બોટાદમાં શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય પદયાત્રા|botad| shree ram mandir reli

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ม.ค. 2024
  • શ્રી રામ મંદિરનું નિર્માણ અયોધ્યા તેમજ શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે બોટાદ શહેરમાં ભવ્ય પદયાત્રા તથા રથયાત્રા નું આયોજન કરવામાં આવ્યું તેમજ સ્કૂલો દ્વારા અને તેના વિદ્યાર્થીઓ દ્વારા તેમજ અન્ય ભાવિભક્તો દ્વારા ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું બોટાદ શહેરમાં જે આશરે 2 km જેટલી મોટી રેલી હતી જે રેલીમાં અંદાજિત હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા શ્રી રામ મંદિરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તો જય શ્રી રામ

ความคิดเห็น • 1