આ ગિરનારી સંન્યાસી સંસારીના પ્રશ્નોના આપે છે અદભુત જવાબો

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 27

  • @rohitsinh7653
    @rohitsinh7653 7 ชั่วโมงที่ผ่านมา

    ઓમ નમો નારાયણ બાપુ ને હવે સવાલ છે કે માળા કરવાનો પણ નિયમ હોય છે હોય તો અમને જણાવજો બાપુ....બૌ મજા આવે છે બાપુ ને સાંભળવાની મન ને હળવાશ મલે છે....ઓમ નમો નારાયણ ઓમ નમઃ શિવાય❤

  • @uservijayvijay
    @uservijayvijay 20 ชั่วโมงที่ผ่านมา

    Jay girnari

  • @bhakti_rasdhara6544
    @bhakti_rasdhara6544 18 ชั่วโมงที่ผ่านมา +1

    Jay ho bhagwa dhari Jay ho girnari 🙏 🙏 🚩 🚩
    Jay jay shree ram 🙏 🙏
    Har Har Mahadev Har 🙏 🙏
    Jay Hindu Rashtra 🚩 🚩 🚩

  • @kailashbazala1732
    @kailashbazala1732 10 ชั่วโมงที่ผ่านมา

    Jay mataji

  • @RanmalbhaiAhir-g1x
    @RanmalbhaiAhir-g1x 4 ชั่วโมงที่ผ่านมา

    Jay bhgvan

  • @bhakti_rasdhara6544
    @bhakti_rasdhara6544 18 ชั่วโมงที่ผ่านมา +1

    Hamare jagrat sanatani sadhu santo ko satt satt naman 🙏 🙏
    Om namo narayan 🙏 🙏 🚩 🚩
    Jay ho girnari 🙏 🙏 🚩 🚩
    Jay jay shree ram 🙏 🙏
    Har Har Mahadev Har 🙏 🙏
    Jay Hindu Rashtra 🚩 🚩 🚩

  • @vasveliyanavghan3751
    @vasveliyanavghan3751 22 ชั่วโมงที่ผ่านมา

    જય ગિરનારી 🙏🙏

  • @vadharmahesh
    @vadharmahesh 21 ชั่วโมงที่ผ่านมา

    ઓમ્ નમો નારાયણ બાપુ

  • @RAVISINH051
    @RAVISINH051 6 ชั่วโมงที่ผ่านมา

    સંત પરમ હંસ બાપુ ના ચારનો માં મારા કોટી કોટી નમન .સાથે moje gujrat કેમેરા મેન ભાઈ ને પણ મારા કોટી નમન ભાઈ ના ચારનો માં કરણ આ ભાઈ નો હોત તો આવા સંત નય મળત😢😢

  • @HasubhaiAmrutia
    @HasubhaiAmrutia 4 ชั่วโมงที่ผ่านมา

    બાપુના,દશન,કરવા,માટે,જગયા,શરનામુ

  • @explorewith2d
    @explorewith2d 4 ชั่วโมงที่ผ่านมา

    કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ અને ક્રિયાયોગ આ બધું શું છે અને તેમાંથી ક્યાં યોગથી જલ્દી ઈશ્વર સમીપ પહોસી શકાય?

  • @rahulparmar113
    @rahulparmar113 19 ชั่วโมงที่ผ่านมา

    Bhapu ne ae puchu che ke ramdevaji na pata maa guru m ke che ke aapde aaya kai thi ne java na kai aenu su mahatva che. Bapu ,,,,janava vinthi bhapu ne

  • @dineshbhaikakadiya84
    @dineshbhaikakadiya84 2 ชั่วโมงที่ผ่านมา

    Hu.pantamaravideo.jovashu.mare.bapunemalvuse.maremoxamelvose.mariuparkrupakaro.

  • @nileshpandya4444
    @nileshpandya4444 21 ชั่วโมงที่ผ่านมา

    બાપુ નો મોબાઈલ નંબર?

  • @amdavadimanish
    @amdavadimanish 21 ชั่วโมงที่ผ่านมา

    આ બાપુ ને મળવું સે??તો કઈ જગ્યા યે મળે વાલા??

  • @RAVISINH051
    @RAVISINH051 5 ชั่วโมงที่ผ่านมา

    બાપુ મને એક વાત ની હમેંહા મૂંઝવણ થાય કે .ભક્તિ માર્ગ પર ચાલવું એ તલવાર ની ધાર પર ચાલવા જેવું જરૂર છે. પણ ભકતી માં જે સકામ ભક્તિ અને નિષ્કામ ભક્તિ વચ્ચે નો મર્મ સુ છે જો ભક્તિ કોઈ કરવાની વશતું નથી જ્યારે એ ભક્તિ ફલિત થાય ત્યારે ભક્ત મીટ જાત હૈ આ એક સૂત્ર છે. તો સુ .ભક્તિ માં આપડે અપડી ભૌતિક કામના આવશ્યકતા ની પૂરતી મારે ઈશ્વર ને પ્રાર્થના કરવામાં આવે એ ખોટું છે.એવા તો જાજા ઉદાહરણ છે જે ભૌતિક જીવન માં રાય ને પણ આઘ્યાત્મિક ની ઉચાય ઉપર પહોંચ્યા છે અને પોતા ની કામના પૂર્તિ કરી છે. અપડા બધી સંચિત કર્મ નિષ્કામ ભક્તિ થી નષ્ટ થઈ જાય પસી ભગવાન આપડે જે ધર્યું હતું એ આપે ??
    અને પસી જો આપી પણ દેય તો એ ભક્તિ ના પ્રભાવ થી અને આત્મા બલ અને આધ્યાત્મિક ની ઉચાય ને પ્રાપ્ત કરવા હોવા થી એ ભૌતિક આવશ્યક્તા નો કોઈ ખુશી રશ મન માં નથી રહેતો .તો હવે આપણે જે ધાર્યું હતું એ પૂરું થયું એની ખુશી કય રીતે પ્રગટ કરવું 😢😢આ બધી કય માયા છે ભક્તિ ની માયા છે કે ???આ વાત પર બાપુ સંત નું સુ કેવું છે માર્ગ દર્શન કરો😢😢

  • @RAVISINH051
    @RAVISINH051 21 ชั่วโมงที่ผ่านมา +1

    ભાઇ પેલાં જે મારા પ્રશ્ન હતા. તમે કે તમારા પ્રશ્ન નો એક અલગ vedeo જ બનશે. એ પ્રશ્ન માં મારે અમુક મહત્વ પુર્ણ પ્રશ્ન ભુલાય ગયા હતા અને એ સવાલો ગ્રહસ્ત .હરેક સાધકો માટે અને આધ્યાત્મિક માં જોડદાયેલા લોકો માટે અત્યંત લાભ દાયક છે. એટલે હું એ પ્રશ્ન અવશ્ય હંસ ગુરી બાપુ ને પૂછજો. હું કાલે અથવા પરમ દિવસે કાય મારે અત્યારે બેટરી 1 % છે. આરતી કરવાનું પણ બોવ મોડું થાય ગયું😢

    • @MojeGujaratOfficial
      @MojeGujaratOfficial  21 ชั่วโมงที่ผ่านมา

      તમે મને જેટલા પ્રશ્નો હોય એ 9725925280 વોટ્સેપ પર મોકલી આપજો

  • @rahulparmar113
    @rahulparmar113 20 ชั่วโมงที่ผ่านมา

    Jay girnari

  • @nileshpandya4444
    @nileshpandya4444 2 ชั่วโมงที่ผ่านมา

    બાપુ નો મોબાઈલ નંબર મલે?