Gujaratમાં TET-TAT પાસ કોમ્પ્યુટરના શિક્ષકો લબડ્યા | Vibes of india

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • #TATExam #TATExam #tettatexam #Gandhinagar #ProtestCandidates #gandinagar #governmentjobs #teachers #Permanentjobs #Vibesofindia
    Vibes of Indiaના ગ્રુપમાં જોડાવા નીચેની લિંક પર ક્લિક કરો
    chat.whatsapp....
    #gujaratinews #gujaratisamachar #gujarat #gujarati #gujaratupdate #gujaratnews #gujaratsamachar #gujaratiupdate #gujarativideo #gujaratvideo #ગુજરાત #ગુજરાતસમાચાર #સમાચાર #ગુજરાતી #ભાજપ #કોંગ્રેસ #આપ #vibesofindia #VibesofIndia
    Our website:
    English News - www.vibesofind...
    Gujarati News - guj.vibesofind...
    Hindi News - www.vibesofind...
    Facebook: / vibesofindiaofficial
    Twitter/X: / vibesofindia_
    Instagram: / vibesofindiaofficial
    TH-cam: / vibesofindia
    Join this channel to get access to perks:
    / @vibesofindiagujarati

ความคิดเห็น • 38

  • @latapatel6821
    @latapatel6821 2 หลายเดือนก่อน +21

    તેજસભાઈ, દિલીપભાઈ અને શકુંતલાબેન નો ખૂબ ખૂબ આભાર સતત અડીખમ આંદોલન માં ઊભા રહેવાથી જ આ પરિણામ આવ્યું છે

  • @jayaparmar2050
    @jayaparmar2050 2 หลายเดือนก่อน +4

    તેજસ શકુંતલાબેન અને દિલીપભાઈ નો ખુબ ખુબ આભાર

  • @Kamaljadav69
    @Kamaljadav69 2 หลายเดือนก่อน +5

    ચિત્રકલાના શિક્ષકની ભરતી ઘણા વર્ષથી નથી કરી

  • @harshildave4995
    @harshildave4995 2 หลายเดือนก่อน +1

    સંગીત શિક્ષક ની ભરતી પણ હજી સુધી દુઃખદ સુખ ની પ્રતીક્ષા મા

  • @jankijani7378
    @jankijani7378 2 หลายเดือนก่อน +5

    Drek conputer teachers ek group bnavo

    • @akashparsaniya8524
      @akashparsaniya8524 2 หลายเดือนก่อน

      Sachi vat

    • @anilpatel_farmersun
      @anilpatel_farmersun 2 หลายเดือนก่อน

      Group to che pan amari sankhya ochi che

    • @nitalsavliyalicagent6480
      @nitalsavliyalicagent6480 2 หลายเดือนก่อน

      હા કમ્પ્યુટર શિક્ષક નું group બનાવો plz

    • @Indian0808
      @Indian0808 2 หลายเดือนก่อน

      Right ben

  • @dipakpatil9438
    @dipakpatil9438 2 หลายเดือนก่อน +1

    ઉમર માં વધારો કરવો જોઈએ 1 વર્ષ નો

  • @gitabennayak-jw7tc
    @gitabennayak-jw7tc หลายเดือนก่อน

    તેજસભાઈ😅દિલીપભાઈ😅શંકુતલાબેન😅આપનો😅ખુબખુબ😅આભાર

  • @parikhbhaveshbhai8043
    @parikhbhaveshbhai8043 2 หลายเดือนก่อน

    2011 2014 MA tat pass. Vara nu jivan vadhu kharab che... Please emane pan nyay male

  • @Mpp239
    @Mpp239 2 หลายเดือนก่อน

    પોતાના બાળકને કમ્પ્યુટર શિક્ષણ આપવા માટે ગુજરાતની જનતાએ આગળ આવવું પડે જેથી કરીને એમના બાળકને પ્રાઇવેટમાં કમ્પ્યુટર ક્લાસિસ કરાવવા જરૂર ન પડે.....

  • @hetalpatel879
    @hetalpatel879 2 หลายเดือนก่อน

    વાહ દિલીપ ભાઈ તેજસભાઇ શકુંતલા બેન. અમે હંમેશા ની જેમ તમારી સાથે છીએ આભાર 🙏

  • @jyotihal3644
    @jyotihal3644 2 หลายเดือนก่อน

    Home science વાળા ની ભરતી પણ ઘણા સમયથી નથી આવી તો તેના માટે ન્યાય મળે એ માટે રજૂઆત કરશો

  • @ravisolanki6522
    @ravisolanki6522 2 หลายเดือนก่อน +1

    P.T Bharti bu su

  • @Indian0808
    @Indian0808 2 หลายเดือนก่อน

    Computer Teacher Ni Pn Bharti Kro plz...

  • @ravinakansagra7984
    @ravinakansagra7984 2 หลายเดือนก่อน +2

    Group banavo computer vada tat s and tat hs vada badha mitro

  • @parimalpatel5357
    @parimalpatel5357 2 หลายเดือนก่อน

    આ ભાઈ બહેન નો કૉનટેક નંબર આપશો
    જેથી આગળ ની જે કંઈ કાયૅવાહી કરવાની થશે તો અમે એમનો સંપકૅ કરી શકીએ

  • @user-cb1pi9oi3d
    @user-cb1pi9oi3d 2 หลายเดือนก่อน

    ઉંમર થઈ ગયા પછી શું કરવાનું

  • @shilparb6044
    @shilparb6044 2 หลายเดือนก่อน

    Computer par j a duniyama kay nay thy em to shu kam a gov bharti nay karti ej nay smjatu

  • @sadhnachauhan2408
    @sadhnachauhan2408 2 หลายเดือนก่อน

    Jagya vadharo tet2 anya madhyam

  • @bhaveshchauhan1967
    @bhaveshchauhan1967 2 หลายเดือนก่อน

    જૂના ઉમેદવાર ને લાભ આપવો હોય તો એમની જગ્યા ખાલી થશે... વાસ્તવમાં સરકાર ને એટલી જગ્યા ઓછી ભરવી પડે.... ખરેખર લાભ આપવો હોય તો આજ જગ્યા ચાલુ 24700 મા ઉમેરો કરીને વર્તમાન ઉમેદવારો ને તક આપવી જોઈએ.

  • @FlashEditsGG
    @FlashEditsGG 2 หลายเดือนก่อน +3

    પણ રજૂઆત કરો પ્લીઝ અમારા 2018 ની ભરતી નું ટાટ નો અમારો સમાવેશ કરો થોડુંક તેમાંથી તો કરવા જોઈએ ને અમને એમાં સમાવેશ કરવા જોઈએ ને કારણ કે એમાં અમારો માર્ગ સારા થાય કેવું અમને ની પરીક્ષા શા માટેની 2018 ની પરીક્ષા નો સમાવેશ થવો જ જોઈએ

    • @narendrachaudhari5438
      @narendrachaudhari5438 2 หลายเดือนก่อน +2

      બધા ભેગા થઈ વિરોધ કરીએ તો મેલ પડે

    • @FlashEditsGG
      @FlashEditsGG 2 หลายเดือนก่อน

      @@narendrachaudhari5438 હા ભાઈ

  • @tanushree6309
    @tanushree6309 2 หลายเดือนก่อน

    જ્ઞાન સહાયક ની ભરતી કરી .. એક્ઝામ ના માર્કસ ના ધોરણે જ કરી છે તો કોન્ટ્રાક્ટ બઈઝ પર શું કામ તો પછી કાયમી કરવામાં શું વાંધો છે ..

  • @ravinakansagra7984
    @ravinakansagra7984 2 หลายเดือนก่อน

    Aa 3 loko na contact number aapo

  • @harshildave4995
    @harshildave4995 2 หลายเดือนก่อน +1

    સંગીત શિક્ષક ની ભરતી પણ હજી સુધી દુઃખદ સુખ ની પ્રતીક્ષા મા

  • @harshildave4995
    @harshildave4995 2 หลายเดือนก่อน +1

    સંગીત શિક્ષક ની ભરતી પણ હજી સુધી દુઃખદ સુખ ની પ્રતીક્ષા મા

  • @harshildave4995
    @harshildave4995 2 หลายเดือนก่อน +1

    સંગીત શિક્ષક ની ભરતી પણ હજી સુધી દુઃખદ સુખ ની પ્રતીક્ષા મા

  • @harshildave4995
    @harshildave4995 2 หลายเดือนก่อน

    સંગીત શિક્ષક ની ભરતી પણ હજી સુધી દુઃખદ સુખ ની પ્રતીક્ષા મા