prakash solanki New video || મારી ચામુંડા માં આયા || Singer Alka Thakor || Gujarati New song ||
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- Manpasand Official Presents....
મારી ચામુંડા માં આયા.....
અલ્કા ઠાકોર, પ્રકાશ સોલંકી 018
Mari chamunda maa aaya
------------------------------------------------------
🎧 Audio Credits
➟ Singer - Alka Thakor
➟ Lyrics & composer - Shailesh J. Thakor (Kismat)
➟ music - Rohit Thakor nagriwala
➟ Recording - NR DIGITAL (Kadi)
➟ Poster Design - Nilesh methan
➟ Spe.Thanks - Hashmukh Yogi, mansi maheta
➟ Producer - J.B Thakor
➟ Technically support - Rohit Thakor (nagriwala)
➟ label - manapasand official
🎞️ video credits
➟ Aartis - 018
➟ DOP - Rohit Thakor
➟ concept , Editing and Director
Prakash solanki
➟ Support by - my family and friends
અલ્કા ઠાકોર
પ્રકાશ સોલંકી સોંગ
#prakashsolanki018
#prakashsolankiofficial
#prakashsolankinewsong
#prakash_solanki_new_video
#New_chamunda_mataji_song_2024
#gujrati_mataji_song
#gujrati_letest_song
#mari_chamunda_maa_aaya
#2024_gujrati_new_song
❖ Pls Subscribe Our Channel , Like Videos , And Also Share Video With Your Friends Thank You.
❖ અમારા નવા આવનાર વિડીયો ની જાણકારી મેળવવા સબસ્રકાઈબ કરો અમારી ચેનલ ને બેલ ના નિશાન પર કિલક કરવાનું ના ભૂલતા .
"જય શ્રી દ્વારકાધીશ"
________________________________________
❖ " Do Subscribe, Like And Share "
© Manpasand Official 2024
My lyrics -
હો... પગલાં પાળ્યા.....
પગલાં પાળ્યા.......આંગણે અમારા
પગલાં પાળ્યા આંગણે અમારા
દર્શન કર્યા સૌએ તમારા
હો...હાથે ત્રિશૂળ લઈ સિંહે અસવાર થઈ...2
મારી ચામુંડ માતા આયા....
પગલાં પાળ્યા..... આંગણે અમારા
પગલાં પાળ્યા આંગણે અમારા
દર્શન કર્યા સૌએ તમારા....
હો...રમે રંગ તાળી તું મારી સરકાર છે
બાળ રૂપ ધારણ કરી ધર્યો અવતાર છે
મઢવાળી માં મને તારો વિશ્વાસ છે
બાળ તારો શૈલેષ કહે મીઠો આવકાર છે
હો...તારા વગર નઈ ચાલે ચામુંડ કંઈ....2
મારી ચામુંડ માતા આયા....
પગલાં પાળ્યા..... આંગણે અમારા
પગલાં પાળ્યા આંગણે અમારા
દર્શન કર્યા સૌએ તમારા....
હો...રાખે મિઠી નજરું માં તારો ઉપકાર છે
સદાય સાથ રેજો માં તારો આધાર છે
નમો એને એકવાર એનો બેડોપાળ છે
મારી કુળદેવી મારા હૈયા નો હાર છે
હો.... ચામુંડ સિવાય કંઈ બીજું દેખાય નઈ...2
મારી ચામુંડ માતા આયા....
પગલાં પાળ્યા.... આંગણે અમારા
પગલાં પાળ્યા આંગણે અમારા
દર્શન કર્યા સૌએ તમારા....