લગન નો હરખ ભાગ-૩ coming soon 7:00am Gujarati vlog videos//SB HINDUSTANI//

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024

ความคิดเห็น • 1.3K

  • @sagarthakor87
    @sagarthakor87 ปีที่แล้ว +3

    મારે ભગવાનને એવી પ્રાર્થના છે.કે. બાસકુ ભાઈ.ને.પગ.હાજો. થઈ.જાય.જય.માતાજી

  • @VishuHadmatiya
    @VishuHadmatiya ปีที่แล้ว +3

    Vaghu bha ni sarvani bau jordar che ha mari sb hindustani ha

  • @VishnuThakor-tc4ud
    @VishnuThakor-tc4ud ปีที่แล้ว +57

    બાસ્કુજી ને પગે જલ્દી મટી જાય એવી હું પ્રાથના કરું છું મારી મહાકાળી તમને ખુબ આગળ વધારે❤❤❤

  • @vishnusihmalajiparmarparma4808
    @vishnusihmalajiparmarparma4808 ปีที่แล้ว +2

    ખુબ સરસ લોગ છે

  • @rahulthakor4345
    @rahulthakor4345 ปีที่แล้ว +13

    सुपर विडीयो

  • @Sb_official_87
    @Sb_official_87 ปีที่แล้ว +3

    સુપર હિટ ફૂમતાજી sb હિન્દુસ્તાન ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન

  • @thakorjanu404-ve5hr
    @thakorjanu404-ve5hr ปีที่แล้ว +4

    Vaghubha ne servani jordar Lage che

  • @makshudchowdhry9878
    @makshudchowdhry9878 ปีที่แล้ว +15

    100% ચાહકોનું મનદુઃખ થાય છે ભાગ જે દિવસે ભાગ નથી આવતો એ દિવસે હેરાન થવું પડે છે

  • @mrshailesh2270
    @mrshailesh2270 ปีที่แล้ว +12

    જય માતાજી ફૂલ સપોર્ટ છે

  • @bharatparmar7053
    @bharatparmar7053 ปีที่แล้ว +2

    Bahut acchi jordar Lage

  • @rajubhaibaria-ep8py
    @rajubhaibaria-ep8py ปีที่แล้ว +4

    Jordar chhe ho vaghubha tamaree servani

  • @SANJAYTHAKOR-zm8px
    @SANJAYTHAKOR-zm8px ปีที่แล้ว +2

    સાચા લગ્ન છે.

  • @vrajraj7636
    @vrajraj7636 ปีที่แล้ว +25

    જય માતાજી
    માથાભારે રીક્ષા વાળો અને પાણી નું આંદોલન ના ભાગ નો ઇન્તજાર છે.

  • @sureshbhaisureshbhai6503
    @sureshbhaisureshbhai6503 ปีที่แล้ว +2

    સુરેશ ઠાકોર તરફથી ફુલ સપોર્ટ છે

  • @rahulthakor4345
    @rahulthakor4345 ปีที่แล้ว +7

    खुब खुब सरस

  • @pravinbhaipatel1383
    @pravinbhaipatel1383 5 หลายเดือนก่อน +2

    🎉 Vagubha 😮 Good ☺️ Video 🙏🏻 Jay shree krishna 🙏🏻💯

  • @nareshchaudhary4721
    @nareshchaudhary4721 ปีที่แล้ว +25

    જય માતાજી બધા ભાઈઓ ને ખુબ ખુબ અભિનંદન ખુબ આગળ વધો એવી પ્રાર્થના ભગવાન માતાજી ને

    • @alpeshnpatelanprose9479
      @alpeshnpatelanprose9479 ปีที่แล้ว

      અભીના લગનમા ડીજેનાપરતિબંધ કરવોજોઈએ.

  • @mrgogasarkar.....1365
    @mrgogasarkar.....1365 ปีที่แล้ว +2

    ભુમતાળજી એ સોંગ સુપર ગયું લગ્ન નું

  • @rames4992
    @rames4992 ปีที่แล้ว +40

    વાગુભા ની શેરવાની જોરદાર હતી

    • @ranchhodPatani
      @ranchhodPatani 7 หลายเดือนก่อน +1

      Vagubha ne seravani jordar lageche amirghad Patani bharati 🌷🌷🌷🌷

    • @ParvinBhai-tz7id
      @ParvinBhai-tz7id 3 หลายเดือนก่อน +1

      વાઘુભાતમેરજવાડીફેટોપહેરોમજાઆવીજાય

    • @hiteshthakor8283
      @hiteshthakor8283 21 วันที่ผ่านมา

      લગ્ન. ગીત. જોરદાર.ગાયુ.❤❤

  • @mehulchauhan4382
    @mehulchauhan4382 ปีที่แล้ว +2

    Vagu bha mast lage che

  • @mahendraraval7459
    @mahendraraval7459 ปีที่แล้ว +24

    જય માતાજી બધા મિત્રો ને........... માતાજી તમને ખુબ આગળ વધારે બાસ્કુજી ને પગે સુ વાગ્યું છે...

  • @prakashtailorprakashtailor5085
    @prakashtailorprakashtailor5085 ปีที่แล้ว +2

    बहुत, आनदं, आता, हे,भाई, आपसब,कि,कलाकारी,लाजवाब, हे

  • @popatthakor5695
    @popatthakor5695 ปีที่แล้ว +13

    ખૂબ ખૂબ અભિનંદન જય માતાજી જય દ્વારકાધીશ

  • @ParmarvasantkumarVinubhai
    @ParmarvasantkumarVinubhai 4 หลายเดือนก่อน +1

    Saras gayu fumataji song

  • @K.s.dThakor-oz3vs
    @K.s.dThakor-oz3vs ปีที่แล้ว +6

    Abhik.na.reyl.lagan.karva.che.🤩😍😘🥰🤩😍😘🥰jay.mataji.king.bhaiyo.ne🙏🙏🙏🙏🚩

  • @thakorsuresh7913
    @thakorsuresh7913 ปีที่แล้ว +2

    ફૂમતાજી ને વાધુજી લગ્ન માં દારૂ પીને આ વજો મજા આવે છે ટીમના બધા ભાઈ ને જય માતાજી

  • @ankitthakor7064
    @ankitthakor7064 ปีที่แล้ว +3

    અભીના રીયલ લગ્ન છે

  • @જયવેરાઈ0007
    @જયવેરાઈ0007 ปีที่แล้ว +2

    મોજ કરાવી દીધી છે

  • @jalamsihthakor5241
    @jalamsihthakor5241 ปีที่แล้ว +10

    વાધુજી જોરદાર લાગે સે હો ❤❤❤

  • @rathodrajendrashihnavanesd5292
    @rathodrajendrashihnavanesd5292 ปีที่แล้ว +1

    Jordar bhaiyo Jay mataji

  • @jalujirathod3000
    @jalujirathod3000 ปีที่แล้ว +21

    જય માતાજી બધા મિત્રો ને આગળ વધો એવી અમારી શુભ કામનાઓ 📒

  • @jitendrasinhrathod5587
    @jitendrasinhrathod5587 ปีที่แล้ว +1

    આપ સર્વે ટીમ ના કલાકાર ખુબ ખુબ અભિનંદન

  • @aanandrabari6029
    @aanandrabari6029 ปีที่แล้ว +8

    🙏જય રોમાપીર 🙏

  • @ThakorAshok-w3b
    @ThakorAshok-w3b ปีที่แล้ว +1

    આખી ટીમ માટે ખૂબ ખૂબ ❤❤❤ અભિનદન Jay mataji ji

  • @vaghelaashokbhai6824
    @vaghelaashokbhai6824 ปีที่แล้ว +15

    આખી ટીમને ખુબજ ધન્યવાદ હું અશોક અશોક વાઘેલા અમદાવાદ આપ સૌને મારા તરફથી ખુબ ખુબ ધન્યવાદ🎉🎉❤❤❤❤❤

  • @sedhusinhchauhan3736
    @sedhusinhchauhan3736 ปีที่แล้ว +2

    Vagubha jordar lage che नमस्ते ❤❤❤❤😢😢😮😅🎉🎉🎉

  • @makwanashamrasinh8324
    @makwanashamrasinh8324 ปีที่แล้ว +14

    ખુબ ખુબ અભિનંદન સર્વ કલાકારો ને મારા હર હર મહાદેવ અધુરા ભાગ જનાવવા બદલ આભાર 👍🏽👍🏽❤️💞👍🏽👍🏽❤️💞

  • @pravinbhaipatel1383
    @pravinbhaipatel1383 ปีที่แล้ว +2

    🎉 Good 🙏🏻 Video 🙏🏻 Gagan.😮Gada.na.gagn

  • @shileshthakor5784
    @shileshthakor5784 ปีที่แล้ว +8

    જય શ્રી માતાજી 🙏🙏

  • @anandraval6180
    @anandraval6180 ปีที่แล้ว +1

    જય માતાજી હું આનંદ ભુવાજી શ્રી જહું માતાજી.તમારા વિડિયો મને બહુજ સરસ મજાના હોય છે અને. આવા ને આવા વિડિયો બનાવતા રહો 🎉

  • @ફતેસિંહચૌહાણ-લ7મ
    @ફતેસિંહચૌહાણ-લ7મ ปีที่แล้ว +7

    જય માતાજી તમારી ટીમને ખુબ ખુબ અભિનંદન જય રાજપૂતાના વાહ કુમતાજી

  • @poonammakwana43
    @poonammakwana43 ปีที่แล้ว +1

    બઘાજ કલાકાર ખૂબ સરસ પાત્ર ભજવેછે 👩‍👧‍👦👍

  • @ileshthakor6491
    @ileshthakor6491 ปีที่แล้ว +10

    જય માતાજી બધા મિત્રો ને, super ❤️❤️ super

  • @panchaldinesh6825
    @panchaldinesh6825 ปีที่แล้ว +1

    All apisod joya v nice

  • @nonajithakor7746
    @nonajithakor7746 ปีที่แล้ว +15

    વાઘુભા.જયમાતાજી.

  • @mahendrasinhrahevar3212
    @mahendrasinhrahevar3212 ปีที่แล้ว

    Jordar vagubha
    Jay matajini s b hindustani tim ne

  • @sureshsinhdarbar764
    @sureshsinhdarbar764 ปีที่แล้ว +72

    જય માતાજી બધા ભાઈયો ને 🙏🙏 ખૂબ ખૂબ અભિનંદન ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો એવી ભગવાન માતાજી ને પ્રાથના છે 🙏❤️

    • @sidhdharajvishnujithakor-ho7cb
      @sidhdharajvishnujithakor-ho7cb ปีที่แล้ว +4

      Jay mataji

    • @sharvanjithakor6743
      @sharvanjithakor6743 ปีที่แล้ว +3

      ❤❤❤❤😮😮😮😮😮😮

    • @jagdishthakor8823
      @jagdishthakor8823 ปีที่แล้ว +1

      🙏🙏

    • @officialshihori
      @officialshihori ปีที่แล้ว

      ભેસો ની ચોરી ઉપર વિડિયો બનાવો...
      રાતે ભેંસો અને નાની પાડીઓની ચોરી થાય છે....
      સ્ટોરી :-
      1.દિવસ માં કોઈ અજાણ્યો વ્યક્તિ કઈક વેચવા આવે છે અને ગેર કેટલી ભેંસો છે તપાસ કરી લે છે.
      2..3,4લોકો મોટી વાહન લઈ ને આવે છે .
      3..દિવસે જોયા મુજબ પ્લાન થી ભેંસ અથવા નાની પાડી ને ઉઠાવે છે
      4.. ભેંસ ઉઠાવતી વખતે બીજી ભેંસ અને કૂતરાઓ ને બેહોશ કરે છે જેથી તે અવાજ પણ કરતા નથી.....
      5....આ રીતે ચોર આવી ને ભેંસો ની ચોરી કરે છે અને લોકો બરબાદ થાય છે...અજાણ્યા વ્યક્તિ ગેર કોઈ પણ વસ્તુ વેચવા આવે તો એનો ફોટો પાડી લેવો.....આવી સિખ આપતું એક વિડિયો બનાવો...
      જય માતાજી..🙏
      જય શિહોરી માં 🙏
      જય પુરબાફઈ શિકોતર 🙏

    • @ratilalrathod3326
      @ratilalrathod3326 ปีที่แล้ว +1

      HuApanomitarylaganoharakamukoabadalkubkubabar..apanovisvasu..Ratilal.S

  • @H.M_.hindistani_
    @H.M_.hindistani_ ปีที่แล้ว +2

    વાહ.મહેન્દર.સિહ.બુમ.પડાવિ

  • @spthakor7385
    @spthakor7385 ปีที่แล้ว +6

    જય માતાજી મહેન્દ્ર સિંહ ને લગ્ન રાસ ગરબા માં ગાવા બોલાવજો
    મહેન્દ્ર સિંહ સરસ અને મજા આવે તેવા ગીતો ગાય છે

  • @thakortejabhai2126
    @thakortejabhai2126 ปีที่แล้ว +1

    Bakuchi ની શેરવાની મસ્ત લાગે છે

  • @jaymahakali1279
    @jaymahakali1279 ปีที่แล้ว +5

    જય શ્રી મહાકાળી માં

  • @HirsingDarbar-i2j
    @HirsingDarbar-i2j 17 วันที่ผ่านมา +1

    વાહ વાહ વધુબા

  • @RameshThakor-gt7nh
    @RameshThakor-gt7nh ปีที่แล้ว +8

    જય માતાજી SB Hindustani team ને અભિનંદન ખૂબ પ્રગતિ કરો એવી માતાજી ને પ્રાથના છે વાઘુભા ને શેરવાની જોરદાર લાગે છે અમે બસુ ગામમાં રહીએ છીએ અમે તમારા વિડિયો જોઈએ છીએ મારૂ નામ Ramesh Thakor છે અભિનંદન 🙏🇮🇳✍️🙏

  • @dineshpramar451
    @dineshpramar451 ปีที่แล้ว +1

    Jai bhole nath ❤️❤️🌹🌹🌹🙏🙏 mahadev aap sab ko khushi de ❤️🌹🌹🌹🌹🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @suribhabhar
    @suribhabhar ปีที่แล้ว +9

    ભાઈઓ તમારો રાગ બહુ સારો છે આવો જ રાખજો તમારી કોમેડી ભાઈઓ સારી છે ભાઈઓ તમે એવી કોમેડી કરો છો કે અમે ગુસ્સો થયા હોય તો તમને જોવાતો શાંત થઈ જાય છે ભાઈઓ કદી જુદા ના પડતા 👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬

  • @pareshprajapati1875
    @pareshprajapati1875 ปีที่แล้ว +1

    All the best👍💯👍

  • @dabhikelajidabhikelaji1225
    @dabhikelajidabhikelaji1225 ปีที่แล้ว +15

    બધા મિત્રોને જય માતાજી. 🙏
    જય બાબારી. 🙏
    કુળદેવી શ્રી ચામુંડા. 🙏
    જય શ્રી હડકમાઈ. 🙏
    માં જોગમાયા. 🙏
    ગામ ચેખલા. 🙏

  • @Rahul-qo4yl
    @Rahul-qo4yl ปีที่แล้ว +1

    વાગુજી શેરવાની સુપર હિટ લાગશે

  • @MRzalaP164
    @MRzalaP164 ปีที่แล้ว +9

    જય માતાજી 🙏🙏❤❤😊😊

  • @kamleshledboard9409
    @kamleshledboard9409 ปีที่แล้ว +17

    🙏🙏🌹જય માતાજી બધા ભાઈયો ને🙏🙏🙏ખુબ‌ ખુબ અભિનંદન ખુબ પ્રગતિ કરો ખુબ આગળ વધો જય શ્રી વિહત માં જય શ્રી ચેહર માં જય શ્રી સધી માં 🙏🌹🍎🌹🍎

    • @alpeshnpatelanprose9479
      @alpeshnpatelanprose9479 ปีที่แล้ว

      વાઘુ આઘુ કરજોને બાસુનેબસકુ પકડાવીદેજો

  • @akashthakorlove1028
    @akashthakorlove1028 ปีที่แล้ว +8

    હા ભાઈ ની મોજ હા

  • @nayanajoshi6634
    @nayanajoshi6634 ปีที่แล้ว +1

    ગુરુજી ની વાણી મસ્ત છે

  • @manshithakor8001
    @manshithakor8001 ปีที่แล้ว +6

    સુપર લાગે છે શેરવાની

  • @SAMOAV628
    @SAMOAV628 ปีที่แล้ว +1

    જય માતાજી

  • @chandanzala1228
    @chandanzala1228 ปีที่แล้ว +26

    જય માતાજી મારા બધા ભાઇઓ ને 🙏🙏🙏🙏

  • @nonajithakor7746
    @nonajithakor7746 ปีที่แล้ว +10

    વાઘુભા.ફુમતાળજી.જયમાતાજી.SB

  • @AlpaDigital
    @AlpaDigital ปีที่แล้ว +1

    Very good video

  • @RAJAking616
    @RAJAking616 ปีที่แล้ว +19

    જય માતાજી બધાં મિત્રો ને 🙏

  • @ravalvishal642
    @ravalvishal642 ปีที่แล้ว +27

    ફુમતાજી વાઘુભા ની જોડી ખૂબ સારી છે.

  • @user-kalpesh
    @user-kalpesh ปีที่แล้ว +1

    Ha moj ha

  • @jagmalthakor9395
    @jagmalthakor9395 ปีที่แล้ว +5

    જોરદાર ❤❤❤❤

  • @manilalmakwana5799
    @manilalmakwana5799 ปีที่แล้ว +6

    મહેન્દ્ર ભાઈ સુંદર ગાયક કલાકાર શો વાઘુભા દરેક રોલ સુપર ભજવે છે.

  • @RathodAjitsinh-wp5xo
    @RathodAjitsinh-wp5xo ปีที่แล้ว +6

    રાઠોડ અજિત સિંહ બી મુડેઠા તમારી ટીમને ખુબ ખુબ અભિનંદન

  • @Khimaj_offlcial_2125
    @Khimaj_offlcial_2125 3 หลายเดือนก่อน +1

    Love you s b hindustani team love u phumta ji love u vaghu bha love u khegar ji love u mafu Kaka love u Bharat shi love u ballu bhai love u Abhig love u Bhupathi ji love u basgu ji love u Hari bha ❤❤❤

  • @vipulprajapati4949
    @vipulprajapati4949 ปีที่แล้ว +10

    Mr. India chepter2 ભાગ બનાવો ભાઈઓ
    જય માતાજી

  • @nayanajoshi6634
    @nayanajoshi6634 ปีที่แล้ว +1

    હિન્દુસ્તાની વાલા તમે કેમ બ્લોક બનાવતા નથી ❤❤❤🎉🎉🎉🎉

  • @shankarthakormartoli3739
    @shankarthakormartoli3739 ปีที่แล้ว +14

    જય ચેહર મા બધા મિત્રોને

  • @L.A.HINDUSTANI
    @L.A.HINDUSTANI ปีที่แล้ว +1

    Jay Mataji

  • @madigitalvolgostates5408
    @madigitalvolgostates5408 ปีที่แล้ว +12

    સુપર હિટ લાગે છે વાઘુભા ❤❤❤❤❤❤❤ જય માતાજી

  • @kararanchoddabhi
    @kararanchoddabhi ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻મા મેલડી તમને. ખુબ. આગળ. વધારે એવી અમારી પ્રાર્થના છે. 🙏🙏🙏

  • @bharatraval7722
    @bharatraval7722 ปีที่แล้ว +6

    આખી એસ બી હિન્દુસ્તાની જય માતાજી

  • @savaghelavaghela5408
    @savaghelavaghela5408 ปีที่แล้ว +3

    ખુબ સરસ ટીમ છે

  • @babulaljoshi8238
    @babulaljoshi8238 ปีที่แล้ว +11

    જય માતાજી બધા મિત્રો ને

  • @vipuldodiya5754
    @vipuldodiya5754 ปีที่แล้ว +1

    Jay Mata Ji SB Hindustani kalakar Tumhari SB Hindustani team ne mara Madhu se to Kya Mala se

  • @jasvantsinhparmar9917
    @jasvantsinhparmar9917 ปีที่แล้ว +11

    અભીક congrats 🎉🎉🎉🎉
    ❤જય શ્રી દ્વારકાધીશ ❤
    ❤જય માતાજી ❤

  • @ratilalpatel3691
    @ratilalpatel3691 ปีที่แล้ว +6

    I watch all your programs from USA all episodes are good and full of comedy

  • @THAKORBAPU-mx3ol
    @THAKORBAPU-mx3ol ปีที่แล้ว +18

    જયમાતાજીબધામિત્રોને❤❤

  • @Rajesh-fz2ko
    @Rajesh-fz2ko ปีที่แล้ว +1

    ❤❤❤❤❤🎉 very nice

  • @rahulthakor4345
    @rahulthakor4345 ปีที่แล้ว +6

    जय माताजी

  • @L.A.HINDUSTANI
    @L.A.HINDUSTANI ปีที่แล้ว +1

    Super vlog

  • @madigitalvolgostates5408
    @madigitalvolgostates5408 ปีที่แล้ว +15

    મિસ્ટર ઈન્ડિયા નો ભાગ બનાવો આગળ નો❤❤❤❤❤❤❤❤❤

  • @nayanajoshi6634
    @nayanajoshi6634 ปีที่แล้ว +1

    સધી માં

  • @BHARGAV_SABOSAN
    @BHARGAV_SABOSAN ปีที่แล้ว +10

    સારી છે શેરવાની

    • @jigarthakor41
      @jigarthakor41 4 หลายเดือนก่อน +1

      👌👌👌🙏🙏

  • @vanrajthakor1753
    @vanrajthakor1753 ปีที่แล้ว

    ખુબ સરસ લાગે છે

  • @gujaratisong6916
    @gujaratisong6916 ปีที่แล้ว +10

    ભાઈ....દેવના જોમીન ભાગ બનાવજો જય માતાજી 👍👍🎈🥰🥰

  • @RajuRaju-we2zk
    @RajuRaju-we2zk ปีที่แล้ว +1

    Jay mataji my all dear friends
    Tame look bahu Sara's video banavo so. Khub khub Pragati Karo
    Av hi bhagvan be prathna karis

  • @bijlbhaidesai4499
    @bijlbhaidesai4499 ปีที่แล้ว +12

    હા વાઘુ ભા હા

  • @SRS_SOUND_DIVANPURA_
    @SRS_SOUND_DIVANPURA_ ปีที่แล้ว +3

    બાસ્કુજીને સારું થયી જાય જલ્દી એવી ભગવાન ને પ્રાર્થના સે 🥰

  • @dilipsinhbihola7481
    @dilipsinhbihola7481 ปีที่แล้ว +4

    JAY MATAJI KEEP IT UP GOOD WORK 👍 👏 👌

  • @RadheKrishnaps
    @RadheKrishnaps ปีที่แล้ว +3

    માં શક્તિ તમને બ‌ઉ આગળ વધારે એવી પ્રાર્થના કરીએ 🙏🙏🙏