Kevadiya જતા Anant Patel ને ધરમાં કરાયા નજર કેદ। નજર કેદમાં બંધ અંનત પટેલ સાથ Gopi Ghanghar ની વાત

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • #kevadiya #anantpatel #nirbhaynewsgopighanghar #gopighanghar #vasda
    Kevadiya જતા Anant Patel ને ધરમાં કરાયા નજર કેદ। નજર કેદમાં બંધ અંનત પટેલ સાથ Gopi Ghanghar ની વાત
    વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પણ નજર કેદ કરવામાં આવ્યા છે. અનંત પટેલને પણ તેમના ઘરે જ નજરકેદ કરવામાં આવ્યા છે. કેવડિયામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જનારા ગુજરાત કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાને પણ પોલીસે તેમના ઘરે નજર કેદ કર્યા છે. કોંગ્રેસના આગેવાન રણજીત તડવી અને શૈલેષ તડવીને ડિટેઇન કરાયા છે.
    ________________________________________________________________________________
    Nirbhay News ગુજરાતી TH-cam ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Nirbhay News
    __________________________________________________________________________________
    Follow us on:
    Facebook : / nirbhaynewsofficial
    Twitter : / nirbhaynews1
    Instagram: / nirbhaynewsofficial

ความคิดเห็น • 27

  • @bhulabhairathwa5100
    @bhulabhairathwa5100 28 วันที่ผ่านมา +11

    અનંત ભાઈ ની વાત બિલકુલ સાચી છે

  • @HiteshPatel-hj8qk
    @HiteshPatel-hj8qk 28 วันที่ผ่านมา +3

    ચૈતર ભાઈ ને અંનતભાઈ બે આદીવાસી કિગ છે જય આદીવાસી એકતા

  • @SangitaValvi-b6c
    @SangitaValvi-b6c 28 วันที่ผ่านมา +6

    Sachi vat che bhai

  • @UttamMehta-sz2nj
    @UttamMehta-sz2nj 28 วันที่ผ่านมา +2

    Sachi vat chhe

  • @mukeshtadvi459
    @mukeshtadvi459 28 วันที่ผ่านมา

    Johar sar🏹🏹

  • @TADVIVLOG22
    @TADVIVLOG22 28 วันที่ผ่านมา +3

    Sachi Vat Che Bhai

  • @madhavrathva4905
    @madhavrathva4905 28 วันที่ผ่านมา +2

    ચૈતર ભાઈ સબકા બાપ છે મનસુખ લુખ્ખો સસદ કેમ નથી બોલતો

  • @madhavrathva4905
    @madhavrathva4905 28 วันที่ผ่านมา +2

    ચૈતર ભાઈ સબકા બાપ છે

  • @user-um7ef4kc4j
    @user-um7ef4kc4j 28 วันที่ผ่านมา +4

    Aazad desi ma haji koi aazad nathi

  • @vasavamanoj9463
    @vasavamanoj9463 28 วันที่ผ่านมา

    સાચિ વાત સે સરજી 🏹🏹

  • @dineshpatel84
    @dineshpatel84 28 วันที่ผ่านมา +1

    आतो भारेलो अग्नि,गमेत्यारे भड़को लयले,

  • @vasavaashok7937
    @vasavaashok7937 28 วันที่ผ่านมา +1

    Aato manshuk vasava na lithi nahi to kevdya to kem nahi javya

  • @kgvaghela4754
    @kgvaghela4754 28 วันที่ผ่านมา +1

    Aa,, lukhi, sarkar, na,neta,aone,rod, par, doravo, toj, suthare, aa,kutra,ni, sarkar

  • @madhavrathva4905
    @madhavrathva4905 28 วันที่ผ่านมา +2

    ચૈતર ભાઈ સબકા બાપ છે મનસુખ લુખ્ખો સસદ કેમ નથી બોલતો