunaben paneer tika nu shaak banavo
Ben tame hardar nu sak banavo