Priyal ia a very smart kid and all of you are loving family living together happily that’s our Gujrati Sanskar. Enjoying watching you all like family and wishing to come there and want to eat Baa s Rotla and Oro. Jayshree Krushna from USA
Priyal jaldi saji Thai Jai aewi prathana daksha Ben priyal ne dok ma chandi nu moti paherawao tena thi dant harawa aawe very nice video 👍👌 Jay mataji 🙏🙏🙏🙏
દક્ષાબેન ઘરમાં વડીલો હોય એટલે થોડી મૅયાદા તો રાખવી જ જોઈએ હુ મારી દિકરી નું નામ તૃષા છે એટલે તૃષા ના પપ્પા કય ને જ બોલાવું છું રાધે રાધે તમારા પરિવાર ને 🙏
Jay Shri Krishna Veeram bhai and daksha didi priyal and baa jit Bhai ❤❤❤❤
જય શ્રી કૃષ્ણ 🙏
Priyal ia a very smart kid and all of you are loving family living together happily that’s our Gujrati Sanskar. Enjoying watching you all like family and wishing to come there and want to eat Baa s Rotla and Oro. Jayshree Krushna from USA
રામ રામ ને સીતા રામ માસી ને દક્ષાબેન ને પ્રિયલ ને વિરમ ભાઈ પ્રિયલ ની તબિયત હવે કેમ છે અમારે અહીંયા બહુ પવન છે ને ઠંડી પણ બહુ છે ❤❤❤🎉🎉🎉
રામ રામ સીતારામ 🙏
આજે હવે સારું છે પ્રિયલ ને
અને અમારે પણ પવન અને ઠંડી છે.
Har har mahadev get well soon priyal
Har Har Mahadev 🙏
Sitaram Jay sree krisna badha majana priyal ne pyar
Jay shree Krishna 🙏
Maja ma ho badha😊
Har har Mahadev
Har Har Mahadev 🙏
🙏🙏❤️
Jay shree Krishna 🙏
Thankyou so much 😊
Priyal jaldi saji Thai Jai aewi prathana daksha Ben priyal ne dok ma chandi nu moti paherawao tena thi dant harawa aawe very nice video 👍👌 Jay mataji 🙏🙏🙏🙏
Jay mataji 🙏
હા એ દાત નો પારો (મોતી) આવે છે એ પહેરાવ્યું હતું
Jai shree krishna to all. Get well soon cute baby Priyal ❤❤❤
Jay shree krishna,🙏
Thankyou so much 😊
દક્ષાબેન અમે પણ નામ લઈને નથી બોલાવતા અમારે તો અહીંયા ડેસ પહેરીને રહે છે પણ અમે તો રોજ સાડી જ પહેરીએ છીએ ❤❤❤
સરસ.
એ જ આપણી સંસ્કૃતિ છે. એને કાયમ રાખવી જોઈએ
Jai shree Krishna 🙏 piyu ne dant aave atle majja nathi get well soon piyu ❤
જય શ્રી કૃષ્ણ 🙏 thankyou so much
Garmi ne thandi mix che etle aam pn aavu thay j jaay mota ne nana ne❤
Ha hamnaa vatavaran evu j che
Jay Shree krishna
Good morning
Jay shree Krishna 🙏
Jai shree Krishna masi 💗✨
Get well soon priyu baby ❤
Jay shree Krishna 🙏
Thankyou so much 😊
Sitaram jaymataji jay shree Krishnana kem Cho badha majama cuit piyu diku dhingali majama shree ram beta mahadev har
Jay shree Krishna 🙏
Badha maja ma ho 😊
Dhanyavaad 😊
Har Har Mahadev 🙏
Take care priyal
Thankyou 😊
દક્ષાબેન ઘરમાં વડીલો હોય એટલે થોડી મૅયાદા તો રાખવી જ જોઈએ હુ મારી દિકરી નું નામ તૃષા છે એટલે તૃષા ના પપ્પા કય ને જ બોલાવું છું રાધે રાધે તમારા પરિવાર ને 🙏
રાધે રાધે 🙏
હા સાચી વાત છે.
જેટલું આપણા થી રહે એટલું રાખવું જોઈએ પેહલાનું
આવતી પેઢી તો રાખશે કે નહિ એ કોને ખબર
Tame kem badhi sabzi nathi ugaau ta toh tamne ghar ma haale.ketli jagga che Tamara pase
Gaay che ena mate pan vavta hoy etle vadhu shakbhaji n vavie
વિરમભાઇ દક્ષા બેન પ્રીયલ હવે ગીત ગાતાં શીખી ગય તો કાકા ને કહો છોકરી જોવાની શરુઆત કરી દીએ બરાબર માસી સીતારામ ને જયશ્રી કૃષ્ણ બધાને 14:12
હા એ વાત સાચી હો😊
તમારે પણ ધ્યાન માં હોય તો કેજો