આખા ફેમિલીએ છઠ્ઠીની ધામધૂમથી તૈયારીઓ કરી 😍 | Chatthi Decoration Vlog | New Born Baby Vlog

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2025

ความคิดเห็น • 338

  • @nixongaming6650
    @nixongaming6650 หลายเดือนก่อน +7

    બા તમારો સ્વભાવ ખૂબ જ સારો છે તમે હંમેશા ખુશી માટે મમ્મી બનીને જ રહેજો🎉❤

  • @NidhiGondaliya-qy7od
    @NidhiGondaliya-qy7od หลายเดือนก่อน +13

    ભગવાન આવા સાશું બધાને આપે..😊
    બા નો સ્વભાવ બોવજ શારો છે...😊😊

  • @shilpaparmar8565
    @shilpaparmar8565 หลายเดือนก่อน +25

    જય શ્રી કૃષ્ણ બા આટલી ઉંમરે કેટલા હરખમા ગરમા ગરમ રસોઈ કરવી બધુ ધ્યાન રાખવુ બાની તો વાતજ ના થાય માથીય અધિક સાચવે છે ખુસી બેનને બાનો હરખ જોઈને આનંદ થાય બા જેવા સાસુ બધાને મળે

    • @vanitejani7485
      @vanitejani7485 หลายเดือนก่อน +2

      Sav sachu che ho baa to baa j che bhu mojila

    • @RegiParmar
      @RegiParmar 29 วันที่ผ่านมา

      Ba khushi nu bahu dhyan aape chhe

  • @ishathanki4384
    @ishathanki4384 หลายเดือนก่อน +3

    બા તમારો સ્વભાવ બહુ સરસ છે

  • @shilpavyas8900
    @shilpavyas8900 หลายเดือนก่อน +1

    બહું સરસ છે બધું અને તમે બધાં પણ ખુબ જ સરસ અને ઉત્સાહ થી કરો છો ખાસ માસી તમારો સ્વભાવ બહું સરસ છે

  • @કરનજારીયા
    @કરનજારીયા หลายเดือนก่อน +2

    વાહ સરસ ખુશીબેન તમારું બેબી એકદમ સારુ અને નડવું રે એવી ભગવાન પાસે પ્રાર્થના બાકી તમે તમારું ધ્યાન રાખજો અને છઠ્ઠી ની બધી જ તૈયારી મસ્ત કરી છે ચોકલેટ બધી જ સારી છે❤❤🍫🍫

  • @VandanaPokar-nb1xh
    @VandanaPokar-nb1xh หลายเดือนก่อน +3

    જય માતાજી બધાને બાબુ મસ્ત છે ગલુ મલુ ક્યુટ છે એના મમ્મી જેવો❤❤❤❤👌👌👌👌👌

  • @RAMESHCHAUHAN-pv1jy
    @RAMESHCHAUHAN-pv1jy 26 วันที่ผ่านมา

    Congratulations khusi Ane aashis Ane ba ne 🎉 ❤

  • @BhumiBhumi-w6q
    @BhumiBhumi-w6q หลายเดือนก่อน +6

    Baa no nature khub saro 6.mane khub game 6.khushi dii tamara jevi j kano 6.god bless you kana.

  • @DharmisthaParmar-rb3dn
    @DharmisthaParmar-rb3dn หลายเดือนก่อน

    Khusi ben And Aashish Bhai Tamne. Bhgvan khusej rakhe Ane chhokra nu dhayn rakhjo thndi ma ❤

  • @Sumitra-v8p
    @Sumitra-v8p หลายเดือนก่อน +1

    🕉️🌹🙏. One of the best Mother in Law. 🇺🇸💕

  • @ilaraja6986
    @ilaraja6986 หลายเดือนก่อน +3

    જય શ્રી કૃષ્ણ ખુશી એક મોજા ની અંદર બીજું મોજું રાખી દેવાનું એટલે જલ્દી મળી જાય

  • @rekhabennimavat5150
    @rekhabennimavat5150 หลายเดือนก่อน +11

    જય શ્રી કૃષ્ણ
    આશિષ ભાઈ અને ફેમિલી ને.
    મામા ને પણ જય શ્રી કૃષ્ણ.બાઉ ના મામા સારા કામ માં આવી ગ્યા હો બાકી.ડીલેવરી સમયે તો ત્રણ ચાર માણસ હોય તો એ ઓછા પડે .કારણ કે ઘર અને દવાખાના ની વચ્ચે દોડવાનું હોય.તમે બધું સારું મેનેજ કર્યું આશિષ ભાઈ.અને પાછા વીડિયો પણ બનાવવા ના એ વધારા નું કામ.બાકી જબરજસ્ત તૈયારી ચાલે છે હો તમારી છઠ્ઠી ની .આવતી કાલ ના વ્લોગ નો ઈન્તજાર કરું છું........... મૈત્રી હવે સરસ થઈ ગઈ હો રમાડવા જેવી.

    • @vanitejani7485
      @vanitejani7485 หลายเดือนก่อน

      Ha ho bhu saru hendaling kryu

  • @MANVBarvad
    @MANVBarvad หลายเดือนก่อน

    બહુ સરસ છે ગોલુ બોલો🎉❤

  • @DharaAdatiya
    @DharaAdatiya หลายเดือนก่อน +5

    1) Aarush :- First ray of sun
    2) Atharv :- name of ved
    3) Adwait :- name of lord Krishna
    4) Aarav :- peaceful

  • @hfujg4
    @hfujg4 หลายเดือนก่อน

    ખુશી દીદી તમારા જેવું લાગે છે😊😊😊😊😊🎉🎉🎉❤❤❤❤ ક્યુટી ક્યુટી લાગે છે બાબુ😊😊😊😊😊❤❤❤❤❤😊😊😊🎉🎉🎉🎉

  • @KrunalRabari-j5d
    @KrunalRabari-j5d หลายเดือนก่อน +2

    ખુશી બેન તમે બહુ કિસ્મત વારા છો કે તમને આવો પરીવાર મલ્યો ❤

  • @reetabauva8569
    @reetabauva8569 หลายเดือนก่อน +2

    જોરદાર છઠી ની તૈયારી કરી છે

  • @SeasonalTravelerCanada
    @SeasonalTravelerCanada หลายเดือนก่อน +7

    Aashish + khushi = Aarush - First ray of the sun
    Aashish + khushi = Aashvik - meaning one who is blessed with happiness
    Aashish + khushi = Ashvith - representing one who is blessed and joyful

  • @harsharathod8147
    @harsharathod8147 หลายเดือนก่อน

    Bahu maja no vlog che ❤❤❤

  • @neetachauhan430
    @neetachauhan430 หลายเดือนก่อน

    Khub saras video 👌

  • @alkapatel8404
    @alkapatel8404 หลายเดือนก่อน

    I am watching your videos I am very happy because dada and dadi is always very happy and now baby is come home then more happy I like when everyone vadil happy family happy ❤️❤️

  • @RitaBarot-o5j
    @RitaBarot-o5j หลายเดือนก่อน

    ખુશી બેટા તારું બાબુ સરસ છે મસ્ત છે ❤ કિસી બેટા તારી સાસુ બહુ સારા છે બધું કામ કરી દે છે😊

  • @manasvigadara6474
    @manasvigadara6474 หลายเดือนก่อน +1

    Hu competitive exam ni preparation kru chu toi daily tamara vlog jov chu mne bv maja ave che vlog joi mind fresh thai che

  • @DiviyabaJadeja-y2q
    @DiviyabaJadeja-y2q หลายเดือนก่อน +2

    Congratulations khushi & Ashish bhai mara fevorite baa waah ava sasu ma bhadga ne made🎉🎉🎉 nise babo ❤❤❤

  • @RoshniPatel-t2m
    @RoshniPatel-t2m หลายเดือนก่อน +2

    Waahh chhathi ni taiyari to jor sor thi che ho jiju 😊😊😊 very excited for golu chhathi

  • @valisonagara4800
    @valisonagara4800 หลายเดือนก่อน

    બહુ સરસ છઠીની તૈયારી કરીછે❤❤❤❤

  • @jagrutishah6927
    @jagrutishah6927 หลายเดือนก่อน

    Khub jordar taiyari chale che Chatthi ni
    Khub saras celebrate karjo ane ame pan wait karishu vlog no

  • @DaxPrajapati-rg9ck
    @DaxPrajapati-rg9ck หลายเดือนก่อน

    Bahut Saras Khushi didi🎉🎉

  • @RoshniPatel-t2m
    @RoshniPatel-t2m หลายเดือนก่อน +2

    Golu molu ne batavta rejo jovani maja aave che ho ❤❤

  • @UrvashiPanchal-y7l
    @UrvashiPanchal-y7l หลายเดือนก่อน +1

    Baa bahu j Sara che

  • @jagrutishah6927
    @jagrutishah6927 หลายเดือนก่อน

    Jai shree Krishna 🙏 🌹 🌻 Jai shree Mataji 🙏 🌹 🌻

  • @ishathanki4384
    @ishathanki4384 หลายเดือนก่อน +2

    ભાઈ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં

  • @ShilpaRathod-x8x
    @ShilpaRathod-x8x หลายเดือนก่อน +1

    Atyre tmre chatti chalu hse ..enjoy 🎉

  • @damorsuchit8900
    @damorsuchit8900 หลายเดือนก่อน +1

    Aamari ummar baa ne Aape bhagvan baa ketla saras che maa thi vadhare

  • @tarlikavajar4256
    @tarlikavajar4256 หลายเดือนก่อน

    Supar tyari 👍

  • @shitalpatel4531
    @shitalpatel4531 หลายเดือนก่อน +1

    Baa ketla Sara chhe Tamara jeva sasu hoy to mummy ni jarur ny pade❤

  • @bhavnashastri3373
    @bhavnashastri3373 หลายเดือนก่อน

    Khub saras

  • @DevSabad
    @DevSabad หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ જય માતાજી ખુશી બેન બા બાપુજી ને ભાઈ અને કાનુડાને 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤

  • @VihuAhir_Attitude
    @VihuAhir_Attitude หลายเดือนก่อน +2

    Jay ma mogal khushi didi volg km nathi ayvo haji ame vayt joyi chaye

  • @sehnazmerchant3106
    @sehnazmerchant3106 หลายเดือนก่อน

    Jordar taiyari 🎉🎉🎉🎉!!

  • @prakashbaraghuvirsinh8322
    @prakashbaraghuvirsinh8322 หลายเดือนก่อน

    SRS khusiben❤lkseemi❤srve privar ne hstarakhe ma aasaprama❤

  • @ashabenpandya1152
    @ashabenpandya1152 หลายเดือนก่อน

    Vah saras tayari karche nam અક્ષર પણ સરસ છેi

  • @sonalbensoni986
    @sonalbensoni986 หลายเดือนก่อน

    Ba no sabhav khub saro che good family members Jay mataji Jay shree krishna har har mahadev

  • @bhavnashastri3373
    @bhavnashastri3373 หลายเดือนก่อน

    Jai shree krishna 🙏🙏

  • @RashikbhaiChudasama
    @RashikbhaiChudasama หลายเดือนก่อน +1

    Super taiyari ho

  • @snehamodi5846
    @snehamodi5846 หลายเดือนก่อน

    Very nice

  • @MaheshChauhan-d6l
    @MaheshChauhan-d6l หลายเดือนก่อน

    Jordar tyaari che ho❤❤❤

  • @Bhattmina
    @Bhattmina หลายเดือนก่อน

    👌👌👌👏

  • @varshaPatel-ii1zj
    @varshaPatel-ii1zj หลายเดือนก่อน

    Ba Jay shree Krishna.
    Ba is good & strong.

  • @meenabrahmbhatt8930
    @meenabrahmbhatt8930 หลายเดือนก่อน

    🎉 congratulations khusi and Ashish bhai

  • @indugajjar5911
    @indugajjar5911 หลายเดือนก่อน

    Tamaro parivar khub hashtone hashto hu tamaro vidiyo roj jov chu

  • @RadhuSidhpura
    @RadhuSidhpura หลายเดือนก่อน

    🙏🏻જયમાતાજી 🙏🏻. ખુબ સરસ 👌🏻👌🏻🥰🥰🥰

  • @jyotidodia8618
    @jyotidodia8618 หลายเดือนก่อน +1

    Aashish Bhai,tamaro Vlog jovani kharekhar Majja Aave che.God Bless You.🙌

  • @vaishalic2480
    @vaishalic2480 หลายเดือนก่อน

    👌🙏

  • @pratimashah328
    @pratimashah328 หลายเดือนก่อน

    Congratulatons Khushi & Ashis bhai mara .baa n

  • @samarthpunatar6736
    @samarthpunatar6736 หลายเดือนก่อน

    Congratulations khushi n Ashish bhai n family 🎉🎉 nutan Punatar jamnagar

  • @GohilRaj-v2d
    @GohilRaj-v2d หลายเดือนก่อน

    મમ્મી જેવું 🎉🎉❤ છે બાબુ🎉🎉❤❤🎉❤🎉🎉🎉

  • @valisonagara4800
    @valisonagara4800 หลายเดือนก่อน +1

    બેસવા કરતા વધારે ચાલવુ સારૂ❤❤

  • @minaxiluhar9149
    @minaxiluhar9149 หลายเดือนก่อน +3

    અથર્વ , આરવ, નામ સારા લાગે. છઠ્ઠી ની જોરદાર તૈયારીઓ ચાલે છે સરસ.

  • @darshanatrivedi2991
    @darshanatrivedi2991 หลายเดือนก่อน

    Wah Saras Kano❤🎉

  • @RitaBarot-o5j
    @RitaBarot-o5j หลายเดือนก่อน

    આશિષભાઈ ખુશી બેટા કેમ છો મજામાં બા દાદા બધાને જય શ્રી કૃષ્ણ મામા ને પણ ગોલુમોલુખુશીબેટાજેવુછે🎉🎉🎉 ખુશી મોજા એકબીજાની અંદર મૂકી દે એટલે ખોવાઈ ના જાય😂

  • @mukeshshah6355
    @mukeshshah6355 หลายเดือนก่อน

    You all are very hardworking people. Without any help you do so much preparation ❤

  • @BhartiTrivedi-z6t
    @BhartiTrivedi-z6t หลายเดือนก่อน +4

    બા જેવા સાસુ બધાને મળે

  • @linaraja236
    @linaraja236 หลายเดือนก่อน

    Jsk, jai Mataji. Very nice decorations, helllo to mama as well. Can’t wait to see all tomorrow. ❤

  • @navajgajan5640
    @navajgajan5640 หลายเดือนก่อน

    વાહ 🎉

  • @neekitapandya3340
    @neekitapandya3340 หลายเดือนก่อน

    Jai Shree Krishna Baa n Family 🙏🙏🎀🎀🎀🎀🎀🎀🎀🎀🎀🎀🎀🎀🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🤗🤗💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💗

  • @DhyeyVachhani-u8t
    @DhyeyVachhani-u8t หลายเดือนก่อน

    Ba is best 👌

  • @KapilaParmar-x6s
    @KapilaParmar-x6s หลายเดือนก่อน

    Jay shree Krishna 🎉 👌 khushiben congratulations

  • @heerapadaya
    @heerapadaya หลายเดือนก่อน

    Jay shree krishna ji 😊😊

  • @JignaJoshi-rl6ei
    @JignaJoshi-rl6ei หลายเดือนก่อน

    Atharv 👌🏻🙏🏻

  • @PoojaVaghela-u9r
    @PoojaVaghela-u9r หลายเดือนก่อน

    Tamara sasu bov Sara chhe didi bano savbuav bov saro ❤

  • @anumakwana8483
    @anumakwana8483 หลายเดือนก่อน

    mast taiyari kri che....amn to kaju ktri ye na aapi hve potli to mokl Jo 😅😅😅😅😅
    take care khushi babu ne❤❤

  • @NilamPobari
    @NilamPobari หลายเดือนก่อน

    Congratulations
    Nd khushi ben roj hanumanchalisha boljo akha divesh ma jetli var boly atli var atle e hamesha positive Vibes rehse baby ne aju baju ma hu avu j karti jetli var maru baby sutu hoy hu bolti me ek pn ane halalrdu nai gayu ane hanumanchalisha j shabdavi che bv j positive vibes rehse

  • @tejalchauhan3268
    @tejalchauhan3268 หลายเดือนก่อน +2

    Ansh nam ma ashishbhai no a Khushi no sh avi jay nice pripration❤

  • @BhavanaPatel-x8m
    @BhavanaPatel-x8m หลายเดือนก่อน

    Jai shree krishna, good morning :) 🙏❤️
    Congratulations 🎊🎉
    Bhavana USA 🇺🇸

  • @dsoddi-tt3vx
    @dsoddi-tt3vx หลายเดือนก่อน

    Baa mari sasu nu nama pan vanita che 😂😂baa tame bov sweet chu

  • @DhyeyVachhani-u8t
    @DhyeyVachhani-u8t หลายเดือนก่อน

    Khushi avyu ñame rakhje👌

  • @alpalodaya2189
    @alpalodaya2189 หลายเดือนก่อน

    Hamna to khushi jevu dekhai che❤

  • @drashtikotecha2996
    @drashtikotecha2996 หลายเดือนก่อน

    લાલોબહુ સરસછે

  • @JyotiSolanki-r8w
    @JyotiSolanki-r8w หลายเดือนก่อน

    Moja ne andar moju rakho aetle na khovay ho 🎉khushi di🎉

  • @kiransoni1819
    @kiransoni1819 หลายเดือนก่อน +1

    Jsk n jai mataji

  • @MaheshChauhan-i6h
    @MaheshChauhan-i6h หลายเดือนก่อน

    Super TAYAARI HO

  • @heenasoni8904
    @heenasoni8904 หลายเดือนก่อน +1

    Baa ne mara Jay Shree Krishna 🙏🏻🙏🏻Baa Ronde etale su kahe vay janav so🙏🏻🙏🏻

  • @dhairyasavjani1999
    @dhairyasavjani1999 หลายเดือนก่อน +1

    👍🙏👌

  • @FFKINGSOLANKI-dq7uj
    @FFKINGSOLANKI-dq7uj หลายเดือนก่อน +1

    Bav beshay nay khushi

  • @ilashah8482
    @ilashah8482 หลายเดือนก่อน +2

    Ba to bahuj dhyan rakhe che sagi ma thi pan visesh ❤🎉

  • @JanuJadeja
    @JanuJadeja หลายเดือนก่อน

    👌👌👌👌👌👌🌹🌹🌹🌹

  • @jaykay9897
    @jaykay9897 หลายเดือนก่อน +1

    Khushiben nani vastu net ni bag maa naakhi ne dhovana and pachi store pan Naani net ni bag maa store karvanna....
    Manisha

  • @shivaniwala9259
    @shivaniwala9259 หลายเดือนก่อน

    List banavo badhi vastu ni atle ekj fera ma badhu lai levay

  • @ParasParmar-u4n
    @ParasParmar-u4n หลายเดือนก่อน

    બા સો ક્યુટ ❤

  • @PinkaNayakComedian
    @PinkaNayakComedian หลายเดือนก่อน

    Congratulations an Happy family ❤ God bless u

  • @KrishaGohil-dd2rq
    @KrishaGohil-dd2rq หลายเดือนก่อน

    Jay shree Krishna, Jay mataji badha ne wah Aashish Bhai chatthi ni tiyari sari Kari che & kanuda na dadi to bov speedi che kaam ma saras badhu shmbhado cho tame badha family members, socks to khushi di tame raber Mari ne rakho to nhi khovay

  • @ShilpaRathod-x8x
    @ShilpaRathod-x8x หลายเดือนก่อน +1

    Aajno vlog nathi aavyo kyrna wight kriye che

  • @rupalgohil9852
    @rupalgohil9852 หลายเดือนก่อน

    Jai shree krishna badha ne.
    Here are some names for our sweet, cute kana mate.
    Ayaan
    Aayansh
    Avyan
    Aarush
    Aarav

  • @ramsoni1093
    @ramsoni1093 หลายเดือนก่อน

    વાહ ખુશીબેન ખુશ ને નાની આવશે વાહ

  • @RajeshAmal-lo6lv
    @RajeshAmal-lo6lv หลายเดือนก่อน +3

    Vadik mama nati avaya

  • @arunashukla9507
    @arunashukla9507 หลายเดือนก่อน

    ખુશી ને હમણાં આરામ કરવા દેજો પાણીમાં કામ કવા નહીં દેતા ❤

  • @IzanDaudani
    @IzanDaudani หลายเดือนก่อน

    અંશ name bau mst che🥰🤩

  • @vinodvasava8714
    @vinodvasava8714 หลายเดือนก่อน +1

    Congratulations di bne tya sudhi bedrest j raho sava mahina sudhi bo beso nai ane winter che to vasana pan khav ghee thi bharpur