રક્ષાબંધન ની ઉજવણી ને કાના ને રાખડી કેમ ના બાંધી? | Family Daily Vlog | Raxabandhan Celebration

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ต.ค. 2024

ความคิดเห็น • 22

  • @mayaoza7117
    @mayaoza7117 2 หลายเดือนก่อน +3

    રાધિકાના વ્લોગમાં બેય ભાઈઓના કપડાં ખૂબ જ સુંદર લાગે છે.....🤗😍😘😇

  • @harshabentalaviya971
    @harshabentalaviya971 2 หลายเดือนก่อน +1

    ચડતા પહોર માં જ રાખડી બંધાય....🎉🎉🎉🎉બેન હંમેશા ભાઈ નું સારું જ ઈચ્છે....

  • @harshabentalaviya971
    @harshabentalaviya971 2 หลายเดือนก่อน +1

    બંને ભાઈ સરસ લાગે છે....❤

  • @VMRaval-dr8zt
    @VMRaval-dr8zt 2 หลายเดือนก่อน +1

    Happy Raxa Bandhan Radhika ben🙏🙏

  • @mayaoza7117
    @mayaoza7117 2 หลายเดือนก่อน +1

    એ....... ૧૦ રૂ. ની રાખડી ક્યાંય મળતી નથી હોં સંદિપભાઈ.......🤔🤗🤗❤️❤️

  • @arunabenmungala7010
    @arunabenmungala7010 2 หลายเดือนก่อน +2

    જય સ્વામિનારાયણ🙏🙏

    • @radhika_talaviya
      @radhika_talaviya  2 หลายเดือนก่อน

      જય સ્વમિનારાયણ 💐

  • @bhartisachani6299
    @bhartisachani6299 2 หลายเดือนก่อน +1

    Ha atma atma Bhai che to raksha game tene bandhi sake che

  • @sanganimahi9921
    @sanganimahi9921 2 หลายเดือนก่อน +1

    આશાબેન ના સાસુ મારા ફય થાય છે અમે તમારા વિડીયા જોઈએ છીએ

    • @radhika_talaviya
      @radhika_talaviya  2 หลายเดือนก่อน

      અરે વાહ! તમારો ખૂબ ખૂબ આભાર. આશા બેન ને માલિશ ત્યારે ઓળખાણ કાઢીશ 🙏

  • @PARULVARSADA
    @PARULVARSADA 2 หลายเดือนก่อน

    😢Jay shree Krishna
    Happy Raksha bandhan

    • @radhika_talaviya
      @radhika_talaviya  2 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      Happy Raxabandhan

  • @piyujyani
    @piyujyani 2 หลายเดือนก่อน +1

    Radhika ben tme kai jgya a ryo cho
    ..??. Kai society ma.. Me aa society kyak joyeli hoy aevu lage che atlw.. Puchyu

  • @AnilbhaiZapadiya-ol1qk
    @AnilbhaiZapadiya-ol1qk 2 หลายเดือนก่อน

    ❤❤

  • @GangabenKhut
    @GangabenKhut 2 หลายเดือนก่อน +3

    રાધિકા બેન તમે કેટલા ભાઈ ને રાખડી બાંધી મારે તો કોઈ ને રાખડી જ નથી બાધિ મારે ભાઈ જ નથી મારે દર વર્ષે ભાઈ ની યાદ આવે મારે કોઈ મમ્મી પપ્પા નથી

  • @harshabentalaviya971
    @harshabentalaviya971 2 หลายเดือนก่อน +1

    સંદીપ.....૧૦ રૂપિયા ની રાખડી નથી આવતી બેટા😂😂😂રાધિકા ને હેરાન ના કર