જ્ઞાતિ-જાતિના ભેદભાવ|| Nati Jati na Bhed bhav ll GOTU & GUDDI || By SAGAR VIRADIYA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • આજના સમયમાં જ્ઞાતિ આધારીત જૂની રૂઢિઓમાંથી સમાજ ઘણો બહાર છે છતાં અમુક અંશે હજી ક્યાંક આભડછેટ જેવી અસ્પૃશ્યતાની માન્યતા જીવિત છે
    માણસ સિવાય પશુપક્ષી પ્રાણીઓ માં એવું કોઈ વિભાજન નથી છતાં તેઓ એમના પ્રમાણની જીવન પદ્ધતિમાં જીવે છે જ્યારે મનુષ્ય જાતિમાં આ માન્યતાના બે વિભાજનો તો છે જ એક બાજુ એવું સ્વીકારવામાં આવે છે કે લોહીનો રંગ લાલ છે તો જ્ઞાતિભેદ શા માટે? જ્યારે બીજી તરફ એવું વલણ પણ છે કે લીમડો અને ખીજડો બંનેના રંગ લીલા છે છતાં એક કડવો ને બીજો તૂરો કેમ? આમ માનવી ધર્મ કર્મ અને ચર્મ થી જુદો જુદો મત ધરાવે છે એવા સમયમાં એક માન્યતાને અન્યાય કરીને,એક ધારા ને ન્યાય આપવાનો અથવા તો એવું માનનારા સમાજનો પક્ષ રજૂ કરવાનો એક સામાન્ય પ્રયાસ અહીં શોર્ટ ફિલ્મ રૂપે રજૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે કોણ કેટલું આવકારશે ને કોણ ધૃણા કરશે એ અનુમાન પણ ન થઈ શકે છતાં સૌ આવકારશો એવી આશા સાથે અમારી ટીમ દ્વારા માનવીય ફરજ મુજબ નો પ્રયત્ન કરીએ છીએ. - HITESH BHAL
    CAST SAGAR VIRADIYA & RADDHI PATEL & KOMAL PATEL& MEET GOLKIYA & DHULARAJA
    🔴 Director & =DILIP TEJANI
    DOP :DARSHAN BUNDHELIYA
    🔴 Editor -KEYUR DOSHI
    🔴🔘🔵 { A Film By - G P STUDIO } 🔵🔘🔴
    --( SANKET GOYANI )----
    PRODUCED By SAGAR PADSALA
    Any business enquiry :

ความคิดเห็น • 117

  • @jigneshraval7000
    @jigneshraval7000 5 ปีที่แล้ว +7

    Khubj sari story che.......

  • @rameshsarvaiya5352
    @rameshsarvaiya5352 5 ปีที่แล้ว +3

    સુપર રજૂઆત

  • @varshavora9738
    @varshavora9738 4 ปีที่แล้ว +3

    😘😘😉😉💙

  • @sarojbendivetiya6594
    @sarojbendivetiya6594 4 ปีที่แล้ว +3

    👍

  • @ગુજરાતીસમાધાન
    @ગુજરાતીસમાધાન 5 ปีที่แล้ว +1

    Super

  • @ZalaRohitkumar260
    @ZalaRohitkumar260 5 ปีที่แล้ว +5

    સારો અભિનય....ઞુડી

  • @rathavamukesh7055
    @rathavamukesh7055 3 ปีที่แล้ว

    ગજથી જેઓ

  • @mvshorts8394
    @mvshorts8394 3 ปีที่แล้ว

    Girl. For 👌👌👌👌🙂🙂🙂

  • @GujjuBhano
    @GujjuBhano 5 ปีที่แล้ว +1

    Super...

  • @sonalbabriya6520
    @sonalbabriya6520 2 ปีที่แล้ว

    Very nice 👌

  • @rayasingdamor7540
    @rayasingdamor7540 5 ปีที่แล้ว +2

    Nice Good

  • @mukeshvankar7111
    @mukeshvankar7111 5 ปีที่แล้ว +1

    સુપર

  • @jedhaasavar4636
    @jedhaasavar4636 4 ปีที่แล้ว +1

    GOOD jod😀😀😀

  • @baradhiral7914
    @baradhiral7914 5 ปีที่แล้ว +2

    Khubj saras story che.

  • @meeradesai1905
    @meeradesai1905 3 ปีที่แล้ว

    Pahal desai

  • @ashoksanghani5603
    @ashoksanghani5603 3 ปีที่แล้ว

    खग

  • @parham.ashok.vpabhar.5498
    @parham.ashok.vpabhar.5498 5 ปีที่แล้ว +1

  • @zapdiyamahesh6217
    @zapdiyamahesh6217 3 ปีที่แล้ว +1

    👍👍👍👍👍

  • @parasdevmurariofficial9508
    @parasdevmurariofficial9508 5 ปีที่แล้ว +2

    Akdam right

  • @bhupendramakwana3380
    @bhupendramakwana3380 ปีที่แล้ว

    😊🥰

  • @atulgohel6920
    @atulgohel6920 5 ปีที่แล้ว +2

    Boys and giarl radhi patel na real ma sun se

  • @manishraval5419
    @manishraval5419 5 ปีที่แล้ว +3

    Nice 👌 👌 komal

  • @rahultapaniya
    @rahultapaniya 5 ปีที่แล้ว +1

    Very good video

  • @vipulrajpara8650
    @vipulrajpara8650 4 ปีที่แล้ว

    Jh

  • @dharmichaudharidharmi2100
    @dharmichaudharidharmi2100 4 ปีที่แล้ว +1

    Nice story

  • @Mrkp_vlog_music
    @Mrkp_vlog_music 5 ปีที่แล้ว +1

    super story che

  • @rudramakwana2274
    @rudramakwana2274 5 ปีที่แล้ว +1

    Ame Tamara karta 100 guna Sara joy che

  • @dimplepatel6780
    @dimplepatel6780 5 ปีที่แล้ว +1

    .nice vidio

  • @Khararajveer
    @Khararajveer 5 ปีที่แล้ว +1

    Supar bhai

  • @sanjaybhati5521
    @sanjaybhati5521 5 ปีที่แล้ว +15

    Samaj ne Sara Marge dorva mate avaj video prastut karine sari rah batavi shakay che......good story

  • @mukeshsagathiya9431
    @mukeshsagathiya9431 5 ปีที่แล้ว +3

    Saras videos se a like my

  • @daheshravaiya4130
    @daheshravaiya4130 5 ปีที่แล้ว +4

    दरेक ज्ञाति ना समाज माटे सचोट अने सत्यप्रीय संदेश आप्यो वाह सागरभाई
    ज्ञातिवाद भुली ने आपणे बधा सौ साथे मळीने
    रहिए अने ऐक बीजा ने मददरुप थई साची मानवता पुरवार करीशु समाज उपयोगी समाज नी भारतीयता जळवाई रहे तेवी शोर्ट फिल्म पीरसता रहेशो । जय श्री क्रिष्ना
    Best of Luck S. V.

  • @mvshorts8394
    @mvshorts8394 3 ปีที่แล้ว +1

    👍👍👍👍👍

  • @sonusingh-bt8kc
    @sonusingh-bt8kc 5 ปีที่แล้ว +5

    Outstanding

  • @dongamonika5795
    @dongamonika5795 5 ปีที่แล้ว +2

    Good story nd osm performance

  • @vlogsofngchavdang4521
    @vlogsofngchavdang4521 4 ปีที่แล้ว +3

    Ahir and their

    • @bhavikagadhiya3272
      @bhavikagadhiya3272 3 ปีที่แล้ว

      Storyguiknihokml 82
      I will not only is this your own,

    • @bhavikagadhiya3272
      @bhavikagadhiya3272 3 ปีที่แล้ว

      Storyguiknihokml the same time as the other hand I will send the money for our customers with other types and the other side of the month to you on Friday morning to get a quote from storyguiknihokml the same time as the 🙈🙉🙊👴👩👨👧👪💑💏👵💩👶👦👫👬👭👯💂💁😁🙈👷😁😀😊👤👥👮

  • @rathodmanish7244
    @rathodmanish7244 5 ปีที่แล้ว +1

    Super video ho

  • @kaushiknakum1567
    @kaushiknakum1567 5 ปีที่แล้ว +2

    Apna desh ne ak karva mate ane unity jagadva saro parytan che

  • @framindogaming823
    @framindogaming823 5 ปีที่แล้ว

    Tamari karta to dalit chokha hoy se

  • @imranirchohan5353
    @imranirchohan5353 4 ปีที่แล้ว +2

    Good job 👏👏👏👏

  • @ZalaRohitkumar260
    @ZalaRohitkumar260 5 ปีที่แล้ว +4

    Jay Bhim....

  • @g.rparmar5805
    @g.rparmar5805 5 ปีที่แล้ว +5

    Jay bhim 🙏🙏🙏

  • @sonusingh-bt8kc
    @sonusingh-bt8kc 5 ปีที่แล้ว +3

    Superb guddi😊😊

  • @chavdajignesh8393
    @chavdajignesh8393 5 ปีที่แล้ว

    Good

  • @jalpadesaijalpadesai5663
    @jalpadesaijalpadesai5663 3 ปีที่แล้ว

    Outstanding

  • @krishnaradadiya6893
    @krishnaradadiya6893 3 ปีที่แล้ว

    👌👍

  • @pushpayashwantsinghparmarp2816
    @pushpayashwantsinghparmarp2816 5 ปีที่แล้ว

    Nice video

  • @motkamanjibhai365
    @motkamanjibhai365 4 ปีที่แล้ว

    M

  • @nayanahir9719
    @nayanahir9719 5 ปีที่แล้ว +5

    Super vidiyi👌👌👌👌👌

  • @gohilmanhar4752
    @gohilmanhar4752 5 ปีที่แล้ว +2

    Bov sars

  • @komaldilip1867
    @komaldilip1867 5 ปีที่แล้ว

    खुब सरस

  • @bhargavdafda9870
    @bhargavdafda9870 5 ปีที่แล้ว +4

    Saras video chhe maru dil khus thay gayu aaje mane lagyu ke hu ak bhartiy chhu

  • @bindiyam.rupareliya4821
    @bindiyam.rupareliya4821 5 ปีที่แล้ว +2

    👍👍👍👍👍👍

  • @nirmaljadav2840
    @nirmaljadav2840 5 ปีที่แล้ว

    Nice. Cute. Baby

  • @kuldeepmakbana1563
    @kuldeepmakbana1563 5 ปีที่แล้ว +1

    Good job 😃😃😃😃

  • @vipulvaghela9917
    @vipulvaghela9917 5 ปีที่แล้ว

    Nice video

  • @piyushsonagara297
    @piyushsonagara297 5 ปีที่แล้ว

    Nice video

  • @jsfanejacreation85
    @jsfanejacreation85 5 ปีที่แล้ว +2

    છોકરી હોશિયાર છે
    Good job keep it up

  • @MahendraKumar-fj3hp
    @MahendraKumar-fj3hp 4 ปีที่แล้ว +2

    Jay bhim

  • @pareshvaghela3112
    @pareshvaghela3112 5 ปีที่แล้ว

    સરસ

  • @tulsimakvana2
    @tulsimakvana2 5 ปีที่แล้ว +3

    વાહ, ખુબ સુંદર વિડીયો

  • @komalpatel9804
    @komalpatel9804 5 ปีที่แล้ว +11

    Osm performance guddi

  • @ravicharola3361
    @ravicharola3361 5 ปีที่แล้ว

    Ok

  • @tootahuadil6702
    @tootahuadil6702 5 ปีที่แล้ว +2

    Guddy u r so butifulll and
    Guddy u r so telented super ur voice

  • @RajRoy-sm6iy
    @RajRoy-sm6iy 5 ปีที่แล้ว +1

    મસ્ત લાગીયો

  • @funnyvideos-qs8sx
    @funnyvideos-qs8sx 5 ปีที่แล้ว

    Super

  • @shartakkhatsurit8108
    @shartakkhatsurit8108 5 ปีที่แล้ว

    Sharthak

  • @rohitrathod07
    @rohitrathod07 5 ปีที่แล้ว +2

    Jay Hind 🇮🇳🇮🇳 jay Bhim 🙏🙏

    • @hiteshbhal3264
      @hiteshbhal3264 5 ปีที่แล้ว +1

      આ વાર્તાના
      લેખક સવર્ણ છે,
      ડાયરેક્ટર સવર્ણ છે
      ચેનલ સવર્ણ ની છે
      એક્ટર્સ સવર્ણ છે
      કેમેરામેન સવર્ણ છે
      સહાયક સવર્ણ છે
      આપ ને આ બધું કહેવાનો હેતુ એ છે કે આ બધાં સવર્ણ ની ટીમ દ્વારા સર્વ જ્ઞાતિ સમભાવ નો સંદેશ ઘર ઘર પહોંચાડવા નો પ્રયાસ થાય છે ત્યારે આપ જય હિન્દ સુધી સિમિત રહ્યાં હોત તો ઉચિત હતું પણ સુવાંગ અને વિભાજન પ્રેરક ચીલો પાડો છો ત્યારે અમને એમ થઈ જાય છે કે ઓહ !! અમે આ કોના માટે મહેનત કરી રહ્યાં છીએ !!!!
      શા માટે સાબિત થાવ છો ???

    • @hiteshbhal3264
      @hiteshbhal3264 5 ปีที่แล้ว +1

      સવર્ણએ અસ્પૃશ્યતા નિવારણ માટે પ્રયત્નો કરી ને ઘણા અંશે એ નાબૂદ કરી છે ને હજી જુઓ આવા વિડીઓ થકી પ્રયાસો ચાલુ જ છે ત્યારે સવર્ણો ને શિક્ષણમા અન્યાય છે એવા સંવિધાન ની બાદબાકી ના પ્રયાસો જ્યારે અન્ય વર્ણો કરશે ત્યારે જ ન્યાય થયો ગણાશે ને ત્યારે જ એકતા સાબિત થશે બાકી જય ભીમ ના નારા લગાવો જરૂર લગાવો પણ સ્થળ,પ્રસંગો ને સમય નું ભાન રાખીને લગાવો.આ એ નારા નો વિરોધ નથી પણ જો આપ વિરોધ સમજશો તો તો અમારા પ્રયત્નોને વ્યર્થ સાબિત કરી દેશો ને આપ ને એ જ સાબિત કરી દેશો કે જેના નિવારણ માટે અમે પ્રયાસો કરીએ છીએ.
      જય હિન્દ જય ભારત

  • @ashokmakwana3129
    @ashokmakwana3129 5 ปีที่แล้ว +2

    Bhed bhav na hovo Joye

  • @ksbhatikailash7504
    @ksbhatikailash7504 5 ปีที่แล้ว +1

    Nice guddi

  • @hiteshkoli3683
    @hiteshkoli3683 5 ปีที่แล้ว +1

    Super video

  • @tankmayur926
    @tankmayur926 5 ปีที่แล้ว +4

    Supper vichar se ava vichar na video viral thava Joye ....😣

  • @alpesh.nadiyadhara
    @alpesh.nadiyadhara 5 ปีที่แล้ว +1

    Super video.....

  • @rasikrathod7776
    @rasikrathod7776 5 ปีที่แล้ว +5

    Thank you Amara dalit n samje Avo video banavyo 🙏

  • @kajalgoti7290
    @kajalgoti7290 4 ปีที่แล้ว +1

    Good job 👌👌

  • @dakimanish6894
    @dakimanish6894 5 ปีที่แล้ว +2

    1

  • @priteshbathwar96
    @priteshbathwar96 4 ปีที่แล้ว +1

    hu dalit su bhai

  • @sanjaykukadiya3005
    @sanjaykukadiya3005 5 ปีที่แล้ว +2

    Nice meet

  • @makwanajayesh9875
    @makwanajayesh9875 5 ปีที่แล้ว +1

    Jay bhim

    • @ajju3613
      @ajju3613 4 ปีที่แล้ว

      Fhz&vc
      Cf

  • @hiteshbhal3264
    @hiteshbhal3264 5 ปีที่แล้ว +3

    સરસ અભિનય,
    સુંદર ડાયરેક્શન

  • @vijaygohil77
    @vijaygohil77 5 ปีที่แล้ว

    Superb video

  • @royallife-uk1yf
    @royallife-uk1yf 5 ปีที่แล้ว

    Good

  • @mvshorts8394
    @mvshorts8394 3 ปีที่แล้ว

    👏👏👏👏👏👏

  • @kantariyavasant4833
    @kantariyavasant4833 5 ปีที่แล้ว

    Very nice sagarbhai super

  • @aerogaming8010
    @aerogaming8010 5 ปีที่แล้ว +1

    👏👏👏

  • @chavdavallabhmangabhai8510
    @chavdavallabhmangabhai8510 5 ปีที่แล้ว

    good video you are right

  • @maniyabhavana9825
    @maniyabhavana9825 5 ปีที่แล้ว

    Gotu you good

  • @rathodmanish7244
    @rathodmanish7244 5 ปีที่แล้ว

    Nice video

  • @ajaykukaya288
    @ajaykukaya288 5 ปีที่แล้ว

    Supper

  • @virendiyora6046
    @virendiyora6046 5 ปีที่แล้ว

    👌

  • @dr.rajnikantmardia6145
    @dr.rajnikantmardia6145 5 ปีที่แล้ว +1

    Very nice video by Radhi madam. A great unity message to society which is really needed now a days. If childrens are taught this thing then society will be strenghen in future. Really nice theme and great message. Keep it always up in preparing such inspirative videos